Hello
Posts
Showing posts from 2015
Father's Day/પિતા વિષે
- Get link
- Other Apps
HAPPY FATHER'S DAY એક પિતા એના દીકરાની આલીશાન ઓફીસ માં જાય છે , એના દીકરા ને જોવે છે અને એની પાછળ જઈ ઉભા રહી જાય છે. એના ખભા ઉપર હાથ રાખી ને પૂછે છે . "દીકરા, તને ખબર છે આ દુનિયા માં સૌથી તાકતવર માણસ કોણ છે ?" દીકરાએ ઝડપ થી જવાબ આપ્યો કે- " *હું* " પિતાનું દિલ થોડું બેસી ગયું.. ફરીવાર પૂછયું.. "દીકરા...આ દુનિયા માં સૌથી તાકતવર માણસ કોણ છે?" દીકરાએ પહેલાં ની જેમ જ જવાબ આપ્યો કે " *હું*" પિતા ના ચેહરા ઉપર થી જાણે રંગ જ ઉડી ગયો. પિતા ને બહુ દુઃખ થાય છે અને આંખોમાં આંસુ આવી જાય છે . દીકરા ના ખભા ઉપરથી હાથ લઈ અને દરવાજા તરફ જવા લાગે છે. ઓફીસના દરવાજા પાસે જઈ ઉભા રહી.દીકરા તરફ પાછું જોઈ અને પાછું પૂછે છે . "દીકરા, આ દુનિયા માં સૌથી તાકતવર માણસ કોણ છે ?" દીકરો કોઈ જરા પણ ખચકાયા વગર