Posts

Showing posts from July, 2018

Engineering is not the way...

Message from Sunil Jajit - Head HR  L&T ECC B&F Just because I am holding a senior position in HR with L&T , I have been getting many requests from my relatives, friends,  acquaintances, to help their sons or daughters ,who have freshly passed out from engineering college, to get  job in L&T. The number of requests are huge. So many fresh  engineers are unemployed, I could hardly helped only few of them to get job in L&T or in some other companies where I have contacts. I feel bad to say NO to many of the requests or for those whom I can't help. They get disappointed. I can understand. Parents invest their life time earned money just to see their sons or daughters getting degree in engineering. They think that jobs are easily available for engineers. After interviewing many of them , I can't even tell them  that your son or daughter do not even have minimum required technical knowledge. Getting first class or distinction has become so easy w...

ડોમીસાઈલની દેન...

મેડીકલ અને ડેન્ટલની ૯૮૮ સીટો પેહલા રાઉન્ડ ના અંતે ખાલી પડી રહી.. અચરજ ની વાત છે ,પણ ખાલી પડી રહી એ હકીકત છે ..કારણ શું ? લોકો ને પોતના છોકરા ડોક્ટર બનાવવામાં રસ ઉડી ગયો છે એવું છે ? ના .. તો પછી ..? છાપું લખે છે કે બોગસ ડોમીસાઈલ ને લીધે બોગસ લોકો એ એપ્લાઇ કરી મુકેલું પણ ફી ભરતા ફાટી ગઈ એટલે સીટો ખાલી પડી.. *તો પછી એ “બોગસીયાઓ” એ ફી કેમ ના ભરી ?* તો કહે ઝડપાય તો ફી પણ જાય અને કેરિયર પણ જાય એટલે બોગસીયા પાછા રાજ્સ્તાથાન ,યુપી અને એમપી ભેગા થઇ ગયા.. વાંક કોનો ..? પેહલો વાંક તો આપણી પોત્તાની સરકાર નો .. આખું વર્ષ ઊંઘતા રહ્યા અને છેલ્લી મીનીટે હોબાળો મચ્યો એટલે ડોમીસાઈલ ફરજીયાત કર્યું .. જે લોકો ને આખો મામલો શું છે એની ખબર નથી એમણે ટુંકસાર આપું.. મેડીકલ અને ડેન્ટલ કોલેજ ના એડમીશન દરેક રાજ્ય સરકારને આધીન આવે છે અને એ એટલા માટે મેડીકલ અને ડેન્ટલ કોલેજોના નિભાવ નો ખરચો જે તે રાજ્ય પોતાના ખિસ્સામાંથી ભરે છે , એટલે *“રાજ્યની જનતા ના રૂપિયે ઉભી થયેલી અને ચાલતી કોલેજોમાં પોતાના રાજયના છોકરાઓને પ્રેફરન્સ આપી અને એડમીશન આપવું..”* આ એક સામાન્ય સિધ્ધાંત પ્રસ્થાપિત થયેલો છે સિધ્ધાંત ને બદલે...