Posts

Showing posts from October, 2023

વધતાં હાર્ટ એટેક વિષે...

Image
લેખ - 1 હાઇ એલર્ટ  પ્લીઝ પાસ યોર કોન્ટેક્ટ (તમારા સંપર્ક માં જેટલા હોય) ડોકટર અંજલિ માથુર,  ઇન્ડો અમેરિકન હોસ્પિટલ (IAH) UNITED STATES  1. Appy Fizz cold Drinks નહી પીવાનુ 2. કોક & પેપ્સી પીતા પહેલા કે પછી મેન્ટોસ નહી ખાવાની માણસ મરી શકે છે 3. કૂરકૂરે નહી ખાવા ના એમા પ્લાસ્ટિક હોય છે. એને બાળી ને ચેક કરી શકો છો.  ( તમારા છોકરાઓને ક્યારેય નહી ખવડાવતા  પ્લીઝ ) 4. આ ગોળીઓ ના ખાવી.  * ડી કોલ્ડ (D cold) * વિક્સ એક્શન 500 (Vicks Action 500) * એક્ટીફેડ (Actifed) * કોલ્ડારીન (Coldarin) * કોસોમ (Cosome) * નાઇસ (Nice) * નિમ્યુલિડ (Nimulid) * સેટરીઝેટ -ડી (Cetrizet-D) આના લીધે હાર્ટ એટેક આવે USA માં બંધ કરી દેવા મા આવી છે. .. પ્લીઝ ડીલીટ કર્યા પહેલા તમારા દરેક Friends ને મેસેજ મોકલો.... આ કોઇની મદદ કરી શકે છે.....  .... ..... પ્લીઝ વાંચો & આગળ મોકલો..... ... ..... ડોકટર ઓફ IAH શોધ્યુ છે કે.... કેન્સર ના કોષ મળી આવે છે....  Recharge Card ne Scratch કરવા થી સ્કીન કેન્સર થાય છે..... મહત્ત્વની હેલ્થ ટિપ્સ  ○ ડાબા કાનથી ફોન પર વાત કરો ○ ઠંડા પાણીની સાથે દવા ના લો ○ સાંજે પાંચ વાગ્યા પછી ભા

સદગુણ એટલે...

 ડો.શરદ ઠાકર:  ‘પપ્પા, મારે નવા શૂઝ લેવા છે. જૂના બૂટ ફાટી ગયા છે.’ પંદર વર્ષના આર્યને એના પિતા પાસે રજૂઆત કરી.‘દીકરા, હું તો આ મહિને તારા માટે કપડાં ખરીદવાનું વિચારતો હતો. જો ને, આ તારું શર્ટ કોલર પાસેથી સાવ ઘસાઇ ગયું છે.’ પપ્પાએ પુત્રનું ધ્યાન દોર્યું. એમની વાત સાચી હતી. શર્ટનો કોલર ઘસાયેલો હતો અને ડાબા હાથની બાંય સહેજ ફાટેલી હતી. ખરી જરૂર નવા શર્ટની હતી, પણ આર્યન માને તો ને! એણે પોતાની વાત પકડી રાખી, ‘ના, પપ્પા! આ મહિને શૂઝ, આવતા મહિને કપડાં! શર્ટ ફાટ્યું છે ત્યાં સિલાઇ મરાવીને ચલાવી લેવાશે, પણ ફાટેલા બૂટ સારા નહીં લાગે.’ ‘એના કરતાં એમ કેમ નથી કહેતો કે તને જૂતાંનો શોખ છે?!’ પિતાએ હસીને પુત્રનો કાન પકડ્યો, ‘તારું ચાલે તો તું એકલું પેન્ટ પહેરીને ફરે, પણ શર્ટને બદલે એક જોડી જૂતાં વધારે ખરીદે! પણ એટલું યાદ રાખજે દીકરા, કે માણસની શોભા એનાં કપડાં કે જૂતાં પરથી નથી આંકવામાં આવતી, એની આંકણી તો એના સદગુણોથી થાય છે.’ ‘એટલે વળી શું પપ્પા?’‘એ તને નહીં સમજાય, દીકરા! તું હજુ નાનો છે. આવતીકાલે પહેલી તારીખ છે. પગાર ઘરમાં આવશે કે તરત આપણે તારા માટે શૂઝ ખરીદવા ઊપડી જઇશું. જા, અત્યારે તારા હોમવર્કમાં

ફ્યૂઝ્ડ બલ્બ...

 *દરેક ઉમર ના લોકોએ અત્યાર થી વિચારવા જેવી વાત*👇 *"ભવેન કચ્છી" નામ તો સાંભળ્યું જ હશે ! એક વર્તમાન પેપરના કટાર લેખક છે. એમનો એક લેખ વાંચ્યો.  ખૂબ વાસ્તવિક લાગ્યો. એટલે એનું સંક્ષિપ્તતીકરણ કરીને રજૂ કરવાનું મન થયું. જરૂર વાંચજો. આપણા જીવનને લગતું છે.* *"ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ"* રિટાયરમેન્ટ પછી ઘણા લોકો ભારે અજંપો અને એકલતા અનુભવતા હોય છે, કારણ કે તેઓએ તેમની અગાઉની કારકિર્દીમાં ખૂબ પ્રતિષ્ઠા, પદ, પૈસો,માન, સન્માન, લોક ચાહના મેળવી હોય છે. એટલે એ બાબતમાં એક અહંકાર *Ego* અજાણતા જ મનમાં ઘર કરી ગયો હોય છે. નિવૃત્તિ બાદ *"પદ ગયું અને બધું જ રદ થયું."*..  ચાલો, આજે એક સજ્જનની વાત કરીએ જેઓ આવી પીડા થી, અજાણ્યા ઈગો થી પીડાતા હતા. તેમના ઘરની સામે ગાર્ડન હતો. તેમના જેવા નિવૃત્ત વડીલો ત્યાં આવી સાથે મળીને ગ્રુપમાં બેસતા. આ સજજને પણ ત્યાં જવાનું શરૂ કર્યું. પણ અંદરના ઈગોને કારણે એકલા બેસતા. તેમને બેઠેલા બીજા વડીલો  સામાજિક, શિક્ષણ, વગેરેની દ્રષ્ટિએ પછાત લગતા. આવા લોકો સાથે બેસવાથી પોતાની *પ્રતિભા* ખરડાય એવું માનતા. બાંકડા પર દૂર બેસીને ગ્રુપમાં બેઠેલા વડીલોની વા