Posts

Showing posts from June, 2019

युधिष्ठिरकी भविष्यवाणी.....

युधिष्ठर को पूर्ण आभास था, कि कलयुग में क्या होगा ? पूरा अवश्य पढें। अच्छा लगेगा। पाण्डवों का अज्ञातवाश समाप्त होने में कुछ समय शेष रह गया था। पाँचो पाण्डव एवं द्रोपदी जंगल मे छूपने का स्थान ढूंढ रहे थे। उधर शनिदेव की आकाश मंडल से पाण्डवों पर नजर पड़ी शनिदेव के मन विचार आया कि इन 5 में बुद्धिमान कौन है परीक्षा ली जाय। शनिदेव ने एक माया का महल बनाया कई योजन दूरी में उस महल के चार कोने थे, पूरब, पश्चिम, उतर, दक्षिण। अचानक भीम की नजर महल पर पड़ी और वो आकर्षित हो गया , भीम, यधिष्ठिर से बोला- भैया मुझे महल देखना है भाई ने कहा जाओ । भीम महल के द्वार पर पहुंचा वहाँ शनिदेव दरबान के रूप में खड़े थे, भीम बोला- मुझे महल देखना है! शनिदेव ने कहा- महल की कुछ शर्त है । 1- शर्त महल में चार कोने हैं आप एक ही कोना देख सकते हैं। 2-शर्त महल में जो देखोगे उसकी सार सहित व्याख्या करोगे। 3-शर्त अगर व्याख्या नहीं कर सके तो कैद कर लिए जाओगे। भीम ने कहा- मैं स्वीकार करता हूँ ऐसा ही होगा । और वह महल के पूर्व छोर की ओर गया । वहां जाकर उसने अद्भूत पशु पक्षी और फूलों एवं फलों से लदे

વાવાઝોડાંના નામ કેવી રીતે પડે છે ?

💠🌀 *કેવી રીતે નક્કી થયું વાવાઝોડાનું નામ 'વાયુ',..?* ➡ *હવે પછીના વાવાઝોડાનું નામ 'હિક્કા' રહેશે* ➡ *8 દેશોએ વાવાઝોડાના 8-8 નામ આપ્યા છે* ➡ *8 દેશોએ તૈયાર કરેલા નામના ટેબલની 7 લાઈન પૂર્ણ થઈ ગઈ છે હાલ 8મી લાઈનમાંથી બીજા ક્રમે રહેલું 'વાયુ' નામ લેવામાં આવ્યું છે* ➡ *ઓડિશા સહિત દેશના ચાર રાજ્યોમાં બે દિવસ સુધી 'ફોની' વાવાઝોડું આવ્યા બાદ 12 જૂને ગુજરાતમાં 'વાયુ' નામનું વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. જો કે 'વાયુ' વાવાઝોડાનું નામ 'ફોની' વાવાઝોડાં સમયે જ નક્કી થઈ ચૂક્યું હતું.* ➡ *આ વાવાઝોડાને ભારતે નામ આપ્યું છે* ➡ *જ્યારે 'ફોની'ને બાંગ્લાદેશે નામ આપ્યું હતું.* ➡ *હવે પછી આવનારા વાવાઝોડાનું નામ 'હિક્કા' રહેશે જે માલદીવ્સ દ્વારા આપવામાં આવ્યું છે.* ➡ *આ પહેલાં બંગાળની ખાડીમાં 2014માં 'હુદહુદ', 2017માં 'ઓખી,' પછી 'તિતલી' અને 2018માં 'ગાજા' વાવાઝોડાંથી તારાજી થઈ હતી. સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે, વાવાઝોડાંનું નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. વિશ્વમાં જે પણ વાવાઝો

પતિ પત્નીના સંબંધો વિષે....

Image
1. પતિ-પત્નીના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત જે સંસાર ત્યાગી ચુકેલા એક જૈન મુની પાસે સાંભળી હતી _ For All Married Couple લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા - અણગમાની ફરિયાદ કરે છે, ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે : "આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ - તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કયી વાત ના ગમી તે ટાંકતા રહેવાનું અને આવતી વર્ષગાંઠે એકબીજા સામે બેસીને એક બીજાની ખામીઓ વાંચવાની.... વર્ષ દરમ્યાન જે ખામી નજર આવે - આગામી વર્ષોમાં પ્રયત્ન કરવાનો તે ખામીઓ દુર કરવાનો - તે ભૂલનું પુનરાવર્તન ના થાય તે જોવાનું !!" પતિની આ વાત સાંભળી પત્ની પણ સંમત થઈ અને એક બીજાને નોટેબૂક્ની   આપ - લે કરી લીધી....... વર્ષ વીતતું ગયું....વાતો - ભૂલો - ખામીઓ લખાતી રહી.... એક વર્ષના વહાણાં વાઈ ગયા.... ફરી લગ્નની વર્ષગાંઠે પતિ - પત્ની સામસામે બેઠા... એક બીજાની નોટબુકની આપ - લે કરી લીધી.... પહેલ આપ પઢો...ની હુંસાતુંસી જામી....આખરે મહિલા પ્રથમના ધોરણે પત્નીએ લખેલી નોંધ પતિએ વાંચવાની શરુઆત કરી... પ્રથમ પાનું.

પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો

૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે . ૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ   મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી . આ વસ્તુ  તમારું વ્યક્તિત્વ અને  તમારો વ્યવહાર દર્શાવે છે . ૩. જયારે કોઈ વ્યક્તિ તમને લંચ /ડિનર પર બોલાવે  ત્યારે મોંઘી ડીશ નો ઓર્ડર આપવો નહી શક્ય હોય તો એ વ્યક્તિ ને જ કહેવું કે " આજે મારે તમારી પસંદગી નું ખાવું છે આપ જ ઓર્ડર આપો ". ૪. કોઈ દિવસ ઓકવર્ડ પ્રશ્નો જેમકે  " ઓહ !!! તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ' અથવા " તમે હજુ સુધી ઘરનું ઘર કેમ નથી લીધું ?" પૂછવા નહિ. ૫. હમેંશા તમારી પાછળ ચાલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી.  આ રીતે જાહેર સ્થળો એ  કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહી બની જાઓ. ૬.  જો તમે ટેક્સીમાં કોઈ મિત્ર સાથે જતા હોવ તો તે આ વખતે ભાડું આપે છે તો તમે બીજી વખતે તમે જ આપજો. ૭. અલગ અલગ રાજકીય વિચારધારા ને માન આપજો. ૮. કોઈ વ્યક્તિ બોલતુ