Posts

Showing posts from 2022

પઠાણ ફિલ્મનો વિરોધ...

Image
1...... ફીલ્મમા એક હીરોઇન ના કપડાં ને લીધે હિન્દુત્વ ખતરા મા આવી ગયુ.પણ પદમાવત ફીલ્મ ના વિરોધ વખત કેમ કોઈ હીનદુઓ નુ હિન્દુત્વ ખતરા નોતુ આવ્યુ.તે સમય ફક્ત ક્ષત્રીય રાજપૂત સમાજ જ મેદાન મા હતો.કેમ કે તે રાજપૂત સમાજ નો પ્રશ્ન હતો. કેમ બીજા હીનદુઓ નુ હિન્દુત્વ ખતરા મા નોતુ.? 2..... जो कल तक हिजाब पहनने  के लिए लड़ाई कर रहे थे  आज वही दीपिका के बिकनी का समर्थन कर रहे है 3.....

ચૂંટણી કોમેડી/ટ્રેજેડી

Image
 *આટલા ચક્કર તું  કેમ મારે છે  ?* *રાત દિવસ તું ગુજરાત નો વિકાસ કરે છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *24 કલાક વીજળી પાણી આપી છે તો ય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *તેં ગામડે ગામડે રસ્તા બનાવ્યા છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *મોંઘવારી ને તેં દૂર ભગાવી દીધી છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *ભ્રષ્ટાચાર તો શોધ્યો ય નથી જડતો તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *દરેક યુવાન ના ખિસ્સા માં નોકરી  છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *ખેડૂતો ને સસ્તું ખાતર ને દવા મળે છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *તારા રાજમાં વેપારીઓ ને લહેર  છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *ચક્કર સામેવાળાએ મારવાના હોય તોય* હેલિકોપ્ટર લઈ  આટલા ચક્કર કેમ મારે છે ? *રૂપિયા 50 લાખ રોજ નું ભાડું આપે છે* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *જનતા જોઈ કેમ તારા ચહેરે પરસેવો ઉતરે છે* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *આટલાં વિકાસ પછી તું સામેવાળા થી ડરે છે ને* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *જનતા ને આ જોઈ દાળ માં કાળું

સીતાફળી

ગયા શુક્રવારે તારીખ 18.11.22 ના રોજ એક દુઃખદ ઘટના બની ગઈ. વિમળાબેને અમે ઉછેરેલી એક સીતાફળી કપાવી નાખી. ઘટના આમ તો નાની છે.પણ અમને ખૂબ મોટો બોધપાઠ આપી ગઈ છે.અમારાથી મોટી ઉંમરની વ્યકિતએ આ બોધપાઠ અમને શીખવ્યો છે. આ બોધકથાનું શીર્ષક છે તમને  *જે નડતું હોય એને ઉડાડી દેવાનું* આ શુક્રવાર અમારા માટે *શુભ શુક્રવાર* બની રહ્યો !   જી, હા એ લોકો જ્યારથી રહેવા આવ્યા ત્યારથી આ સીતાફળી એમને નડતી હતી. કારણો એ જાણે... પણ અમે રહ્યાં નાદાન અને ભોટ પ્રકૃતિ પ્રેમી માણસો...એટલે અમે આવા બે ચાર નાના નાના ઝાડ અમારા ઘરની આસપાસ અને અમારી હદમાં કહી શકાય એમ ઉછેર્યા છે.એ ઉછેરવામાં અમને શું તકલીફો પડે છે અને સમય અને નાણાંનો કેવું યોગદાન આપવું પડે છે એ વૃક્ષ પ્રેમીઓ અને બાગમાં રસ ધરાવતાં લોકો જાણતાં હશે.એની કિંમત એને જ હોય જે વૃક્ષો ઉછેરતાં હોય ! બાકીના બધાં માટે એ અડચણો કહેવાય. આવી અડચણરૂપ બનેલી અમારી વહાલી સીતાફળીનું શુક્રવારે ખૂન થઈ ગયું.એનો અમને ખૂબ, અત્યંત અને ભારે દુઃખ છે.દુઃખ બે વાતનું છે... એક તો અમે વહાલ જતન અને મુશ્કેલીથી ઉછેરેલી સીતાફળી અડધાં કલાકમાં જમીનદોસ્ત થઈ ગઈ. જેને ઉછેરવા માટે અમે આઠ થી દસ વર્ષ રાહ

ઉપયોગી ફોરવર્ડીંગ અને પત્રો

* જી.પી.એફ. ઉપાડ માટે આપવાનું પ્રમાણપત્ર  પ્રમાણપત્ર  1. આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી કિરણકુમાર આઈ. પટેલિયા આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમનો જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 છે. 2.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા ( મ.શિ.)ના જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 માં વર્ષ 2022-2023 31.10.2022 સુધીની જમા રકમ 3842648/- અંકે રૂપિયા આડત્રીસ લાખ બેંતાલીસ હજાર અડતાલીસ પૂરા છે. 3.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.)ને તેમના મકાન બાંધકામ અર્થે જમીન/પ્લોટ ખરીદ કરવા માટે એમના જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 માંથી પરત નહીં ભરવાના ઉપાડ માટે માંગણી કરેલ છે.જે હકીકત સાચી છે. 4.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) તારીખ- 31.05.2028 ના રોજ નિવૃત્ત થનાર છે. 5. શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) નો એમ્પલોઈ નંબર 1157 છે. 6. 5. શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, ઉમરેઠમાં સેલરી બચત ખાતું ધરાવે છે. જેનો નંબર 10715232834 છે.  ઉપરોક્ત વિગતો શાળાના રેકોર્ડ મુજબ સાચી અને ખરી છે. * જી.પી.એફ ઉપાડ માટે ફોરવર્ડીંગ   પ્રતિશ્રી,  જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, જીલ્લા સેવા સ

ચૂંટણી માર્ગદર્શન

 ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ માટે માર્ગદર્શનની A TO Z માહિતી  ( મે તો ફકત ફોરવર્ડ કર્યું છે, ભૂલચૂક માફ કરશોજી. પરંતુ ખૂબ કામ લાગે એવું છે. વાચો અને ચૂંટણીનું સાહિત્ય જમાં કરાવી દો ત્યાં સુધી સાચવજો.) મશીન જોડાણ અને સિલીંગ પ્રક્રિયા તાલિમમાં પોતાના હાથે કરીને પાક્કી સમજ મેળવી લેવી અને વિવિધ ફોર્મ ભરવાની સમજ મેળવી લેવી. વૈધાનિક અને બિન વૈધાનિક કલરોની પૂરી સમજ મેળવી લેવી. પાંચ મહત્વના એકરાર નામા અંગે સંપૂર્ણ સમજ મેળવી લેવી હિતાવહ છે 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે ત્યારે તેમાં ફરજ પરના પોલિંગ સ્ટાફને મશીનના વિવિધ જોડાણ, સિલીંગ, નંબરવાળું સાહિત્ય, વિવિધ ફોર્મ કેવી રીતે ભરવા જેવી ઘણી બાબતોમાં મુશ્કેલી અનુભવતા હોય છે. જીલ્લા તંત્ર દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસર, ફસ્ટ પી.ઓ.,ને પીપીટી દ્વારા તથા મશીન જોડાણ, સિલીંગની પ્રત્યક્ષ તાલિમ પણ અપાય છે. પ્રિસાઇડીંગ અધિકારીની હેન્ડબુકમાં વિવિધ સમજ વિગતવાર આપેલ હોય છે. સ્ટાફના હોદ્ા વાઇઝ કામગીરીની વહેંચણી સાથે સરળતાથી આ લોકશાહી પર્વમાં કામગીરી કેમ કરી શકાય તે માટે તમામ સ્ટાફ માટે રિસિવીંગ સેન્ટરથી મશીન અને સાહિત્

ડ્રાઈવીંગ ટીપ્સ્ એન્ડ પ્રિ કોશન્સ્

 *ગઈકાલે ઔરંગાબાદના 7 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા....કારણ હતું કારનું ટાયર ફાટવું* *મહત્વપૂર્ણ MSG* *નવા બનેલા એક્સપ્રેસ વે પર આજકાલ વાહનોના ટાયર ફાટવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે......*    *જેમાં રોજેરોજ કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.એક દિવસ મારા મનમાં પ્રશ્ન થયો કે મોટાભાગના અકસ્માતો દેશના સૌથી આધુનિક રસ્તાઓ પર જ કેમ થઈ રહ્યા છે?* *અને અકસ્માતની એક જ પદ્ધતિ છે અને તે પણ માત્ર ટાયર ફાટવાથી, હાઈવે બનાવનારાઓ દ્વારા રસ્તા પર એવા કયા પ્રકારના સ્પાઈક્સ મુકવામાં આવ્યા છે કે દરેકના ટાયર ફાટી જાય છે?* * મન તો તોફાની થઈ ગયું છે એટલે વિચાર્યું કે આજે આ વાત શોધી કાઢીએ. તેથી ટીમ શોધવા માટે એકત્ર થઈ.* *હવે સાંભળો, અમે પ્રયોગ માટે એક મિત્રને બોલાવ્યો અને અમે સ્કોર્પિયો એસયુવીમાં નીકળ્યા (નોંધ કરો કે વાસ્તવિક સમસ્યા ફ્લેટ ટાયર છે) સૌ પ્રથમ અમે કોલ્ડ ટાયરનું દબાણ તપાસ્યું અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ગોઠવ્યું જે 25 PSI છે. .* *(બધા વિકસિત દેશોની કારમાં એકસરખું હવાનું દબાણ રાખવામાં આવે છે, જ્યારે આપણા દેશમાં લોકોને તેની જાણ હોતી નથી અથવા બળતણ બચાવવા માટે તેઓ ટાયરમાં જરૂરિયાત ક

ભારતમાં ચિત્તો લાવવા વિષે...

Image
1.  *हवाई जहाज पर चीतों की यात्रा देखकर भारत के कुत्ते बुरी तरह से बौखला गए है* 🤭 पहले नेता जन्म दिन पर कबूतर छोडते थे   *शेर है तो चीता ही लाएगा कोई नचनिया😍 थोड़ी न लाएगा😜😝* 4. સાહેબે પહેલા કબૂતર ઉડાડ્યા હતા 🕊️ એ પણ જનતાનો પૈસો હતો આજે જે ચિત્તો લાવ્યા છે🐆 એ પણ જનતાને જ પૈસે લાવ્યા છે. જે ગાયોના નામે વોટ માંગીને ભાજપે ચૂંટણી જીતેલી🐄 એ જ ગાયો આજે લમ્પીમાં મરી રહી છે, પણ સાહેબ પાસે એ ગાયો માટે કંઈ જ નથી.😓 એમને ખાલી જાતભાતના નાટક કરતા અને લોકોનું ધ્યાન ભટકાવતા આવડે છે.😶 પણ હવે જનતા સમજી ગઈ છે. કે આ સરકાર હવે બદલવાનો સમય આવી ગયો છે.✔️💯 5. બે જણ કાલે વાતો કરતા હતા... સીબીઆઈ અને ઇડી સુધી ઠીક હતું. 😆 ક્યાંક ચિત્તા તો પાછળ નઈ છોડે ને??🤪 6. ભવ્ય સ્વાગત બાદ ચિત્તા પણ મૂંઝવણમાં છે કે, સાલુ સમજાતું નથી.. આપણે જંગલમાં આવ્યા કે ભાજપમાં 😀😀 👉🏾💁🏼‍♂️ *૮ ચિત્તાને લાવવાનો ખર્ચ ૧૫૦ કરોડ રૂપિયા .૧ યુનિવર્સિટી બને ,૨ મેડિકલ કોલેજ બને અને ૫૦ સરકારી સ્કૂલોનું રીપેરીંગ થાય ,૧૦૦ શિક્ષકોને ભરતી થાય .હિંસક પ્રાણીઓને લાવવાથી જનતાને શું ફાયદો ??* 8 ચિત્તા તો આવી ગયા, હવે બતાઓ 8 વર્ષમાં 16 કરોડ નો

શું થઈ રહ્યું છે શિક્ષકનું ?

શું થઈ રહ્યું છે પ્રાથમીક શાળાઓમાં? છે કોઈ માઈનો લાલ જે આ વાહિયાત સિસ્ટમને ચેલેન્જ કરી શકે? ક્યાં ગયા એ શિક્ષકો જે ખુમારીથી ભરેલા હતા. જેનામાં સત્યની તાકાત હતી જે કલેકટરને પણ પરખાવી દેતા કે હું એક ગુરુ છું ને મારા વર્ગ નો રાજા હું જ છું. મારા વર્ગ ના કયા બાળકને શુ આપવું ને શુ જરૂરિયાત છે એ હું જ નક્કી કરીશ તમે નહિ! શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગખંડ માં શિક્ષકે કયો વિષય કેવી રીતે શીખવવો એ એની વ્યક્તિગત આવડત અને પોતે કેળવેલી કોઠા સુજ પર આધારિત હોય છે. હા એમા સુધારા સૂચવી શકાય પણ એ સુધારાઓનો અમલ ફરજીયાત પણે કરાવવો એ તો શિક્ષક જ નહીં પણ બાળક પર પણ ક્રૂરતા કહેવાય.  સરકારના એક સંશોધન મુજબ ગુજરાતી મૂળાક્ષરોને કઈક અલગ જ ક્રમમા શીખવવાની પ્રથા છેલ્લા લગભગ 7 વરસથી ચાલે છે. આજ સુધી આપણે 'ક', 'ખ', 'ગ' આ જ ક્રમમાં કક્કો શીખ્યા છીએ. પણ આ સંશોધન મુજબ લગભગ 7 વર્ષથી 'ન', 'મ', 'ગ', 'જ' આવી અલગ જ પ્રકારની પ્રણાલી ચાલી રહી છે. બાળક નાનું હોય ત્યારે થી જ એ ઘરના માહોલ માંથી એક ચોક્કસ પ્રકારના કક્કાનો મહાવરો લઈને શાળામા દાખલ થાય અ

મારી પ્રાર્થના...

 હે સકલ સૃષ્ટિના સર્જનહાર મારા પિતા પરમેશ્વર, પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તી અને પવિત્ર આત્મા, સૌ પ્રથમ તો તમારો આભાર માનું છું કે તમે મને,મારી જીવન સાથી સુનિતાને, મારા વહાલા બાળકો નિસર્ગ અને સાક્ષીને, મારા મા,બાપુ અને મમ્મીને,મારા તમામ સગાં સંબંધીઓ,મિત્રો અને સ્નેહીજનોને આજની અત્યારની આ ઘડી સુધી સાચવી-સંભાળીને રાખ્યાં છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પ્રાર્થું છું કે આવનાર હવે પછીની તમામ ક્ષણોમાં, આજના આ સમગ્ર દિવસ અને રાત્રિ દરમ્યાન તમે અમને સૌને સાચવી-સંભાળીને રાખજો.તમે અમારી સૌની સાથે અને પાસે રહેજો. અમારા સૌનું રક્ષણ કરજો. હે પ્રભુ, આજના દિવસના ધારેલાં તમામ કાર્યો પૂર્ણ કરવાની અમને શક્તિ આપજો.અમને નોકરી, ધંધો કે વ્યવસાયના સ્થળે જતાં અને આવતાં સંભાળી રાખજો. અમને અમારાં નોકરી, ધંધા અને વ્યવસાયમાં પૂરતી કાર્યદક્ષતા અને ધગશથી કાર્ય કરવાની શક્તિ આપજો.અમે અમારા કાર્યો પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરી શકીએ એવી શક્તિ આપજો.      હે પ્રભુ અમારા રોજિંદા કાર્યોમાં તમારી સહાર કરો.અમારે ફાળે આવેલાં દુન્યવી કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ એવી કરુણા અને કૃપા વરસાવજો.      હે પ્રભ

શ્રી કૃષ્ણ જીવન ઝરમર...

Image
  *શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે* *નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય)*    *અને..અત્યારે* *હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.*          *-:જન્મદિવસ:-*  ૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર             *-:જન્મ તિથી:-* વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )              *-:નક્ષત્ર સમય:-* રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી             *-:રાશી-લગ્ન:-* વૃષભ લગ્ન અને વૃષભ રાશી             *-:જન્મ સ્થળ:-* રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો, જીલ્લો- મથુરા (ઉત્તર પ્રદેશ)             *-:વંશ - કુળ:-* ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર              *-:યુગ મન્વન્તર:-* દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર               *-:વર્ષ:-* દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે                *-:માતા:-* દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન