ભારતમાં ચિત્તો લાવવા વિષે...

1.

 *हवाई जहाज पर चीतों की यात्रा देखकर भारत के कुत्ते बुरी तरह से बौखला गए है* 🤭

पहले नेता जन्म दिन पर कबूतर छोडते थे  


*शेर है तो चीता ही लाएगा कोई नचनिया😍 थोड़ी न लाएगा😜😝*











4.
સાહેબે પહેલા કબૂતર ઉડાડ્યા હતા 🕊️
એ પણ જનતાનો પૈસો હતો
આજે જે ચિત્તો લાવ્યા છે🐆
એ પણ જનતાને જ પૈસે લાવ્યા છે.
જે ગાયોના નામે વોટ માંગીને ભાજપે ચૂંટણી જીતેલી🐄
એ જ ગાયો આજે લમ્પીમાં મરી રહી છે,
પણ સાહેબ પાસે એ ગાયો માટે કંઈ જ નથી.😓
એમને ખાલી જાતભાતના નાટક કરતા અને લોકોનું ધ્યાન ભટકાવતા આવડે છે.😶
પણ હવે જનતા સમજી ગઈ છે.
કે આ સરકાર હવે બદલવાનો સમય આવી ગયો છે.✔️💯


5.
બે જણ કાલે વાતો કરતા હતા...
સીબીઆઈ અને ઇડી સુધી ઠીક હતું. 😆

ક્યાંક ચિત્તા તો પાછળ નઈ છોડે ને??🤪

6.
ભવ્ય સ્વાગત બાદ ચિત્તા પણ મૂંઝવણમાં છે કે, સાલુ સમજાતું નથી..
આપણે જંગલમાં આવ્યા કે ભાજપમાં
😀😀



👉🏾💁🏼‍♂️ *૮ ચિત્તાને લાવવાનો ખર્ચ ૧૫૦ કરોડ રૂપિયા .૧ યુનિવર્સિટી બને ,૨ મેડિકલ કોલેજ બને અને ૫૦ સરકારી સ્કૂલોનું રીપેરીંગ થાય ,૧૦૦ શિક્ષકોને ભરતી થાય .હિંસક પ્રાણીઓને લાવવાથી જનતાને શું ફાયદો ??*
8 ચિત્તા તો આવી ગયા, હવે બતાઓ 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ કેમ ન આવી ? 
1 કરોડ રોજગાર નાં વાયદાઓ કર્યા હતા દર વર્ષે હજું તો આપતાં નથી 8 વર્ષ થયા
ચિત્તા માટે વિશેષ વિમાન અને ગૌ માતા માટે ક્રેન થી ખાલી સમાધિ....  ચિત્તા માટે કરોડો રૂપિયા ના ધુમાડા અને ગૌ માતા માટે ફૂટી કોડી નહિ..... ખરેખર મારો દેશ બદલાઈ રહ્યો છે.....

🤥 *भारत माताकी जय*🤪















Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...