Posts

Showing posts from November, 2022

સીતાફળી

ગયા શુક્રવારે તારીખ 18.11.22 ના રોજ એક દુઃખદ ઘટના બની ગઈ. વિમળાબેને અમે ઉછેરેલી એક સીતાફળી કપાવી નાખી. ઘટના આમ તો નાની છે.પણ અમને ખૂબ મોટો બોધપાઠ આપી ગઈ છે.અમારાથી મોટી ઉંમરની વ્યકિતએ આ બોધપાઠ અમને શીખવ્યો છે. આ બોધકથાનું શીર્ષક છે તમને  *જે નડતું હોય એને ઉડાડી દેવાનું* આ શુક્રવાર અમારા માટે *શુભ શુક્રવાર* બની રહ્યો !   જી, હા એ લોકો જ્યારથી રહેવા આવ્યા ત્યારથી આ સીતાફળી એમને નડતી હતી. કારણો એ જાણે... પણ અમે રહ્યાં નાદાન અને ભોટ પ્રકૃતિ પ્રેમી માણસો...એટલે અમે આવા બે ચાર નાના નાના ઝાડ અમારા ઘરની આસપાસ અને અમારી હદમાં કહી શકાય એમ ઉછેર્યા છે.એ ઉછેરવામાં અમને શું તકલીફો પડે છે અને સમય અને નાણાંનો કેવું યોગદાન આપવું પડે છે એ વૃક્ષ પ્રેમીઓ અને બાગમાં રસ ધરાવતાં લોકો જાણતાં હશે.એની કિંમત એને જ હોય જે વૃક્ષો ઉછેરતાં હોય ! બાકીના બધાં માટે એ અડચણો કહેવાય. આવી અડચણરૂપ બનેલી અમારી વહાલી સીતાફળીનું શુક્રવારે ખૂન થઈ ગયું.એનો અમને ખૂબ, અત્યંત અને ભારે દુઃખ છે.દુઃખ બે વાતનું છે... એક તો અમે વહાલ જતન અને મુશ્કેલીથી ઉછેરેલી સીતાફળી અડધાં કલાકમાં જમીનદોસ્ત થઈ ગઈ. જેને ઉછેરવા માટે અમે આઠ થી દસ વર્ષ રાહ

ઉપયોગી ફોરવર્ડીંગ અને પત્રો

* જી.પી.એફ. ઉપાડ માટે આપવાનું પ્રમાણપત્ર  પ્રમાણપત્ર  1. આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી કિરણકુમાર આઈ. પટેલિયા આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમનો જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 છે. 2.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા ( મ.શિ.)ના જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 માં વર્ષ 2022-2023 31.10.2022 સુધીની જમા રકમ 3842648/- અંકે રૂપિયા આડત્રીસ લાખ બેંતાલીસ હજાર અડતાલીસ પૂરા છે. 3.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.)ને તેમના મકાન બાંધકામ અર્થે જમીન/પ્લોટ ખરીદ કરવા માટે એમના જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 માંથી પરત નહીં ભરવાના ઉપાડ માટે માંગણી કરેલ છે.જે હકીકત સાચી છે. 4.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) તારીખ- 31.05.2028 ના રોજ નિવૃત્ત થનાર છે. 5. શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) નો એમ્પલોઈ નંબર 1157 છે. 6. 5. શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, ઉમરેઠમાં સેલરી બચત ખાતું ધરાવે છે. જેનો નંબર 10715232834 છે.  ઉપરોક્ત વિગતો શાળાના રેકોર્ડ મુજબ સાચી અને ખરી છે. * જી.પી.એફ ઉપાડ માટે ફોરવર્ડીંગ   પ્રતિશ્રી,  જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, જીલ્લા સેવા સ

ચૂંટણી માર્ગદર્શન

 ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ માટે માર્ગદર્શનની A TO Z માહિતી  ( મે તો ફકત ફોરવર્ડ કર્યું છે, ભૂલચૂક માફ કરશોજી. પરંતુ ખૂબ કામ લાગે એવું છે. વાચો અને ચૂંટણીનું સાહિત્ય જમાં કરાવી દો ત્યાં સુધી સાચવજો.) મશીન જોડાણ અને સિલીંગ પ્રક્રિયા તાલિમમાં પોતાના હાથે કરીને પાક્કી સમજ મેળવી લેવી અને વિવિધ ફોર્મ ભરવાની સમજ મેળવી લેવી. વૈધાનિક અને બિન વૈધાનિક કલરોની પૂરી સમજ મેળવી લેવી. પાંચ મહત્વના એકરાર નામા અંગે સંપૂર્ણ સમજ મેળવી લેવી હિતાવહ છે 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે ત્યારે તેમાં ફરજ પરના પોલિંગ સ્ટાફને મશીનના વિવિધ જોડાણ, સિલીંગ, નંબરવાળું સાહિત્ય, વિવિધ ફોર્મ કેવી રીતે ભરવા જેવી ઘણી બાબતોમાં મુશ્કેલી અનુભવતા હોય છે. જીલ્લા તંત્ર દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસર, ફસ્ટ પી.ઓ.,ને પીપીટી દ્વારા તથા મશીન જોડાણ, સિલીંગની પ્રત્યક્ષ તાલિમ પણ અપાય છે. પ્રિસાઇડીંગ અધિકારીની હેન્ડબુકમાં વિવિધ સમજ વિગતવાર આપેલ હોય છે. સ્ટાફના હોદ્ા વાઇઝ કામગીરીની વહેંચણી સાથે સરળતાથી આ લોકશાહી પર્વમાં કામગીરી કેમ કરી શકાય તે માટે તમામ સ્ટાફ માટે રિસિવીંગ સેન્ટરથી મશીન અને સાહિત્

ડ્રાઈવીંગ ટીપ્સ્ એન્ડ પ્રિ કોશન્સ્

 *ગઈકાલે ઔરંગાબાદના 7 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા....કારણ હતું કારનું ટાયર ફાટવું* *મહત્વપૂર્ણ MSG* *નવા બનેલા એક્સપ્રેસ વે પર આજકાલ વાહનોના ટાયર ફાટવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે......*    *જેમાં રોજેરોજ કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.એક દિવસ મારા મનમાં પ્રશ્ન થયો કે મોટાભાગના અકસ્માતો દેશના સૌથી આધુનિક રસ્તાઓ પર જ કેમ થઈ રહ્યા છે?* *અને અકસ્માતની એક જ પદ્ધતિ છે અને તે પણ માત્ર ટાયર ફાટવાથી, હાઈવે બનાવનારાઓ દ્વારા રસ્તા પર એવા કયા પ્રકારના સ્પાઈક્સ મુકવામાં આવ્યા છે કે દરેકના ટાયર ફાટી જાય છે?* * મન તો તોફાની થઈ ગયું છે એટલે વિચાર્યું કે આજે આ વાત શોધી કાઢીએ. તેથી ટીમ શોધવા માટે એકત્ર થઈ.* *હવે સાંભળો, અમે પ્રયોગ માટે એક મિત્રને બોલાવ્યો અને અમે સ્કોર્પિયો એસયુવીમાં નીકળ્યા (નોંધ કરો કે વાસ્તવિક સમસ્યા ફ્લેટ ટાયર છે) સૌ પ્રથમ અમે કોલ્ડ ટાયરનું દબાણ તપાસ્યું અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ગોઠવ્યું જે 25 PSI છે. .* *(બધા વિકસિત દેશોની કારમાં એકસરખું હવાનું દબાણ રાખવામાં આવે છે, જ્યારે આપણા દેશમાં લોકોને તેની જાણ હોતી નથી અથવા બળતણ બચાવવા માટે તેઓ ટાયરમાં જરૂરિયાત ક