Posts

Showing posts from October, 2019

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ?

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે....* આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજન માં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું,  તેનું નામ ખાંડ હતું. તેની જગ્યાએ શું ખઈએ. જવાબ છે-ગોળ ગોળ અને ખાંડમાં ફરક ! *બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે,અને તે બધા શરીર ની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ,ગોળ બની જાય છે.તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી.માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.* ગોળ થી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો

ડેન્ગ્યુ વિષે જાણો...

https://drive.google.com/file/d/1u5u9jIoUCk0nweKwCKJOztUhldZ-XC4o/view?usp=drivesdk ડેન્ગ્યુ વિષે જાણો. ઉપરની લીન્કને અડો.👆 આ પણ અજમાવો... દુધેલી (Euphorbia hirta) :ચોમાસાની ઋતુ દરમ્યાન ઠેરઠેર જોવા મળતુ વીડ(નિંદામણ) નોંધઃઆયુર્વેદીક ડોકટરની સલાહ વગર જાતે નુસ્ખા અજમાવવા નહીં.  https://youtu.be/B7PLryneIRw

💢 *છંદ* 💢

💢 *છંદ* 💢 ▪છંદ  એટલે *કાવ્યમાં મધુરતા* લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચનાને છંદ કહે છે. ▪છંદના *બે પ્રકાર* છે. ૧. અક્ષરમેળ છંદ  ૨. માત્રામેળ છંદ ▪લઘુ અક્ષર એટલે જે વર્ણમાં *હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર* કહે છે. (લઘુની નિશાની U ) ▪ગુરૂ અક્ષર એટલે  જે વર્ણમાં રહેલા *સ્વર દીર્ઘ હોઈ તેને ગુરૂ અક્ષર* કહે છે.( ગુરૂની નિશાની –) ▪ગણ એટલે *ત્રણ અક્ષરના સમુહને ગણ* કહે છે. ▪ગણસૂત્ર એટલે છંદના બંધારણ મેળવવા માટે *લઘુ- ગુરૂની નિશાનીવાળા સૂત્રને ગણસૂત્ર* કહે છે. ▪ગણ રચના : *લઘુ- ગુરૂ અક્ષરોના બનેલા જૂથને ગણ* કહે છે. આવા આઠ ગણ છે. ▪ગણસૂત્ર :- *યમાતારાજભાનસલગા* *અક્ષરમેળ છંદ* :- મનહર, અનુષ્ટુપ , શિખરિણી, મંદાક્રાન્તા ,પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત છંદ, સ્ત્રગ્ધરા છંદ *માત્રામેળ છંદ* :- ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા  *(૧) મનહર છંદ :-* ▪કુલ બે પંક્તિમાં હોય છે. કુલ *૩૧ અક્ષરો* હોય છે. ▪પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૫ અક્ષર હોય છે. ▪યતિ ૮મા અને ૧૬માંઅક્ષરે હોય અને છેલ્લો અક્ષર ગુરૂ આવે છે. ( ગણસૂત્ર બંધારણ નથી.)         ▪ *ઉદાહરણો* ૧: પોલું છે તે વાગ

जापान हमसे कैसे जुदा है.....

आज हम जापान से जुड़े, कुछ रोचक तथ्य बताएंगे !! जो शायद आप न जानते हों! !। 👌1. जापान में हर साल लगभग 1500 भुकंम्प आते हैं! ! मतलब कि हर दिन चार !! 👌2. मुसलमानों को “नागरिकता” न देने वाला, "जापान"अकेला राष्ट्र है। 👌यहाँ तक कि, "मुसलमानों" को जापान में, किराए पर मकान भी नहीं मिलता। 👌3. जापान के किसी "विश्वविद्यालय" में "अरबी" या अन्य कोई" इस्लामी भाषा", नहीं सिखाई जाती।!! 👌4. कुत्ता पालने वाला, प्रत्येक जापानी नागरिक, उसे घुमाते समय, अपने साथ एक विशेष बैग रखता है !! जिसमें वह उसका मल, "एकत्रित" कर लेता है।! 👌5. जापान में, 10 साल की उम्र होने तक, बच्चों को, कोई "परीक्षा" नहीं देनी पड़ती। 👌6. जापान में "बच्चे," और "अध्यापक" एक साथ, Classroom को साफ करते हैं । 👌7. जापान के लोगों की, औसत आयु दुनियां में सबसे ज्यादा है !! (82 साल). 👌जापान में, 100 साल से ज्यादा उम्र के 50,000 लोग हैं! !। 👌8. जापान के पास, किसी प्रकार के "प्राकृतिक संसाधन" नहीं हैं! ! 👌और वे प्रत

Have we failed in bringing up our 'modern' kids?

Have we failed in bringing up our 'modern' kids? 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 (By Narayana Murthy: INFOSYS) A very distressed neighbour shared that he had driven home after a long day at work. As he entered, he saw his wife in bed with fever. She had laid out his dinner on a tray. Everything was there just as he wanted it. The dal, vegetables, salad, green chutney, papad and pickles... “How caring," he thought, “Even when she is unwell, she finds the strength to do everything for me.” As he sat down to eat, he realised that something was missing. He looked up at his grown up daughter who was watching TV and said, “Beta (child), can you get me my medicine and a glass of water, please?" She rolled up her eyeballs to show her displeasure at being disturbed, but did the favour nevertheless. A minute later he realised that salt was missing in the dal. He said, “Sorry beta, can you please get me some salt?" She said, “Ufff!" and got the salt but her stomping s

અજમાવવા જેવા નુસખાઓ...

इन 50 घरेलु नुस्खों को जीवन में याद रखेगें तो कभी डॉक्टर के पास नहीं जाना पड़ेगा:- साधाखरण छोटे-छोटे प्रयोग जिनको आप अवश्य अपनाए कुछ प्रयोग नीचे दिए गए है जो आपके घर में ही उपलब्ध है अजमाए और लाभ ले:- (1) *अजवायन का साप्ताहिक प्रयोग:-* सुबह खाली पेट सप्ताह में एक बार एक चाय का चम्मच अजवायन मुँह में रखें और पानी से निगल लें। चबाएँ नहीं। यह सर्दी,खाँसी,जुकाम, बदनदर्द,कमर-दर्द, पेट दर्द, कब्जियत और घुटनों के दर्द से दूर रखेगा। 10 साल से नीचे के बच्चों को आधा चम्मच 2 ग्राम और 10 से ऊपर सभी को एक चम्मच यानी 5 ग्राम लेना चाहिए ! (2) *मौसमी खाँसी के लिये सेंधा नमक :-* सेंधा नमक की लगभग 5 ग्राम डली को चिमटे से पकड़कर आग पर, गैस पर या तवे पर अच्छी तरह गर्म कर लें। जब लाल होने लगे तब गर्म डली को तुरंत आधा कप पानी में डुबो कर निकाल लें और नमकीन गर्म पानी को एक ही बार में पी जाएँ। ऐसा नमकीन पानी सोते समय लगातार दो-तीन दिन पीने से खाँसी, विशेषकर बलगमी खाँसी से आराम मिलता है। नमक की डली को सुखाकर रख लें एक ही डली का बार बार प्रयोग किया जा सकता है। (3) *बैठे हुए गले के लिये मुलेठी का चूर्ण

દિવાળી વિષે. ...

*** 1 *** *દિવાળી ની સફાઈ* હવે ચાલુ કરી દે, 🧹 ચાલ *આ વર્ષે* કંઈક અલગ જ કરી દે, 😀 જો હૃદય ના માળીયે *જૂની નફરતો* છે, 💕 ઉતારી ને ઘર ની *બહાર ફેંકી દે*, 😇 હાસ્ય ના *તોરણ* પેક પડ્યા છે,  🍃🌿 ખોલી ને દરેક *બારણે લગાવી દે*, 🚪 નિરાશાઓ ના કોઈ *ફાનસ* હોય તો જવા દે, 💡 આશાના દરેક *ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,* 🕯 જો *અહંકારની ટાઇલ્સ* છે ત્યાં પ્રેમ નો ગેરું લિંપી દે, 😠 એના પર રંગબેરંગી તું *રંગોળી* કરી દે, 🎨 એ *ગરીબ ની આંખો* પણ ચમકાવી દે, 🤩 જૂની *ઢીંગલી,* તૂટેલી ફૂલદાની સાથે એક નવી *ચોકલેટ* આપી દે, 🍫 અને *બાજુવાળા ની ઈર્ષ્યા* હવે છોડી દે, 😣 'હું' ને ભૂલી મન, મુકીને બીજાની *પ્રશંશા કરી દે,* 👏🏼🤝🏼 *કલર લાગણી નો* ઉખડતો જાય છે, ☹ આ વર્ષે જરા *વધુ પાકો* કરાવી દે, 🖌🎨 દીવાળી ની *સફાઈ હવે ચાલુ* કરી દે, 🧹 *ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.* 🎍 *** 2 *** દિવાળી ની સફાઇ   હવે ચાલુ કરીએ,    ચાલ આ વર્ષે કંઈક       અલગ જ કરીએ, જો હૃદયના માળીયે   જૂની નફરતો છે,     ઉતારી ને ઘરની       બહાર ફેંકીએ, હાસ્યના તોરણ   પેક પડ્યા છે,     ખોલી ને દરેક       બ