Dashera...creative posts
1.
દશેરામા ખાવાની બે ☝🏽
વનગીઓ પાસેથી શીખવા જેવુ છે......હો.....ભાઈ.
(1) જલેબી એમ કીયે.છે
કે તમે જીવનમાં ભલે.
ગમે તેટલા ગુંચવાયેલા
રહો પણ લોકોને તમારી
મીઠાસ જ આપો.👌
(2) ફાફડા ઈ સમજાવે.છે.
કે તમે ભલે ગમે તેટલા
લાંબા થાવ કે પછી મોટા.
બનો પણ લોકો તો..☝🏽
તમને હંમેશા તોડવાના
ભાંગવા...ના....જ...
પ્રયત્નો કરવાના...
2.
રાવણ પાસે પણ પુષ્પક વિમાન હતુ પણ દુનિયા મા ઉડા ઉડ નોતો કરતો...
રાવણ ભલે ગમે તેવો હતો પણ વગર કામે ક્યાંય બીજા દેશમાં ફાલતુ આટા ના મારતો એટલેજ લંકા સોના ની હતી અને તેની તિજોરી મજબૂત હતી.
Comments
Post a Comment