ચંદ્રયાનની સફળતા પ્રસંગે...
તારીખ 23.8.23 ના રોજ 1. *ना ये चंदा रुस का* *ना ये जापान का* *ना ये अमेरिकन प्यारे* *ये तो है हिंदुस्तान का* 📀 यह गीत पेश है, बजा फरमाइए, _रफ़ी साहब ने वर्षों पहले कहा था..._ *🇮🇳मिशन चंद्रयान को समर्पित🚀🌕 2. *ચંદ્રયાન લેન્ડ થઈ જશે. પણ કોઈ અજાણી લિંક ને open કરશો તો બેંકનું બેલેન્સ કોઈ ના ખાતા માં જરૂર લેન્ડ થઈ જશે. સાવધાન જુદા જુદા ગ્રુપ માંથી જુદી જુદી લિંકો આવી રહી છે. સૌથી સુરક્ષીત TV ચેનલ 🙏🏻ગર્વ છે આપણા વૈજ્ઞાનિકો પર , 3. આપણે તો દિવાળીએ એક રોકેટ છોડીએ ઈ ય આડું જઈને કોકના ઘરમાં વય જાય છે...!!! 😂😂🤣🤣🚀🚀🚀🚀🚀🚀🚀🚀🚀🚀 4. કેટલાય શિક્ષકો હજારો વાર અને સમયસર પોતાની કક્ષામાં (ક્લાસ)પહોંચ્યા હશે... ત્યારે જઈને ચંદ્રયાન એની કક્ષામાં પહોંચ્યું છે.... 🛸🛸🛸🛸🛸🛸🛸 ચંદ્રયાન-૩ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફલતાપૂર્વક બદલ જ્ય વિજ્ઞાન, જ્ય હિન્દ. દરેક હિન્દ વાસીઓનું સ્વપ્ન સાકાર કરનાર વિજ્ઞાન, વૈજ્ઞાનિક તૈયાર કરવામાં યોગદાન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. 💐💐🙌