Posts

Showing posts from September, 2023

ભારતનું નામ બદલવા અંગે...

Image
  [07/09, 08:52] Ashwinbhai Sangam: *ઇન્ડિયા ગેટ નુ નામ આપડે* *ભારતીય જાપો કરી નાખવું છે કે વાર છે ,???* 😁🤣 [07/09, 08:52] Ashwinbhai Sangam: સેહવાગ - ટીમ ઇન્ડિયા નહીં.. ટીમ ભારત.😂 હું - હા, ક્રિકેટ અંગ્રેજો ની દેન છે. તું કાલ થી કબડ્ડી રમવાનું ચાલુ કર. D&B..😂😜 💥🎯😡 [07/09, 08:52] Ashwinbhai Sangam: અમુલ ડેરી ઉપર દબાણ આવશે?🤔 એની જાહેરાત માં આવે છે.🙄 *"અમુલ દૂધ પીતા હૈ INDIA.🤣* 💥🎯😡 [07/09, 08:52] Ashwinbhai Sangam: આખી જિંદગી ટીમ ઈન્ડિયામાં રમીને કાઢી,કરોડો કમાયો.. હવે ચમચા ગીરી નો મોકો મળ્યો તો ટીમ ભારત!  અલ્યા, ટીમ પણ શું કામ બોલે છે, ટોળકી બોલ!bc 😜 💥🎯😡