વાતાવરણમાં આવેલ અચાનક પલટો...
[01/12, 21:17] BL Mahendra Ambalal Moti: અરબ સાગરને કોઈ સારા મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે.. કોઈ પણ ઋતું માં ડિપ્રેશનમાં આવી જાય છે!! 🙄😜😃 [02/12, 19:59] BL Jagdish Shana: લોકલાગણી ને માન આપી ને વાતાવરણ ડિપાર્ટમેન્ટ તરફથી આખું ગુજરાત સેંન્ટ્રલી એસી કરી દેવામાં આવ્યું છે, એન્જોય વિથ સ્વેટર➕રેઇનકોટ 😀😀😀😀 [02/12, 20:05] BL Anil Shambhu: અમદાવાદ માં દુકાન પર પાટિયું: અમારે ત્યાં સ્વેટર પર લેમીનેશન કરી આપવામા આવશે. લો બોલો, તરત એક બીજી દુકાન પર પાટિયું લાગ્યુ👇 અમારે ત્યાં રેઇન કોટ માં ઉનનું નું અસ્તર નાખી આપવામા આવશે. કાેમપીટીસન તાે જાેવાે.😀🤥🤧🤣🙃 [02/12, 21:00] +91 99246 84391: આજે ૭૮૨ વર્ષો પછી આ ધનયોગ આવ્યો છે જરુર લાભ લેજો.! આજ રાતે ૩ વાગે ચંદ્રમાની રોશનીમાં ૩ ડોલ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પુષ્કળ ધન પ્રાપ્તિ થાય. અને જો આ પાણીમાં ૧૫ કીલો બરફ નાખી સ્નાન કરવાથી સાત પેઢી સુધી ચાલે એટલુ ધન પ્રાપ્ત થશે.! મારીતો તબિયત ઠીક નથી એટલે લાભ નઈ લઇ શકું પણ તમે આ તક ચુકતા નહી.. 😝🤣🤭😄 [02/12, 21:30] BL Mahendra Ambalal Moti: છુટા છેડા ના વકીલ નવરા થઈ જાય એ...