વાતાવરણમાં આવેલ અચાનક પલટો...
[01/12, 21:17] BL Mahendra Ambalal Moti: અરબ સાગરને કોઈ સારા મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે..
કોઈ પણ ઋતું માં ડિપ્રેશનમાં આવી જાય છે!! 🙄😜😃
[02/12, 19:59] BL Jagdish Shana: લોકલાગણી ને માન આપી ને વાતાવરણ ડિપાર્ટમેન્ટ તરફથી આખું ગુજરાત સેંન્ટ્રલી એસી કરી દેવામાં આવ્યું છે,
એન્જોય વિથ સ્વેટર➕રેઇનકોટ
😀😀😀😀
[02/12, 20:05] BL Anil Shambhu: અમદાવાદ માં દુકાન પર પાટિયું:
અમારે ત્યાં સ્વેટર પર લેમીનેશન કરી આપવામા આવશે.
લો બોલો,
તરત એક બીજી દુકાન પર પાટિયું લાગ્યુ👇
અમારે ત્યાં રેઇન કોટ માં ઉનનું નું અસ્તર નાખી આપવામા આવશે.
કાેમપીટીસન તાે જાેવાે.😀🤥🤧🤣🙃
[02/12, 21:00] +91 99246 84391: આજે ૭૮૨ વર્ષો પછી આ ધનયોગ આવ્યો છે જરુર લાભ લેજો.!
આજ રાતે ૩ વાગે ચંદ્રમાની રોશનીમાં ૩ ડોલ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પુષ્કળ ધન પ્રાપ્તિ થાય.
અને જો આ પાણીમાં ૧૫ કીલો બરફ નાખી સ્નાન કરવાથી સાત પેઢી સુધી ચાલે એટલુ ધન પ્રાપ્ત થશે.!
મારીતો તબિયત ઠીક નથી એટલે લાભ નઈ લઇ શકું પણ તમે આ તક ચુકતા નહી..
😝🤣🤭😄
[02/12, 21:30] BL Mahendra Ambalal Moti: છુટા છેડા ના વકીલ
નવરા થઈ જાય
એવી *ટાઢ* છે
😜😜🤣🙏🤣😜😜😃😂
[02/12, 22:59] Suresh Rajkot: *ઝાકળને બદલે ઝરમર થઇ ગયું*,
*પ્રભુથી પણ કંઈક અલગ થઇ ગયું*,
*ગુલાબી સવારે શહેર કોને રિઝવવા*,
*માટીથી મહેકતુ મનોહર થઇ ગયું*.
**પેટલાદ પણ આજે મનાલી થઈ ગયું*.
🌨🌨🌨
🌻🌻🌻🌻🌻🌻🌻
લાગે છે આ શિયાળો પણ...
કોઈના વિશ્વાસ માં તૂટયો હશે..!!
નહિતર...
આમ કઈ થોડો રડે.!!.
Comments
Post a Comment