Posts

Showing posts from December, 2022

પઠાણ ફિલ્મનો વિરોધ...

Image
1...... ફીલ્મમા એક હીરોઇન ના કપડાં ને લીધે હિન્દુત્વ ખતરા મા આવી ગયુ.પણ પદમાવત ફીલ્મ ના વિરોધ વખત કેમ કોઈ હીનદુઓ નુ હિન્દુત્વ ખતરા નોતુ આવ્યુ.તે સમય ફક્ત ક્ષત્રીય રાજપૂત સમાજ જ મેદાન મા હતો.કેમ કે તે રાજપૂત સમાજ નો પ્રશ્ન હતો. કેમ બીજા હીનદુઓ નુ હિન્દુત્વ ખતરા મા નોતુ.? 2..... जो कल तक हिजाब पहनने  के लिए लड़ाई कर रहे थे  आज वही दीपिका के बिकनी का समर्थन कर रहे है 3.....

ચૂંટણી કોમેડી/ટ્રેજેડી

Image
 *આટલા ચક્કર તું  કેમ મારે છે  ?* *રાત દિવસ તું ગુજરાત નો વિકાસ કરે છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *24 કલાક વીજળી પાણી આપી છે તો ય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *તેં ગામડે ગામડે રસ્તા બનાવ્યા છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *મોંઘવારી ને તેં દૂર ભગાવી દીધી છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *ભ્રષ્ટાચાર તો શોધ્યો ય નથી જડતો તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *દરેક યુવાન ના ખિસ્સા માં નોકરી  છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *ખેડૂતો ને સસ્તું ખાતર ને દવા મળે છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *તારા રાજમાં વેપારીઓ ને લહેર  છે તોય* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *ચક્કર સામેવાળાએ મારવાના હોય તોય* હેલિકોપ્ટર લઈ  આટલા ચક્કર કેમ મારે છે ? *રૂપિયા 50 લાખ રોજ નું ભાડું આપે છે* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *જનતા જોઈ કેમ તારા ચહેરે પરસેવો ઉતરે છે* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ? *આટલાં વિકાસ પછી તું સામેવાળા થી ડરે છે ને* હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?...