પેપર ફૂટવાની ઘટના વિષે...
1. *રાત્રે વાદળ લીક (માવઠુ) થતા ખેડૂતો કહે ભણ્યા હોત તો સારુ હોત.😞* *પરોઢિયે પેપર લીક થતા ભણેલા કહે ખેડૂત હોત તો સારુ હોત. 😒* 2. પેપર ફૂટી જવાની ઘટના આપણને સૌને ભલે મસમોટી લાગતી હોય પણ *ગુજરાત ગૌણ પસંદગી સેવા સમિતિ* માટે આ બાબત *ગૌણ* છે. 3. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાનું નોટિફિકેશન બહાર પડે ત્યારે એમાં ઘણાં બધાં નિયમો લખ્યા હોય છે. એમાં એક નવો નિયમ ઉમેરવા જરૂરી થઈ ગયો છે. *(0) સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટશે તો પરીક્ષા યોજનાર મંડળ કે સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં.* 4. *જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું તે સમાચાર કોઈ મીડિયામાં નહીં, પરીક્ષા મુલતવી રાખ્યાની સરકારી નોટિસમાંથી આવ્યા છે. આવું બનતું નથી.* *કાં તો મીડિયાના સોર્સ ખતમ થઈ ગયા છે, અથવા મીડિયામાં આ સમાચાર 'લીક' ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. સામાન્ય રીતે, સરકારી ગેરરીતિઓ મીડિયા સુધી પહોંચી જાય તે માટે એક સિસ્ટમ સક્રિય હોય જ છે. એવું કેમ નહીં થયું હોય?* 5. જાન લઈને નીકળ્યા હોય અને સામે પક્ષેથી ફોન આવે કે લગ્ન *Cancel* *કન્યા મંડપમાંથી ભાગી ગઈ......* બસ એવીજ ફીલિંગ અત્યારે આવે છે.... *વરરાજાશ્રી જ...