પેપર ફૂટવાની ઘટના વિષે...
1.
*રાત્રે વાદળ લીક (માવઠુ) થતા ખેડૂતો કહે ભણ્યા હોત તો સારુ હોત.😞*
*પરોઢિયે પેપર લીક થતા ભણેલા કહે ખેડૂત હોત તો સારુ હોત. 😒*
2.
પેપર ફૂટી જવાની ઘટના આપણને સૌને ભલે મસમોટી લાગતી હોય પણ *ગુજરાત ગૌણ પસંદગી સેવા સમિતિ* માટે આ બાબત *ગૌણ* છે.
3.
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાનું નોટિફિકેશન બહાર પડે ત્યારે એમાં ઘણાં બધાં નિયમો લખ્યા હોય છે. એમાં એક નવો નિયમ ઉમેરવા જરૂરી થઈ ગયો છે.
*(0) સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટશે તો પરીક્ષા યોજનાર મંડળ કે સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં.*
4.
*જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું તે સમાચાર કોઈ મીડિયામાં નહીં, પરીક્ષા મુલતવી રાખ્યાની સરકારી નોટિસમાંથી આવ્યા છે. આવું બનતું નથી.*
*કાં તો મીડિયાના સોર્સ ખતમ થઈ ગયા છે, અથવા મીડિયામાં આ સમાચાર 'લીક' ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. સામાન્ય રીતે, સરકારી ગેરરીતિઓ મીડિયા સુધી પહોંચી જાય તે માટે એક સિસ્ટમ સક્રિય હોય જ છે. એવું કેમ નહીં થયું હોય?*
5.
જાન લઈને નીકળ્યા હોય અને
સામે પક્ષેથી ફોન આવે કે લગ્ન *Cancel*
*કન્યા મંડપમાંથી ભાગી ગઈ......*
બસ એવીજ ફીલિંગ અત્યારે આવે છે....
*વરરાજાશ્રી જુનિયર ક્લાર્ક દુઃખની લાગણી વ્યકત કરે છે...*
*બધા ભોજન લઇ પોત પોતાના ઘરે જશે...*
6.
[29/01, 08:47] +91 94279 46004: હવે સુરતના પરીક્ષાર્થીને કચ્છ જિલ્લા પરીક્ષા આપવાનું રાખો. આવવા જવાનું ભાડું ચૂકવવું અને પેપર લીક થઈ જાય તો એક અઠવાડિયું જે તે વિસ્તારમાં ફરવાની રહેવા જમવાની સુવિધા આપવાની.
શરત માત્ર એટલી હોલ ટિકિટ બતાવવાની
ફર લો ગુજરાત હોલ ટિકિટ પે
[29/01, 08:49] +91 94286 79428: પેપર લીક ટુરિઝમ યોજના
[29/01, 09:05] +91 96648 77797: એક ઉમેદવાર નું એવું કહેવું છે કે જે ઉમેદવાર સ્થળે પહોંચી ગયા છે એમને કેન્દ્ર પર પહોંચવાનું ભાડુ બેંકના ખાતામાં આપો..
[29/01, 09:07] 2 JI Atulbhai D Patel ENG: એ લોકોને પૂછો જેના બાળકો તૈયારી કરતા હોય છે, આવી સ્થિતિમાં ફરી તૈયારી કરવા બેસતા કેન્ડિડેટ્સની મનઃસ્થિતિ કેવી હોય તે સંવેદનશીલ સરકારને સમજાય તોય ઘણું.
[29/01, 09:20] +91 94279 46004: જાહેર પરીક્ષાના અગાઉના દિવસે પણ પેપર લીક થવાનો હાઉ દૂર કરવા ફરજિયાત *પરીક્ષા પે ચર્ચા*નું આયોજન કરવામાં આવે. જુદા જુદા માધ્યમો થકી નિહાળવાનું હોલ ટિકિટ માં જ જણાવવામાં આવે. કાર્યક્ર્મ પૂર્ણ થયા બાદ એક Google form માં સીટ નંબર, પરીક્ષા કેન્દ્ર એન્ટર કરી કાર્યક્રમ નિહાળ્યા સેલ્ફી ફોટોગ્રાફ ફરજિયતપણે અપલોડ કરવાની રહેશે.
આમ કરનારને જ બીજે દિવસે પેપર લીક થશે ત્યારે પેપર લીક ટુરિઝમ યોજનાનો લાભ મળશે.
7.
*પેપર પણ કેવું પાણીના પરપોટા જેવું છે!*
*ફૂટે ત્યારે કેટલાય નવયુવાનોના અરમાનોને ગંદાં છાંટાથી બગડે છે..*
8.
Comments
Post a Comment