Posts

Showing posts from March, 2023

Paper Solution Std 10 English 25.3.23

Image
આજે લેવાયેલી ધોરણ 10 એસ.એસ.સી. બોર્ડના અંગ્રેજી વિષયના પેપરની આન્સર કી આ સાથે રજૂ કરું છું. આપને કામ લાગશે. Std. 10 English : S.S.C. Board Paper : 25 March 2023 ============================== SECTION: A 1. When was the Palakkad District Public Library started?  Ans. The Palakkad District Library was started in September 2013. 2. What is unique about the library members?  Ans. One-third of the thousand members of the library are women. 3. What are the activities of Arun's team? Ans. Arun's team cleans lakes, beaches and zoos, plant trees, educates people through street plays and also makes environment-friendly paper bags. 4. Which organization did Arun found at the age of 17? Ans. Arun founded an NGO called Environmentalist Foundation of India at the age of 17. 5. Why did Roger Bacon write about black powder in code language? Ans. Roger Bacon wrote about black powder in a code language because he considered it a very dangerous substa...

ગ્વાદાલૂપે માતાજીનો સાક્ષાત્કાર...

Image
  આજે તારીખ 11.3.2023 ના રોજ મેક્સિકોના પ્રસિદ્ધ ગ્વાલાદૂપે માતાજીના ભારતના ગુજરાત ખાતે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જીલ્લામાં શામળાજીથી નજીક સ્થાપિત દેવાલય અને વિકાસશીલ યાત્રા ધામની મુલાકાત લેવાનું સદભાગ્ય સાંપડ્યું. એ અંગેના પ્રતિભાવો... 1. પૂજ્ય આર્ચ બિશપશ્રી થોમસ મેકવાન, ગાંધીનગરને... આજે લાંબા સમયની કડવઠ જવાની અને માતાજીનો આભાર માની એમના આશિર્વાદ મેળવવાની ઈચ્છા પૂરી થઈ.  ફેમિલી સાથે પાંચે જણ જઈ આવ્યાં...ખૂબ સરસ જગ્યા, સરસ લોકેશન, પસંદગી ઉત્તમ...👍👌🤝💖 ભવિષ્યમાં એક જોરદાર યાત્રાનું સ્થાનક બની રહેશે એમાં કોઈ શંકા નથી. અત્યારે ત્યાં મૂકાયેલ બન્ને ફાધર્સ પવિત્ર, બાઈબલના જ્ઞાની, મહેનતુ, મળતાંવડા અને માતાજીના વિકાસશીલ ધામને લાયક અને અનુકૂળ ફાધર્સ છે. વાતાવરણ પવિત્ર અને આધ્યાત્મિક લાગ્યું છે. વારંવાર જવાની ઈચ્છા થાય એવું છે. ભવિષ્યમાં એક અદભૂત, સુંદર અને ભવ્ય ચર્ચની અપેક્ષાઓ સેવી અને પ્રાર્થનાઓ કરી છે. માતાજીની ભરપૂર કૃપાથી એ ચોક્કસ શક્ય બનશે. માતાજીની અમારી પર ભરપૂર કૃપા અને આશીર્વાદ છે એની અમને ઘણીવાર પ્રતિતી થઈ છે. નિસર્ગ માટે ખાસ... માતાજીની આ જગ્યાએ પધરામણી કરીને એક યાત્રા ધામ...