ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હારી જતાં...
આજરોજ રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચમાં ભારતની હાર થતાં આખા ભારતમાં, ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓમાં એક પ્રકારનો સન્નાટો છવાઈ ગયો છે. આ અંગે સોશિયલ મીડિયામાં ફરતાં થયેલાં કેટલાંક મેસેજીસ અને પોષ્ટનું કલેક્શન... [19/11, 21:35] +91 94264 21483: રોહિત અને શ્રેયસના જીગરા ને સલામ વિરાટ,રાહુલ, ગિલ ની ટેક્નિક ને સલામ બુમરાહ, શમી, જાડેજા ની બેમિસાલ બોલિંગ ને સલામ એન્ડ મિસ યુ હાર્દિક👍 [19/11, 21:38] +91 94269 28470: Don’t Forget we lost only cup … But We win 1. Most Run - Virat Kohli 2. Best batting Average- Virat Kohli 3. Most Fifties - Virat Kohli 4. Most Four - Virat Kohli 5. Most Six - Rohit Sharma 6. Most Ninety- Virat Kohli 7. Most Wicket - Shami 8. Best Bowling Average- Shami 9. Best Bowling - Shami 10. Most 5 Wicket - Shami 11. Best Bowling Strikerate- Shami *Today we lost but don’t forget we win against Pakistan 😂😂Also and Continue 10 match winner* ….. So three cheers for Indian cricket team Jay s...