Posts

Showing posts from October, 2024

LC અગે ચર્ચા

 [03/10, 21:16] +91 94274 96099: એક વિધાર્થીના એલ.સી માં એડ્રેસ લખવામાં ભૂલ થઈ છે  હવે એ વિધાર્થી કહે છે મને સુધારી નવું એલ.સી કેપીટલ અક્ષરમાં આપો તો શું નવું એલ.સી આપી શકાય [03/10, 21:18] +91 94268 71796: હા, આપી શકાય [03/10, 21:19] +91 94274 96099: એનો કોઈ જી.આર હોય તો મોકલશો સાહેબ [03/10, 21:21] +91 99985 68177: મિત્રો  આવા સમયે કોઈ માર્ગદર્શન આપે એની પાસે બધી સાબિતીઓ ના માગવાની હોય  આવા પ્રશ્નો જોઈને કોઈને જવાબ આપવાનું પણ મન ના થાય [03/10, 21:22] +91 94274 96099: સાબિતી નથી માગતો પણ શું આધાર તો જોઈ એ ને સાહેબ [03/10, 21:24] +91 94276 14956: બધી બાબતોના જીઆર કે પરિપત્ર નં હોય... કેટલાક નિર્ણયો સ્વવિવેક અને સૂઝબૂઝના આધારે હોય [03/10, 21:25] +91 99259 72930: જ્યાં ભૂલ થઈ હોય ત્યાં સુધારો કરો ..ત્યાં સહિ કરો ...નવું LC આપવા ની જરૂર નથી .. [03/10, 21:25] +91 94285 55933: આધાર નથી પણ એ ભૂલ વાળું એલ સી પરત લઈ નવું જીઆર માં લખેલું હોય એવું જ ફરીથી લખી આપી દેવું [03/10, 21:26] +91 94274 96099: મેં એને એ જ કહ્યું પણ એ એવું કહે છે મને નવું આપો નહીં તો હું ડી.ઓ માં જ ઈશ [0...

માઈન્ડ સેટ

 ***👌🏼 *આ message બધાએ ખાસ વાંચવો અને સમજવો. જેનાથી  તમે ધાર્યું પણ ન હોય તેટલો બધો  લાભ તમને મળશે.*** ⭐⭐⭐⭐⭐⭐⭐ *બાયો-ક્લૉક એટલે તમારું  માઈન્ડ-સેટ* મોટાભાગનાં લોકોને અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે આપણે સવારના છ વાગ્યાનું એલાર્મ મુકીને સુઈએ છીએ. તો પણ આપણે આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ. ક્યારેક તો એલાર્મ વાગે તે પહેલાં જ આપણે ઉઠી જઈએ છીએ. આને *Bio-Clock (માઈન્ડ સેટ)* કહેવાય. મનને આપેલો સંદેશ એક વિચાર આખા શરીરને તે પ્રમાણે હુકમ કરે છે. આપણે આપણા મનથી આવા ઘણા એલાર્મ આપણા જીવનમાં જાણ્યે અજાણ્યે Set કરી લીધા હશે. આપણામાંના ઘણા એવું માનતા હોય છે, કે આપણે ૬૦ વર્ષના થયા એટલે બહુ જીવી લીધું. આપણું શરીર તો એક મશીન છે. જે આ ઉંમરે તો હવે ખોટકાવા જ માંડે. આવી ખોટી માન્યતાઓ પણ આપણું *Bio clock* આપણા મનમાં સેટ કરતું રહે છે. અને પછી આપણે ખરેખર બીમારીનો શિકાર થઈએ છીએ, વૃદ્ધત્વ તરફ ધકેલાઈ જઇએ છીએ. જ્યારે ઘણા લોકો તો આ ઉંમરે પણ આરામથી મસ્ત જીવતા હોય છે, કારણકે તેમનું *Bio-Clock* તે પ્રમાણે સેટ થયેલું હોય છે. આપણે પણ આપણું *Bio-clock* એવી રી...