LC અગે ચર્ચા

 [03/10, 21:16] +91 94274 96099: એક વિધાર્થીના એલ.સી માં એડ્રેસ લખવામાં ભૂલ થઈ છે 

હવે એ વિધાર્થી કહે છે મને સુધારી નવું એલ.સી કેપીટલ અક્ષરમાં આપો તો શું નવું એલ.સી આપી શકાય

[03/10, 21:18] +91 94268 71796: હા, આપી શકાય

[03/10, 21:19] +91 94274 96099: એનો કોઈ જી.આર હોય તો મોકલશો સાહેબ

[03/10, 21:21] +91 99985 68177: મિત્રો 

આવા સમયે કોઈ માર્ગદર્શન આપે એની પાસે બધી સાબિતીઓ ના માગવાની હોય 

આવા પ્રશ્નો જોઈને કોઈને જવાબ આપવાનું પણ મન ના થાય

[03/10, 21:22] +91 94274 96099: સાબિતી નથી માગતો પણ શું આધાર તો જોઈ એ ને સાહેબ

[03/10, 21:24] +91 94276 14956: બધી બાબતોના જીઆર કે પરિપત્ર નં હોય... કેટલાક નિર્ણયો સ્વવિવેક અને સૂઝબૂઝના આધારે હોય

[03/10, 21:25] +91 99259 72930: જ્યાં ભૂલ થઈ હોય ત્યાં સુધારો કરો ..ત્યાં સહિ કરો ...નવું LC આપવા ની જરૂર નથી ..

[03/10, 21:25] +91 94285 55933: આધાર નથી પણ એ ભૂલ વાળું એલ સી પરત લઈ નવું જીઆર માં લખેલું હોય એવું જ ફરીથી લખી આપી દેવું

[03/10, 21:26] +91 94274 96099: મેં એને એ જ કહ્યું પણ એ એવું કહે છે મને નવું આપો નહીં તો હું ડી.ઓ માં જ ઈશ

[03/10, 21:26] +91 94285 55933: જીઆર માં ભૂલ હોય તો સુધારવા માટે મંજૂરી લેવી પડે

[03/10, 21:26] +91 94285 55933: માથાકૂટમાં પડ્યા વગર આપી દેવાનું

[03/10, 21:26] +91 94274 96099: એલ.સી લખવામાં ક્લાર્ક દ્વારા ભુલ થઇ છે

[03/10, 21:27] +91 94285 55933: ભૂલ ભલે ક્લાર્કની હોય પણ જવાબદારી તો આપણી જ થાય

[03/10, 21:27] +91 94274 96099: હા

[03/10, 21:27] +91 94268 71796: કોઈ મંજૂરી લેવાની ના હોય lc માં ખરેખર ભૂલ છે એવું ખબર પડે એટલે સુધારી આપવાની આપણી ફરજ છે.

[03/10, 21:29] +91 94285 55933: જીઆર ની નોંધ માં ભૂલ હોય તો?? મંજૂરી જોઈએ ને

[03/10, 21:29] +91 94274 96099: જી.આર માં ભુલ નથી

[03/10, 21:29] +91 94273 53253: Original jama lai ne aapi sakay

[03/10, 21:29] +91 94285 55933: ✅

[03/10, 21:30] +91 94285 55933: તો પછી ઓરીજનલ પરત લઈ અને નવુ જ આપી દેવાનું એના ઉપર ડુપ્લીકેટ લખવાની જરૂર નથી

[03/10, 21:30] +91 94273 53253: Bilkul

[03/10, 21:31] +91 94285 55933: શક્ય હોય તો ભૂલ વાળું નવું કાઢો એની ઓસી કોપી ની પાછળ લગાવી દેવું

[03/10, 21:34] +91 94274 96099: ઓ‌કે આભાર

[03/10, 21:34] +91 99259 72930: તેની પાસેથી જુનું LC પાછું લઈ લૉ ...નવુ કાઢી આપો ... જુનું LC બુક મા રાખી દો ત્યાં શેરો મારો --- શરત ચૂક થી ભૂલ થઈ હોવાથી રદ કરેલ છે

[03/10, 21:35] +91 94273 53253: Nva L.C. no number ema lakhi levo

[03/10, 21:36] +91 94269 28470: એડ્રેસ એલ સી માં આવે ?

[03/10, 21:37] +91 94274 96099: અગાઉની શાળા નું એડ્રેસ

[03/10, 21:37] +91 94268 71796: હા, મંજૂરી લેવી પડે

[03/10, 21:37] +91 99259 72930: જુનું LC ફરી તે જ LC બુક મા સ્ટેપ્લર મારી રાખી દો .. જુના LC મા ઉભો લીટો મારો ..

[03/10, 21:37] +91 99794 12532: *એડ્રેસ ના આવે.... માત્ર જન્મ સ્થળ જ લખાય છે... એ પણ આગળ થી લખાઈ ને આવ્યું હોય તો જ લખવું...*

[03/10, 21:39] +91 94268 71796: ડુપ્લીકેટ લખવું પડે

[03/10, 21:40] +91 94269 28470: એ તો મને ખબર છે મિત્ર પણ મેસેજ એલસી માં એડ્રેસ લખવામાં ભૂલ થઈ છે તેવો હતો એટલે પ્રશ્ન થયો કે વળી કઈ નવું આવ્યું કે ?

[03/10, 21:41] +91 99253 39288: બીજો કોઈ વિકલ્પ હોય તો જણાવજો

[03/10, 21:41] +91 94269 28470: ઓરીજીનલ જમા કરો એટલે ડુપ્લીકેટ ન લખાય

[03/10, 21:42] +91 94273 53253: Jama leta hoy to n લખાય

[03/10, 21:42] +91 94269 28470: આમ જ રહેશે તો બીજો વિકલ્પ આવશે જ

Comments

Popular posts from this blog

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...

શિક્ષક દિન વિશેષ...

ઉતરાયણ વિષે...