Posts

*અભ્યાસ વિના સંકલ્પ અને પુરુષાર્થ નકામા* _ગુડ મૉર્નિંગ_ - *સૌરભ શાહ* ( _મુંબઇ સમાચાર_ : સોમવાર, 23 એપ્રિલ 2018) *સંક્લ્પ* અને પુરુષાર્થના પગથિયાં પાર કરી લીધા પછી આવે છે અભ્યાસ. અભ્યાસ એટલે શીખવું અને અભ્યાસ એટલે શીખતાં રહેવું. જીવનમાં માર્ગદર્શન વિના આગળ ન વધાય. તમે પહેલીવાર તમારા ઘરેથી નીકળીને સ્ટેશન સુધી ગયા ત્યારે કોઈ તમને સાથે લઈ ગયું હશે અથવા કોઈએ તમને રસ્તો દેખાડ્યો હશે અથવા તમે ગૂગલ મૅપ ફૉલો કર્યો હશે. આ બધા તમારા માર્ગદર્શક છે. માર્ગદર્શક એટલે જે માર્ગ દેખાડે એ જ લોકો નહીં. જેઓ ખોટા માર્ગે જતાં આપણને રોકે એવા લોકો પણ ખરા. જેઓ જરૂર પડે તમને યોગ્ય સાથ આપે અને જરૂર પડ્યે તમારાં ખોટાં કાર્યોમાં તમારો સાથ છોડી દે એ લોકો પણ તમારા માર્ગદર્શક છે. જેમની પાસે અનુભવનો ભંડાર છે અને જેઓ તમને પોતાના અનુભવોના ખજાનામાંથી લહાણી કરે છે તેઓ પણ તમારા માર્ગદર્શક છે. આવા માર્ગદર્શકો તમારા અભ્યાસમાં મદદરૂપ થતા હોય છે. જેમ પુરુષાર્થ વિનાનો સંકલ્પ નકામો તેમ અભ્યાસ વિનાનો પુરુષાર્થ નકામો. આવડત વિનાની મહેનતનું કોઈ મૂલ્ય નથી. ઊલટાનું એ જોખમી છે. તમારામાં ગાડી રિપેર કરવાની આવડત નથી અને ...
વેકેશન ગૃહકાર્ય પૂજ્ય વાલીગણ, કુશળ હશો. આપણું બાળક લગભગ  દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપી એ છીએ જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ...... 👉 દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો. 👉 પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ  સમજે. 👉 તેમને રસોઈ કામમાં  મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો. 👉 તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો. 👉 તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો. 👉 જો દાદા  દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો. 👉 તેને તમારા વ્યવસાયની  જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિ...
🏵 -( કર્મ નો 'સાચો' સિધ્ધાંત )- 🏵 મહાભારત નું યુદ્ધ પુરું થયું અને, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં... પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું - "હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ? એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ? એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ? " પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં... અને, ફક્ત સ્મિત આપ્યું ! પણ, રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને, ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં... ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં : " હે પ્રિયા, એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી... પણ, એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું 'પાપ' કર્યું હતું કે - જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..!!" રુક્મિણી : "કયું પાપ નાથ ?" શ્રીકૃષ્ણ : હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે - જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ... એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે 'સક્ષમ' હતાં... પણ, ...
હું પથારી માંથી ઉભો થયો.... અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા.... મને ....હાર્ટ ની તકલીફ તો નહીં હોય.....?  તેવા વિચાર સાથે....હું આગળ ના બેઠક રૂમ ગયો...મેં નજર કરી...તો મારો પરિવાર મોબાઈલ મા મશગુલ હતો.... મેં..પત્ની સામે જોઈ કિદ્યુ...કાવ્યા.. થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે... ડોકટર ને બતાવી ને આવું છું... હા પણ સંભાળી ને જજો...કામ હોય તો ફોન કરજો...મોબાઈલ માં મોઢું રાખી કાવ્યા...બોલી... હું...એકટીવા ની ચાવી લઈ પાર્કિંગ માં પોહચ્યો... પરસેવો..મને પુષ્કળ થતો હતો.... એકટીવા ચાલુ  નહતું થતું.... આવા સમયે...અમારા ઘરે કામ કરતો ધ્રુવજી (રામલો)   સાયકલ લઈ આવ્યો...સાયકલ ને તાળું મારતા મારતા મારી સામે જોયું... કેમ સાહેબ ..એકટીવા ચાલુ નથી થતું.....મેં કીધું ના... તમારી તબિયત સારી નથી લાગતી  સાહેબ...આટલો પરસેવો..કેમ દેખાય છે...? સાહેબ...સ્કૂટર ને કીક આ પરિસ્થતિ મા તમે ના મારતા... હું કીક મારી ચાલુ કરી દવ છું... ધ્રુવજી એ કીક મારી એકટીવા ચાલુ કર્યું... સાથે પૂછ્યું..સાહેબ એકલા જાવ છો ? મેં કીધું... હા આવી સ્થિતિ મા એકલા ના જવાઈ... ચાલો મારી પા...
अटलबिहारी वाजपेयींनी लिहिलेली ही कविता. आजच्या परिस्थितीत ती समोर आली ....  उठो द्रौपदी वस्त्र संम्भालो अब गोविन्द न आयेंगे। कब तक आस लगाओगी तुम बिके हुए अखबारों से। कैसी रक्षा मांग रही हो दु:शासन दरवारों से। स्वंय जो लज्जाहीन पड़े हैं वे क्या लाज बचायेंगे। उठो द्रोपदी वस्त्र संम्भालो अब गोबिन्द न आयेंगे। कल तक केवल अंधा राजा अब गूंगा बहरा भी है। होंठ सिल दिये हैं जनता के कानों पर पहरा भी है। तुम्ही कहो ये अश्रु तुम्हारे किसको क्या समझायेंगे। उठो द्रोपदी वस्त्र संम्भालो अब गोबिन्द न आयेंगे। छोड़ो मेंहदी भुजा संम्भालो खुद ही अपना चीर बचा लो। द्यूत बिठाये बैठे शकुनि मस्तक सब बिक जायेंगे। उठो द्रोपदी वस्त्र संम्भालो अब गोविद न आयेंगे।