Posts

Showing posts from May, 2019

How human organs are scared...

......... *GET* *SCARED* .......... (1) The stomach is scared when you do not have breakfast in the morning. (2) The kidneys are afraid when you do not even drink 10 glasses of water in 24 hours. (3) The gallbladder is scared when you do not even sleep until 11 o'clock and do not wake up to the sunrise. (4) The small intestine is scared when you eat cold and stale food. (5) Large intestines are scared when you eat more fried and spicy food. (6) The lungs are scared when you breathe in smoke, dirt and polluted environment of cigarettes and bidi. (7) The liver is scared when you eat heavy fried food, junk, and fast food. (8) The heart is afraid when you eat your meal with more salt and cholesterol. (9) The pancreas is scared when you eat more sweet because of the taste and freely available. (10) Eyes are scared when you work in the light of mobile and computer screen in the dark. And (11) The brain is scared when you start thinking negative thoughts. Take c...
આવતી કાલે ઓનલાઈન રીઝલ્ટ જોવા આ ભૂરી લીન્ક પર અડશો, પછી આપનો નંબર નાખશો. પછી ઓ.કે. પર ક્લીક કરવાથી આપનું રીઝલ્ટ દેખાશે. તેનો ફોટો કે સ્ક્રીન શોટ લઈ શકાશે. https://jayantiparmarchikhodra.blogspot.com/2019/05/blog-post_20.html http://www.gseb.org/ જે.આઈ.પરમારની શુભેચ્છાઓ...🌷

માતૃ દિવસ

1. દવા કામ ના આવી, તો નજર ઉતારૅ છૅ... મા છે સાહેબ, એ હાર કયાં માને છે..... 2. હું પહોર છું ગુલાબી, હું રાત છું અંધીયારી, હું બાર બપોર છું ને હું સમી સાંજ છું, પણ એ નથી ખબર કે કોની છુ હું... નાનપણ ની ગમ્મત છું, યોવન ની કાયા છું, કેટલાક ને મન તો હું મોહ માયા છું, પણ એ નથી ખબર કે કોની છુ હું... જીર્ણ થયેલી યાદ દાસ્ત છું, કોઇ પ્રેમી ની યાદ પણ છું, એના દુખ મા બધા ને યાદ છું, મારા દુખ માજ બાદ છું, પણ એ નથી ખબર કે કોની છુ હું... માવતર માટે પારકી થાપણ છું, સસુરાલ મા લક્ષ્મી છું, જનમ સમયે જલેબી ને વિદાય વેળા યે કરીયાવર છું, પણ એ નથી ખબર કે કોની છુ હું... હું રસોઈ ની રાણી છું, ને ઘર કામ મા શાણી છું, કોઇ પણ ઉમરે સહેલી છું, ના સમજો તો પહેલી છું, પણ એ નથી ખબર કે કોની છુ હું... મજધારે અટકેલી નાવ છું અને પેલે પાર ક્ષિતિજ છું, જીવાય ગઇ જે બિજા ના નામ પર હું એ જીંદગી છું, પણ એ નથી ખબર કે કોની છુ હું... સંબંધો મા હું સરહદ છું, તો સૌ ને જોડતો તાતણો છું, કોઇ ની અરધાંગીની છું, ને કોઇ નો ભુલાયેલો અંશ છું, પણ એ નથી ખબર કે કોની છુ હું... દુનિયા ની ભીડ મા એકલી છું, ...

આપણે અને ફોરેનર્સ...

*સત્ય ઘટના From Kajal Oza Vaidya Fans* અમારી બાજુનો ફ્લેટ NRIએ વર્ષોથી લીધેલ છે... છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા.... તેમના બાળકો USA સેટ થઈ  ગયા હોવાથી હવેની બાકી રહેલ જીંદગી... ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ... મેં પણ તેઓ એકલા હોવાથી ..કીધું હતુ.. તમને કાંઈ કામકાજ હોય તો કહેજો.....ચિંતા કરતા નહીં.. કાકા કાકી આનંદી સ્વભાવના હતાં.. કોઈ..કોઈ વખત રાત્રે બેસવા આવે.... અને પૂર્વ અને પશ્ચિમની સંસ્ક્રુતિ વિશે વાતો કરે... છ મહિના પુરા થયા હશે...એક દિવસ.. કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા .... છ મહિના પહેલાની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો.... બેટા... હવે.. અમે ગમે ત્યારે પાછા USA દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએે... મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું....? તમે તો કહેતા હતા હવે... અમેરિકા ફરીથી નથી જવું.. અહીંના લોકો માયાળુ..છે.. સગા.. સંબંધી... બધા અહીંયા..છે દીકરી પણ ગામમાં... છે.. મારા જેવો પાડોશી છે...તો કઈ વાતે તમને તકલીફ પડી... બેટા.. આ વીતેલા છ મહિનામાં.. મને બધો અનુભવ થઇ ગયો....મને એમ હતું...અહીં આવ...

વાર્તા...

લગ્નની એ પહેલી રાત      આજે આપણે જે વાત કરવાના છીએ તે માટે નમ્ર વિનંતી કરીએ છીએ કે વાંચીને આ લેખને બને તેટલો શેર કરજો જેથી દરેક લોકોને આલેખનો બોધ મળે. એક કપલ હતું જે ના નવા નવા લગ્ન થયા હતા, લગ્ન ની પહેલી રાતે જ્યારે પત્ની સજી-ધજીને પલંગ પર બેઠી હતી ત્યારે તેનો પતિ ભોજન થાળ લઈને આવ્યો. એ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી આખા રૂમમાં તેની ખુશ્બુ પ્રસરી ગઈ, અને આ ખુશ્બુ થી પત્ની પણ રોમાંચિત થઇ ઉઠી, એ સ્ત્રી એ પછી પોતાના પતિ સાથે વાત કરી કે તમે મમ્મીને પણ અહીં બોલાવી લો, આપણે ત્રણે સાથે ભોજન કરી લઈએ, પતિએ કહ્યું કે ના તેઓ જમીને સુઈ ગયા હશે, ચાલો આપણે પ્રેમથી ભોજન કરીએ, આથી પેલી સ્ત્રી એ ફરી પાછું પતિ ને કહ્યું કે મેં મમ્મીને જમતા જોયા નથી, તેના પતિ એ જવાબ આપ્યો કે તું જીદ શું કામ કરી રહી છે, લગ્નના કામમાંથી થાકી ગઈ હશે માટે સૂઈ રહી છે, નિંદરમાંથી જાગી ને પછી તે ભોજન કરી લેશે. ચાલો આપણે પ્રેમથી ભોજન કરી લઈએ. આટલું બન્યા પછી પહેલા સ્ત્રીના મગજમાં શું વિચાર આવ્યો પરંતુ તેને તરત જ તેના પતિને છુટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો. અને જોતજોતામાં જ તેને છૂટાછેડા આપી પણ દીધા, અને બીજા લગ્...

૧ મે ૧૯૫૦...ગુજરાત સ્થાપના દિન...

1. કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું... હું નરસિંહનાં પ્રભાતિયાંથી પરિતૃપ્ત પ્રભાત છું.. વેપાર છું, વિસ્તાર છું  વિખ્યાત છું. હા... હું ગુજરાત છું ! મેં સાચવ્યા છે ડાયનાસોરના અવશેષ, મારી પાસે છે અશોકનો શીલાલેખ... ધોળાવીરાનો માનવલેખ સોમનાથનું જ્યોતિર્લિંગ ને ભવ્યતાનો અસ્મિતા લેખ.... હું ઉત્તરમાં સાક્ષાત્ અંબા માત છું હા... હું ગુજરાત છું! હું નર્મદનું ગાન છું સયાજીરાવનું ઉદ્યાન છું, સિધ્ધહેમનું જ્ઞાન છું... તાપી નામે સરિતા છું.. અણહિલવાડનો ઇતિહાસ છું. હા... હું ગુજરાત છું...! હું ખળખળ વહું છું નર્મદાઘાટે ને ખળભળું છું.. ચોરવાડનાં ફીણમોજાંની સંગાથે... કચ્છનું રણ એ મારું આવરણ છે , હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું, કાળિયા ઠાકરના મુગટનું ઝવેરાત છું. હા... હું ગુજરાત છું..! હું સાબરમતીથી ખ્યાત છું.. મોહનનો મોહપાશ છું, સરદારની મક્કમતા છું નક્કર છું... નાજુક છું... ને નેક છું ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું. હા... હું ગુજરાત છું ! સેવા સખાવત અને સદ્ભાવ છું. હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું, મુનશીના ગદ્યની મોહિની છું, મેઘાણી, પન્નાલાલની લેખિની ...