માતૃ દિવસ

1.

દવા કામ ના આવી, તો નજર ઉતારૅ છૅ...

મા છે સાહેબ, એ હાર કયાં માને છે.....
2.

હું પહોર છું ગુલાબી,
હું રાત છું અંધીયારી,
હું બાર બપોર છું ને
હું સમી સાંજ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

નાનપણ ની ગમ્મત છું,
યોવન ની કાયા છું,
કેટલાક ને મન તો હું મોહ માયા છું, પણ એ નથી ખબર કે કોની છુ હું...

જીર્ણ થયેલી યાદ દાસ્ત છું,
કોઇ પ્રેમી ની યાદ પણ છું,
એના દુખ મા બધા ને યાદ છું,
મારા દુખ માજ બાદ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

માવતર માટે પારકી થાપણ છું, સસુરાલ મા લક્ષ્મી છું,
જનમ સમયે જલેબી ને વિદાય વેળા યે કરીયાવર છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

હું રસોઈ ની રાણી છું,
ને ઘર કામ મા શાણી છું,
કોઇ પણ ઉમરે સહેલી છું,
ના સમજો તો પહેલી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

મજધારે અટકેલી નાવ છું
અને પેલે પાર ક્ષિતિજ છું,
જીવાય ગઇ જે બિજા ના નામ પર હું એ જીંદગી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

સંબંધો મા હું સરહદ છું,
તો સૌ ને જોડતો તાતણો છું,
કોઇ ની અરધાંગીની છું,
ને કોઇ નો ભુલાયેલો અંશ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

દુનિયા ની ભીડ મા એકલી છું,
સમજે કોઇ તો મૈત્રી છું,
સમાજ મા અબળા નારી
અને રણે ચડુ તો રણચં!ડી છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

હું દિકરી છું કોઇ ની તો સાથે બહેન ભી છું,
હું પત્ની બની જાવ છું,
ને માઁ બની રહી જાવ છું,
પણ એ નથી ખબર કે કોની છુ હું...

આ દુનિયા યાદ કરાવતી રહે છે
🌹 *હું સ્ત્રી છું* 🌹

3.

'પિયર' શબ્દ પૂરતો છે, આ શબ્દ સાંભળતાં જ  મન ભરાઈ જાય છે ...

.. દરેક સ્ત્રીને આવું એક ગામ હોવું જોઈએ.

'પિયર' તેનું નામ હોવું જોઈએ ....

.. વર્ષમાં એકવાર તો પિયર જવા મળવુ જોઈએ

એકવાર જવા માટે મન આતુર થવું જોઈએ

તબિયત માં  સારી હોવા છતાં 'કેમ પતલી થઈ ગઈ?' એમ કહેવા વાળા એક પિતા હોવા જોઈએ

આંખો ના એક્સરે માંથી મન જાણવા વાળી એક માં હોવી જોઈએ

'તમે બેસો હું કામ પતાવીને આવું' આવું કહેવા વાળા એક ભાભી હોવા જોઈએ

લોટ બાંધવો કે ગોળ પલાળવો આવું  કોઇ કામ ન હોવું જોઈએ

બસ ભત્રીજા ભત્રીજીને ફઇબા એ ખુબ પ્રેમ કરવો જોઈએ

અને ભાણેજળાઓને ફેરવવા મામા કાંતો માસી હોવી જોઈએ

ધર હોઇ નળીયાનુ કે મુંબઈ જેવા ફ્લેટ

પિયરમાં ગયેલી દિકરી ને તો ઇન્દ્રપ્રસ્થ ની થાટ

જુના ફોટા જોઈ ખુશ થઈ જતાં ખુબ હસવું

અને હસતા હસતા અચાનક આંખો નું ભીનું  થવું

સુખ દુખ ની વાતનો તો હજુ રંગ જામે

અને અચાનક પાછા જવાનો સમય નજીક આવે

સાસરીયા અહીયાં યાદ ન  આવે

એટલેજ પિયર અને સાસરીયા મા થોડું અંતર અલગ હોવું જોઈએ

.. દરેક સ્ત્રીને આવું એક ગામ હોવું જોઈએ.

'પિયર' તેનું નામ હોવું જોઈએ ..

4.

*माँ का दिन नहीं होता पगलो*

 *माँ से ही दिन होता है*

5.


An open letter to my mother, who never gets tired of sacrifices.

Fire and Earth
2018-1-23 10:45
Dear Mom,

You are the cheese to my pizza, the lettuce to my burger, and cherry to my cake! All I mean to say is, you make things better and beautiful for me. Ever since I was born, I have seen you making sacrifices without a single hint of question mark on your face. I don't know what gives you strength to do so much, but I can't thank you enough for this.



From staying awake to sing me lullabies to helping me with my 11th hour exam preparation; you have sacrificed your sleep without worrying about your dark circles. While I was enjoying pasta in a cafe, you sacrificed your food and waited for me to come home. When I was enjoying my friend's birthday party, you sacrificed your favorite TV show and texted me frequently to be safe.


I was upset with you when you warned me about my fake friends. But you chose to face my bitterness and kept showing me the right path. You knew about the guy in my life better than me. It took you 9 months to develop a healthy and functional heart for me, which was broken in few minutes. I know you sacrificed your peace of mind to make me feel good and ensure that I am smiling again.


When everyone was leaving my hand, you gave me the external force to keep me moving ahead in life. You sacrificed your health to make sure I am healthy. With that painful burn injury on your thumb, you struggled to cook food and wash my clothes. But I never remained hungry, nor my teachers questioned me for an untidy uniform.



From showing me my value to teaching me morals; you have made a respectful human being. I still don't know why you chose to bear that labor pain just to give birth to a human and sacrifice everything in the name of motherhood. Probably, I will never understand why you decided to brighten up my life by leaving your dreams and wishes.



google.com

I wonder if you ever felt like giving up, because I never saw you breaking down at any moment. I can never return you the favors because you are a lifetime blessing, not a temporary assistance. The more I try to give back, the more I will see your sacrifices for me. With a very selfish heart, I promise to never share your love with anyone else. I promise to be a good human being and make you realize that your sacrifices were worth it.

With all due respect, I consider myself lucky because I got half of my chromosomes from you. It literally gives me butterflies every time I think that I have come from you. You are my actual better half, which I was looking for! If there is one thing I could ask for, it would be a world full of smiles and sunshine, for you.

Love you Maa!

rozbuzz
Powered by RozBuzz
view source

6.

*माँ कभी वापिस नहीं आती...!*

*उम्र - दो साल* -- मम्मा कहाँ है ? मम्मा को दिखा दो, मम्मा को देख लूँ, मम्मा कहाँ गयी ?...

*उम्र - चार  साल* -- मम्मी कहाँ हो ? मैं स्कूल जाऊँ ? अच्छा bye मुझे आपकी याद आती है स्कूल में...

*उम्र - आठ साल* -- मम्मा, लव यू, आज टिफिन में क्या भेजोगी ? मम्मा स्कूल में बहुत होम वर्क मिला है...

*उम्र - बारह साल* -- पापा, मम्मा कहाँ है ? स्कूल से आते ही मम्मी नहीं दिखती, तो अच्छा नहीं लगता...

*उम्र - चौदह साल* -- मम्मी आप पास बैठो ना, खूब सारी बातें करनी है आपसे...

*उम्र - अठारह साल* -- ओफ्फो मम्मी समझो ना, आप पापा से कह दो ना, आज पार्टी में जाने दें...

*उम्र - बाईस साल* -- क्या माँ ? ज़माना बदल रहा है, आपको कुछ नहीं पता, समझते ही नहीं हो...

*उम्र - पच्चीस साल* -- माँ, माँ जब देखो नसीहतें देती रहती हो, मैं दुध पीता बच्चा नहीं...

*उम्र - अठाईस साल* -- माँ, वो मेरी पत्नी है, आप समझा करो ना, आप अपनी मानसिकता बदलो...

*उम्र - तीस साल* -- माँ, वो भी माँ है, उसे आता हैं बच्चों को सम्भालना, हर बात में दखलंदाजी नहीं किया करो...

*और उस के बाद, माँ को कभी पूछा ही नहीं। माँ कब बूढ़ी हो गयी, पता ही नहीं उसे। माँ तो आज भी वो ही हैं, बस उम्र के साथ बच्चों के अंदाज़ बदल जाते हैं...*

*उम्र - पचास साल* -- फ़िर एक दिन माँ, माँ चुप क्यों हो ? बोलो ना, पर माँ नहीं बोलती, खामोश हो गयी...

*माँ, दो साल से पचास साल के, इस परिवर्तन को समझ ही नहीं पायी, क्योंकि माँ के लिये तो पचास साल का भी प्रौढ़ भी, बच्चा ही हैं, वो बेचारी तो अंत तक, बेटे की छोटी सी बीमारी पर, वैसे ही तड़प जाती, जैसे उस के बचपन में तडपती थी।*

*और बेटा, माँ के जाने पर ही जान पाता है, कि उसने क्या अनमोल खजाना खो दिया...?*

*ज़िन्दगी बीत जाती है, कुछ अनकही और अनसुनी बातें बताने कहने के लिए, माँ का सदा आदर सत्कार करें, उन्हें भी समझें और कुछ अनमोल वक्त उनके साथ भी बिताएं, क्योंकि वक्त गुज़र जाता है, लेकिन माँ कभी वापिस नहीं मिलती...!!*
**
*हर बच्चे तक पहुंचा कर उसे एहसास करवाइए माँ का प्यार क्या होता है।*

7.

हर रिश्ते मे मिलावट देखी
कच्चे रंगों की सजावट देखी
लकिन सालों साल देखा है
माँ का
उसके चहरे पे
न कभी थकावट देखी 
न ममता मे
कभी मिलावट देखी
माँ बच्चे की पहली दोस्त और शिक्षक

मां, यह वह शब्द है जो किसी भी व्यक्ति के जीवन में सबसे ज्यादा अहमियत रखता है। ईश्वर सभी जगह नहीं हो सकता, इसलिए उसने धरती पर मां का स्वरूप विकसित किया है। जो हर परेशानी और हर मुश्किल घड़ी में अपने बच्चों का साथ देती हैं, उन्हें दुनियां के हर गम से बचाती है। बच्चा जब जन्म लेता है तों सबसे पहले वह मां बोलना ही सीखता है। मां ही उसकी सबसे पहली दोस्त और शिक्षक बनती है। वह उन्हें सही-गलत जैसी बातों से भी अवगत कराती है। मां के रूप में बच्चे को निःस्वार्थ प्रेम और त्याग प्राप्त होता है। तो वहीं मां के रूप कोई महिला पूर्णता को प्राप्त करती हैं।

मां से जुड़ी बड़ी खासियत यह है कि आज के भौतिकवादी युग में जहां सभी रिश्ते स्वार्थ से पोषित है तो ऐसे में केवल मां ही है जो बिना किसी अपेक्षा और लालच के अपनी संतान को भरपूर प्रेम देती है।

ऊपर जिसका अन्त नहीं उसे आसमाँ कहते हैं,
इस जहाँ में जिसका अन्त नहीं उसे माँ कहते हैं।

8.

"माँ बहुत झूठ बोलती है"

सुबह जल्दी जगाने को सात बजे को आठ कहती है।
नहा लो, नहा लो, के घर में नारे बुलंद करती है।
मेरी खराब तबियत का दोष बुरी नज़र पर मढ़ती है।
छोटी छोटी परेशानियों पर बड़ा बवंडर करती है।
माँ बहुत०

थाल भर खिलाकर तेरी भूख मर गयी कहती है।
जो मैं न रहूँ घर पे तो मेरी पसंद की कोई चीज़ रसोई में उससे नहीं पकती है।
मेरे मोटापे को भी कमजोरी की सूजन बोलती है।
माँ बहुत०

दो ही रोटी रखी है रास्ते के लिए बोलकर,
मेरे साथ दस लोगों का खाना रख देती है।
कुछ नहीं-कुछ नहीं बोल नजर बचा बैग में,
छिपी शीशी अचार की बाद में निकलती है।
माँ बहुत०

टोका टाकी से जो मैं झुँझला जाऊँ कभी तो,
समझदार हो अब न कुछ बोलूँगी मैं,
ऐंसा अक्सर बोलकर वो रूठती है।
अगले ही पल फिर चिंता में हिदायती हो जाती है।
माँ बहुत०

तीन घंटे मैं थियटर में ना बैठ पाऊँगी,
सारी फ़िल्में तो टीवी पे आ जाती हैं,
बाहर का तेल मसाला तबियत खराब करता है,
बहानों से अपने पर होनेवाले खर्च टालती है।
माँ बहुत०

मेरी उपलब्धियों को बढ़ा चढ़ा कर बताती है।
सारी खामियों को सब से छिपा लिया करती है।
उसके व्रत, नारियल, धागे, फेरे, सब मेरे नाम,
तारीफ़ ज़माने में कर बहुत शर्मिंदा करती है।
माँ बहुत०

भूल भी जाऊँ दुनिया भर के कामों में उलझ,
उसकी दुनिया में वो मुझे कब भूलती है।
मुझ सा सुंदर उसे दुनिया में ना कोई दिखे,
मेरी चिंता में अपने सुख भी किनारे कर देती है।
माँ बहुत०

उसके फैलाए सामानों में से जो एक उठा लूँ
खुश होती जैसे, खुद पर उपकार समझती है।
मेरी छोटी सी नाकामयाबी पे उदास होकर,
सोच सोच अपनी तबियत खराब करती है।

9.

મા પર ખૂબસુરત સંદેશો:

" *મારી માં* કંઈક તો ખોવાય છે. "

આજે પણ સવારે આંખો ખુલે ત્યારે લાગે ઘરમાં કંઈક ખોવાય છે?

આમ તેમ નજર કરૂં તો લાગે
નાહવાનો રૂમાલ ખોવાયો કે ઈસ્ત્રીમાં અાપેલા કપડાં ખોવાય છે.
નજર પડી તો ના રૂમાલ કે ના ઈસ્ત્રીમાં અાપેલા કપડાં ખોવાયા,
પછી ખબર પડી કે એ યાદ કરાવતો અવાજ જ  ખોવાય છે.

લાગે છે ઘરમાં કોઈ જગ્યા ખાલી છે ?
વિચાર્યું કે સોફા કે પલંગમાં જગ્યા ખાલી છે,
જઈને જોયું તો ના સોફા કે ના પલંગ ખાલી છે.
ખબર પડી તો યાદ આવ્યું કે, એની ઉપર બેસનારું કોઇ ખોવાય છે..

લાગે છે ઘરના રસોડામાં કંઈ રંધાય છે ?
શ્વાસ લઈને જોયું તો લાગ્યું અડદિયાને ચુરમાના લાડુ રંધાય છે.
જઈને જોયું તો ના અડદિયા કે ના ચુરમાના લાડુ રંધાય છે.
ખબર પડી તો યાદ આવ્યું કે એને બનાવનાર જ ખોવાય છે. 😭😭

લાગે છે આજકાલ એક બે રોટલી ઓછી ખવાય છે..!
ધ્યાન આપ્યું તો રોટલી એટલી જ ખવાય છે,
પણ હજુ એક ખવાય એવું કહેનારૂં ખોવાય છે.😢

લાગે છે ઘરની બહાર ફોનનું નેટવર્ક ઓછું પકડાય છે.
ફોનમાં જોયું તો નેટવર્ક ફુલ પકડાય છે.
પછી યાદ આવ્યું કે "ક્યારે આવીશ" વારે વારે એવો ફોન કરનાર ખોવાય છે .😔😔

લાગે ઘરમાં એક ઓશીકું ખોવાય છે
નજર કરી તો ઓશિકાઓ ત્યાં જ છે,
પણ જે ખોળામાં સુઈને દુનિયા ભુલાય એ ખોળો ખોવાય છે .🤱🏻

લાગે આજકાલ કાનમાં ઓછું સંભળાય છે.
ખાતરી કરીને જોયું તો દૂરની બૂમ પણ સાંભળાય છે,
ખબર પડી તો યાદ આવ્યું "બેટા બેટા" કહીને બોલાવતી ખોવાય છે.🙇‍♀

સપનામાં લાગે છે મારી દુનિયા ખોવાય છે
આજે ઘણા વર્ષો પછી પણ આંખ ખોલીને જોવું તો, "મારી માં" જ  ખોવાય છે..!!


10.

શીર્ષક : ગર્ભનાળ

થોડીવાર પેહલા લેબર પેઈનના કારણે ધમપછાડા કરતી મા હવે શાંત હશે.
ડોક્ટરે એ નાળ કાપીને મનેમાંથી અળગો કર્યો હશે.
મા એ મારી સામે ખૂબ જોર લગાવીને પડખું ફરીને જોયું હશે.
એના તણાવ ભર્યા ચેહરા પર વિસ્મયની રેખાઓ ઉપસી આવી હશે.
પ્રેમથી મને ખોળામાં લઇ એણે મને વહાલ પાયું હશે..

.......
થોડા દિવસ પેહલા ઇન્ડિયાથી જે સમાચાર આવ્યા.
તે અત્યારે મારી સામે ચત્તુ પાટ સૂતું હતું..
અને હું વિસ્મયથી એને જોઈ રહ્યો હતો...

ઉછીના શ્વાસ સાથે કોઈને કેટલું જીવાડી શકાય?
ડોક્ટરે એ મારા હાથમાં ફોર્મ 'ને પેન આપતા કહ્યું,
કાંપતા હાથે વેન્ટિલેટરની પાઇપ હટાવી 'ને માં હવે બિલકુલ શાંત હતી.

પેહલાની જેમ પણ કોણ જાણે કેમ પણ મને
વેન્ટિલેટરની પાઇપ અને ગર્ભનાળ બંને અત્યારે સરખી લાગતી હતી..!!

                                      Krupa Samriya
11.

જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે "મા" છે. "મા" શબ્દ જ મમતાથી ભરેલો છે. એટલે જ કહેવાયું છે કે "ઘોડે ચડતો બાપ મરજો પણ દળણાં દળતી મા ના મરજો". જીવનની કપરી પરિસ્થિતિમાં પણ પેટે પાટા બાંધીને જેણે પોતાના કે પારકાના સંતાનને કોઈ પણ  ભેદભાવ વગર વાત્સલ્યપ્રેમ અને માતૃપ્રેમ આપી આ જગને જીતતા શીખવાડ્યું છે એવી તમામ માતાઓને સત સત પ્રણામ કેમકે ''મા'' એક જ એવી વ્યકિત છે કે જે આપણને દુનિયા કરતા નવ મહિના વધારે ઓળખે છે.

12.

"મા"

નવ - નવ મહિના પેટમાં રાખનાર છે મા,
અજાણતા મારી કેટલીયે લાતો ખાનાર છે મા.

જન્મ સમયે રડતો જોઈ હસનાર છે મા,
પોતાનાં અવિસ્મરણીય સ્પર્શથી શાંત રાખનાર છે મા.

કાલી ઘેલી ભાષા બોલવાની શરૂઆતનો શબ્દ છે મા,
નાનકડી આંગળીઓ પકડી ડગલાં ભરાવનાર છે મા.

ભીને પોતે સૂઈને સૂકામાં સુવડાવનાર છે મા,
કંઈ કેટલાય કષ્ટો વેઠીને ઉછેર કરનાર છે મા.

અમૃત સમા દૂધને પાઈને મોટા કરનાર છે મા,
હા... એ દૂધનો જીવનભર કરજદાર છું હું મા.

બત્રીસ પકવાન સમ વાનગીઓ દેનાર છે મા,
તમારા હાથનો આ સ્વાદ મને ખૂબ 'અજીજ' છે મા.

મારા દરેક સુખદુઃખમાં સદાય સાથીદાર છે મા,
અમી ભરેલી નજરોથી મમતા વરસાવનાર છે મા.

ધરતી પર સ્વર્ગ સમાન ખોળો પાથરનાર છે મા,
અસીમ - અવર્ણનીય શાંતિ ચરણોમાં સમાવનાર છે મા.

એક શું સાત જનમ પણ લઈ લે 'અજીજ',
તોપણ તમારું ઋણ અદા કરવા અક્ષમ છું મા...

💐 💐 માતૃદિવસની સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐 💐

                       - અજિત ચાવડા (અજીજ)
                                  રાજકોટ

13.

शीतलता में ये चन्दन है,
धरती में ये वृन्दावन है,
लाख शरारत चाहे कर लूँ,
रहता दिल इसका पावन है,
घाव अगर मुझको लगता है,
पीड़ा तो इसको होती है,
मेरी हर दुःख तकलीफों में,
मुझसे जादा ये रोती है,
धन्य हुआ मैं बेटा बनकर,
मुझपे जो ममता लुटाई है,
लगता है धरती पर देवी,
माँ के रूप में आई है,
क्या तेरा वर्णन कर डालू,
अर्पण मैं खुद को कर डालू,
प्रसव वेदना में तपकर ही,
जन्म तेरा माँ का होता है,
जब जब तेरा बच्चा रोता,
तेरा भी दिल संग रोता है।

मातृ दिवस की हार्दिक शुभकामनाएं।

🙏प्रवीण द्विवेदी🙏

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...