Father/Pappa પિતા કાવ્યો...
[20/06, 06:18] +91 81685 62806: *मां वागेश्वरी को नमन*
*मंच को नमन*
*कविता*
*विषय -पिता दिवस*
जीवन का मजबूत संबल,
घर भर में चलता फिरता अनुशासन ,
हमारी छोटी सी दुनिया का पोषण,
आप है पापा ।
पेट पर चिंताओं की बंधी पट्टी, मजबूरियों से जूझते ,
इच्छाओं का दमन करते ,
आप है पापा ।
फिजूलखर्ची पर डांटते, मितव्ययिता का सबक सिखाते,
घर के हर छोटे-बड़े की इच्छा पूर्ति में डटे ,
आप है पापा ।
बिजली के बिल भरते ,
लाइट खुली छूट जाने पर डांटते ,
बाहर के खाने की कमियां बताते,
आप हैं पापा ।
चेहरे पर चमक लिए ,
अपने बचपन के किस्से बताते ,
बचत की अहमियत सिखाते ,
आप हैं पापा ।
कद्दावर से शेर ,
बात तक करने की हिम्मत नहीं रखते थे सब ,
अब कमजोर छड़ी के सहारे चलते लेकिन हौसलों से भरे ,
आप हैं पापा।
हर दिन शाम को आपके फोन का इंतजार ,
और नियत समय पर फोन करके सब का हाल-चाल पूछते ,
आप हैं पापा ।
हमारा घूमने के लिए बाहर निकलना,
आपका घर के बरामदे में कुर्सी पर बैठे देर रात तक हमारा इंतजार करके,
हमारे आने पर सोने वाले ,
आप हैं पापा ।
झक सफेद बालों में,
घर भर के साथ सांताक्लॉज बने ,
बाहर से सख्त अंदर से नरम,
आप हैं पापा।
समय के साथ साथ,
देह और जेब से खाली होते ,
दिल में प्यार का सागर समेटे,
आप हैं पापा ।
अपने आदर्शों पर चलते ,
जीवन संग्राम में डटे,
टूटती जुड़ती आवाज पर हिम्मत से भरे ,
आप हैं पापा ।
बच्चों के पथ प्रदर्शक,
हंस-हंसकर जिंदगी का हलाहल पीते,
अपने आपको फालतू से समझ अपने में सिमटने वाले ,
आप हैं पापा ।
समय के निर्मम दंश झेलते,
बच्चों को सफल बनाने में पसीना बहाते ,
थके हारे पर संतुलित,
आप हैं पापा ।
घने बरगद का छायादार पेड़ ,
घर की बुनियाद का पत्थर ,
अपने दो हाथों की मजबूती की दौलत थामें चलते,
आप है पापा ।
दो ऊँचे मजबूत से कंधे,
मायावी सरोवर सी जादू की झप्पी देते ,
मेरे जाने के बाद उदास होते ,
आप हैं पापा ।
खामोश निगाहों से बहुत कुछ कहते,
कांटो पर चलकर भी मुस्कुराते ,
आसमान के विस्तार का जीवंत स्वरूप,
आप हैं पापा।
घर भर की हिम्मत,
आशा ,उम्मीद और विश्वास ,
औलाद के सर पर प्यार भरा हाथ ,
आप है पापा ।
समय की दौड़ के साथ दौड़-दौड़कर हाँफते,
कंपित हाथों से आशीष देते,
धुंधली आंखों से बच्चे का उज्जवल भविष्य देखने की कामना करते हुए ,
आप हैं पापा ।
*रचनाकार: डॉ रमणीक शर्मा* (अंबाला हरियाणा )
*मौलिक स्वरचित सर्वाधिकार सुरक्षित रचना*
[20/06, 06:34] +91 98970 71046: *।।पितृ दिवस ।।( 20 जून*
*के अवसर पर रचना) ।।*
*।।शीर्षक।।*
*।। पिता का हाथ,अंधकार*
*में उजाले का साथ है।।*
1
माँ स्नेह का स्पर्श तो
पिता धूप में छाया है।
माँ घर करती देखभाल
तो पिता लाता माया है।।
माँ बाप के आजीवन
ऋणी हैं हम सब ही।
इनसे ही प्राप्त हुई हम
सब को काया है।।
2
माँ ममता की मूरत तो
जैसे पिता साया है।
माँ से सबने ही बहुत
प्यार दुलार पाया है।।
जीवन में आती है
जब भी कठिनाई।
पिता ने साथी बन कर
हाथ बढ़ाया है।।
3
माँ बाप ऊँगली पकड़
चलना सिखाया है।
बड़ा कर के लिखना
पढ़ना बताया है।।
पिता से ही जाना है
कैसे बनना मजबूत।
बाजार से खिलौने तो
पिता ही लाया है।।
4
माँ खुला अहाता तो
पिता जैसे छत है।
जमाने से बचने की
हर सीख का खत है।।
हम हैं संसार में बस
माँ बाप की बदौलत।
माता पिता से मिलती
संस्कारों की लत है।।
5
माता पिता ही समझाते
अपने पराये का अंतर।
हमें बड़ा करने को करते
वह दोनों ही हर जंतर।।
पिता का हाथ लगता यूँ
जैसे अंधेरे में उजाला।
माता पिता की सेवा ही
जैसे हर पूजन मंतर है।।
*रचयिता।। एस के कपूर*
*"श्री हंस"।।*
*।।बरेली।।*
मो ।। 9897071046
8218685464
[20/06, 06:34] +91 98970 71046: *।।पितृ दिवस ( 20 जून ) के*
*अवसर पर।।*
*विषय।।पिता।। छाया है,*
*साया है।।*
*विधा।।।।हाइकु।।*
1
पिता हमारे
संकट में रक्षक
ऐसे सहारे
2
पिताजी सख्त
घर पालनहार
ऊँचा है तख्त
3
पिता का साया
ये बाजार अपना
मिले ये छाया
4
पिता गरम
धूप में छाँव जैसे
है भी नरम
5
घर की धुरी
परिवार मुखिया
हलवा पूरी
6
पिता जी माता
हमारे जन्मदाता
सब हो जाता
7
पिता साहसी
उत्साह का संचार
मिटे उदासी
8
पिता से धन
हो जीवन यापन
ऋणी ये तन
9
पिता कठोर
भीतर से कोमल
न ओर छोर
10
शिक्षा संस्कार
होते जब विमुख
खाते हैं मार
11
पिता का मान
न करो अनादर
ये चारों धाम
*रचयिता।। एस के कपूर*
*"श्री हंस"।।बरेली*
मोब 9897071046
8218685464
[20/06, 08:19] +91 94143 59857: पिता का साया
जन्म लिया है जबसे ,
आँखें खोली तबसे।
देखता है जो वात्सल्य से,
जताता नहीं सबसे।
निर्निमेष चक्षु,
निहारते हैं मुझको।
मैं पुत्री हूँ उसकी ,
यकीन नहीं उनको।
मन की व्यथा को,
जो सबसे छिपाता है।
आँखों मैं हजार सपने लिए,
जो मुस्काता है।
वो भाव प्रवण चेहरा ,
पिता कहलाता है।
कंधे पर बैठ जिसके,
देखी मैंने दुनिया।
उँगली पकड़ पिता की,
चली मैं गुड़िया।
क्या अच्छा क्या बुरा,
वो ही समझाते हैं।
जीवन का क्या है मर्म,
वो ही बतलाते है।
पिता का साया है सिर पर,
तो दुनिया मुठ्ठी मैं आ जाती है।
रहती न कोई चिंता,
जीवन सरल हो जाता है।
दिल के टुकड़े को,
जब कोई चोट पहुँचाता है।
ढाल बन सन्तान की,
पिता ही उसे बचाता है।
जीवन मैं आये कभी कोई व्याधा,
वो सदा ही आगे रहते हैं।
जीवन की सारी व्याधाओं को ,
चुटकी मैं हल कर देते हैं।
डॉ निर्मला शर्मा
दौसा, राजस्थान
[20/06, 08:29] +91 78692 18525: बृंदावन राय सरल सागर एमपी
विधा,,, दोहे,,,
शीर्षक,,,, पिता
संस्कार न्यूज
मां धरती का रूप तो,पिता लगे आकाश।
जीवन भर जिनने दिया, हमको
दिव्य प्रकाश।।
पर्वत ऊपर से रहे,मन में पुष्प समान।
जिनके कारण आज हम,बन पाए
इंसान।।
सत्य नेह विश्वास था, इनके अंग
अभिन्न।
जिससे घर के लोग सब, उनसे
रहते खिन्न।।
सुख को सबमें बाँटते, दुख से रखते दूर।
दुख से लड़ते स्वयं ही, इनके थे
दस्तूर।।
दृढ संकल्पित सोच से,इनका नेह
अपार।
औरों को लेकिन रहे, मन से बहुत
उदार।।
झूठी शौकत शान से, रहे हमेशा
दूर।
निर्मल निष्छल सादगी, इनमें थी
भरपूर।।
ईश्वर ने भेजा इन्हें, देकर अपना
रूप।
जिनकी छाया में कभी, रही न दुख की धूप।।
बृंदावन राय सरल सागर एमपी मोबाइल नंबर 786 92 18 525
यह रचना
स्वरचित मौलिक अप्रकाशित
हैं
बृंदावन राय सरल
18/6/21
[20/06, 09:55] +91 79053 00105: शीर्षक पिता
विधा कविता
हे पित्रदेव हे नारायण,
तुमने दुनिया की राह दिखाई।
कदम उठाकर चलना फिरना,
नीति अनीति की बात बताई।।
संसार समंदर बीच एक मैं,
तुच्छ जीव बन आया था।
जब गोद में पहली बार लिया,
हाथों से सहलाया था।।
आशीष आपका जो सिर पर,
चले सर्वदा साथ मेरे।
कष्ट कभी कुछ भी आया,
साथ मे रहते आप मेरे।।
यादों मे मेरे तुम बसते,
छवि दिल में रहती है।
हर राह मे साथ आपका है,
मंजिल पास मे दिखती है।।
है बात दुःख अवरोधों की,
दुनिया की है रीति सदा।
आशीष आपका हरदम हो,
मैं चलूं आपकी नीति सदा।।
कभी अकेला नहीं हुआ मै,
जब तक तुम थे मेरे साथ।
छोड़ गये तुम मुझे अकेला,
अब तो मैं हो गया अनाथ।।
विनम्र निवेदन नारायण जी,
घर परिवार तुम्हारा है।
सारे हम सब आपसे हैं,
आप का बड़ा सहारा है।।
स्वरचित, मौलिक, अप्रकाशित रचना
इं बृज उमराव
कानपुर उत्तर प्रदेश
मो 7905300105
[20/06, 11:46] +91 90117 77572: पिता एक उम्मीद
(कविता)
(पितृ दिवस पर मेरी ओर से आप सभी साथियों को हार्दिक शुभकामनाएं एवं ढेर सारी बधाईयां आदरणीय/आदरणीया श्री)
पिता एक उम्मीद होते हैं हम सबके लिए,
इसी उम्मीद के सहारे, आगे बढ़ते इंसान।
जबतक होता है सर पर, पिता का साया,
कहीं कोई नहीं पहुंचा सकता है नुकसान।
मां के आंसू तो सभी को दिखाई पड़ते हैं,
पिता की ओर, कब किसका गया ध्यान?
पिता एक उम्मीद होते……….
पिता हमको हमेशा आगे बढ़ना सिखाते हैं,
पिता हमें चुनौतियों से लड़ना सिखाते हैं।
पिता सबको गिरकर संभालना सिखाते हैं,
अंधेरे से भी हमें आगे की राह दिखाते हैं।
ये सब मिलते हैं हमें, उनके गुस्से से ही,
उनकी सिसकियों को कब मिला सम्मान?
पिता एक उम्मीद होते………..
पिता ही ले जाते हैं सबसे पहले पाठशाला,
वे हमारे लिए खोजते हैं अंधेरे में उजाला।
उम्मीद की एक किरण बनकर साथ रहते,
बेईमान मौसम, कितना भी रहे मतवाला?
हमारे चेहरे में वे अपना चेहरा देखा करते,
अश्क खुद पीते, हमें दिया करते मुस्कान।
पिता एक उम्मीद होते………..
जब इंसान कभी कठिनाइयों से गुजरते हैं,
वे हमारे लिए, अंदर अंदर घुटते रहते हैं।
कभी दिन रात, दीपक की तरह जलते हैं,
दर्द छिपाने हेतु, चेहरे के भाव बदलते हैं।
किसने जानी आजतक पिता की विवशता?
पिता दिलाते हैं हमें, जग में नई पहचान।
पिता एक उम्मीद होते………..
प्रमाणित किया जाता है कि यह रचना स्वरचित, मौलिक एवं अप्रकाशित है। इसका सर्वाधिकार कवि/कलमकार के पास सुरक्षित है।
सूबेदार कृष्णदेव प्रसाद सिंह,
नासिक (महाराष्ट्र)/
जयनगर (मधुबनी) बिहार
[20/06, 12:03] +91 98685 44196: *पिता होना*
पिता होना मित्रों नहीं होता आसान।
हर दिशा से उसकी खिंची रहती जान।।
बच्चों की मांगों को टालेंगे कैसे।
बच्चों की मां को संभालेंगे कैसे।।
किया इंकार तो उठेगा तूफान।
पिता होना मित्रों नहीं होता आसान।।
कामकाज, लेन-देन की पर पर फिक्र।
पूरे करने सब काम ठीक समय पर।।
क्रोध और खीज सदा करे परेशान।
पिता होना मित्रों नहीं होता आसान।।
शौक न फैशन ना अपने लिए कपड़े।
बच्चों के प्रिय रंग फैशन दार कपड़े।।
सब की इच्छाओं का रखना है ध्यान।
पिता होना मित्रों नहीं होता आसान।।
रोज-रोज खाने की नई नई डिश।
पूरी नहीं हो पाती घर भर की विश।।
दिन रात दुविधा में रहती है जान।
पिता होना मित्रों नहीं होता आसान।।
जब तक स्वयं का ना पालो परिवार।
तब तक न समझोगे कठिनाई यार।।
पड़ी जिसके सिर पर वही पाये जान।
पिता होना मित्रों नहीं होता आसान।।
आचार्य मायाराम पतंग
[20/06, 13:53] +91 94244 63742: करें उनका सम्मान हम।
तात जनक वे पालक हमारे,
हम सदा हैं उनके सहारे।
पिता की छाया से बढ़के जग में,
नहीं है कोई वितान।
करें उनका सम्मान हम,
करें उनका सम्मान ।
जन्म देती है माँ तो, पिता करते हैं पालन ।
गृहस्थी की गाड़ी का वे,करते कुशल संचालन।
कभी समस्या कोई हो, करते हैं समाधान।
पिता से ही घर में,होता खुशियों का डेरा ।
पिता के पथ प्रदर्शन से,हो समृद्धि का फेरा।
उनके सद्व्यवहार से होती है, घर की शान ।
परिवार रूपी विद्यालय के, हैं वे प्रधानाध्यापक ।
धीर वीर गंभीर रहते, संस्कार संस्थापक।
पिता से ही मिलती है, हमको सद्गुणों की खान ।
पिता से ही पल्लवित होती, गृह उपवन की डाली ।
पिता ही संरक्षक सबके, इस बगिया के माली।
खुद के दर्द छुपा लेते हैं,रखते सबका ध्यान ।
पिता आकाश से ऊंचे होते, हमको देते सहारा ।
बिना पिता के कोई न जग में जो दे साथ हमारा।
पिता ही सच्चे ईश जगत में, बात ये तुम लो मान।
स्वरचित
दीपिका गर्ग
महोबा उत्तर प्रदेश
यह रचना मौलिक है।
सर्वाधिकार सुरक्षित
પિતૃદિન. ફાધર્સ ડે નિમિત્તે પાદપૂર્તિ સ્પર્ધા.
લગાગાગા૪
ભરી' તી લાગણી , પાણી બદલ સરવર વિશે બોલું!
લખું ફાધર વિશે શું મૌનનાં સાગર વિશે બોલું!
સદા કરડાકી ચહેરે તે છતાં પ્રેમાળ પણ પાછાં,
એ શ્રીફળ સમ મીઠાં નિર્મળ નરમ ભીતર વિશે બોલું!
એ મારાં ભાવ ચહેરાનાં સદા કળતાં , ન કહેવાતાં,
સમજતાં બોલ નાં બોલાયલાં, અક્ષર વિશે બોલું!
દીધાં છે નામ, ગોતર ,છત વિહોણાં અર્થ ના જગમાં,
બચાવી રાખતાં દુઃખોથી એ બખ્તર વિશે બોલું!
ઘણું કીધું, ઘણું બાકી, હતાં પિતા શું મારે મન,
દીધું ઊડવા ભરીને બાથમાં, અંબર વિશે બોલું!
[18/06, 13:40] +91 90229 15872: શુભ સવાર જય ભોલે...
Happy Father's Day...
તાતના ચરણો મહીં તું આજ કાશી જો..
કેટલો છે સ્નેહ એ પણ તું ચકાશી જો...
હાથની રેખા ભલા જોઇ બેસવું તારે..
સાવ બન્યો છું નમાલો કેમ રાશી જો..!!
ચાલ અજમાવી લે કર્મો એકવાર હવે..
આદિત્યની ઓથમાં થોડો પ્રકાશી જો...
સાવ હલકો થઇ હવે શાને ફરે છે તું.!
જાતને તારી જરા આજે અકાશી જો...
આ ''જગત'' તૈયાર બેઠું છે તને જેલવા..
તુંજ તારા હું ને એક વખત રકાશી જો...jn
જે. એન. પટેલ (જગત)
[19/06, 07:32] Mordan Bhatt Admn Gandhi Kavita Group: 🌹 *||શુભમ્ ભવતુ||*🌹
🌹 *આજનો સુવિચાર*🌹
એક યુવાન પુત્રનું કહેવું કે "પપ્પા તમારી ઈચ્છા મુજબ" વૃદ્ધ પિતાને ફરી જુવાન બનાવી દે છે.. અને માત્ર "પપ્પા તમને ખબર નથી" કહેવાથી એક યુવાન પિતા એક રાતમાં વૃદ્ધ થઈ જાય છે.
*Happy Father's day*
*સબકા મંગલ હો*
🙏🌹🙏
*આપનો દિવસ મંગલમય રહો એજ પ્રભુ પ્રાર્થના.* 🙏
*ગુજરાતી મેળો*
[19/06, 08:49] Mordan Bhatt Admn Gandhi Kavita Group: ગુરુચરણ 🙏🌹🙏
પિતૃ અર્પણ🌹🌹🌹
રચના - ૧૬૦૫.........
પિતા કરું હું તને વારંવાર પ્રણામ
કારણ તું જ છે મુજ સાચું ધામ!
લાખો લાડ લડાવ્યા જિંદગીભર!
વ્હાલથી બેસાડ્યો મુને શિર પર!
પિતા કરું હું તને વારંવાર પ્રણામ...
જિંદગીભર બળબળતા! તાપમાં
ઉભા રૈને બેસાડ્યો શીત છાંયમાં!
પિતા કરું હું તને વારંવાર પ્રણામ!...
જાત ઘસી નાખી આખી ધૂપસળી
સમ તમે,મુજ જીવને કરી દિવાળી!
પિતા કરું હું તને વારંવાર પ્રણામ!....
આજે જે હું છું જે કંઈ તે તાત થકી
કાન્તાસુત કે જગત આખું તાત થકી!
પિતા કરું હું તને વારંવાર પ્રણામ!
કારણ તું જ છે મુજ સાચું ધામ!
રચનાકાર - (#કાન્તાસુત#)( શીઘ્રકવિ પ્રવીણ પટેલ)
મો -9664788763.
-9998005799.
[19/06, 08:49] Mordan Bhatt Admn Gandhi Kavita Group: *વિષય: *પિતા*દિવસ*ઉજવણી*
*નામ: મીરાં ડી વ્યાસ*
*પ્રકાર: ગદ્ય લેખ*
ઘરમાં પિતા એટલે હંમેશા ઘર પરિવાર માટે તનતોડ મહેનત કરીને પરિવાર અને સંતાનોને
સુખનો છાંયડો નિસ્વાર્થ ભાવે
આપતા રહે છે.
પિતા ઘરનો આધારસ્તંભ હોય છે
આજે પપ્પાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિએ પિતા માટે લખતાં
કલમ ચાલતી નથી હાથ ધ્રુજી ઉઠે છે આંખો એ અનરાધાર આંસુ
વહી જાય છે મારાં માટે મારાં પપ્પા ભગવાનથી પણ વધારે છે.
આમ તો મારા જીવનમાં માતા-પિતાનુ સ્થાન સરખું જ છે
છતાં આજે પણ હું મારા પપ્પાની વધારે નજદીક મનથી રહું છું.
ભલે મમ્મી પપ્પા હૈયાત નથી પણ
ડગલે ને પગલે યાદ આવી જાય છે.એનાથી વિશેષ શું કહું આમ તો માતા પિતાનાં કોઈ દિવસ હોય નહીં આપણે તનમનથી સાથે રહીએ એ જ સાચો પ્રેમ અને લાગણી છે.
માતા પિતાનાં ગુસ્સા પાછળ એકજ ભાવના રહેલી હોય છે
નીજ સંતાનોને સુસંસકારનો
વારસો ભેંટ ધરે ત્યારે થોડીવાર
ગમતું નહીં પણ આજે મને સમજાયું છે સંતાનનાં ભલા માટે જ પપ્પા ગુસ્સે થતા હોયછે.
પરંતુ પપ્પાનો પ્રેમ બહુ અમુલ્ય હોય છે મને મારા મમ્મી ની શીખામણ યાદ આવી જાય છે કે
ધન ખરચતાં મળશે બધું માતા પિતાની હૂંફ અને નિસ્વાર્થ પ્રેમ નહીં મળે.
મારા માટે પપ્પા એટલે મહાદેવ સમાન છે પપ્પા થી વધારે કોઈ
નથી માતા પિતા માટે કોઈ એક દિવસ નાં હોય મારા માટે બધાં દિવસ માતા પિતા માટે હોવા જોઈએ,
પિતા ઘરનો આધારસ્તંભ છે
પિતા ઘરનો ઉજાસ છે
પિતાથી જ મારી દુનિયા છે
પિતાએ મારા બધા સપના ઓ
પુરા કર્યા છે પોતાની ખુશી ખોઇને
પરિવાર માટે પોતાની જાત સમર્પિત કરી છે.
સત્ સત્ વંદન કરું છું પપ્પાના
ચરણોમાં,ત્રીજી પુણ્યતિથિએ
🙏🌹🌹🙏
[19/06, 14:26] +91 90229 15872: "ફાધર્સ ડે"
નાળિયેર જેવા
બહારથી કઠણ,
અંદરથી મીઠાં મુલાયમ,
પાણી જેમ હિલોળાતાં
અંદર પ્રેમના મીઠાં પાણી,
એ જ તો પિતા.
મીણબત્તી જેમ બળતાં,
અંદરથી ઓગળતાં,
સુખનો પ્રકાશ પાથરતાં,
ચુપચાપ નિઃશબદ જીવતા,
એ જ તો પિતા.
વટવૃક્ષ જેમ પ્રસરતાં
તાપ,ટાઢ,વરસાદ વેઠતાં,
છત્ર છાયા પરિવારને અર્પતા,
લાગણીથી ફરજ બજવતાં,
એ જ તો પિતા.
જન્મ દેતી જનેતા જગમાં
'મા'નું ઋણ ચુકવાય ના કદી
મૂલ્ય ઓછું ના અંકાય જેનું,
એવી ત્યાગ મૂર્તિ ગણાય,
એ જ તો પિતા.
પા પા પગલી ભરાવતાં
આંગળી પકડી,ખભે બેસાડી
દુનિયાદારી શીખવી,પગભર કરવાં
ખુદ જીવનભર સંધર્ષ કરતાં,
એ જ તો પિતા.
ધર પરિવારનો મોભી જે
ચાર દિવાલોને છત બની
માતા-પિતા પત્નિ બાળકોના
ભાવિનું સંસ્કાર સિંચન કરતાં,
એ જ તો પિતા.
સંભવિત સૃષ્ટિનું સર્જન જેના થકી
પૂરુષ અને પ્રકૃતિ અવિભાજ્ય અંગ,
એ પરિવારના મૂળ જે છે પ્રણેતા
એ જ તો પિતા.
જોયો છે ક્યાં કોઈએ ઈશ્ર્વરને?
'મા' જન્મદાત્રી લાલન પાલન કરતી,
સંગ સંગ પગલાં ભરી સાથ સથવારો
દેતાં,પડછાયો બની પાછળ રહેતાં,
એ જ તો પિતા.
પિતા બ્રહ્મા સર્શનકર્તા,પાલન
કર્તા વિષ્ણુ પિતા,સંહાર કર્તા
મહાદેવ શિવજી,ત્રણેય એકરૂપ,
એ જ તો પરમ પરમાત્મા પિતા.
નીના દેસાઇ...'નિજ'...
[19/06, 14:28] +91 90229 15872: *ફાધર્સ ડે જૂન ૨૦૨૨*
પ્રકાર *પદ્ય* *અછંદાસ*
આંગળી પકડી ચાલતા શીખ્યો આંગળીનું ઋણ
જીવનનું ગાડું ગબડાવતા શીખ્યો ગુરૂનું રૂણ
મારે તો એક એક દિવસનું પિતાજીનું ઋણ
આખરી જીવન સુધી શ્વાસ ઉચ્છવાસનું ઋણ
સંસ્કાર સીંચ્યા જીવનમાં આ જીવનનું ઋણ
કંડારી ગયા તમે પ્રતિષ્ઠા તે પગદંડીનું ઋણ
જીવનમાં પાયાના ઘડતરનું મહામુલું ઋણ
આ જીવનમાં નહીં જીવન જ છે પપાનું ઋણ
સ્મરણ સદા યોગેશને પપાએ આપેલ સંસ્કારનું ઋણ
આજ નહીં જીવનમાં પ્રત્યેક દિવસે પપાનું ઋણ
યોગેશ વ્યાસ જામનગર
૧૯.૦૬.૨૨
[19/06, 14:29] +91 90229 15872: 🙏પિતૃ શકિત ને વંદન..!🙏
💢પરેશ અંતાણી 💢
' જો માતા પુત્ર ની હોય ધરતી
તો પિતા છે એનુ આકાશ..!💦
જો માતા હોય વાત્સલ્યમૂર્તિ,
તો પિતા છે , આકાશ..!💦
પિતા છે શિસ્ત અને પરિપકવતા નો પર્યાય..!💦
💥 માતા જો હોય વર્તમાન,
તો પિતા પણ બને છે, પુત્ર પુત્રી ની સંભાળ કરનાર.!💦
💥 પિતા છે વિશ્ર્વાસ, શકિત અને પ્રેમ નો અદ્ભુત સમન્વય!💦
💥 પિતા તો છે ભરોસા ની મૂર્તિ,
એટલે જ તો છે એની સાથે સુરક્ષા, સલામતી અને સંસ્કાર!
💥 પિતા સમર્પિત કરે છે,
સ્નેહ અને સુખ..💦
💥 છેવટે તો પિતા છે એમના સંતાનો ના જીવન નુ મુળ,
છે ઇશ્વર નો ચહેરો,
પિતા ના વાત્સલ્યભર્યા હાસ્ય માં!💦
💢પરેશ અંતાણી 💢
[19/06, 14:30] +91 90229 15872: *©પપ્પા એટલે...*
પપ્પા એટલે...
અડીખમ લોખંડી ઢાલ ને
સંકટ સમયની સાંકળ!
એક મસમોટું વ્હાલનું તોરણ!
પપ્પા એટલે...
સંતાનનાં જીવન ઘડવૈયા ને
ઈચ્છા અભરખાઓનાં પૂરક!
સાચી રાહના દિશા સૂચક!!
પપ્પા એટલે..
તબડીક તબડીક બનતો ઘોડો જે
ગિફ્ટ કરે ગેજેટ્સ ને ટોયઝ!
આપણું ભરચક એટીએમ પેટીએમ!!
પપ્પા એટલે...
અસુખ વાદળો વચ્ચે ચમકતો સુરજ
ને પછી કાળજીની હેલીનો વરસાદ!
જીવન અંધારનો તેજ લિસોટો!!
પપ્પા એટલે..
આપણાં અસ્તિત્વનાં સર્જનકાર
પરીવારની ધરીનાં અડગ સૂત્રધાર!
આપણે તો માત્ર જેનાં અંશનાં અવતાર!!
પપ્પા એટલે...
કડકડતી ટાઢે તાપણાંની હૂંફ
ભીતરી ભીનાશનું કઠણ આવરણ!
એક પપ્પી કે આંસુથી ઓગળતું મીણ!!
*✒️©ડો. રાજેશ્રી*
*ડો. વિથ એ ડીફરન્સ*
*Happy Father's day*.....
[19/06, 14:33] +91 90229 15872: પિતૃ દિનની શુભેચ્છા.
પિતૃ દિનની શુભેચ્છા.
દુનિયામાં મારું આગમન
એ રોમાંચક ઘટનાના
સહભાગી મારાં પિતા
મારાં આગમનની ને
માતાના ક્ષેમની
ચિંતાગ્રસ્ત મનથી
પ્રાર્થના કરતાં મારાં પિતા
મારો પહેલો ઉચ્ચાર
મારું પહેલું ડગલું
પા-પા-પગલી
જેવી રોમાંચક ઘટના
મારી માએ મોકલેલ
પત્ર વાંચીને
સંતોષ માનતા મારાં પિતા
દૂર છતાં મને પાસે અનુભવી
ખુશ થતાં મારાં પિતા
મારાં અરમાન પૂરા કરનાર મારાં પિતા
હું આજે જે કંઈ છું
મારાં પિતાના યોગદાન વગર શક્ય જ નથી
હયાત ન હોવા છતાં સાથ અનુભવું છું પિતાનો,
રોજેરોજ પિતાને યાદ કરીને.
પિતૃ દિનની શુભેચ્છા,
જગતપિતા સહિત સર્વ પિતાને.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલિમોરા.
[19/06, 14:33] +91 90229 15872: *પિતા*
ઈશ્વરનું વરદાન છે પિતા.
ઘરપરિવારની શાન છે પિતા.
સિમેન્ટ, ઈંટોથી બનેલાં,
સઘળાં ઘરની જાન છે પિતા.
સ્નેહના સૂરથી સજ્જ ખુશીનું,
મીઠું, મધુરું ગાન છે પિતા.
શણગારે જીવન બાળકનું,
સંતાનનું અભિમાન છે પિતા.
ડગલે પગલે આપે સહકાર,
વિકાસનું સોપાન છે પિતા.
જીવનનૌકા પાર કરાવે,
એક અનોખું સુકાન છે પિતા.
જે કરે પૂરી ઈચ્છા સૌની,
ધરતી પર ભગવાન છે પિતા.
*✒️ ગીતા ઠક્કર "ગીત"*
[19/06, 14:37] +91 90229 15872: મોહતાજ નથી,
ભારત નો પિતા
કોઈ ' ડે ' માટે,
અહી બારેમાસ, ....
' પિતૃ પ્રેમ' દિવસ.
-- મેહુલ ત્રિવેદી
(પ્રેમ નો માણસ )
[19/06, 14:39] +91 90229 15872: શુભ સવાર ... જય ભોલે...☀☀☀
આપણી ભારતીય સંસ્કૃતિ
એટલે માતા પિતાના ચરણોમાં
૬૮ તિર્થોની અનુભૂતિ...
હું મારા માતાપિતાને
રોજ સવારે અને સાંજે
નિયમિત નમસ્કાર કરું છું...
હું રોજ MOTHER'S DAY અને
FATHER'S DAY મનાઉ છું...jn
[19/06, 14:39] +91 90229 15872: પિતાજી હું તમારી નાની સી ઢીંગલી
પિતાજી હું તમારી નાની સી દીકરી
જેવી જનક ની જાનકી એવી
હું તમારી લાડકી દીકરી
બચપનમાં રમાડીને ગોદમાં જમાડી
પેનપેન્સિલ પકડાવીને ખૂબ ભણાવી
પાનેતર ઓઢાઢીને વખતે વળાવી
કઠણ કાળજે તમે મને વળાવી
શુભકાર્ય કરી તમે સોભાગ્ય આપ્યું
આજે તમે મને સંસાર સુખ આપ્યું
પિતાજી હું તમારી નાની સી ઢીંગલી
પિતાજી હું તમારી નાની સી દીકરી.....
બીના શાહ.
મુંબઈ.
[19/06, 14:40] +91 90229 15872: 💐 અછાંદસ કવિતા "પિતા" માટે💐
માં થતી ઢીલી ત્યારે તમે કઠોર લાગતા' તા
નહોતી ખબર કે આંખમાં અશ્રુ જામતા' તા
ખંભે ઊંચકી મને ફર્યો તમે તો ગામ આખુંય
થાક મને લાગ્યો પગ તો તમારા દુઃખતા' તા
રોલ મોડેલ માની તમને મોટો થતો હતો હું
ચૂક ન થાય એનું તો તમે ધ્યાન રાખતા' તા
ભીનાશ હતી હૃદયમાં પણ તીખાશ શબ્દોમાં
ભાવીનાં આગોશમાં સપનાઓને ઝાંખતા' તા
નામ હતું પાછળ ઓળખાણ માટે બાળ કોનો
મારા પિતા તરીકે ઓળખની ઈચ્છા રાખતા' તા
આજે સમજાય છે પિતૃત્વનો ભાર શું! હોય છે
ના કદી વાત તંતીલી બધાંની ઈચ્છા જાણતા'તા
અફસોસ રહ્યો એ વાતનો વાત હવે સમજાણી
આજ અમારી સમજણ માટે તમે તો ઝંખતા'તા
નરેન્દ્ર ત્રિવેદી....
************************************
[19/06, 14:40] +91 90229 15872: *પિતા*
સાથે રહે સદા ઉઠાવું હું કોઈપણ કદમ,
હજી પણ ઉભા રહે પિતા અડીખમ.
લાડ લડાવે અનેક પુરા કરે સપના,
થઈ જાય એ ખોટી વાતે ગરમ.
સત્યને સમજાવી પાઠ ભણાવે,
તોડી નાખે એ ખોટા સઘળા ભરમ.
હું છું તારી સાથે કહે સદા,
એટલો છે એની કાયામાં દમ.
સદા પથ્થર બની દેખાતા એ,
દિલના અંદરથી છે નરમ.
હાસ્યની પાછળ દબાવતા દુઃખ,
ક્યાં જાણી શકાય એનો મરમ.!!
એક ઢાલ બની રહે સદા તે,
કુંટુંબની કરે રક્ષા એ જ એનો ધરમ.
-જાગૃતિ ડી. વ્યાસ
[19/06, 14:51] +91 90229 15872: *હેપી ફાધર્સ ડે*
*નામ- જાગૃતિ, 'ઝંખના મીરાં*'
*મૌલિક લેખ - પિતા- એક અતુલ્ય કિરદાર*
જેનાં થકી આપણું અસ્તિત્વ સર્જાયું એ માતા-પિતા આ વિશ્વની સૌથી વંદનીય વ્યક્તિ છે, એ સર્વવિદિત વાત છે. કોઈ ચોક્કસ દિવસે તેમનાં પર કશું લખવું, તેમનાં દિવસ ન ઉજવવાનાં હોય એવી મોટી-મોટી અને ડાહી-ડાહી વાતો કરનારને એટલું તો પહેલાં કહેવું પડે કે પિતાનો દિવસ મનાવી ખરેખર તે દિવસે આપણે આ જગત પર પિતા સ્વરૂપે કિરદાર નિભાવતાં દરેક વ્યકિતને વંદન કરીએ છીએ.
સમાજ કહેવાય છે પુરુષ પ્રધાન પણ હકીકતે મા જન્મદાત્રી તરીકે જેટલી પૂજાય છે તેટલાં તેને એ સન્માનની હકદાર બનાવતાં પિતાની મહત્તાનાં ગુણગાન નથી ગવાતાં. ઘરનાં સભ્યોને સુખ-સગવડયુક્ત જીવન આપવા એક પિતા આખો દિવસ ઘરથી દૂર રહે છે. સંતાનોની બ્રાન્ડેડ ફરમાઈશ પૂરી કરવા પોતે કેટલી કરકસર કરે છે અને હરીફાઈનાં યુગમાં કેટલો સંઘર્ષ કરી પૈસા કમાયને લાવે છે? એ કોઈ દિવસ પિતા જતાવતા નથી. કાંખમાં બેસાડી સાચવનાર અને ખોળામાં ખેલાવનાર મા બેશક બાળક માટે દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પણ ખભે બેસાડી દુનિયા બતાવનાર પિતા કોઈ કાળે તેનાથી પાછળનાં સ્થાને ન હોય શકે. તેમને સંતાનોનાં સુનિશ્ચિત આર્થિક ભવિષ્યની જે ચિંતા હોય છે તેનાથી મોટી બીજી કોઈ જવાબદારી ભાગ્યેજ હોય શકે.
અંગત સંદર્ભે એક વાત ચોક્કસ કહીશ કે મારા પિતા એક કવિ, એક હાસ્ય-વ્યંગ વાર્તાકાર હતાં. મને તેમણે તેમની અંતિમ ક્ષણોમાં તેમનાં પુસ્તકોનાં કબાટ તરફ ઈશારો કરી એટલુંજ કહેલું,"આ સાચવજે." ત્યારે કોલેજકાળ પછી છૂટી ગયેલ કલમ તેમનાં વિરહમાં ઉપાડી જે હવે તેમનાં આ સંસ્કાર વારસાને સાચવે છે.
અંતે જગતનાં તમામ પિતૃચરણે...
*જેણે કર્યું નિજ ઉર્જા થકી, ઉષ્મા થકી* *સંતાનનું જીવન ઘડતર*...
*તે તમામ તાત-ચરણોમાં કરજો સ્નેહ વંદન* *આજે છે એ અવસર*...
જાગૃતિ, 'ઝંખના મીરાં'
[19/06, 15:09] +91 90229 15872: ૬૫ કે ૭૦ વર્ષની ઉંમરે પહોંચેલા કોઈ વડીલ માટે, મારા કન્સલ્ટિંગ રૂમનો દરવાજો બે પ્રકારે ખૂલે. એક, એમની સાથે આવેલા દીકરા કે દીકરી દ્વારા. અને બે, હોસ્પિટલ સ્ટાફ દ્વારા. આ બંને પ્રકાર ‘ફરજ’ના ભાગ રૂપે છે અને તેમ છતાં દરવાજો ખોલવાની પદ્ધતિ, નિસબત અને ખોલ્યા પછી અંદરનું વાતાવરણ બંને કિસ્સામાં અલગ હોય છે. પિતા અને સંતાનો વચ્ચે રહેલા ભાવનાત્મક લગાવનું પ્રમાણ નક્કી કરે છે કે પપ્પા સાથે હોસ્પિટલ જવાની ઘટનાને ફરજ કહેવાય, સેવા કહેવાય કે પછી કાળજી ? બીજી તરફ, સંતાનો દ્વારા હાથ પકડીને મારા સુધી લાવવામાં આવેલા પપ્પા પ્રેમ અનુભવે છે કે પરવશતા, એનો આધાર પણ ભાવનાત્મક લગાવના પ્રમાણ ઉપર રહેલો છે. ફરજ અને કાળજી વચ્ચે બસ એક ‘ભાવનાત્મક લગાવ’ જેટલું જ અંતર હોય છે.
પપ્પાને થઈ રહેલી નાનામાં નાની તકલીફથી માંડીને દવાઓ સુધીની સંપૂર્ણ માહિતી ક્યારેક સંતાનોને હોય છે, તો ક્યારેક શરીર અને મનની ફરિયાદો કરવા પપ્પાને એકલા આવવું પડે છે. કોઈ એમને હાથ પકડીને એક્ઝામિનેશન ટેબલ પર વહાલથી ચડાવે છે, તો કોઈ પોતાની બિઝનેસ મીટીંગ્સ, મેસેજીઝ કે મોબાઈલમાં વ્યસ્ત હોય છે. કોઈ સંતાન મારી આંખોમાં આંખો નાંખીને પપ્પાને અપાયેલી દરેક સલાહ સાંભળે છે, તો કોઈ સામે હોવા છતાં પણ ગેરહાજર હોય છે. કોઈ મને ફોન પર દૂરથી સૂચના આપે છે કે ‘જે થતું હોય એ, પણ આપણે બેસ્ટ કરવાનું છે.’ તો કોઈ પપ્પાને બહાર મોકલીને પૂરી નિષ્ઠા અને નિસબતથી પૂછે છે, ‘કાંઈ ચિંતા કરવા જેવું તો નથી ને ?’. કોઈ ક્રેડિટકાર્ડ, કેશ કે મેડીક્લેઈમનો રોફ બતાવે છે, તો કોઈ કાળજી નામની કરન્સી લઈને આવે છે. કોઈ મારી સામે એમના પપ્પાને વઢી નાંખે છે, તો કોઈ વળી નિસંકોચ પપ્પાના આંસુ લૂંછે છે. કેટલાક લોકો વોર્ડબોય કે નર્સિંગ સ્ટાફને કામ સોંપી દે છે, તો કોઈ વળી જાતે પપ્પાને કપડા પહેરાવે છે. પપ્પાની બાજુમાં કેરટેકર બેસાડીને કેટલાક આરામથી ઘરે ઉંઘી જાય છે, તો કોઈ પપ્પાની સાથે હોસ્પિટલમાં રાત આખી જાગે છે. અમૂકને નથી ખબર હોતી કે શું રોગ છે ? શું સારવાર ચાલે છે ? કે પછી કઈ દવાઓ નવી ઉમેરી ? એની સામે કેટલાક સંતાનો ચોકસાઈપૂર્વક કહે છે, ‘બે દિવસથી પેટ સાફ નથી આવ્યું.’
હું ઘણીવાર વિચારતો હોઉં છું કે આટલું બધું અંતર કેમ ? કાળજીમાં, જવાબદારીમાં, નિસબતમાં ? ક્યારેક તો એમ થાય કે સારવારની જરૂર પપ્પાને નહીં, એના દીકરાને છે. પણ અફસોસ, ‘ઈમોશનલ એટેચમેન્ટ’ના ઇન્જેક્શન નથી મળતા. ભાવનાત્મક લગાવ તો વાવવો, કેળવવો અને ઉછેરવો પડે છે. એ કાંઈ રાતોરાત બનતી ઘટના નથી. એના બીજ ત્યારે રોપવાના હોય છે, જે દિવસે તમે પપ્પા બનો છો. ફક્ત એક શુક્રાણુનું દાન કરવાથી કોઈ પપ્પા નથી બની જતું. નિયંત્રણ, રક્ષણ અને પોષણ જેવા પરંપરાગત જોબ-પ્રોફાઈલમાંથી બહાર નીકળીને જે દિવસે પપ્પા એમના સંતાનોની ‘ઈમોશનલ નીડ્સ’ સમજે અને સ્વીકારે છે, ત્યારે એ હીરો બને છે. પ્લેઝર, પરંપરા, રિવાજ કે સમાજ માટે પપ્પાની પદવી લઈને ગર્વ અનુભવતા ‘બાયોલોજીકલ ફાધર’ જ્યારે ‘ઈમોશનલી અવેલેબલ ફાધર’ બને છે, ત્યારે એ હીરો બને છે. સમય, સંવાદ, સહાનુભૂતિ અને સ્પર્શ દ્વારા સંતાન સાથે જ્યારે તેઓ એક સંવેદનશીલ સેતુ રચે છે, ત્યારે એ હીરો બને છે.
જો એક પિતા તરીકેની આપણી જવાબદારી ફક્ત આપણા સંતાનને ખવડાવવા, પીવડાવવા, સ્કુલ ફીઝ ભરવા કે વસ્તુઓ અપાવી દેવા પૂરતી જ સીમિત હોય, તો એનો અર્થ એમ કે એમના જીવનમાં આપણું સ્થાન ‘રિપ્લેસેબલ’ છે. પગભર અને આત્મ-નિર્ભર બનતાની સાથે જ, તે દરેક વસ્તુ ખરીદી શકે છે. આપણી મંજૂરી કે ઈચ્છા વિરુદ્ધ નિર્ણયો લઈ શકે છે. મનફાવે ત્યાં ફરી અને મનફાવે તે કરી શકે છે. પુખ્ત બનેલા દીકરા કે દીકરીના જીવનમાં જવાબદારી, ફરજ, બોજ કે ઈમોશનલ લાએબીલીટી ન બનીને જો ઠંડક આપનારો છાંયો બનવું હશે, તો દરેક પિતાએ સમયસર પોતાની સંવેદનશીલતા, મિત્રતા અને સથવારાનો પરચો બતાવવો પડશે. એમેઝોન કે ફ્લીપકાર્ટ આપણું સંતાન જે ઈચ્છે તે આપી દેશે, ફૂડ ડિલીવરી એપ્સ તેને ભાવે એવું જમાડશે, ગુગલ મેપ્સ એને દુનિયાની સેર કરાવશે પણ ભાવનાત્મક ટેકો મેળવવા તો ઈ ઘરે જ આવશે. પોતાની નિષ્ફળતા, નિરાશા, અકળામણ, દુઃખ અને ઉદાસી શેર કરવા માટે. જ્યાં માથું મૂકીને રડી શકાય એવો ખભો શોધવા માટે. સંજોગોએ મારેલા તમાચાની ફરિયાદ કરી કચકચાવીને ગળે મળવા માટે. અને એ સમયે જો એને કાન, ધ્યાન અને માન નહીં મળે, તો આપણે તેને કાયમને માટે ગુમાવી દઈશું.
એક પિતા તરીકે આપણે તો ફક્ત તેને સમજણ આપી શકીએ, બોધ તો એને જિંદગી જ આપશે. આપણે એને પડતા નહીં અટકાવી શકીએ, પણ એ પડે ત્યારે ટેકો ચોક્કસ આપી શકીશું. ભૂલો, ભંગાણ, ભાવનાત્મક ઈજાઓ કે હાર્ટ-બ્રેકથી એને ક્યારેય બચાવી નહીં શકીએ, પણ એવા સમયે મેણા માર્યા વગર એની પડખે જરૂર ઉભા રહી શકીશું. એની આંખોમાં ક્યારેય આંસુઓ જ ન આવે એવો જાદૂ તો નહીં કરી શકીએ, પણ જજ થવાના ડર વગર આપણી સામે એ નિસંકોચ રડી શકે એવું વાતાવરણ તો ચોક્કસ ઉભું કરી શકીશું. અને સૌથી મહત્વની વાત. આ બધું કર્યા પછી પણ ‘આટલું કર્યું છે’ એવું જતાવવાનું જતું કરીને, કોઈ વળતરની અપેક્ષા રાખ્યા વગર માત્ર નિસબતથી જોડાયેલા રહી શકીએ, તો કદાચ આપણે પણ હીરો બની શકીએ.
આપણું સંતાન એ લાગણી, રૂપિયા, સમય કે સેક્રિફાઇસના સ્વરૂપમાં કરેલું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, જ્યાંથી આપણે રિટર્ન્સની આશા રાખીએ. એ આપણા દ્વારા ઉત્સર્જિત થયેલી બ્રમ્હાંડની ઉર્જા છે, જે પોતાની એક સ્વતંત્ર કુંડળી, કર્મ અને કિસ્મત લઈને આવે છે. આપણા લક્ષણો, કાર્યો, સ્વભાવ અને ઉછેર પદ્ધતિની આકરી ચકાસણી પછી આ બ્રમ્હાંડ જો આપણને લાયક સમજશે, તો આપણા માટે પણ કન્સલ્ટિંગ રૂમનો દરવાજો કાળજી અને નિસબત સાથે પ્રકાર નંબર ૧થી ખુલશે, ફરજના ભાગ રૂપે નહીં.
-ડૉ. નિમિત્ત ઓઝા
પિતાજી..
લગાગા લગાગા લગાગા લગાગા
ખુમારી ગજબની ધરાવે પિતાજી,
ઉપાદી અસરની ભગાવે પિતાજી.
ભરી જાય જીવન ખુશીના સહારે,
ખુશાલી અજબની અપાવે પિતાજી.
સહનશીલતાના ગુણો શીખવે પણ,
નિશાની જખમની બતાવે પિતાજી.
ચઢાવે ઉપર પાલન કરી નિયમને,
અટારી નિયમની ચડાવે પિતાજી.
કરાવી મહેનત દિલોજાનથી પણ,
કસોટી કરમની હટાવે પિતાજી.
ચળ્યો હોય આરોપ માથા ઉપર ને,
પનોતી વખતની કપાવે પિતાજી.
ચલાવી હકૂમત નિભાવી પ્રજા 'દિન',
નિષ્ઠા પણ ફરજની સજાવે પિતાજી.
✍️ દિનેશ સોની,દિન,રાપર-કચ્છ,
તા.૧૯/૦૬/૨૨.
પિતૃ દિવસની શુભકામનાઓ...
[20/06, 15:12] +91 90229 15872: ફાધર્સ ડે નિમિતે પપ્પાને યાદ..
*************************
હું બોલું ને સાંભળે એ મારા પપ્પા.
મને ભેટીને જે રડે એ મારા પપ્પા.
આંખો ભીની નથી થતી પણ લાગે કે અંદર થી હૈયું રડે છે.
મન મુકીને કહી નથી શકતા પણ લાગે કે કરગરી ઉઠે છે.
હેત છાનું કરે છે,વ્હાલ બમણું કરે છતાં મૌન રહ્યા કરે.
હું બોલું નહીં ને પપ્પા સમજીને મને પુછ્યા કરે.
સુખ બધું આપી પપ્પા દુઃખી કેમ રહ્યા કરે ?
મને હસાવીને મારા પપ્પા રડ્યા કેમ કરે ?
પપ્પા સાથે વાત બહુ લાંબી કરવી છે.
પપ્પાને ઘણું બધું કહેવાનું બાકી છે.
પપ્પા હયાત નથી તો પણ લાગ્યા કરે મારી આસપાસ છે.
પપ્પા કંઈ બોલતા નથી લાગે હજુ ઘરમાં એમનો વસવાટ છે.
🌹🌹🌹🌹🌹🌹🌹
✍️✍️✍️ ભૂષિત શુકલ
[20/06, 15:34] Mordan Bhatt Admn Gandhi Kavita Group: પિતાજી હું તમારી નાની સી ઢીંગલી
પિતાજી હું તમારી નાની સી દીકરી
જેવી જનક ની જાનકી એવી
હું તમારી લાડકી દીકરી
બચપનમાં રમાડીને ગોદમાં જમાડી
પેનપેન્સિલ પકડાવીને ખૂબ ભણાવી
પાનેતર ઓઢાઢીને વખતે વળાવી
કઠણ કાળજે તમે મને વળાવી
શુભકાર્ય કરી તમે સોભાગ્ય આપ્યું
આજે તમે મને સંસાર સુખ આપ્યું
પિતાજી હું તમારી નાની સી ઢીંગલી
પિતાજી હું તમારી નાની સી દીકરી.....
બીના શાહ.
મુંબઈ.
[20/06, 15:34] Mordan Bhatt Admn Gandhi Kavita Group: *પિતા વિશેષ ગદ્ય લઘુવાર્તા*
*શીર્ષક : પપ્પા તો મમ્મી બની ગયાં!*
*દીપા રાજપરા*
*દીપાવલી*
*૧૯/૦૬/૨૦૨૨*
★★★★★★★★★★★★★
શુભાંગીને અઢી વર્ષની જીયા પ્રથમ પ્રસુતિથી હતી. શુભ્રતનો નવો નવો બિઝનેસ હતો પણ સરસ ચાલતો હતો. આર્થિક રીતે સ્થિરતા આવવાની શરૂઆત થવા લાગી હતી એટલે બન્ને ને થયું કે બીજું બાળક પણ કરી લીધું હોય તો બે બાળકોને સાથે-સાથે મોટા કરી લેવાય. પેલું જૂનવાણી પ્રચલન છે ને કે ઘોડિયાં ભેગા ઘોડિયાં..ગોદડા ભેગા ગોદડા..સમયસર કરી લો તો પાછલી જિંદગીમાં નિરાંત..!
સમય વહ્યો. બીજું બાળક ટૂંક સમયમાં આવવાનું હતું. બિઝનેસમાં સ્ટેબિલિટી દેખાતી હતી ત્યાં કોણજાણે દેશમાં રાજકારણમાં બહુ બધા ઝડપી ફેરફારો આવ્યાં, સરકાર બદલાઈ, આર્થિક નિતિઓમાં ઘણાં ફેરફારો આવ્યા એમાં ફટકો small scale business ને લાગ્યો અને દેવા કે ઉધારીમાં થોડી ઘણી મૂડી પણ બરબાદ ન થઈ જાય એ વિચારે શુભ્રતને તાત્કાલિક પોતાનો business સંકેલી લેવાનો નિર્ણય કરવાનો વારો આવી ગયો. એકાદ મહિનો તો ખેંચાઈ ગયો પણ પછીનાં દિવસોમાં નાની જીયાની જરૂરિયાતો પણ ખેંચાઈને પુરી થાય એવી પરિસ્થિતિ ઉભી થઇ. પ્રસૂતિનો સમય નજીક આવતો હતો. ખર્ચને કેમ પહોંચી વળાશે એ ચિંતા હતી. છેલ્લે શુભાંગીએ બીજી પ્રસુતિ કરવાં માવતર જવાનું બહેતર માન્યું. અહીં શુભ્રત એકલો તનતોડ મહેનત અને શક્ય એટલી તડજોડમાં લાગી ગયો જેથી એનાં બાળકોનાં ભવિષ્યને કોઈજ આંચ ન આવે.
માવતરમાં શુભાંગીનાં મમ્મી એકલા હતાં છતાં જીયાને સાંચવતા બીજી પ્રસુતિ હેમખેમ પાર પાડી. બીજુ બાળક દીકરો આવ્યો. નોર્મલ ડિલિવરી હોવાથી હોસ્પિટલમાં રજા મળી ગઈ અને બપોરે તો ઘરે આવી ગયાં. શુભ્રત પણ બાળકનું મો જોવા તરતજ ત્યાં પહોંચી ગયો. આમ, તો બધુજ બરાબર હતું પરંતુ નાની જીયા એની મમ્મીને આમ પથારીમાં સુતેલી જોઈ ખૂબ ચોટ ચોટ કરતી હતી. શુભ્રતે શુભાંગીને કહયું કે એ જીયાને એકાદ બે દિવસ એની સાથે લઈ જાય જેથી શુભાંગી સરખો આરામ કરી શકે અને બીજા નવજાત બાળક પર પણ ધ્યાન રાખી શકે. જીયા એની મમ્મીથી ક્યારેય દૂર થઈ નહોતી. જીયા શુભ્રતની સાથે એકલી રહી શકશે કે કેમ એ તો પ્રશ્ન હતો જ પરંતુ કામથી હમેંશા ઘરની બહાર રહેતો શુભ્રત પણ નાની જીયાને સાંચવી શકશે કે કેમ એય એનાથી મોટો પ્રશ્ન હતો ! છતાં શુભ્રત, જો જીયાને નહિ ફાવે તો પરત મૂકી જશે એમ નક્કી કરી સાથે લઈ ગયો.
બીજા દિવસની શરૂઆતમાં જ દેશની સરકાર અને રાજકારણમાં ચાલતાં ઉથલપાથલને પગલે રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા અને અનિશ્ચિત કાલિન કર્ફ્યુ લાગી ગયો. એક દિવસ, બે દિવસ કરતાં આમ ને આમ કર્ફ્યુ લંબાતો ચાલ્યો. હવે શુભ્રત જીયાને પાછું મુકવા આવવા ધારે તો પણ આવી શકે એવા સંજોગો નહોતા. શુભાંગી ખૂબ વિહ્વળ થઈ ઉઠી હતી. શુભ્રત ફોનમાં રોજ એને ધરપત આપતો કે જીયાને એ સારી રીતે સાચવી લે છે. છતાં ય શુભાંગીથી રહેવાયું નહિ અને એણે જીયાની સાથે ફોન પર વાત કરાવવા કહ્યું. શુભ્રતે નાની જીયાને મમ્મી સાથે વાત કરવા કહ્યું . જીયા એની કાલીઘેલી ભાષામાં બોલી, "મમ્મા..તને ખબલ ચે...પપ્પા તો હવે મમ્મી બની ગયા ચે...! શુભ્રતને થયું કે ત્યાં શુભાંગીએ દીકરાને જન્મ આપ્યો અને એ બીજા બાળકનો ભલેને પિતા બન્યો પણ અહીં અઢી વર્ષની દીકરીને હમણાં જ જન્મ આપી જાણેકે માતા બન્યો..!
*©દીપાવલી*
★★★★★★★★★★★★★
[20/06, 15:34] Mordan Bhatt Admn Gandhi Kavita Group: પપ્પાનું ખિસ્સું..
આતો જેમ લૂંટાય તેમ વધુ રાજી થાય છે,
પપ્પા એનો હિસાબ ક્યાં માંગી જાય છે?
જોને ત્યાં બસ લાગણી જ સમજાય છે,
પપ્પાનો ચહેરો મને સદાય હસતો દેખાય છે.
દોલત મજાની એના બાળક પર લૂંટાય છે,
કુબેર તારો ભંડાર એની સામે નાનો દેખાય છે.
જેમાં બ્રમહા વિષ્ણુ મહેશનો વાસ થાય છે,
પણ તોય ક્યાં અહીં ઘરે ઘરે પૂજાય છે.
એની પાછળની મહેનત અહીં કોને દેખાય છે?
મારા પપ્પાનું ખિસ્સું મને સદાય હસતું દેખાય છે.
-નૃપેન વડોદરીયા (નવ)
[20/06, 15:34] Mordan Bhatt Admn Gandhi Kavita Group: પપ્પા એટલે આપણા અસ્તિવ નું મૂળ
પપ્પા એટલે આપણા સંસ્કારો ના બીજ વાવનાર
પપ્પા એટલે આપણી જિંદગી ની કરોડરજ્જુ
પપ્પા એટલે આપણા આત્મવિશ્વાસ કેળવવાં નું સૌથી મજબૂત પાસું
પપ્પા એટલે કાંઈપણ ન બોલી ને ઘણું કરનાર
પપ્પા ના શબ્દો "હું બેઠો છું ને" એટલે કોઈપણ મુશ્કેલી ના રસ્તા ની ચાવી
પપ્પા ના શબ્દો "કાંઈક તો કર" એટલે ભવિષ્ય સવારવાના પહેલી સીડી
પપ્પા નો કોઈ એક દિવસ ન હોય આખુ જીવન જ એમના થકી હોય.
...... કે. પી.
[19/06, 22:03] +91 98253 12330: *સ્વર્ગસ્થ પિતાશ્રી નેં અર્પણ*
*=============
*તમારી યાદોં નાં ઉપવનમાં જીવવા નું મળે*
*વસંત નિત્યં હો એ ભાગમાં ટેહલવાનુ મળે*
*સંતાનો માટે સંસ્કાર નું સિંચન સાદગી, શાંતિ, નેં નિર્ભય બની જીવવાનું મળે*
*તમારૂં સાદગી ભર્યું જીવન જોઇ એક નવી દિશા મળે*
*આશિષ તમારાં લાખ લાખ ,,,, મુશ્કેલી અમારી સઘડી ટળે*
*તમારી યાદોં નાં ઉપવનમાં જીવવા નું મળે*
*છે અમીદ્રષ્ટિ કાયમ તમારી*
*મુંઝવણ ભર્યા જીવનમાં માર્ગ સઘડા મળે*
*તમારી યાદોં નાં ઉપવનમાં જીવવા નું મળે*
*ભલે પ્રત્યક્ષ હાજરી નથી તમારી*
*પરોક્ષપણે યાદ આવે તમારી પળે પળે*
*તમારી યાદોં નાં ઉપવનમાં જીવવા નું મળે*
*આદર્શ તમારાં સ્વપ્નાઓ અમારાં હરઘડી ફળે*
*હાસ્ય તમારૂં માર્મિક ,,,, યાદ કરીએ હર પળે*
*તમારી યાદોં નાં ઉપવનમાં જીવવા નું મળે*
*, સત્યતા,સદવિચાર, સિધ્ધાંત તમારાં*
*ભવિષ્ય નું જીવન અમારૂં ઘળે*
*તમારી યાદોં નાં ઉપવનમાં જીવવા નું મળે*
*🙏🌹🙏🌹🙏
*વિનોદ સનતકુમાર વ્યાસ*
*રાજકોટ/વેરાવળ સોમનાથ*
*૧૯-૦૬-૦૨૨*
*वो जब याद आएं बहोत याद आएं* 😭🙏😭🙏😭
[19/06, 22:41] +91 98249 47465: पापाजी
पापाजी पापाजी होते है।
उनका प्यार दिखाई नही देता।
पर अहसास जरूर होता है।
समय पर डांट देते है पर
बाद में खुद ही दु:खी होते है।
कभी कोई चीज मांगनी नही पडती ।
वो खुद ही हमारी समय की जरूरत पूरी कर देते।
डरने से तो हमे कौंसो दूर रखते।
आज भी हमे डर का अहसास नही होता।
मुश्किल वक्त में कभी न झुकने वाले पापा
हमे भी सिखा गऐ मुश्किल वक्त का सामना करना।
सीखाया है शीर उठा के जीना पापाजी ने।
आज वो नही है पर उनका सिखाया सब कुछ जिन्दा है आज भी।।
यही तो देके गऐ है विरासत में।
सर उठा के जीना।
ऐसे थे मेरे पापाजी ।।
✍️ *बंकिमचंद्र ब्रहमभटृ "चंद्र "* ✍️
[20/06, 08:09] Rameshbhai Patel Ramjiyani Shabd Shangar: . *પિતા ..*
ભલે લડીએ,ઝગડીએ,રડીએ કે ક્રોધ કરીએ,
છેલ્લે પ્રેમનું "અમી" છાંટનાર *પિતા* જ હશે.
ભલે રિસાઈએ,અબોલા રાખીએ,
છેલ્લે મનાવવા તો *પિતા* જ હશે.
રસ્તો જ્યારે નહીં સુજે,મુશ્કેલીઓ ઘેરી વળશે.
છેલ્લે અનુભવના ભાથે પથદર્શક *પિતા* જ હશે.
ખોવાયેલ પિતા-પ્રેમનો ખાલીપો ખટકતો રહી જાશે.
*હયાતીમાં પિતાના ચાર વેણ ખમી લેજો...*
સમયના બંધન તણી હારમાળામાં પરોવાઈ જાશો,
સમય વહી જાશે,દર્દ *પિતા*-'વિરહનું' સહી જાશો.
પણ...
અસલી 'પ્રેમનું' આવરણ રહેશે નહીં,
વીતેલા વર્ષો ફરીથી પરત મળશે નહીં.
*^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
Comments
Post a Comment