Posts

Showing posts from October, 2021

શ્લોકો...

 [27/07, 06:33] Mayurbhai Vyas Slok: 🌹🙏 *हरी: ऊं*🙏🌹 *स्वभावाद्यस्य नैवार्ति-र्लोकवद् व्यवहारिणः।* *महाहृद इवाक्षोभ्योगतक्लेशः स शोभते॥* जो बड़े सरोवर के समान शांत है और लौकिक आचरण करते हुए जिसको अन्य लोगों के समान दुःख नहीं होता, वह दुःख रहित ज्ञानी शोभित होता है ॥ He who by his very nature feels no unhappiness in his daily life like worldly people, remains undisturbed like a great lake, all sorrow gone .  🙏 सुप्रभातम्🙏 🙏 *आपका दिन मंगलमय हो*🙏♏♈ [28/07, 07:05] Mayurbhai Vyas Slok: 🌹🙏 *हरी: ऊं*🙏🌹 *निवृत्तिरपि मूढस्यप्रवृत्ति रुपजायते।* *प्रवृत्तिरपि धीरस्यनिवृत्तिफलभागिनी॥* मूढ़ में निवृत्ति से भी प्रवृत्ति उत्पन्न हो जाती है और धीर पुरुष की प्रवृत्ति भी निर्वृत्ति के समान फलदायिनी है ॥ Even abstention from action leads to action in a fool, while even the action of the wise man brings the fruits of inaction .  🙏 सुप्रभातम्🙏 🙏 *आपका दिन मंगलमय हो*🙏♏♈ [29/07, 07:12] Mayurbhai Vyas Slok: 🌹🙏 *हरी: ऊं*🙏🌹 *परिग्रहेषु वैराग्यंप्रायो मूढस्य दृश्यते।* *देहे विगलित...

નિવૃત્તિ પછીનું માન જાળવો...

 #સિનિયર_સિટિઝન  *નિવૃત્તિ  પછી ઘરમાં 24 કલાક રહેવાનું હોય છે. બાળકો મોટા થઈને નોકરી કરતા થઈ ગયા હોય છે. કોઈ જગ્યાએ પુત્રવધુ પણ નોકરી કરતા હોય છે. ત્યારે ઘરમાં ઘર ચલાવવાની બધીજ જવાબદારી વડીલો પર આવે છે.*              *દિકરા અનેવહુને  સવારે અને સાંજે   જમવાનું તૈયાર મળે એટલે તેઓ બેફિકર બની ઘરનો  બધોજ બોજ માતાપિતા પર નાખી ફરતા હોય છે.આ સમયે સમજદારી ના દાખવી તો માતાપિતાને કામવાળા તરીકે ગણી લે છે.*       *એક વાર્તા જોઈએ જેમાં નિવૃત પિતાએ દીકરાને ઘરની જવાબદારી કેવી રીતે સોંપી તે જોઈએ.*  *વાર્તા* રાત્રે 11 વાગ્યા હતા...હજુ દેવાંગ અને તેની.પત્ની આવ્યા ન હતા...લગ્ન પહેલા તો સમજ્યા  દેવાંગ  મોડો  આવતો. પણ લગ્ન પછી નું આ તેનું શિડયુલ મને વાગતું હતું.. યુવાન છોકરા ને ટોકવા અંદર થી ગમતું ન હતું...એટલે હું ચૂપ રહી તમાશો જોતો રહેતો હતો... મેં મારી મર્યાદા સાચવી રાખી હતી એટલે જ  દેવાંગ કે તેની પત્ની ડિમ્પલ મારી સાથે માથાકૂટ કરતા કે ઉચ્ચા અવાજે વાત કરતા દસ વખત વિચાર કરતા.... હું તેમની વ્યક્તિગત...