Posts

Showing posts from July, 2022

GST jokes જી એસ ટી જોક્સ

Image
1. જીએસટી ગઝલ છાશ પર જીએસટી, ને ઘાંસ પર જીએસટી, માંગશે કાલે હવે , એ શ્વાસ પર જીએસટી, જિંદગી ને મોત બંને એકસરખા થઈ જશે, જીવ પર જીએસટી ને લાશ પર જીએસટી, ને બરફ રાખી મગજ પર શાંત રહેવું આપણે, શું ખબર આવી જશે કંકાસ પર જીએસટી, રાજનેતાઓ પ્રજાનું ધ્યાન કેવું રાખતાં, આખરે તો આપણાં વિશ્વાસ પર જીએસટી,   ને કવિએ ચેતવું પડશે, હવે તો દેશના, માંગશે કાલે ગઝલના, પ્રાસ પર જીએસટી. 2. *દુધ ફાટી જાય તો જીએસટી નું રિફંડ મળે ???* *પુછતા હૈ ભારત*  *મોદીજી* : *ના, એનું પનીર બને*  *અને એના પર ફરી gst લાગે!* 😎🤪 3. આજે *જીએસટી* વાળી છાશ પીધી..  એવું લાગ્યું જાણે અમૃત રસ પી રહ્યો છું..!!😉😂 🌶️👇🏼🌶️ આ પ્રજાને તમે જેટલી નીચોવશો એટલી દેશપ્રેમી હોવાની ફીલીંગ આવે છે...  દીધે રાખો તમતમારે... 😅😅😅👆🏻👆🏻 4. 5. ભેંશ ને ખબર નથી કે ધોળી દાઢી વાળો કોણ છે..જે દિવસે ભેંશ ને ખબર પડશે એટલે એની ઉપર પણ જી એસ ટી લગાવી દેશે આવી ભેંસો હજુ પણ આપણા સમાજ માં પણ છે 6. 🌶️ "કેમ બગાસા ખાઓ છો?" "સાહેબ, કાંઇક તો ખાવા દો… GST વગરનું!" 7. कभी 2% वैट के लिए भारत बंद हो जाता था और आज 5%, 12...

વરસાદી જોક્સ્...

1. લાગે આ વખતે ડાયનાસોરે ઈંડા મૂક્યા છે!!!! બાકી ટીટોડીના ઈંડામાં આવો વરસાદ ના હોય!!!! 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️