GST jokes જી એસ ટી જોક્સ
1.
જીએસટી ગઝલ
છાશ પર જીએસટી, ને ઘાંસ પર જીએસટી,
માંગશે કાલે હવે , એ શ્વાસ પર જીએસટી,
જિંદગી ને મોત બંને એકસરખા થઈ જશે,
જીવ પર જીએસટી ને લાશ પર જીએસટી,
ને બરફ રાખી મગજ પર શાંત રહેવું આપણે,
શું ખબર આવી જશે કંકાસ પર જીએસટી,
રાજનેતાઓ પ્રજાનું ધ્યાન કેવું રાખતાં,
આખરે તો આપણાં વિશ્વાસ પર જીએસટી,
ને કવિએ ચેતવું પડશે, હવે તો દેશના,
માંગશે કાલે ગઝલના, પ્રાસ પર જીએસટી.
2.
*દુધ ફાટી જાય તો જીએસટી નું રિફંડ મળે ???*
*પુછતા હૈ ભારત*
*મોદીજી* : *ના, એનું પનીર બને*
*અને એના પર ફરી gst લાગે!* 😎🤪
3.
આજે *જીએસટી* વાળી છાશ પીધી..
એવું લાગ્યું જાણે અમૃત રસ પી રહ્યો છું..!!😉😂
🌶️👇🏼🌶️
આ પ્રજાને તમે જેટલી નીચોવશો એટલી દેશપ્રેમી હોવાની ફીલીંગ આવે છે...
દીધે રાખો તમતમારે...
😅😅😅👆🏻👆🏻
4.
5.
ભેંશ ને ખબર નથી કે ધોળી દાઢી વાળો કોણ છે..જે દિવસે ભેંશ ને ખબર પડશે એટલે એની ઉપર પણ જી એસ ટી લગાવી દેશે
આવી ભેંસો હજુ પણ આપણા સમાજ માં પણ છે
6.
🌶️
"કેમ બગાસા ખાઓ છો?"
"સાહેબ, કાંઇક તો ખાવા દો… GST વગરનું!"
7.
कभी 2% वैट के लिए भारत बंद हो जाता था
और आज 5%, 12%, 18%, 28%, जीएसटी पर लोगों के मुंह बंद है यही तो "धर्म" की अफीम हैं...
8.
ભારત એક સમયે 2% વેટ માટે બંધ ભારત બંધ હતુંને પબ્લીક એનો વિરોધ કરતી હતી એને લોકતંત્ર કહેતા હતા ને બોલવાની આઝ।દી હતીને
આજે 5%, 12%, 18%, 28% GST પર લોકોના મોં બંધ ગયા છે આઝ।દી નથી કે વિરોધ થતો નથી કે બોલવાનતો બંધ તથા ભારત બંધનુ એલાન આપી શકતા નથી સ્વત્રંતા કે આઝ।દી કે લોકતંત્ર નથી આજે લોકો ગુલામ થઇને જીવી રહ્યા છે
આને જ ગુલામી કહેવાય.
9.
Comments
Post a Comment