Posts

Showing posts from September, 2022

ભારતમાં ચિત્તો લાવવા વિષે...

Image
1.  *हवाई जहाज पर चीतों की यात्रा देखकर भारत के कुत्ते बुरी तरह से बौखला गए है* 🤭 पहले नेता जन्म दिन पर कबूतर छोडते थे   *शेर है तो चीता ही लाएगा कोई नचनिया😍 थोड़ी न लाएगा😜😝* 4. સાહેબે પહેલા કબૂતર ઉડાડ્યા હતા 🕊️ એ પણ જનતાનો પૈસો હતો આજે જે ચિત્તો લાવ્યા છે🐆 એ પણ જનતાને જ પૈસે લાવ્યા છે. જે ગાયોના નામે વોટ માંગીને ભાજપે ચૂંટણી જીતેલી🐄 એ જ ગાયો આજે લમ્પીમાં મરી રહી છે, પણ સાહેબ પાસે એ ગાયો માટે કંઈ જ નથી.😓 એમને ખાલી જાતભાતના નાટક કરતા અને લોકોનું ધ્યાન ભટકાવતા આવડે છે.😶 પણ હવે જનતા સમજી ગઈ છે. કે આ સરકાર હવે બદલવાનો સમય આવી ગયો છે.✔️💯 5. બે જણ કાલે વાતો કરતા હતા... સીબીઆઈ અને ઇડી સુધી ઠીક હતું. 😆 ક્યાંક ચિત્તા તો પાછળ નઈ છોડે ને??🤪 6. ભવ્ય સ્વાગત બાદ ચિત્તા પણ મૂંઝવણમાં છે કે, સાલુ સમજાતું નથી.. આપણે જંગલમાં આવ્યા કે ભાજપમાં 😀😀 👉🏾💁🏼‍♂️ *૮ ચિત્તાને લાવવાનો ખર્ચ ૧૫૦ કરોડ રૂપિયા .૧ યુનિવર્સિટી બને ,૨ મેડિકલ કોલેજ બને અને ૫૦ સરકારી સ્કૂલોનું રીપેરીંગ થાય ,૧૦૦ શિક્ષકોને ભરતી થાય .હિંસક પ્રાણીઓને લાવવાથી જનતાને શું ફાયદો ??* 8 ચિત્તા તો આવી ગયા, હવે બતાઓ 8 વર્ષ...

શું થઈ રહ્યું છે શિક્ષકનું ?

શું થઈ રહ્યું છે પ્રાથમીક શાળાઓમાં? છે કોઈ માઈનો લાલ જે આ વાહિયાત સિસ્ટમને ચેલેન્જ કરી શકે? ક્યાં ગયા એ શિક્ષકો જે ખુમારીથી ભરેલા હતા. જેનામાં સત્યની તાકાત હતી જે કલેકટરને પણ પરખાવી દેતા કે હું એક ગુરુ છું ને મારા વર્ગ નો રાજા હું જ છું. મારા વર્ગ ના કયા બાળકને શુ આપવું ને શુ જરૂરિયાત છે એ હું જ નક્કી કરીશ તમે નહિ! શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગખંડ માં શિક્ષકે કયો વિષય કેવી રીતે શીખવવો એ એની વ્યક્તિગત આવડત અને પોતે કેળવેલી કોઠા સુજ પર આધારિત હોય છે. હા એમા સુધારા સૂચવી શકાય પણ એ સુધારાઓનો અમલ ફરજીયાત પણે કરાવવો એ તો શિક્ષક જ નહીં પણ બાળક પર પણ ક્રૂરતા કહેવાય.  સરકારના એક સંશોધન મુજબ ગુજરાતી મૂળાક્ષરોને કઈક અલગ જ ક્રમમા શીખવવાની પ્રથા છેલ્લા લગભગ 7 વરસથી ચાલે છે. આજ સુધી આપણે 'ક', 'ખ', 'ગ' આ જ ક્રમમાં કક્કો શીખ્યા છીએ. પણ આ સંશોધન મુજબ લગભગ 7 વર્ષથી 'ન', 'મ', 'ગ', 'જ' આવી અલગ જ પ્રકારની પ્રણાલી ચાલી રહી છે. બાળક નાનું હોય ત્યારે થી જ એ ઘરના માહોલ માંથી એક ચોક્કસ પ્રકારના કક્કાનો મહાવરો લઈને શાળામા દાખલ થાય અ...

મારી પ્રાર્થના...

 હે સકલ સૃષ્ટિના સર્જનહાર મારા પિતા પરમેશ્વર, પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તી અને પવિત્ર આત્મા, સૌ પ્રથમ તો તમારો આભાર માનું છું કે તમે મને,મારી જીવન સાથી સુનિતાને, મારા વહાલા બાળકો નિસર્ગ અને સાક્ષીને, મારા મા,બાપુ અને મમ્મીને,મારા તમામ સગાં સંબંધીઓ,મિત્રો અને સ્નેહીજનોને આજની અત્યારની આ ઘડી સુધી સાચવી-સંભાળીને રાખ્યાં છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પ્રાર્થું છું કે આવનાર હવે પછીની તમામ ક્ષણોમાં, આજના આ સમગ્ર દિવસ અને રાત્રિ દરમ્યાન તમે અમને સૌને સાચવી-સંભાળીને રાખજો.તમે અમારી સૌની સાથે અને પાસે રહેજો. અમારા સૌનું રક્ષણ કરજો. હે પ્રભુ, આજના દિવસના ધારેલાં તમામ કાર્યો પૂર્ણ કરવાની અમને શક્તિ આપજો.અમને નોકરી, ધંધો કે વ્યવસાયના સ્થળે જતાં અને આવતાં સંભાળી રાખજો. અમને અમારાં નોકરી, ધંધા અને વ્યવસાયમાં પૂરતી કાર્યદક્ષતા અને ધગશથી કાર્ય કરવાની શક્તિ આપજો.અમે અમારા કાર્યો પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરી શકીએ એવી શક્તિ આપજો.      હે પ્રભુ અમારા રોજિંદા કાર્યોમાં તમારી સહાર કરો.અમારે ફાળે આવેલાં દુન્યવી કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ એવી કરુણા અને કૃપા વર...