ગેસ ક્રાઈસીસ ઈન ઈન્ડિયા - ઈરાન ઈઝરાયલ યુદ્ધ





રમૂજ ૧...

આપને મોકલેલ કંકોતરી બાબત update:

ગેસ સિલિન્ડરની અછત હોવા છતાય લગ્નના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી.

આપ સમયસર પધારશો.

ફકત ભોજન સમારંભની વ્યવસ્થા રદ્દ કરવામા આવી છે.બાકી કાર્યક્રમ યથાવત રહેશે.

ગિફ્ટ,કવર,ચાંદલો સ્વીકાર યોગ્ય છે,તેમા કોઈ જાતનો અવરોધ નહી રહે.

આપ સપરિવાર પધારી નવ યુગલ ને આશીર્વાદ આપી શુદ્ધ પેયજલનું સેવન અવશ્ય કરી અનુગ્રહિત કરશો.

આભાર.🙏  

નિમંત્રક - જયંતી 

આનંદી મેહમાન નો જવાબ••••••••••••••••

તમારી જેમ અમે પણ આનંદી છીએ,

અમારી કાર ગેસથી ચાલે છે, ગેસ અભાવના કારણે ગાડી નહી ચાલે તેથી અમારાથી આપના લગ્નોત્સવમાં હાજરી આપવી અશકય છે.

તમ તમારે પોતાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખશો.


રમૂજ ૨.....

Girl: Come over.

Boy: I can’t. I’m in the queue to buy LPG cylinder.

Girl: My parents aren’t home.

Boy: I know, they’re also in the queue.


Comments

Popular posts from this blog

૭/૧૨ પત્રક વિષે વિસ્તૃત માહિતી...

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

💢 *છંદ* 💢