Posts

તમે જ તમારા ડૉક્ટર...

એમ.બી.બી.એસમાં એડમિશન મળ્યું ત્યારે એવી ફીલિંગ આવેલી, જાણે જગતની મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ. એ સમયે ‘યુ કેન હીલ યોરસેલ્ફ’ના કન્સેપ્ટને હું હસી કાઢતો. જો માણસ પોતે જ પોતાની જાતને સાજો કરી શકતો હોય, તો મારી જરૂર જ શું છે ? એ વાત મારા વામણા અને ઘમંડી મગજને રીયલાઈઝ થતા બહુ વાર લાગી. જ્ઞાનનો એ સૌથી ભયાનક તબક્કો હોય છે જ્યારે ‘બિલીફ સીસ્ટમ’ મજબૂત અને ઘમંડ નક્કર બનતો જાય છે. કૂવામાં થોડું પાણી આવવાથી તે પોતાની જાતને સમંદર સમજવા લાગે, તો સમજવું કે કૂવાનું અંધારું હવે કાયમી રહેશે. જ્ઞાન (Knowledge)  અને પ્રજ્ઞા (Wisdom) માં તફાવત છે. જ્ઞાન બરડ બનાવે છે અને પ્રજ્ઞા મૃદુ. આ બંને વચ્ચે એટલો જ તફાવત રહેલો છે, જેટલો શિક્ષણ અને કેળવણી વચ્ચે. શિક્ષણ Rigidity બક્ષે છે અને કેળવણી Flexibility. If you are not open to any other possibility, science or ideology that means you have reached to the dead-end of knowledge. વાત કરવી છે એક મહિલાની જેઓ Lymphoma નામના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમના કેન્સરનું નિદાન ૨૦૦૨માં થયેલું. ૨૦૦૬માં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં તેઓ ૩૦ કલાક સુધી કોમામાં ...

અદ્ભૂત કુદરત...અજાયબ કુદરત...

Image
 

પતિ-પત્નીના જોક્સ

Image
1. એક દારૂડિયો વકીલને પૂછે છે કે, સરકાર માન્ય દારૂ જો હું લઇને પીતો હોઉં અને બૈરૂ રોકે તો સરકારી કામમાં અડચણ નાખવાનો કેસ કરીને તેને અંદર કરી શકાય..? વકીલે એને બાથ ભીડી અને પૂછ્યું કે આ તું ક્યાંથી આવુ શીખીને આવ્યો..?? 2. 😒 एक पति ने आत्मनिर्भर बनने का प्रयास किया. ख़ुद ही किचन में चार स्लाइस ब्रेड सेकीं  और  हरी चटनी लगा कर खा लिया. अब एक घंटे से बेचारा कमरे के कोने में  चुपचाप गुमसुम बैठा हुआ है और पत्नी बार-बार पूछ रही है: किचन में मेंहदी भिगो कर रखी थी, वह कहाँ गई...? 3. માસ્તર સાહેબ શાળાએથી થાક્યા પાક્યા ઘેર આવ્યા.. થોડા ફ્રેશ થઈ ને જમવા બેઠા. જમતાં જમતાં પત્ની  ને કહ્યું કે " આજે જમવામાં ટેસ્ટ નથી, શાક માં કંઈ મજા નથી". હવે પત્ની ને લાગ્યું ખોટું.મારી રસોઈ ની આટલી જ value. માસ્તર ને પાઠ ભણાવવા પત્ની એ સીધો કોર્પોરેશન ઓફિસ માં કૉલ કર્યો કે મારા પતિની તબિયત બરાબર નથી,એમને જમવામાં ટેસ્ટ નથી આવતો. Ambulance આવી અને માસ્તર ને સીધા જ covid hospital ma quarantine Kari દીધો. પત્ની એ બદલો લઈ લીધો ને ખુશ ખુશાલ. પણ મજા તો હવે આવી...પતિ માસ્તર હતા. એમ થોડું છોડી દે. એને જ્...

Cities...સુંદર શહેરો

Image