પતિ-પત્નીના જોક્સ

1.

એક દારૂડિયો વકીલને પૂછે છે કે, સરકાર માન્ય દારૂ જો હું લઇને પીતો હોઉં અને બૈરૂ રોકે તો સરકારી કામમાં અડચણ નાખવાનો કેસ કરીને તેને અંદર કરી શકાય..?


વકીલે એને બાથ ભીડી અને પૂછ્યું કે આ તું ક્યાંથી આવુ શીખીને આવ્યો..??

2.

😒


एक पति ने आत्मनिर्भर बनने का प्रयास किया.

ख़ुद ही किचन में चार स्लाइस ब्रेड सेकीं 

और 

हरी चटनी लगा कर खा लिया.


अब एक घंटे से बेचारा कमरे के कोने में 


चुपचाप गुमसुम बैठा हुआ है

और पत्नी बार-बार पूछ रही है:

किचन में मेंहदी भिगो कर रखी थी, वह कहाँ गई...?

3.

માસ્તર સાહેબ શાળાએથી થાક્યા પાક્યા ઘેર આવ્યા..

થોડા ફ્રેશ થઈ ને જમવા બેઠા.

જમતાં જમતાં પત્ની  ને કહ્યું કે

" આજે જમવામાં ટેસ્ટ નથી, શાક માં કંઈ મજા નથી".

હવે પત્ની ને લાગ્યું ખોટું.મારી રસોઈ ની આટલી જ value.

માસ્તર ને પાઠ ભણાવવા પત્ની એ સીધો કોર્પોરેશન ઓફિસ માં કૉલ કર્યો કે મારા પતિની તબિયત બરાબર નથી,એમને જમવામાં ટેસ્ટ નથી આવતો.

Ambulance આવી અને માસ્તર ને સીધા જ covid hospital ma quarantine Kari દીધો.

પત્ની એ બદલો લઈ લીધો ને ખુશ ખુશાલ.

પણ મજા તો હવે આવી...પતિ માસ્તર હતા. એમ થોડું છોડી દે.

એને જ્યારે પૂછયું કે આ બે દિવસ કોના કોના સંપર્ક માં આવ્યા હતા.

પતિ એ બતાવી દિધુ કે "પત્ની સાથે સાસરી માં ગયો હતો.મારા સાસુ,સસરા, સાલો,એની પત્ની,મારી બે સાળી,એમના પતિ, બધાએ ભેગા થઈ બહુ જલ્સા કર્યા".

બધા જ hospital ભેગા. પત્ની પસ્તાય છે કે કાશ  શાક માં જોડે થોડું અથાણું ને સંભારો દીધો હોત?

એટલે કહ્યું છે કે માસ્તર સાથે બહુ મગજમારી નહિ કરવાની. કાયદા નું ભાન કરાવી દે.

4.

રાજા કરે તે રાજહઠ

સ્ત્રી કરે તે સ્ત્રીહઠ

બાળક કરે તે બાળહઠ

અને

પતિ કરે તે પીછેહઠ...!

5.

*એક માસુમ પતિનો સવાલ*

પૂછવાનું એ હતું કે....

જો પડોસણ નું નામ

સોનું હોય તો એને

ધનતેરસ ના દિવસે 

ઘેર લાવી શકાય ?

 *જવાબ*

લાવી શકાય .....પછી ચૌદસે જે કકળાટ થાય તે કાઢવાની જવાબદારી એની...!

6.

પતિ : એવું તે શુ જોયું મારા માં કે લગ્ન ની હા પાડી દીધી

પત્ની : નાની હતી ત્યારે મારા મામા ને ત્યાં રોકાવા આવતી.

તમારા મમ્મી તમને ચપ્પલ થી બોવ મારતા ને તમે ચૂપચાપ માર ખાઈ લેતા .

બસ ત્યાર થી જ નક્કી કર્યું કે આ જ બનશે મારા ઈ..

7.

અમદાવાદમાં નવા નવા રહેવા આવેલ UP નાં બહેને,

 બાજુવાળા ગુજ્જુ બહેન ને પુછયુ..

🤔🤔

"बहन, आप करवाचौथ का व्रत नाहि करत हो का.?? 

😳😳

ગુજ્જુ બહેન બોલ્યા ,,

 અરે બેન... 

જિસ્કો, બધી રીતે જોઇ લીયા,,

ઓળખી પાળખી તપાસી લીયા, સાત ગરણે ગાળી ને લીયા હોય,

 ...ઉસકો...  

ફરી ફરીને ચાયણી મે કાયકુ દેખનેકા ???🤓


ઔર વડસવિત્રી કો હમ એટલા દોરા બાંધ દેતે હૈ, કે બાપડા સાત જનમ તો હું... સીંતેર જનમ તક કિધર નહી જાવેગા .

8.

આવી પણ વાઈફ હોય..


પતિએ સવાર સવારમાં ફેસબુક પર પોસ્ટ મૂકી :


આજની સવાર ખૂબ સુંદર છે. *દિવસ સારો જશે...*


પત્નીએ "લાઈક" કરી અને કોમેન્ટ કરી, 


*Challenge Accepted...*

9.

*रिटायर्ड पतियों की पत्नियों की पीड़ा*


*पहले तनख्वाह पूरी लाते थे और माथा आधा खाते थे...* 


*अब तनख्वाह आधी लाते हैं और माथा पूरा खाते हैं ...*. 

🤭😡😡😓😥☹️😞

10.

જજ: કેમ છૂટાછેડા જોઈએ છે.

પતિ: 😞હું આનાથી ખુશ નથી 😔

પત્ની: જજ સાહેબ આખું ગામ ખુશ છે,બસ આનાજ નખરા છે.

😍🤣🤣😷😜🤪🤩

11.

*Micro Insult!!*😊😋

 

*પતિ:* 

તને દેખાવડો પતિ ગમે કે બુદ્ધિશાળી ?

 

*પત્ની:* 

બેમાંથી એકેય નહીં. મને તો તમે જ ગમો. 


🤫😀😀🤫

12.

गणित का मर्डर

😆😆😂😂😂😂😂😂😂


एक बार पति ने पत्नी से 250 रु उधार लिए, 

कुछ दिनों बाद फिर ₹250 उधार लिए,


कुछ दिनो बाद पत्नी ने अपने पैसे  मांगे।


पति ने पूछा कितने ?


पत्नी ने कहा ₹4100.


वो बोला कैसे ? 🥺😳🥵


पत्नी का लेख-जोखा

👇👇👇👇


  ₹ 2   5   0

+₹ 2   5   0

-----------------

  ₹ 4  10   0


पति तब से विचार कर रहा था, जाने किस स्कूल से पढी है ?


पति ने बुद्धि लगाकर ₹400 दे  दिये ,


और पूछा अब कितने बचे ?


फिर पत्नी ने अपना गणित लगाया,


  ₹ 4 1 0 0

- ₹ 4 0 0

----------------

   ₹ 0100


पति ने ₹ 100 दे दिये।

हिसाब बराबर


दोनों आनंदित जीवन जी रहें है।

पर गणित का मर्डर हो गया

"वह गणित से लड़ा पत्नी से नही"


🙏रोग से लड़ो, रोगी से नही🙏


😁😁😆🤪🤪😛😛🤓🤓


13.


માસ્તર સાહેબ શાળાએથી થાક્યા પાક્યા ઘેર આવ્યા..

થોડા ફ્રેશ થઈ ને જમવા બેઠા.

જમતાં જમતાં પત્ની  ને કહ્યું કે

" આજે જમવામાં ટેસ્ટ નથી, શાક માં કંઈ મજા નથી".🤔


આ વાતથી પત્ની ને ખોટું લાગ્યું ...મારી રસોઈ ની આટલી જ value.?😬


માસ્તર ને પાઠ ભણાવવા પત્ની એ સીધો કોર્પોરેશન ઓફિસ માં કૉલ કર્યો કે મારા પતિની તબિયત બરાબર નથી,

એમને જમવામાં ટેસ્ટ નથી આવતો.😉😇


Ambulance આવી અને માસ્તર ને સીધા જ covid hospital ma quarantine Kari દીધો.

😄😃પત્ની એ બદલો લઈ લીધો ને મનમાં ખુબ ખુશ ખુશાલ.😂😀


પણ મજા તો હવે આવી...પતિ માસ્તર હતા.બુદધી નો ભંડાર ....એમ થોડું છોડી દે.???🤔


એને જ્યારે પૂછવામા આવ્યું કે આ બે દિવસ કોના કોના સંપર્ક માં આવ્યા હતા.??


😋😛😝પતિ એ કહ્યું🤣🤔.,


"પત્ની સાથે સાસરી માં ગયો હતો. 

 મારા સાસુ,સસરા, સાળો, એની પત્ની,મારી સાળી,એમના પતિ, બધાએ ભેગા થઈ બહુ જલ્સા કર્યા, હર્યા ફર્યા.

".😄😄


😇🤣બધા જ hospital ભેગા. 




હવે


પત્ની હવે પસ્તાય છે કે ....કાશ  શાક માં સાથે  થોડું અથાણું ને સંભારો આપી દીધો હોત તો ? 😆😆


એટલે કહ્યું છે કે માસ્તર સાથે બહુ મગજમારી નહિ કરવાની. કાયદા નું ભાન કરાવી દે, એ જગતના સૌ બુદ્ધિ વાળી વ્યક્તિઓનો દાતા છે.😆😆😆😆 ✍🏻

14.


૬૦ થી ૬૫ વર્ષ પછીની (રિટાયર્ડ થયા પછીની)  જીંદગી ની વાસ્તવિકતા , 


 પત્નિની પતિને સુધારવાની જીદ ચરમસીમાએ હોય છે.


તેમાંય જો બાળકો મોટા થઈ ગયા હોય, પતિ પત્નિ એકલાં રહેતા હોય તો ભોગ મર્યા.


આ કોઈ એકલાનો પ્રશ્ન નથી, સમગ્ર પુરુષ જાતને લાગુ પડે છે.


સવાર પડે ને...


ઉઠો મારે ચાદર ખંખેરવી છે, વહેલા ઉઠવાનું રાખો.


બ્રશ કરતી વખતે સિંન્કનો નળ ધીમો રાખો, નીચે ટાઈલ્સ પર છાંટા ઉડે છે.


ટોયલેટમાંથી નીકળીને પગ લુછણીંયા પર પગ લુંછો. તમે આખા ઘરમાં રામદેવ પીરના ઘોડા જેવા પગલાં પાડો ને સાફ મારે કરવા પડે.


પોતું કરેલું છે, ગેલેરીમાં ના જતા વરસાદના છાંટા પડેલા છે, પાછા પગ ભીના લઈને રૂમમાં આવસો.


દાઢી કરીને બ્રસ ધોઈને ડબ્બામાં મુકો. 


નાહવા જાવ એટલે ચડ્ડીબંડ્ડી ડોલમાં નાખજો.


નીકળીને રુમાલ બહાર તાર પર સુકવો. 


માથામાં નાંખવાના તેલની બોટલ બંધ કરીને મુકતાં કીડીઓ ચટકે છે. 


હજાર વાર કહ્યું આ ભુરો મોટો કાંસકો નહી લેવાનો એ ગુંચ કાઢવા માટે છે. 


ધરે હો ત્યારે આ જાડી ટીશર્ટ ના પહેરતા હોય તો.


આ ચાની મલાઈ રકાબીની ધારે ન ચોંટાડતા હોય તો.


ફોન પર વાત કરતાં કરતાં ગેલેરીમાં શું કામ જતા રહો છો, ગામને સંભળાવવાનું છે.


મોબાઈલ જ મંતરવાનો હોય તો ટીવી શું કામ ચાલુ કરો છો.


છેલ્લી વાર કહું છું, ચલો જમવા,

 પંખો બંન્ધ કરીને આવજો. 


તોડેલી રોટલી પતે પછી જ બીજી તોડતા હોવતો. 


જો ફરી પાછું, કેટલી વાર કહ્યું, લેંઘાએ હાથના લુંછો.


કાગળીયું  ડસ્ટબીનમાં નાંખો, હાચું કહીયે તો મિસ્ટર બીન જેવું મો કેમ થઈ જાય છે. 


જમ્યા પછી તરત આડા ના પડો. 


સીંગ ચણાના ફોતરા તરત કચરાપેટી માં નાખો, આખા ઘરમાં ઉડે છે.


દીવાલે ટેકો દઈ ન બેસો તેલના અને ડાઈના ડાઘ પડે છે. 


સવારે તો પેપર દોઢ કલાક વાંચેલું, હવે એ ઓનલાઈન થોડું છે તે બદલાઈ જાય. 


પેપર વાળીને ટીપોઈ પર મુકતા હોતો.


હજી તો અડધો જ દિવસ પત્યો છે, અને આટલાં બધાં સુચનો!


આ સતત રણકતો રેડીયો એટલે જીવન સંગીત! 


🙏તમામ વડીલ દંપતી ને સમર્પિત 🙏


15.


16.


17.


18.


19.


20.

Mastiiii🤪 


ગુજરાતી પત્નિઓ પતી ને 1 કલાક નોનસ્ટોપ  લેક્ચર આપે ને પછી  બોલે કે..  


"મેં તો હવે આમને કે'વાનું જ છોડી દીધું છે....!!!"

😡😳😂🤣😉🤪😜

21.

ચિત્રકાર : "તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દઉં.....


પતિ : હા ચોક્કસ. 


ચિત્રકાર : ....... તમને એમ લાગશે કે હમણાં બોલવા લાગશે."


પતિ : *"તો રહેવા દે ભાઈ."*

22.


23.


24.


25.


26.


27.


28.


29.


30.

*મોદીનો નવો નિર્ણય*

*આજ રાતના 12 વાગ્યાથી લાગુ*

મહિલાઓ ઘરમાં માત્ર 15 કુતિઁઓ રાખી શકસે

એનાથી વધારે નીકળી તો નણંદને આપવી પડશે.

🤣🤣😜😜😀😀

31.

 *Health Tip*

પાણી ઉકાળી ને પીવું...
અને લોહી ડાયરેક્ટ...

 - પત્ની મંડળ...
🤣🤣🤣🤣🤣🤣🤣

લગ્ન પહેલા દુનિયા ફરી લેવી, 
લગ્ન પછી દુનિયા ફરી જાય છે.

- સ્વામી પરણેલાનંદ...
🤣🤣🤣🤣🤣🤣🤣

'લાઇફ' ને સુધારવા માટે,
એક 'વાઇફ' બસ છે...
પણ...
'વાઇફ'ને સુધારવા માટે,
આખી 'લાઇફ' પણ કમ છે...!!

- સ્વામી શ્રી પતિ-ગયા-નંદ
😂😂😂😂😂😂😂

પરફેક્ટ જોડી ફક્ત...
*ચમ્પલ મા જોવા મળે છે..!!*

બાકી બધી અંધશ્રદ્ધા છે...

32.

*winter special* 
પતિ:દુનિયામાં કોઈ કામ અશક્ય નથી.
પત્ની:તો તમારું ગરમ પાણી ન મુકું ને?
😂😂😂😂 

33.
21 નવેમ્બર 

આજે વર્લ્ડ મેરેજ ડે છે.  ચાલો આપણે 2 મિનિટ મૌન રાખીએ અને મહાન વ્યક્તિત્વના કેટલાક અવતરણો વાંચીએ.

 આજે છે
 *વિશ્વ લગ્ન દિવસ !!*
 થોડા રસપ્રદ  મહાન વ્યક્તિઓ ના
 * લગ્ન વિશે વૈશ્વિક મંતવ્યો *:

 લગ્ન પછી, પતિ અને પત્ની એક સિક્કાની બે બાજુ બને છે, તેઓ  એકબીજાની સામે રહી શકતા નથી, પરંતુ હજી પણ તેઓ એક સાથે રહે છે.
 - અલ ગોર 😛😛

   જો તમને સારી પત્ની મળે, તો તમે ખુશ થશો.  જો તમને કોઈ ખરાબ મળે છે, તો તમે ફિલોસોફર બનશો.
 - સોક્રેટીસ 😝😝

 પત્ની આપણને મહાન વસ્તુઓ તરફ પ્રેરણા આપે છે, અને આપણને તે પ્રાપ્ત કરવામાં રોકે પણ છે.
 - માઇક ટાઇસન 😝😝

 મારી પત્ની માટે મારા કેટલાક શબ્દો હતા, અને તેણીના કેટલાક ફકરા-મારી માટે  હતા.
 - બિલ ક્લિન્ટન 😉😉

 “ભંડોળ સ્થાનાંતરિત કરવાની એક રીત છે જે ઇલેક્ટ્રોનિક બેંકિંગ કરતા પણ વધુ ઝડપી છે.  તેને લગ્ન કહેવામાં આવે છે. "
 - માઇકલ જોર્ડન 😜

 એક સારી પત્ની હંમેશાં તેના પતિને માફ કરે છે જ્યારે તે ખોટી હોય.
 - બરાક ઓબામા😳😳

 જ્યારે તમે પ્રેમમાં છો,તો
 અજાયબી જેવું થાય છે.
 પરંતુ એકવાર તમે લગ્ન કરી લો, પછી તમે આશ્ચર્ય કરો છો કે શું થયું આ..?
 😜😁😂
 👌😃😂👍

 - અને શ્રેષ્ઠ…

 "લગ્ન એક સુંદર જંગલ છે જ્યાં બહાદુર સિંહોને સુંદર હરણ દ્વારા મારી નાખવામાં આવે છે."

 હેપી વર્લ્ડ મેરેજ ડે !! 😅
😳🙃🙃😉😝

34.

Your fitness 2 KM 🏃daily

My happiness 2 KM daily.  ન સમજાયું? 👇

એક ભાઈને પુછવામા આવ્યું કે :  તમારા સુખી દામ્પત્ય જીવન નુ રહસ્ય શું છે????

જવાબ માં તેમણે તેના ઘર માં લગાવેલુ બોર્ડ દેખાડ્યુ...

જેમાં લખ્યું હતું *"2KM"*

મને કશું સમજાયું નહીં..

તેમણે ફોડ પાડયો : લગ્ન ના પહેલા દિવસ થી જ મેં તેને કહ્યું છે કે હવેથી 
*"તું   કે   એમ" (2KM)*

આજ સુધી કોઇ ઝઘડો થયો નથી.

😁😁😆😀😉🤓

35.

*પત્ની: હું નવા વરસે સંકલ્પ કરું છું કે....*

*તમે પાણી માંગશો તો શરબત આપીશ*
 
*દુધ માંગશો તો ખીર આપીશ..*

*રોટલી માંગશો તો પરાઠા આપીશ...    અને...* 

*પતી: ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાં સીધું જ કહે ને કે ગમે તે કરીશ પણ તમે કહેશો એમ તો નહી જ કરું* 

🤔😀😁😄😃😜

36.

37.

*રાજા કરે તે રાજહઠ સ્ત્રી કરે તે સ્ત્રીહઠ બાળક કરે તે બાળહઠ*

અને

*પતિ કરે તે પીછેહઠ.*
😂😂😂🤔🤔🤔

38.

*પત્ની: હું નવા વરસે સંકલ્પ કરું છું કે....*

*તમે પાણી માંગશો તો શરબત આપીશ*
 
*દુધ માંગશો તો ખીર આપીશ..*

*રોટલી માંગશો તો પરાઠા આપીશ...    અને...* 

*પતી: ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાં સીધું જ કહે ને કે ગમે તે કરીશ પણ તમે કહેશો એમ તો નહી જ કરું* 

🤔😀😁😄😃😜

39.

એક દોસ્તારે બીજા દોસ્તારને ફોન કર્યો: 

ભાઈ તારી મેરેજ એનિવર્સરી ક્યારે છે?

દોસ્તાર : ઉભો રે વાસણ જ ધોવું છું  લોટા ઉપર તારીખ લખેલી હશે જોઈને કહું... 😲

😁🤪😁🤪🤪

40.


41.

" ઊંધિયું " તો બધાયના ઘરમાં હોયજ છે...


💁🏻‍♂️ *" સીધીયુ "* તો ભાગ્યેજ કોઈના ઘરમાં હશે...😂😂😛🤭😂

42.

જો તમે પત્નિના ઈશારા ને હાવભાવથી જ બધું સમજી જતા હોવ તો..*

_હવે તમારે કોઈ ચોપડીયુ બોપડીયુ વાંચવાની જરૂર નથી...._
*તમે જ્ઞાનનુ છેલ્લુ લેવલ પાર કરી લીધ,   ,      

બહેનપણી સાથે વાતો કરવાંમાં જેનું શાક બળી જાય અને 

પતિને “ ક્રિસ્પી વેજીટેબલ “ કહીને જે ખવડાવે એજ સાચી 
   “અન્નપૂર્ણા “🙏🏽 😂😂😍
😂🤣😂🤣
----------------------------------------

43.

વજન ઉતારવા માટે 
સાયકલ માં ફરવાની સલાહ મળી,

બે મહિનામાં કોઈ જ ફેર ન પડ્યો........

લાગેછે પાછળ બેસવાથી વજન નહીં જ ઘટે, 

મારે જાતેજ ચલાવી પડશે.
🤫
😂😂🤣🤣😄 ----------------------------------------

44.

*_સુખી થવું હોય તો અંદર નો અવાજ સાંભળવાની ટેવ પાડો..._*

*_અંદરનો એટલે..._*
*_રસોડામાંથી આવતો અવાજ._*
😝😝😝🤣😝😝😝

45.

*જેના ગાલ નો તલ* *જોઈને હું હલી જતો હતો..*😀

*કાલે એના જ હાથના તલના લાડુ ખાઈને દાંત પણ હલી ગયા...*🙄😛

*Keep smiling☺️😁*

46.

માં સાથે પત્ની ની પણ 
કદર કરવા નું રાખો....

માં એ રાતે ચાંદામામા બતાવ્યા 
તો પત્નીએ પણ દિવસે તારા 
બતાવ્યા છે......😜

47.

પારસી કવિતા... 

બૈરી લાવ્યો છે 
તો હરખાટો નઇ, 
હવે પરન્યો છે તો પસ્તાટો નઈ.😄😄

શરુ માં લાગશે 
એ રૂપ નો અમ્બાર, 
ડાકન જેવી બને તો ગભરાટો નઇ.😄😄

અણિયારી 
આંખો ના ભલે કર વખાણ, 
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાટો નઇ.😄😄

ઝુલ્ફો ને કહે છે ને 
ઘનઘોર ઘટા જેવી, 
દાળ-શાક માં રોજ આવે તો ખિજાટો નઇ.😄😄

કોયલ કન્ઠી કહી 
પ્રશંસા બહુ કરે છે, 
ગાળો નો સુર છેડે તો ડઘાટો નઈ.😄😄

નાજૂક નમની
નાગરવેલ જેવા લાગતા હાથ, 
વેલન ના છૂટાં ઘા કરે તો બિટો નઇ.😄😄

પગ લાગે છે ને 
કોમલ પન્ખુડી જેવા, 
પાછળથી લાટો મારે તો હેબટાટો નઇ.😄😄

બે ચાર દા'ડા લગી 
લાગશે આ નવું નવું, 
રોજ નુ થ્યુ એમ બોલી ને તુ ચિલ્લાટો નઇ.😄😄

પરન્યો જ છે 
તો ભોગવજે ચુપચાપ, 
લડી લડી એની સાથે હાડકાં ટોડટો ને ટોડાવટો નઇ...😄😄

~~~ અજ્ઞાત ~~~

*(બધા પરણેલા ને સમર્પિટ)*

48.

*पति: आज रोटी कुछ मोटी* 
*नहीं बनी है ?*

*भड़की हुई पत्नी : चूचियों के* 
*लिए इतना बड़ा मुँह खोल लोगे* 
*लेकिन रोटी पतली चाहिए !!*

😬😂😂😅

49.

રમેશ : શું કે તમારા ધર્મપત્ની મજામાં?
સુરેશ : એ તો ગુજરી ગઈ છે..
રમેશ : અરેરે... કોરોના?
સુરેશ : ના ના એમ નઈ.. શનિવારી ગઈ છે !
😂😂

50.

કેવા શબ્દો બોલે…? પાઈલટની પત્ની…. : હવામાં જ ઊડ્યા કરો rમિનિસ્ટરની પત્ની…. : તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા? શિક્ષકની પત્ની…. : મને નહીં શીખડાવો.રંગારીની પત્ની…. : થોબડું રંગી નાખીશ. ધોબીની પત્ની…. : બરાબરની ધુલાઈ કરી નાખીશ.સુથારની પત્ની…. : ઠોકીને સીધા કરી દઈશ. તેલના વેપારીની પત્ની… : તો તેલ લેવા જાવ. દરજીની પત્ની…. : મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો. અભિનેતાની પત્ની…. : હવે નાટક બંધ કરો રેલવે ડ્રાઈવરની પત્ની…. : આવી ગઈને ગાડી લાઈન પર? કોમ્પ્યુટર એન્જિનિયરની પત્ની… : તને ડિલીટ કરી નાખીશ. ડેન્ટિસ્ટની પત્ની…. : દાંત તોડીને હાથમાં આપી દઈશ.

51.


52.

*સુખી થવુ છે ?*
તો "અંદરના" અવાજને સાંભળવાની આદત પાડો,
*"અંદરનો" એટલે...!*
*રસોડામાંથી આવતો અવાજ.!*
#HappyWomansDay

53.

૫૦ થી ૬૦ વર્ષ પછીની  જીંદગી ની વાસ્તવિકતા...
પત્નિની પતિને સુધારવાની જીદ ચરમસીમાએ હોય છે.
તેમાંય જો બાળકો મોટા થઈ ગયા હોય, પતિ પત્નિ એકલાં રહેતા હોય તો ભોગ મર્યા...
આ કોઈ એકલાનો પ્રશ્ન નથી...
સમગ્ર સમાજને લાગુ પડે છે...
સવાર પડે ને...

ઉઠો મારે ચાદર ખંખેરવી છે, વહેલા ઉઠવાનું રાખો.

બ્રશ કરતી વખતે સિંન્કનો નળ ધીમો રાખો, નીચે ટાઈલ્સ પર છાંટા ઉડે છે.

ટોયલેટમાંથી નીકળીને પગ લુછણીંયા પર પગ લુંછો. તમે આખા ઘરમાં રામદેવ પીરના ઘોડા જેવા પગલાં પાડો ને સાફ મારે કરવા પડે.

પોતું કરેલું છે, ગેલેરીમાં ના જતા વરસાદના છાંટા પડેલા છે, પાછા પગ ભીના લઈને રૂમમાં આવસો.

દાઢી કરીને બ્રસ ધોઈને ડબ્બામાં મુકો. 

નાહવા જાવ એટલે ચડ્ડીબંડ્ડી ડોલમાં નાખજો.

નીકળીને રુમાલ બહાર તાર પર સુકવો. 

માથામાં નાંખવાના તેલની બોટલ બંધ કરીને મુકતાં કીડીઓ ચટકે છે. 

હજાર વાર કહ્યું આ ભુરો મોટો કાંસકો નહી લેવાનો એ ગુંચ કાઢવા માટે છે. 

ધરે હો ત્યારે આ જાડી ટીશર્ટ ના પહેરતા હોય તો.

આ ચાની મલાઈ રકાબીની ધારે ન ચોંટાડતા હોય તો.

ફોન પર વાત કરતાં કરતાં ગેલેરીમાં શું કામ જતા રહો છો, ગામને સંભળાવવાનું છે.

મોબાઈલ જ મંતરવાનો હોય તો ટીવી શું કામ ચાલુ કરો છો.

છેલ્લી વાર કહું છું, ચલો જમવા,
 પંખો બંન્ધ કરીને આવજો. 

તોડેલી રોટલી પતે પછી જ બીજી તોડતા હોવતો. 

જો ફરી પાછું, કેટલી વાર કહ્યું, લેંઘાએ હાથના લુંછો.

કાગળીયું  ડસ્ટબીનમાં નાંખો, હાચું કહીયે તો મિસ્ટર બીન જેવું મો કેમ થઈ જાય છે. 

જમ્યા પછી તરત આડા ના પડો. 

સીંગ ચણાના ફોતરા તરત કચરાપેટી માં નાખો, આખા ઘરમાં ઉડે છે.

દીવાલે ટેકો દઈ ન બેસો તેલના અને ડાઈના ડાઘ પડે છે. 

સવારે તો પેપર દોઢ કલાક વાંચેલું, હવે એ ઓનલાઈન થોડું છે તે બદલાઈ જાય. 

પેપર વાળીને ટીપોઈ પર મુકતા હોતો.

હજી તો અડધો જ દિવસ પત્યો છે, અને આટલાં બધાં સુચનો !

આ સતત રણકતો રેડીયો એટલે જીવન સંગીત !!!
પણ મિત્રો આ રેડીઓ ની મીઠાસ એટલી મધુર છે કે જો એ ચૂપ થઈ જાય ને તો જીવન થઁભી જ જાય...

નાની ઉંમરે આ બધા છણકા ભણકા પતિ પત્ની માં થી કોઈ ને ના ગમે અને ઝગડો જ કરાવે પણ રિટાયર્ડ થયાં પછી જો આવા છણકા ભણકા ના હોય અને શાંત જીવન જીવતા હોય તો રોબોટ જેવી જિંદગી લાગે અને જીવન નો સાચો આનંદ વિસરાય જ જાય !!!

🙏તમામ સીનીયર સીટીઝન દંપતી ને સમર્પિત🙏

54.

*महिलाओं*🤪
मर्दों की बराबरी करनी है तो.....😎
एक ही सूट दस शादियों में पहनकर दिखाओ.....
😃😉😂😜🤪😁😄😝☺️😛🤑

55.



56.


57.


58.



59.


60.


61.

62.
*ચંદુલાલ સત્સંગ માં ગયા હતા...!*

*સત્સંગ પત્યા પછી ગુરુજીએ પૂછ્યું...!*
*સ્વર્ગમાં કોને કોને જવું છે...??*
*બધાએ હાથ ઊંચો કર્યો...*

*ચંદુલાલે હાથ ઊંચો ના કર્યો...!*

*ગુરુજીએ નવાઈથી પૂછ્યું :*
*ચંદુલાલ સ્વર્ગ માં નથી જવું...??*

*તો, ચંદુલાલ બોલ્યા :*

*ગુરુજી !  ઘરેથી વોરનિંગ છે...*
*કે સત્સંગ પતે એટલે સીધા ઘરે આવી જજો... **ક્યાંય જતા નહીં...!!*
😅😂😃😃😂😅

63.

પત્નીઓ સાથે
સારુ વર્તન કરતા રહેવું
...
હોટેલ અને રેસ્ટોરન્ટ
ગમે ત્યારે બંધ થઈ શકે છે

😂 જનહિતમા જારી 😂

64.

पति और पत्नी में एक घंटे से चल रहा झगडा पति के केवल एक डायलॉग से शांत हो गया.. 

*सुंदर हो तो इसलिए कुछ भी बोलोगी क्या....* 

उसके उपरांत देवी जी कुछ नही बोली...और तो और, गरम चाय व बिस्कुट भी लाकर दिये...

ध्यान रखें, हमें रोग से लडना है, रोगी से नही...😀🤝🏼😂😂😂😂

65.

66.
*गणित का मर्डर*

*एक बार पति ने पत्नी से 250 रु उधार लिए,* 
*कुछ दिनों बाद फिर ₹250 उधार लिए,*

*कुछ दिनो बाद पत्नी ने अपने पैसे  मांगे।*
 *पति ने पूछा कितने ?*

 *पत्नी ने कहा ₹4100.*
*वो बोला कैसे ?* 🥺😳🥵

 *पत्नी का लेख-जोखा।*

👇👇👇👇

  *₹ 2   5   0*
*+₹ 2   5   0*
-----------------
  *₹ 4  10   0*

*पति तब से विचार कर रहा था, जाने किस स्कूल से पढी है ?*
*पति ने बुद्धि लगाकर ₹400 दे  दिये ,*
*और पूछा अब कितने बचे ?*

*फिर पत्नी ने अपना गणित लगाया,*

  *₹ 4 1 0 0*
*- ₹ 4 0 0*
----------------
   *₹ 0100*

*पति ने ₹ 100 दे दिये।*
*हिसाब बराबर*

*दोनों आनंदित जीवन जी रहें है।*
*पर गणित का मर्डर हो गया*
*"वह गणित से लड़ा पत्नी से नही"*

*🙏ध्यान रहे हमें बिमारी से लड़ना है, बिमार से नही😷* *🙏
*दो ग़ज़ दूरी मास्क 😷 है* *जरूरी,जब तक दवाई नहीं* *तब तक ढिलाई नहीं*

67.

સરકારી આંકડા કહે છે કે..."આપણી આવનારી પેઢી વાઘ નહીં જોઈ શકે!".
તો....એમાં અમે શું કરીએ?
અમે પણ ડાયનાસોર નથી જોયો. 😀
કયારેય અમે ફરીયાદ કરી...? નહીં ને?
તો મુદ્દાની વાત એ છે કે આપણા દેશ માં ૧૦૦૦ પુરૂષ દીઠ માત્ર ૮૪૦ મહીલાઓ જ રહી છે.
માટે "મહિલાઓ બચાવો".
વાઘ ને તો પછી ય બચાવી લેશું... 😀
બાઈક પાછળ પત્ની બેસાડવાની છે, વાઘ ને નહિ!
અને પત્ની ને જોવી એ વાઘ જોવા બરાબર જ છે ભાઈ..

68.



69.


70.

71.

પતિ: કબાટમાંથી મારું 500 ની નોટોનું બંડલ નથી મળતું, એની ઉપર લાલ રંગનું રબર ચડાવેલું હતું.

પત્ની : લો આ તમારું લાલ રંગનું રબર. રબર વગર જાણે મરી જતા હોય એમ !

🙄🤣🤣🤣🤣🤣😉

72.

પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું અને  મો બંધ રાખવા કહ્યુ,

ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેેલી જોઇ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇ ડોક્ટરને હળવેકથી પુછ્યુ,

 આ ડાંડલી કેટલાની આવે ? 😂 😝 😂

73.

પત્ની પતિને : ક્યાં જાવો છો ?
પતિ : આપઘાત કરવા
પત્ની : સાથે થેલી લેતા જાવ.
પતિ : કેમ ?
પત્ની : વિચાર બદલાય તો શાકભાજી લેતા આવજો.
😜

74.

"पत्नी- पति से: बताओ वो कौन सी चीज है जो तुम रोज देख सकते हो पर तोड़ नही सकते.
पति: मैं नही बताऊंगा.
पत्नी: बोलो ना प्लीज़.
पति: तुम्हारा मुह."

••• 75 •••
*જિનિયસ સજ્જનોની પત્નીઓ ..* 
 *...જો ગુજ્જુ હોત તો.... ** 😂😉


*થોમસ આલ્વા એડિસનની પત્ની*
‘બસ બસ, ખબર છે તમે વીજળીથી ચાલતા ગોળાની શોધ કરી છે તે ! હવે એને હોલવી નાંખો અને પથારીમાં આવો. મને ઊંઘ આવે છે.’
*** 
*આર્કીમિડિઝની પત્ની*
‘તમને જરાય શરમ આવે છે ? કપડાં વિના ભીના શરીરે ગલીમાં દોડતાં પહેલાં મારો તો સ્હેજ વિચાર કરવો હતો ? અને પેલી ‘યુરેકા’ કોણ છે ?’
*** 
*કોલંબસની પત્ની*
‘ક્યાં ક્યાં રખડો છો ? મને તો ઇન્ડિયા જઉં છું એમ કહીને નીકળ્યા હતા અને પછી અમેરિકામાં રખડતા હતા !’
*** 
*આઇન્સ્ટાઈનની પત્ની*
‘આ તમારા વાળનું કંઈ કરો ભૈશાબ ! કાં તો કપાવી નાંખો કાં તો ચોટલી બાંધવાનું રાખો ! અને શેમ્પુ તો કરો ? આખા ઘરમાં ડેન્ડ્રફ ખરે છે !’
*** 
*ઝુકરબર્ગની પત્ની*
‘ખબરદાર જો મારા મોબાઈલમાં કંઈ ફંફોસ્યું છે તો !’
*** 
*બિલ ગેટ્સની પત્ની*
‘જ્યાં જાઓ છો ત્યાં બારીઓમાં શું જોયા કરો છો ? કઈ સગલીને શોધી રહ્યા છો ?’
*** 
*આર્યભટ્ટની પત્ની*
‘કેટલા દહાડાથી જોઉં છું… દિવાલ પર, રેતીમાં, કાગળ ઉપર, થાળીમાં… બધે ગોળ ગોળ શું ચીતર્યા કરો છો ?’
*** 
*ગેલેલિયોની પત્ની*
‘બળ્યું તમારું દૂરબીન ! એમાં ચાંદો અને સૂરજ જોઈને શું કરવાનું ? મારા પિયરનું ઘર તો દેખાતું નથી !’
🤣🤣😀😀

76.











Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...