સનશાઈન પરિવાર ( Sunshine )
9.6.21
Dear society members.
સોસાયટીના બોરની મોટર નવી ઇન્સ્ટોલ થઈ ગયેલ છે. જેનો કુલ ખર્ચ 17000 રૂપિયા થયેલ છે. સૌ સભ્યોને ફાળે આવતા રૂપિયા 1500 સત્વરે જમા કરાવવા વિનંતી. જમા રકમમાંથી વધતી રકમ ચાલુ ભંડોળમાં ઉમેરી દઈશું. સહકાર બદલ આભાર સહ.🙏
12.2.21 Maulik's Wedding Reception
30.11.20 Riyon Birthday
Comments
Post a Comment