કોરોના કોમેડી...


 1.

👃 *રાજુકાકાના નાકનું એક ટેરવું થોડું લીલું પડી ગયું.* 👃

ડોક્ટરને બતાવવા ગયા. 

ડોક્ટરે કહ્યું *તમને ઝેર ફેલાતું હોય એવું લાગે છે. ઓપરેશન કરીને અર્જન્ટલી આ ટેરવું કાપી નાંખવું પડશે.* 

રાજુકાકાએ ઓપરેશન કરાવી લીધું અને ટેરવું કપાઈ ગયું. 

*બે દીવસ પછી* કાકાના નાંકનું બીજું ટેરવું પણ લીલું થઈ ગયું. 

ફરી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. એમનું બીજું ટેરવું પણ કાપી નાંખ્યું. 

*બે દીવસ પછી* નાક ટોચથી જ લીલું થઈ ગયું. હવે કાકા ગભરાયા.  😱😱

ડોક્ટર પાસે ઓપરેશન કરાવી આખું નાક જ કપાવી નાંખ્યું. અને પ્લાસ્ટીકનું નાક બેસાડી દીધું. 🤥🤥

*હદ તો ત્યારે થઈ* જ્યારે એ પ્લાસ્ટીકનું નાક પણ લીલું પડી ગયું. કાકા તરત જ દોડ્યા ડોક્ટર પાસે... ડોક્ટરે તપાસીને કહ્યું...

"હવે રોગ પકડાયો... આ તો તમારા માસ્કનો લીલો કલર ઉતરે છે." 😷😷

2.

તાળું નોતું મળતું... ઉતાવળમાં હતો 

એટલે *"COVID 19" પોઝિટિવનું પાટિયું* દરવાજા ઉપર ટીંગાડીને શાક લેવા નીકળી ગયો..!!

😄😄😄😄😄

પાછા આવીને જોયું તો ચોરી થઇ ગઈ  હતી, અને દીવાલ ઉપર લખ્યું હતું,

*"ઘર સેનિટાઇસ કરીને સારી રીતે સાફ કરી દીધુ છે, અમે પણ PPE કિટ પહેરીનેજ કામ કરીયે છીએ ... ‼️‼️‼️*

3.

વહેલી તકે કોરોના રસી બનાવો.


 નહીં તો બધા દર્દીઓ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે !!


 પછી લગાવશો કોને ?

4.


5.

6.

7.



8.


9.


10.

11.


12.

*૨૦૨૦નો નવો ટોણો*


 *જેટલા જણા તારા,*

         *લગ્નમાં આવ્યા હતા,🙃*


  *એટલા તો વેઈટર હતા*

          *અમારા લગ્નમાં.🙃*

13.

*એક ભાઈએ ડોક્ટરને મેસેજ કર્યો*


*ડોકટર સાહેબ હું કોરોના ને અટકાવવા માટે નીચે લખેલા બધા જ ઉપાય કરી રહ્યો છું...*


યોગ + વોકિંગ + લીંબુપાણી + હળદર વાળું દૂધ+ ચ્યવનપ્રાશ + ફણગાવેલું અનાજ + કાચું લસણ + કાચું આદુ + મામરો બદામ + કાબુલી અંજીર + અરબી ખજૂર + વિલાયતી ખુરમાની + અફઘાની ખારેક + હર્બલ કાવો + મોઢામાં લવિંગ + મરી + નાકમાં જાસૂદનું તેલ + હળદર મીઠાના કોગળા + અજમાં વાળી વરાળ + આખો દિવસ ગરમ પાણી પીઉં છું + પતંજલીની તુલસીની ગોળીઓ + ગળો ની ગોળીઓ + લીમડાની ગોળીઓ + હોમિયોપેથીક દવા આરસેનિક એલબો દર મહિને 5 દિવસ + કેમફેર 1 mg ની ગોળીઓ 5 દિવસ + અંગ્રેજી દવાઓ HCQC + ઇજિથ્રિલ + આઈવર મેકટિન..


આના સિવાય મોઢા ઉપર માસ્ક બાંધી રાખું છું..


સેનેટાઈઝરની બોટલ સાથે જ રાખું છું..


દિવસમાં 50 વખત હાથ ધોઉ છું..


લોકોથી તો દુર રહુ છું..


ઘરવાળી પાહે પણ 2 મીટર છેટો રહું છું..


ઘરનો સરસામાન હોમ ડીલીવરી થી મંગાવું છું અને પેમેન્ટ PTM થી કરું છું..


કામવાળી હટાવી દીધી છે..


રોજ હાથે ધોયેલા કપડાં જ પેહરું છું..


ઘર બહાર નીકળતો જ નથી..


પાર્ટી, દાવત, લગ્ન, સમુહભોજન ખાવાનું બંધ કરી દીધું છે.. 


 

🤔 કૃપા કરીને મને માહિતી આપો કે મારે હવે આગળ સાવચેત રહેવા માટે શું કરવું જોઈએ...?


*👨🏻‍⚕️ડોકટરે reply કર્યો*

*ભાઈ તું બસ કર હવે !*

 


 *મને લાગે છે કે હિરણ્ય કશ્યપની જેમ તને મારવા માટે ભગવાને અવતાર ધારણ કરવો પડશે...*

🤣😂🤣

14.

*95 % , 98 % , 99%* 

લાવવા વાળા કોક તો 

કોરોના ની રસી ગોતો .

કે ખાલી અમને માર ખવડાવવા જ આટલા ટકા લાવતા હતા.


*લિ . ઠોઠ નિશાળયો*


😆😆😆😆


15.

*"એક્કેય ગાંડાને કોરોનો થયો?*


*બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે"*.


આવો એક મિત્ર નો મેસેજ આવ્યો. 


તો મેં રિપ્લાય આપ્યો....... 


*છતાંય તારે ઘ્યાન રાખવું*.."


    🤔🤔🤔

*તો મને બ્લોક કરી દીધો બોલો...*

16.

લગ્ન ના રિશેપશન મા લોકો માસ્ક પહેરી ને લટાર મારતાં તા...


એક ભાઈ એ બીજા માસ્ક પહેરેલા ભાઈ ને પૂછ્યું 

*અમે છોકરા વારા, તમે?*



સામે વાળા ભાઈ આઇ કાર્ડ દેખાડી ને કહે

*અમે ગણવા વાળા*


#Gujarat police👮‍♂️


🤣🤣🤣🤣🤣🤣🤣

17.

*દિવાળી* ઉજવાઇ ગઇ,

હવે ઘરમાં રહેજો;


નહીતર...


*દેવદિવાળી* દેવો જોડે ઉજવવી પડશે 😉

18.

એક કાકા માસ્ક વિના પકડાયા.                                                                                                                                                                પોલીસ : નામ? 


- લખો  ,,,

*યાજ્ઞવલ્કયદાસ વિશ્વેશ્વરાચાર્ય* *યુયુત્સુમુમુક્ષુપ્રસાદ વેદાચાર્ય* 


પોલીસ : બીજી વાર ધ્યાન રાખજો...!

19.

*કોરોના બન્યો સ્માર્ટ*

ચતુર કોરોના ચૂંટણીની રેલીઓ દરમ્યાન ખોવાઈ ગયો હતો...


ચૂંટણીઓ પુરી થયા બાદ જીતની ખુશીમાં કાઢવામાં આવેલ રેલીઓમાં પણ કોરોના ના દેખાયો.. 


અને પ્રવાસન સ્થળોના ઉદ્ઘાટન પ્રસંગે તો જાણે ઘરના લગ્નમાં જેમ કોઈ જમાઈ રિસાઈ જાય એ જ રીતે રીતસરનો રિસાઈ ગયો હતો..


અને આ બધા રાજનીતિક પ્રસંગો પુરા થયા બાદ નેતાઓ પાસે કન્ફર્મેશન મેળવી આજે અચાનક પાછો આવી ગયો..

આવી તો શું ગયો રાતોરાત બેકાબુ પણ બની ગયો 


અને પાછો એવો તે કેવો બેકાબુ કે દિવસે ખોવાઈ જાય અને રાતે જ દેખા દે 


અને એ પણ રાતે 9 થી 6 ની વચ્ચે.


વાહ કોરોના વાહ..તું પણ રંગાઈ ગયો રાજનીતિક રંગો માં..

20.

તમારે લગ્ન માં આવવાનું છે.. 👉

પરંતુ તમારૂં પીરસણીયા તરીકે નામ લખું છું !! 😜

કોઇ પૂછે તો કહેજો, કેટરીંગવાળો છું !! 😜


હવે આવા સેટીંગ થાય છે લો બોલો !! 😜

21.

ગામમાં કોઈને નાનો કે નકામો નહી ગણવો.....🙏🙏🙏

નાનો કાપડનો કટકો આજે માસ્ક બનીને બજારમાં લાખોની સંખ્યામાં વેચાયી રહયો છે. જ્યારે મોટા કાપડના તાકાઓ દુકાનમાં ગ્રાહકોની રાહ જોઇ રહ્યા છે. નાના ને મોટામાં ફરક આટલો ...જય હો...

22.

*કોરોનાએ બહુ કરી..ભાઈ*


આજે અમારો દુધવાળો કહે,....  કાલ થી તમારી ઈમ્યુનીટી વધે એવું દુધ લાવું... ? લિટરે ખાલી 10 રુપીયા વધારે આપવા પડશે. 


મે કીધુ... એટલે એ વળી કેવું દુધ..? 


તો કહે.. ... એટલે કે એવી ભેંસ નુ દુધ જે ભેંસને અમે રોજ લીંબુ  અને સંતરા ખવરાવી છીએ જેથી એના દૂધ માં વીટામીન સી મલે... રોજ સવારે 1 કલાક તડકે ઉભી રાખીએ છીએ એટલે એના દુધ માં વીટામીન ડી પણ હોય... એટલે ઈ દૂધ તમે પીવો એટલે ઈમ્યુનીટી વધે.

😂

ભાઇ તું રહી ગયો તો તું પણ લુંટી લે...

23.


24.

*કોરોનાએ બહુ કરી..ભાઈ*


આજે અમારો દુધવાળો કહે,....  કાલ થી તમારી ઈમ્યુનીટી વધે એવું દુધ લાવું... ? લિટરે ખાલી 10 રુપીયા વધારે આપવા પડશે. 


મે કીધુ... એટલે એ વળી કેવું દુધ..? 


તો કહે.. ... એટલે કે એવી ભેંસ નુ દુધ જે ભેંસને અમે રોજ લીંબુ  અને સંતરા ખવરાવી છીએ જેથી એના દૂધ માં વીટામીન સી મલે... રોજ સવારે 1 કલાક તડકે ઉભી રાખીએ છીએ એટલે એના દુધ માં વીટામીન ડી પણ હોય... એટલે ઈ દૂધ તમે પીવો એટલે ઈમ્યુનીટી વધે.

😂


ભાઇ તું રહી ગયો તો તું પણ લુંટી લે...

25.

*“સરકારી હોસ્પિટલ” એટલે  “જીવથી હાથ ધોવા",*

*અને*

*“ખાનગી  હોસ્પિટલ”  એટલે  "સંપત્તિથી હાથ ધોવા".*


*એનાથી તો બહેતર છે કે ...*


*દર કલાકે  “જાતે જ”  હાથ ધોવા.."*


😜🤣🤣🤣

27.

આજે એક લગ્નની કંકોત્રી મળી

સાથે એક ચીઠ્ઠી હતી જેમાં લખ્યું હતું કે સરકારશ્રીના પ્રવર્તમાન આદેશ મુજબ નક્કી કરાયેલ ૧૦૦ મહેમાનોની સંખ્યા મર્યાદાની યાદીમાં અગ્રતાક્રમ મુજબ આપનું નામ ૯૭ માં ક્રમ ઉપર છે..


જો લગ્નના દિવસ સુધીમાં સરકારશ્રી તરફથી મહેમાનોની સંખ્યા માં ધટડો થાય તો આ આમંત્રણને આપો આપ

રદ બાતલ સમજવું..🤩😂🤣

28.

*नवीन दोहे.!*

 

               *रहीमदास*


रहिमन घर से जब चलो, रखियो मास्क लगाए 

ना जाने किस वेश में मिलने कोरोना आए 


               *कबीरदास*


कबीरा काढा पीजिए, काली मिरिच मिलाय। 

रात दूध हल्दी पियो, सुबह पीजिए चाय।। 


            *तुलसीदास*


छोटा सेनिटाइजर तुलसी, राखिए अपनी जेब,। 

न काहूँ सो मागिहो, न काहूँ को देब,।। 


               *सूरदास*

सूरदास घर मे रहो, ये है सबसे बेस्ट,। 

जर, जुकाम, सर्दी लगे, तुरंत करालो टेस्ट ।। 


             *मलूकदास*

बिस्तर पर लेटे रहो सुबह शाम दिन रात,। 

एक तो रोग भयंकरा, ऊपर से बरसात।।        


रहिमन वैक्सीन ढूंढिए, 

बिन वैक्सीन सब सून, 

वैक्सीन बिना ही बीत गए,

जुलाई अगस्त और जून




कबीर वैक्सीन ढूंढ लिया 

       धीरज धरो तनिक तुम !

ट्रायल फायनल चल रहा ,

          वैक्सीन कमिंग सून !!

29.

*“સરકારી હોસ્પિટલ” એટલે  “જીવથી હાથ ધોવા",*

*અને*

*“ખાનગી  હોસ્પિટલ”  એટલે  "સંપત્તિથી હાથ ધોવા".*


*એનાથી તો બહેતર છે કે ...*


*દર કલાકે  “જાતે જ”  હાથ ધોવા.."*


😜🤣🤣🤣

30.

Teacher :- *વિજ્ઞાન (Science)* અને.. *કળા (Art)*  માં શું *ફરક* ??


Student :- *કોરોનાની દવા નથી બની* એ એક *વિજ્ઞાન(Science) છે.* અને...


 *દવા નથી છતાં હોસ્પિટલોનાં બિલ લાખોમાં આવે છે*   એ ...

                 *એક કળા(Art) છે..!!*

31.

*હિરણ્યકશ્યપ જેવો થઈ ગયો છે કોરોના,* 


*ના જળથી મરુ* 

*ના થલથી મરુ,* 

*ના આકાશમાં મરુ,* 

*ના પાતાળમાં મરુ,* 


*ના અંદર મરુ,* 

*ના બહાર મરુ,* 

*ના મનુષ્યથી મરુ,* 

*ના પશુથી મરુ,* 


*ના અસ્ત્રથી મરુ,* 

*ના શસ્ત્રથી મરુ,* 


*માત્ર ને માત્ર* 

*"સોશયલ ડિસ્ટન્સ"*

*અને*

*"માસ્ક થી"*

*મરુ.*


32.

       😂🌶️🥐🌶️🥐😂

પતિ : પ્રિય  , ખરાબ ના લગાડતી પણ આજે 

શાક અને દાળમાં 

કોઈ સ્વાદ નથી આવતો,

ક્યાંક કોરોના તો નહિ થયો હોય ને!!!


પત્ની :અરે પ્રાણનાથ, એવું નથી. *MDH* વાળા દાદા નો શોક રાખ્યો છે 

એટલે મેં આજે 

મસાલા નાખ્યા જ નથી.

😀😀😀

34.


35.

36.


37.


38.


39.



40.


41.

*"કોરોના"* અને *"લગ્ન"* બન્ને સરખા લાગે છે..જેમકે...._😂

1 કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી  થાય છે.....😂
2. બંનેમાં જાન જાય છૅ.😂
3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂
4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ...😂
5. બન્ને  માણસોના મેળાવડાથી થાય છે.
6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.😂😂
7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે😂 છે.કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.😂
8. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે,કોરોનામાં પણ સાવધાન  કરવામા આવે છે.😂
9.લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા  ફરવાની છૂટ મળે છે.😂
10. કોરોના રોગમાં નાકમાથી  પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.
11. કોરોના વાઇરસ  ચીનથી આવ્યો છે   બીજો સાસરેથી  આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.😂
12.બન્ને રોગમાં અસર તો હૃદયની આસપાસ જ થાય છે.😂😂
એક મા *ઉકાળો* અને 
બીજા માં *લોહી* ઉકાળો...😂

42.

આજકાલ લોકો જે સવાર સાંજ બાફ(નાશ) લે છે એની વરાળ ઉપર જઈને વાદળાં બને છે અને એટલે આટલો વરસાદ પડે છે!😛🤪😛🤪😛

43.

        😷😷😷💸💸💸

લો, હવે જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો *રૂપિયા 1000નો* દંડ લાગશે ! આ જ વાત ઉપર ગુજરાતના નામી શાયરોની માફી સાથે આ મુશાયરો સાંભળો...

👇👇👇👇


*બુકાની બાંધી ફરનારાનું*

*આ નગર છે દોસ્તો,*

*બુકાની ખોલીને ચાલું*

*તો દંડ હજારનો લાગે છે !*

(માફી : મનોજ ખંડેરીયા)

😷🤔😷🤔


*રસીદ ફાટ્યા પછી*

*એટલું સમજાય છે,*

*ચહેરાની કિંમત નથી*

*કેવળ માસ્કથી બચાય છે !*

(માફી : રાજેન્દ્ર શુક્લ)

😷🙄😷🙄


*મારી હસ્તી મારી સામે*

*એ રીતે હણાઈ ગઈ,*

*છતે ઉઘાડે ચહેરે*

*રસીદ એક કપાઈ ગઈ !*

(માફી : ઓજસ પાલનપુરી)

😮😜😮😜


*બધો આધાર છે*

*હવાલદારના જોવા પર,*

*સસ્તામાં નથી મળતા*

*માસ્ક પહેર્યાના પુરાવા !*

(માફી : મરીઝ)

😷😫😷😫

 

*જઈ શકું હું કઈ રીતે*

*માસ્કને ‘પહેર્યા’ વગર,*

*નગ્નતાનો દંડ છે*

*આજે કંઈક હજાર ઉપર !*

(માફી : મનહર મોદી)

😷😝😷😝


*તફાવત એ જ છે તારા*

*અને મારા વિશે, પોલીસ,*

*તું રસીદો ફાડે છે*

*હું મારું ખિસ્સું સાંધુ છું !*

(માફી : અમૃત ઘાયલ)

😷😪😢😓


*લુંટાયા બેફામ સૌ મારા*

*નગરમાં એ જ કારણથી,*

*હતો મારો જ ચહેરો*

*ને મારી બુકાની નહોતી !*

(માફી : બેફામ)

😷😫😷😫


*માસ્કને ઇસ્ત્રી કરી*

*મેં સાચવી રાખ્યા ’તા*

*ક્યાંક અણધાર્યા પ્રસંગે*

*મોં છુપાવવાનું થાય તો !*

(માફી :  અનિલ ચાવડા)


😜😂😝

44.    

આજકાલ લોકો જે સવાર સાંજ કોરોનાથી બચવા જે બાફ(નાશ) લે છે એના ઉપર જઈને વાદળાં બને છે અને એટલે આટલો વરસાદ પડે છે!

😛🤪😛🤪😛

45.

A. માસ્કને પહેર્યા પછી,

વદન ઢંકાઈ જાય છે. 

રૂપાળું મુખ કોઈ જોતું નથી 

તેનો અફસોસ થાય  છે. 

B. માસ્ક પહેરું તોય  દુ:ખ,

       શ્વાસો મુખે પડઘાય છે;

ના   પહેરું  તો ય   દુ:ખ ,

       સામે જનો  કતરાય છે.

       😃😀સુરેન્દ્ર આસ્થાવાદી


46.


47.



48.



49.


50.


51.


52.


53.
54.


55.

સવાર સવારમાં એક સંબંધી ઘરે કંકોત્રી આપવા આવ્યા.
કંકોત્રી હાથમા આપીને ક્યે કે, લગ્ન ૧૪ તારીખે છે, પણ આપણે બધાએ ૧૩ તારીખે ટાઉન હોલ મળવાનુ રહેશે. 
ત્યાં લકી ડ્રો રાખ્યો છે પહેલાં ૫૦ લોકોનો.

જો તમારો નંબર આવે તો ઠીક છે નહીંતર ત્યાં જ ટેબલ પર ચાંદલો લખાવીને રવાના થઈ જજો.

56.

લગનની પહેલી કન્કોત્રી આપણે ભગવાન ને આપતા હતા
હવે કલેકટર ને આપવી પડે છે,,,,,
      જય corona....☺️😀😀😀😂😂

57.

😛💉😜😛💊🤪😛🩺😜
*कोरोना वैक्सीन वितरण व्यवस्था की ऑनलाईन सुविधा पर काॅल सेंटर से हो रही दिलचस्प वार्तालाप,अंत तक पढ़े.......*

टोल फ्री नंबर लगाया...

हैलो.....

उधर से आवाज आई :
अंग्रेजी में बात करने के लिए एक दबायें हिंदी के लिये दो.....

मैंने 2  दबाया....

उधर से : 
रशियन वैक्सीन के लिए 1, अमेरिकी के लिए 2 भारतीय के लिए 7 दबायें.....

मैंने 7 दबाया.....

उधर से : 
पुरूष के लिए 1 और महिला के लिए 2 दबायें....

मैंने 1 दबाया......

उधर से : 
खरीद कर लगाने के लिए 1 और मुफ्त के लिए 2 दबायें.....

मैंने 2 दबाया.....

उधर से : 
हाथ में लगवाने के लिए 1, कमर के लिए 2, अन्य जगह पर लगवाने के लिए 7 दबायें.....

मैंने पुनः 2 दबाया.....

उधर से : 
कृपया मोबाईल नम्बर टाईप करें....

मैंने टाईप कर दिया.....

*उधर से :*
*धन्यवाद....*
*मुफ्त में लगने वाली वैक्सीन के लिए आपका नाम प्रतीक्षा सूची में  दर्ज व सुरक्षित कर लिया गया है।*
*प्रतीक्षा सूची में आपका नम्बर है*
*सत्तर करोड़ पचास लाख बीस हजार तीन सौ दस।*
*आपका नम्बर सामान्य परिस्थितियों में तीन वर्ष के पश्चात आयेगा।*
*तब तक हाथ धोते रहें, दो गज की दूरी का पालन करें और मास्क पहनते रहें।*
*फोन करने के लिए धन्यवाद।*
*आपका दिन शुभ हो........।*
😛💉😜😛💊🤪😛🩺😜

58.


59.

*પેટ્રોલ        ₹ 82* 
 *ડીઝલ       ₹ 83* 
 *રાંધણ ગેસ ₹ 100 નો વધારો* 
       *લોકો મોં ન ખોલે* 
         *તે માટે માસ્ક* 
 અને *માસ્ક ખોલ્યું તો ₹ 1000/-* 

       જબરું ગોઠવાઈ ગયું....

60.

*નકલી દવા બનાવવા વાળાની વ્યથા* 

*અમારી તો કોરોના વેક્સીન ક્યારનીયે તૈયાર છે પણ અસલી તૈયાર થાય તો બજારમાં મુકીયે !*

🤣🤣🤣

61.

CoVid Vaccines will soon be available to us Indians too 👍🏼

I called the vaccine distribution facility to register for the CoVid vaccine 

Me : Hello

Reply other end : thank you for calling. To continue in Hindi press 1. To continue in English press 2. 

I pressed 2

Reply : For Russian Vaccine press 1.  For American Vaccine press 2 and for Indian Vaccine press 7
As I want to be atma-nirbhar, I pressed 7.

Response : If you are a man press 1 and if you are a woman press 2.

i pressed 1

Reply : To purchase vaccine press 1
for free shot press 2

I pressed 2

Reply : To be injected on hand press 1. to be injected on hip press 2 and to be injected elsewhere press 7.

I pressed 2

Reply : please type in your mobile number.

I punched in my phone number.

Reply : thank you. 
For the free vaccine your name is registeted and secured in our data base. 
Your  wait list serial number is  81 crore, 57 lakh, 66 thousand 7 hundred and 55.  
Under normal circumstances you will get a call from us after 3 years.
Till then keep washing your hands and maintain distance of 6 feet from the nearest person. Continue to wear mask till then.

Thank you for calling us.
Good Day.

😅

62.
*सारी वैक्सीन बचपन में लगती हैं ,* 
*पहली बार वैक्सीन पचपन में लगेगी*
😜😜

63.

મફતમાં ટોઈલેટ જવા નથી 
દેતા એ 
મફતમાં રસી આપે ખરા...?

વાલા વહેમમાં નો રેતા...

😂😂😂

શુલભ શૌચાલય...😂

64.

ઉતરાયણ ના દિવસે લાઉડસ્પીકર અને DJ ને મંજુરી નહીં.
કદાચ કોરોના નાચતો નાચતો ધાબે ચઢી જાય તો.
🤣😂😂🤣

65.



66.

*સૌરાષ્ટ્રમાં વેકસીન આપવા માટે સૌથી સહેલો વિકલ્પ*
વણેલા ગાંઠિયા ના લોટ માં કોરોના ની રસી ભેળવી દો

ટુંકા સમય ગાળા માં આખી સૌરાષ્ટ્ર ની પ્રજા નું વેકસીનેશન થઈ જશે
*પણ આપડું માને કોણ*

67.




68.

કોરોના પછી શાળાના પ્રથમ દિવસે-

સાહેબ : આજે પ્રથમ દિવસ છે. તો તમારે કંઈ પૂછવું હોય તો પૂછો બાળકો. 





ભૂરો : સાહેબ, વેકેશન કયારે પડશે.? 

પછી તો ભૂરાને સાહેબે આખા વરહનો ભેગો માiર્યો હોં..
😁😀😃

69.

70.

😷😷😷💸💸💸
લો, હવે જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો *રૂપિયા 1000નો* દંડ લાગશે ! આ જ વાત ઉપર ગુજરાતના નામી શાયરોની માફી સાથે આ મુશાયરો સાંભળો...
👇👇👇👇

*બુકાની બાંધી ફરનારાનું*
*આ નગર છે દોસ્તો,*
*બુકાની ખોલીને ચાલું*
*તો દંડ હજારનો લાગે છે !*
(માફી : મનોજ ખંડેરીયા)
😷🤔😷🤔

*રસીદ ફાટ્યા પછી*
*એટલું સમજાય છે,*
*ચહેરાની કિંમત નથી*
*કેવળ માસ્કથી બચાય છે !*
(માફી : રાજેન્દ્ર શુક્લ)
😷🙄😷🙄

*મારી હસ્તી મારી સામે*
*એ રીતે હણાઈ ગઈ,*
*છતે ઉઘાડે ચહેરે*
*રસીદ એક કપાઈ ગઈ !*
(માફી : ઓજસ પાલનપુરી)
😮😜😮😜

*બધો આધાર છે*
*હવાલદારના જોવા પર,*
*સસ્તામાં નથી મળતા*
*માસ્ક પહેર્યાના પુરાવા !*
(માફી : મરીઝ)
😷😫😷😫
 
*જઈ શકું હું કઈ રીતે*
*માસ્કને ‘પહેર્યા’ વગર,*
*નગ્નતાનો દંડ છે*
*આજે કંઈક હજાર ઉપર !*
(માફી : મનહર મોદી)
😷😝😷😝

*તફાવત એ જ છે તારા*
*અને મારા વિશે, પોલીસ,*
*તું રસીદો ફાડે છે*
*હું મારું ખિસ્સું સાંધુ છું !*
(માફી : અમૃત ઘાયલ)
😷😪😢😓

*લુંટાયા બેફામ સૌ મારા*
*નગરમાં એ જ કારણથી,*
*હતો મારો જ ચહેરો*
*ને મારી બુકાની નહોતી !*
(માફી : બેફામ)
😷😫😷😫

*માસ્કને ઇસ્ત્રી કરી*
*મેં સાચવી રાખ્યા ’તા*
*ક્યાંક અણધાર્યા પ્રસંગે*
*મોં છુપાવવાનું થાય તો !*
(માફી :  અનિલ ચાવડા)

😜

71.
1.3.2021

લોકો કહી રહ્યા છે કે કોરોના વધી રહ્યો છે, *કોરોના વધી રહ્યો છે...*

તો વધે જ ને કોરોના હવે તો *૧ વર્ષ* નો થઈ ગયો..!!

*ભાખડિયા ભરતો ભરતો*
*દોડતા શીખી ગયો છે.... જો જો* *હડફેટે ન્ ચડતા* 😂

72.

*कोरोना वैक्सीन वितरण व्यवस्था की ऑनलाईन सुविधा पर काॅल सेंटर से हो रही दिलचस्प वार्तालाप,अंत तक पढ़े.......*

टोल फ्री नंबर लगाया...

हैलो.....

उधर से आवाज आई :अंग्रेजी में बात करने के लिए एक दबायें हिंदी के लिये दो.....

मैंने 2  दबाया....

उधर से : रशियन वैक्सीन के लिए 1, अमेरिकी के लिए 2 भारतीय के लिए 7 दबायें.....

मैंने 7 दबाया.....

उधर से : पुरूष के लिए 1 और महिला के लिए 2 दबायें....

मैंने 1 दबाया......

उधर से : खरीद कर लगाने के लिए 1 और मुफ्त के लिए 2 दबायें.....

मैंने 2 दबाया.....

उधर से : हाथ में लगवाने के लिए 1, कमर के लिए 2 अन्य जगह पर लगवाने के लिए 7 दबायें.....

मैंने पुनः 2 दबाया.....

उधर से : कृपया मोबाईल नम्बर टाईप करें....

मैंने टाईप कर दिया.....

*उधर से : धन्यवाद....*
*मुफ्त में लगने वाली वैक्सीन के लिए आपका नाम प्रतीक्षा सूची में  दर्ज व सुरक्षित कर लिया गया है। प्रतीक्षा सूची में आपका नम्बर है सत्तर करोड़ पचास लाख बीस हजार तीन सौ दस।आपका नम्बर सामान्य परिस्थितियों में तीन वर्ष के पश्चात आयेगा तब तक हाथ धोते रहें,दो गज की दूरी का पालन करें और मास्क पहनते रहें।फोन करने के लिए धन्यवाद।आपका दिन शुभ हो........😄*

😄😄

73.

રસી મુકાવેલી મહિલા - *સારસી*
સતત રસીના ફાયદા ગણાવનારો - *રસિયો*
રસી મુકાવતી વખતે નર્સના સ્પર્શથી આવતું સ્મિત - *રસ્મિત*
 રસી મુકનાર મહિલા - *રસીણી*
રસી લઈ ને સૂતેલો - *રસી પ્રચુર*
રસી મુકાય તે સ્થળ - *રસાલય*
શરીરના જે ભાગ પર રસી મુકાય તે - *રાસાંગ*
બે સગા ભાઈ રસી લે ત્યારે - *રસોદર*

રસી વિશે ભાષણ આપનાર - *રસીવક્તા*
રસી મૂકાવ્યાની ગાઈ વગાડીને જાહેરાત કરનાર= *રસઘોષક*
રસી મૂકાવ્યા પછી બહેલાવીને આખી વાત સંભળાવવી = *રસરંજન*
રસી મુકાવતી વખતે થતું રુદન : *રસુદન*
રસી મુકી હોય તે બાવડું... *હાથરસી*
રસી પછીનો તાવ... *જ્વરસી*
રસી મુકાવ્યા બાદ નો દુખાવો - *રસણકો* રસી ન મુકાવનાર -  *નરસી*
રસી મૂકનાર નર્શ : *રસિકબાળા*
 રસી માટે રજિસ્ટ્રેશન કરાવનાર સ્ત્રી - *રસીલા*
રસી વિશે લોકોમા ગેરસમજ ફેલાવનાર - *રસાસુર*
રસી મુકાવીને આવેલો પતિ. *(મારો રસિયો સાજન)*
...પછી સીધો રસોડામાં મોકલે તો .. *(મારો રસોયો સાજન)*
રસી વિશે બધું જાણનાર *રસજ્ઞ*
રસીથી  ડરનાર *રસભીરુ*
રસી ઉપર હદથી વધુ જાણકાર *દોઢરસિક*
રસી ઉપર કવિતા કરનાર *રસિકવિ*
રસી ઉપર સાહિત્ય સર્જન કરનાર *રસિર્જક*
 રસી શોધનાર વૈજ્ઞાનિક *રસેશ*
સોઈ થી રસી મૂકનાર *રસોઈયો.*
😀😀
સૌજન્ય : વોટ્સએપ

74.

ડૉક્ટર : કોરોના ટેસ્ટ કરાવી લેવો એટલે ખબર પડે નેગેટિવ છે કે પોઝિટિવ , 

હું: કોરોના નેગેટિવ આવ્યો તો ?
ડૉક્ટર : માસ્ક પહેરવું, સોસાયલ ડિસ્ટનસીંગ  રાખો. 
હું : અને પોઝિટિવ આવે તો ? 
ડૉક્ટર : તો પણ માસ્ક પહેરવું , સોસિયલ ડિસ્ટનસીંગ પાળવાનું. 

હું : પોઝિટિવ હોય તો કયા રહેવાનું ?
ડૉક્ટર : ઘર મા જ. 
હું: અને નેગેટિવ હોય તો ? 
ડૉક્ટર : તો પણ ઘર મા જ રહેવાનું. 

હું : નેગેટિવ આવે તો જમવામાં શું શું લેવું ?
ડૉક્ટર : વિટામિન બી ,સી , હળદરવાળું દૂધ ,ઉકાળો ઇમ્યુનિટી માટે. 
હું: અને પોઝિટિવ આવે તો . 
ડૉક્ટર: તો પણ આ જ બધુ  લેવાનું. 

હું : પણ બંને મા સરખુ જ રહેવાનું, ખાવાનું, પાળવાનું તો ટેસ્ટ કેમ કારવાવવા નો ? 
ડૉક્ટર:  અજીબ છો યાર તમે , 
ટેસ્ટ વગર ખબર કેવી રીતે પડે પોઝિટિવ છે કે નેગેટિવ.
😋😋

75.

*"એક્કેય ગાંડાને કોરોનો થયો?*

*બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે"*.

આવો એક મિત્ર નો મેસેજ આવ્યો. 

તો મેં રિપ્લાય આપ્યો....... 

*છતાંય તારે ઘ્યાન રાખવું*.."

    🤔🤔🤔
*તો મને બ્લોક કરી દીધો બોલો...*

76.


77.


78.


79.


80.


81.


82.


83.
84.


85.



86.
મહારાષ્ટ્ર માં બીજી વાર કોરોના આવ્યો...
લોક ડાઉન લગાવવું પડ્યું...

પંજાબ માં પણ બીજી વાર કોરોના આવ્યો...
સ્કુલ બંધ કરવી પડી...

પણ કોરોના હવે પશ્ચિમ બંગાળમાં જવાની ના પાડે છે...

એ કહે છે કે ત્યાં ચૂંટણી પતાવી લ્યો...
પછી નિરાંતે આવીશ... 
🤣🤣🤣

87.

પત્નીઓ સાથે
સારુ વર્તન કરતા રહેવું
...
હોટેલ અને રેસ્ટોરન્ટ
ગમે ત્યારે બંધ થઈ શકે છે

😂 જનહિતમા જારી 😂

88.

માળિયે થી જૂની ગોબા વાળી થાળી અને વેલણ ઉતારી રાખ્યું છે,

મોદી જી કહે એટલી વાર છે !! 😂😂

89.

પહેલાં કોઈ મહેમાન આવતાં તો કહેતા
*ડરશો નહિ કૂતરા ને રસી આપેલી છે*

હવે મહેમાન આવે તો કહીએ છીએ,
*ડરશો નહિ અમે રસી લીધેલી છે*. 
સાલી કૂતરા જેવી જિંદગી થઇ ગઇ છે ...
😉😜😀😀😀🤣🤣🤣

90.

ફરીથી લોકડાઉન થાય તો ગભરાશો નહિ,ગયા વર્ષની જેમ જ નવું આર્થિક પેકેજ મળશે
20 લાખ કરોડ 
હુ નહિ લઊ મારે હજુ પડ્યા છે,નહિ વપરાયા😂

21.3.21

91.

કાલે રાત્રે મને સપનું આવ્યું 
હું રોડ ઉપર જાતો હતો. સામેથી કોરોના આવ્યો કોરોના કહે 
હું તારા માં પ્રવેશી જાઈશ  
મને બહુ ડર લાગ્યો પછી આઈડિયા આવ્યો ખિસ્સામાંથી *ભાજપ* નો *ઝંડો* કાઢીયો. કીધું કે *હું ચૂંટણી રેલીમાં છું* પછી *કોરોના* ડરી ભાગ્યો *કોરોના આગળ હું એની પાછળ...
🤣🤣🤣

92.

जैसे- जैसे जुलाई का महीना आ रहा है कोरोना बढ़ रहा है.
कर्मचारियों के DA पर घने बादल मंडरा रहे हैं.
मास्क लगाये, नियमित हाथ धोते रहें वर्ना DA से हाथ धो बैठेंगे 🤣🤣

93.

*"એક્કેય ગાંડાને કોરોનો થયો?*

*બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે"*.

આવો એક મિત્ર નો મેસેજ આવ્યો. 

તો મેં રિપ્લાય આપ્યો....... 

*છતાંય તારે ઘ્યાન રાખવું*.."

તો મને બ્લોક કરી દીધો બોલો...

94.


લગ્ન ના રિશેપશન મા લોકો માસ્ક પહેરી ને લટાર મારતાં તા...

એક ભાઈ એ બીજા માસ્ક પહેરેલા ભાઈ ને પૂછ્યું 
*અમે છોકરા વારા, તમે?*


સામે વાળા ભાઈ આઇ કાર્ડ દેખાડી ને કહે
*અમે ગણવા વાળા*

#Gujarat police👮‍♂️

🤣🤣🤣🤣🤣🤣🤣

95.

કોઈને નાનો કે નકામો નહી ગણવો.....

નાનો કાપડનો કટકો આજે માસક બનીને બજારમાં લાખોની સંખ્યામાં વેચાયી રહયો છે.... 

જ્યારે મોટા કાપડના તાકાઓ દુકાનમાં ગ્રાહકોની રાહ જોઇ રહ્યા છે.

 
નાના ને મોટામાં ફરક આટલો  .......  🙏🏻

96.

ડૉક્ટર : કોરોના ટેસ્ટ કરાવી લેવો એટલે ખબર પડે નેગેટિવ છે કે પોઝિટિવ , 

હું: કોરોના નેગેટિવ આવ્યો તો ?
ડૉક્ટર : માસ્ક પહેરવું, સોસાયલ ડિસ્ટનસીંગ  રાખો. 
હું : અને પોઝિટિવ આવે તો ? 
ડૉક્ટર : તો પણ માસ્ક પહેરવું , સોસિયલ ડિસ્ટનસીંગ પાળવાનું. 

હું : પોઝિટિવ હોય તો કયા રહેવાનું ?
ડૉક્ટર : ઘર મા જ. 
હું: અને નેગેટિવ હોય તો ? 
ડૉક્ટર : તો પણ ઘર મા જ રહેવાનું. 

હું : નેગેટિવ આવે તો જમવામાં શું શું લેવું ?
ડૉક્ટર : વિટામિન બી ,સી , હળદરવાળું દૂધ ,ઉકાળો ઇમ્યુનિટી માટે. 
હું: અને પોઝિટિવ આવે તો . 
ડૉક્ટર: તો પણ આ જ બધુ  લેવાનું. 

હું : પણ બંને મા સરખુ જ રહેવાનું, ખાવાનું, પાળવાનું તો ટેસ્ટ કેમ કારવાવવા નો ? 
ડૉક્ટર:  અજીબ છો યાર તમે , 
ટેસ્ટ વગર ખબર કેવી રીતે પડે પોઝિટિવ છે કે નેગેટિવ.
😋😋

97.

 *માસ્ક પહેરજો… 😷*

*નહીતો ...*
*ફરીથી  અઢાર ના માવા છત્રીસ માં લેવા પડશે ....*

*હવે આનાથી વધુ કેવી રીતે સમજાવવું.....*
 *🙏બાબુકાકા પાનવાળા🙏*
🤔🤔🤪🤪

98.



99.

*માસ્ક પહેરજો… 😷*

*નહીતો ...*
*ફરીથી  અઢાર ના માવા છત્રીસ માં લેવા પડશે ....*

*હવે આનાથી વધુ કેવી રીતે સમજાવવું.....*
 *🙏બાબુકાકા પાનવાળા🙏*
🤔🤔🤪🤪


100.

ફરીથી લોકડાઉન થાય તો ગભરાશો નહિ,ગયા વર્ષની જેમ જ નવું આર્થિક પેકેજ મળશે
20 લાખ કરોડ 
હુ નહિ લઊ મારે હજુ પડ્યા છે,નહિ વપરાયા
😂😂🤣

101.

અમદાવાદ માં,
1. ક્રિકેટરો હોટલ પાછા કેવી રીતે જશે? 
2. કરફયુ રાતે 9 થી શરુ થાય  છે. 
3. મેચ રાતે 11 વાગે પુરી થશે. 
4. શું સવારે 6 સુધી સ્ટેડીયમમાં બેસી રહેશે?  
5. કે પછી કાયદો તોડશે ?
6. જો કાયદો તોડશે તો તંત્ર તેમની વિરુદ્ધ પગલાં લેશે?
7. અને જો એમને ખાસ કરફ્યુ-પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હોય તો શું ક્રિકેટ એ અતિ-આવશ્યક સેવાઓમાં ગણાય છે? 
8. જો ક્રિકેટ એ અતિ-આવશ્યક સેવાઓમાં ગણાતું હોય તો શું શહેરનો કોઈપણ નાગરિક કરફયુ દરમિયાન રાત્રી ક્રિકેટ રમવા હકદાર છે ?  
9. જો કોઈપણ ક્રિકેટઃઓત્સુક નાગરિક કરફયુ દરમિયાન રાત્રી ક્રિકેટ રમવા હકદાર છે તો એણે કરફ્યુ-પાસ ક્યાંથી મેળવવાના રહેશે? 
10. અને જો આવા કરફ્યુ-પાસની કોઈ જોગવાઈ ના હોય તો...

🙄GO TO 1.

102.

*આ ફરી નવું આવ્યું હો..!😜*

*શિયાળે...  ઉધરસ ભલી..* 
*ને ઉનાળે કમળો*..
*ચોમાહે... ડેન્ગ્યુ..* *ભલો..!*

*પણ...મારો... કૉરોના બારેમાસ..!*

😅😂🤣

103.

28.2.21 ની ચૂંટણી પછી...

Unpopular Opinion:

જ્યારથી કોરોના નો ત્રીજો વેવ ચાલુ થયો છે ત્યારે થી એક ટ્રેન્ડ ચાલુ થઈ છે... સરકાર ને ગાળો દેવાની. ઘણાં ખરા અંશે સરકાર ગાળો સાચી ખાઈ રહી છે... પણ ક્યાંક ને ક્યાંક આપણે પોતાની જાત ને પણ સવાલ પૂછવા જોઈએ....

સવાલ 1: 
સરકારે ચૂંટણી ઓ માં સભાઓ ભરી, તો શું આપણે કેસ ઓછા થયા પછી બેસણાં, લગનો, પાર્ટીઓ ચાલુ કરેલી કે બંધ રાખેલી?

સવાલ 2:
સરકારે સ્ટેડિયમ ભરવાનો નિર્ણય લીધો... તો જો આપણને ખબર જ હતી કે ટોળાં કરવાથી કોરોના વધવાનો છે... તો ટિકિટ ખરીદવા નું ટાળ્યું? એ વખતે આપણી બુદ્ધિ ક્યાં ગયેલી?
અરે આપણાં ઘણાં લોકો તો ઓફિસ માં 'વર્ક ફ્રોમ હોમ' ની મંજૂરી લીધી અને પછી એ ટાઈમે મેચ જોવા ગયેલા!!

સવાલ 3:

આપણાં માં કેટલા લોકો એ કોરોના હળવો થતા 'ઘર ગણવા' નું માંડી વાળ્યું? કેટલા લોકો એ બર્થડે પાર્ટી મોકૂફ રાખી? કેટલા લોકોએ રેસ્ટોરાં માં જવાનું ટાળ્યું?

સવાલ 4: 
ચૂંટણી આવી... નેતાઓ એ રેલીઓ કાઢી... આપણ ને ખતરો ખબર જ હતો.. તો આપણે કેમ રેલી માં જોડાયા? 100 રૂપિયા માટે ? ચવાણા માટે?

સવાલ 5: 
થોડુંક હળવું થયું... આબુ કે ઉદયપુર દોડ્યા હતા? કે સરકારે ધક્કા મારી ને મોકલ્યા તા?

બીજા ના પાપ ગણાવવા થી આપણાં પાપ ઓછા નથી થઈ જતા. 

એટલે હવે જે થયું એ... ફરી થી સતર્ક થઈ જાઓ... ફરીથી કોરોના ને ભગાવો.

નોંધ: ઉપર જે 'આપણે' નો ઉલ્લેખ છે, એમાં 'હું' ય આવી ગયો.

104.

બાપુ:"વેક્સિન લીધા પછી કેમ રહ્યુ?"

રઘો:"આંખો લાલ થઇ ગઇ છે ને સતત પાણી નીકળે છે. નાકે અને ગાલે સોજા આવી ગયા છે."

બાપુ:"આટલી બધી આડઅસર?"

રઘો:"ના બાપુ ના, રીએકશન નથી આવ્યું. આતો ઘરે જરાક નર્સનાં  વખાણ કરતો હતો એમાં ચકમક થઈ ગઈ!!"

105.

એક ભાઈ જંગલમાં થી જતા હતા..🚶🏻‍♂️
અચાનક સામે થી વાઘ  આવતો જોયો..🐅

ને ભાઈ એ શ્વાસ રોકી ને જમીન પર સુઈ ગયો..
વાઘ એની જોડે આવી ને એના
કાનમાં કહ્યું કે..

 હમણાં માણસોમાં
કોરોના ચાલે છે..નહી તો તારી બધી
હોશિયારી કાઢી નાખત.....😊😊😊

106.

तेल के व्यापारी का आत्मविश्वास देखिए..

उसने अपने डीलर‌‌ को माल लेने के लिये Positive मैसेज भेजा:-

आप माल मँगवा कर बेचिये भाई साहब, भारत मे कोरोना कुछ भी नही बिगाड़ सकता। हम 135 करोड़ हैं, अगर एक लाख भी रोज मरेंगे तो भी 37 साल लगेंगे! और इतने सालों में हम फिर से डबल हो जाएंगे! 
माल तो बिकना ही बिकना है!!!
😃😃😃😃😃

106.

Quarantine Comedy
🤣
My friend got too bored by sitting at home...
So, he went out n told the outside vegetable cart puller...
“Can you please sit in my house n watch TV for some time...?? I will take your vegetable cart for a couple of rounds and sell them for you...”
  Vegetable cart puller said : 
 
“ Sir, I am a software engineer from the next lane...The original vegetable vendor is sitting in my house n attending Video Conference with the mask” 😊😜🤪

107.

W.H.O ने कोरोना के बढ़ते प्रकोप के कारण इन गीतों को पूर्ण रूप से प्रतिबंधित करने का फैसला किया है.   😂😂😂
कृपया न तो गायें, ना ही बजाएं______ 

1) ~बाहों में चले आ.~
2) ~लग जा गले~
4) ~छू लेने दो नाजूक होठों को~ 
5) ~होठों से छू लो तुम~ 
6) ~सांसो को सांसो से मिलने दो जरा~
7) ~पास वो आने लगे जरा ज़रा~
8) ~तुम पास आये यू मुस्कुराये~

इन गीतों की सिफारिश की है, खूब गाएं व बजाएं_______

1) जिस गली में तेरा घर न हो..
2) तेरी गलियों में ना रख्खेंगे कदम..
3) तेरी दुनिया से दूर, चले होके मजबूर..
4) मिलने से डरता है दिल
5) चलो एक बार फिर से अजनबी बन जाये..
6) ये गलिया ये चौबारा यहाँ आना ना दोबारा
7) तेरी दुनिया से दूर, होके चले मजबूर ..
8) अकेले हैं तो क्या गम है..
😆😆😆😆

108.

પુરાણો અનુસાર સાત મહાત્માઓ *ચિરંજીવી* છે

(૧) રાજા બાલી
(૨) અશ્વત્થામા
(૩) વેદ વ્યાસ
(૪) હનુમાન
(૫) વિભીષણ
(૬) કૃપાચાર્ય
(૭) પરશુરામ.

સૂચના: ~ *જો તમારું નામ ઉપરની સૂચિમાં નથી, તો માસ્ક અચૂક પહેરો...સ્વસ્થ રહો.. સલામત રહો...🌷* 

🌹🙏🌹

109.


110.

111.


112.

*આ ફરી નવું આવ્યું હો😜*
શિયાળે... *મેલેરીયા ભલો*...ને ઉનાળે *ટાઢીયો તાવ*..ચોમાહે... *ડેન્ગ્યુ..* ભલો
પણ...મારો... *કૉરોના બારેમાસ*..
-----------------------
શિયાળે.... *શાલ ભલી*
      ને...ઉનાળે.... *સ્કાફ*
     ચોમાસે..‌.. *છત્રી*  ભલી ને
      *માસ્ક* ..... બારેમાસ
😅😂😜

113. 


114.


115.

શું તમે VCR ભાડે લાવી ને રાતભર ફિલ્મો જોઈ છે? 

TV ચેનલ બદલવા ગોળ ગોળ બટનને ઘુમાવી ઘુમાવી બદલી છે ?


ટેપ રેકોર્ડર કે પટ્ટી વાળી કેસેટો ને
પેન્સિલ કે ઈન્ડિપેન થીં આગળ પાછળ કરી છે ? 


ટેલિફોન નું ગોળ ગોળ ડાયલ ઘુમાવી ને નંબર લગાવ્યો છે ? 

શું તમે હસન જહાંગીર નું " હવા હવા એ હવા " સાંભળ્યું છે? 


શું તમે દુરદર્શન પર ચિત્રહાર, નુક્કડ કે હમલોગ જોયું છે ? 

જો આ બધા સવાલો ના જવાબ હા હોય તો....્્્્્્્્્્


તમે ૪૫ વર્ષ થી વધુ ઉંમરના થ‌ઈ ગયા છો માટે સરકારે તમારી માટે કોરોના વેક્સિંન ની વ્યવસ્થા કરી છે માટે જરૂર થી લગાવી દેવા વિનંતી........🤣🤣🤣

116.

વેકસીનેશન કરાવ્યું હવે કોરોના નહિ થાય અને આનંદથી  જીવીશ..........

એ.........

લગ્ન કર્યા અને હવે આનંદથી જીવીશ .........

જેવીજ  દંતકથા છે.🤠

117.


118.


119.

"એકલા જ આવ્યા 
મનવા
એકલા જવાના"


એ કહેવત 
હવે ખોટી પડે છે..


જેટલા સંપર્કમાં આવ્યા 
એ બઘા સાથે આવવાના..

🤓

120.

પુરાણો અનુસાર સાત મહાત્માઓ *ચિરંજીવી* છે
(૧) રાજા બલી 
(૨) અશ્વત્થામા
(૩) વેદ વ્યાસ
(૪) હનુમાન
(૫) વિભીષણ
(૬) કૃપાચાર્ય
(૭) પરશુરામ.
સૂચના: જો તમારું નામ ઉપરની  સૂચિમાં નથી,તો માસ્ક અચૂક પહેરો.સ્વસ્થ રહો..સલામત રહો.. 

121.

હોળી ની શુભેચ્છાઓ કેમની ?!  😊
બુરા ના માનો હોલી હૈ...
પર બુરા માનો તો કોરોના ભી હૈ...🤣

😘😘😘😘😘😘😘😘

*નોર્મલ માણસ ની વ્યથા*

બહાર જવાતુ *નથી* , 
ઘરમાં મન લાગતું *નથી* , 
કોઈને કહેવાતું *નથી* , 
મનથી સહેવાતુ *નથી* , 
ઓફિસ ભૂલાતી *નથી* , 
ઉઘરાણી નીકળતી *નથી* ,
રૂબરૂ મળાતુ *નથી,* 
વિડીયોકોલ માં ફાવતું *નથી* , 
ખોટું સહન થતુ *નથી,*
સાચું કહેવાતુ *નથી* , 
અધૂરા કામ પૂરા થતા *નથી,* 
નવા કામ મળતા *નથી* ,  
ઘરમાં હોટલ જેવુ બનતું *નથી*                    
વખાણ્યા વગર ખવાતુ *નથી* 
ઉચા અવાજે બોલાતુ *નથી,* 
ધીમે થી કોઈ સાંભળતું *નથી* ,               
ખડખડાટ હસાતુ *નથી* 
મનમાં રડાતુ *નથી* , 
દેશની સરકાર ને કહેવાતું *નથી* ,
ઘરની સરકાર સમજતીજ *નથી* 

ઉપાય હોય તો બતાવજો....,  

કંઈ સમજાતું *નથી* call karo 🍹🍹🍹🍹

122.


કોઈ બળપૂર્વક હોળીનો રંગ લગાવવા આવે તો દોડો નહીં...

ફક્ત થોડી "ઉધરસ" ખાવી!!!🗣️🗣️
🤪😁😁

123.

*आज रात 11 बजे कोरोना से मुलाकात हो गई .*

*चलते चलते 6 फीट दूर से बात हो गयी*

*मैंने कहा कोरोना बड़ा ऊधम मचाए हो .*

*चुनावी रैली छोड़कर क्यों मेलों ,शादी और कवि सम्मेलनों में आए हो .*

*क्या तुमको भी लगता है़ डर सरकारी आयोजनों से .*
*या लाए गए हो तुम भी किन्हीं प्रयोजनों से*

*अब मैं तुमसे तुम्हारा इलाज चाहता हूँ .*
*कल या परसो नही अभी और आज चाहता हूँ .*

*ये सुनकर कोरोना रुआंसा होकर बोला*

*कवि महोदय तुम सब की पीड़ा गाते हो .*
*मैं भी तो पीडित हूँ क्यों ना मेरी व्यथा सुनाते हो .*
*मैं तो पहले आया था लेकिन अब बुलाया है़ .*
*सत्ता के सरदारों ने मुझको हथियार बनाया है़ .*
*उनकी मर्जी से ही अब मैं अंदर बाहर जाता हूँ .*
*फिर भी जाते जाते तुम्हें मैं अपना इलाज बताता हूँ .*
*जहाँ जहाँ हिन्दुस्तान में  चुनाव कराया  जाएगा  .*
*वहाँ कोरोना का एक भी मरीज नही पाया जाएगा .*
*देश की भोली जनता  में समझ का अभाव है़ .*
*सुनो कविवर मेरा इलाज सिर्फ और सिर्फ चुनाव है़ .*🤣🤣🤣🤣

124.

मास्क ( तोबरा )

मास्क  लगता आधा लीपटा कफन
डर लगा रहता कब होंगे दफन
महामारी ऐसी आई सीहर उठता बदन
जिंदा कैसा रहा जाय यही लगी सबको लगन...

125.

આપણ ને જો... 
પ્રધાનમંત્રીના લેવલ નું કામ હોય તો જ... 
*બહાર* નીકળવું.

ખોટી હોશિયારી મારવી નહીં.

આ *કરમિયા* નથી કે... 
પેટમાંથી નીકળી જશે.

કોરોના છે, 
*રેશનકાર્ડમાંથી* નામ નીકળી જશે... 

😁😁😁😁😁😁

126.

*"ખબર અંતર"* 
*નો સાચો અર્થ કોરોના કાળમાં સમજાયો છે કે.....😘*

*અંતર રાખીને ખબર પૂછવી...
ભલે ગમે તેટલો સ્નેહ હોય...🥀🌱*

બુઝુર્ગો ની દીર્ઘ દ્રષ્ટિને સલામ...🙏

127.

હું સવારે વેકસીન લેવા ગયો તો નર્સે મને જોઈને  કહ્યું "તમારે વાર છે, અત્યારે 45 ની ઉપરની  ઉંમરવાળાઓનું ચાલે છે"

વાઇફ ને ખબર પડી તો મારો સંતુર સાબુ ફેંકી દીધો.🤣

128.

*आज सुबह पड़ोसी चाचा पूछ रहे कि बेटा वैक्सीन तो लगवा ली लेकिन selfi लेना भूल गए।*

*असर तो करेगी ना।*😷😷😷🤔🤔🤔

129.

કોરોનાને કારણે કોઈએ ભેગું થવું નહીં આ વાત કહેવા સોસાયટીમાં 80 લોકોની મિટિંગ ભરાઈ.🤔

એક નમૂનાએ પાછું સૂચન પણ કર્યું કે જો આનો અમલ નહીં થાય તો ફરીથી મિટિંગ બોલાવામાં આવશે. 😜

130.


સાહિત્ય પ્રેમી દુકાનદારની દુકાન પર બોર્ડ મારુ હતુ કે જો તમે શુધ્ધ ગુજરાતીમાં વાત કરશો તો ૧૦ % વળતર મળશે. 

બકો: બે સુક્ષ્માતિસૂક્ષ્મ મુકુટ વિષાણુ આગમન-નિર્ગમન અવરોધક મુખોષ્ટનાસિકાદી રક્ષણાર્થ કર્ણદ્વય સમર્થીત વસ્ત્રપટ્ટીકા આપો ને 

દુકાનદાર: બકા તું અંગ્રેજીમાં બોલ ૧૫ % વળતર આપીશ 

બકો: બે માસ્ક આપોને...🤣😉🤣

131.


132.


133.


134.



135.


136.


137.


138.

કોરોના ની ધાક તો એવી બેસી ગઈ છે, કે..
હમણાં મારા લેપટોપ ની સામે છીંક આવી, 
તો,એન્ટી-વાઇરસ ઓટોમેટિક ચાલુ થઇ ગયું...!!
😝😝😝😝🤣🤣🤣

139.


140.

😂    😂    😂    😂    😂 
 *ભારતમાં હવે નવી કહેવતો*

***        ***        ***
માણસ માત્ર માસ્કને પાત્ર.
***        ***        ***
જાગ્યા ત્યાંથી… હાથ ધૂઓ.
***        ***        ***
ઝાઝા ટેસ્ટ રળિયામણા.
***        ***        ***
હોઠ સાજા તો માસ્કથી ઢાંક્યા.
***        ***        ***
જેટલા મોં એટલા ઇલાજ.
***       ***        ***
બાર ગાઉએ ઝોન બદલાય.
***        ***        ***
…. પ્રભાતે આંકડા દર્શનમ્ !
***        ***        ***
નવો દરદી નવ વાર હાથ ધૂએ.
***        ***        ***
જીવતો નર 'નેગેટિવ'  પામે.
***         ***        ***
ઘેર ઘેર કોરોનાના ઉકાળા.
***         ***        ***
વેન્ટિલેટરનાં નીવડ્યે વખાણ.
***         ***        ***
ઝાઝા કેસ ઝોન બગાડે.
***         ***        ***
ઘરનાં છોકરાં સાબુ વાપરે,
ને કામવાળીને સેનિટાઇઝર.
***       ***        ***
પોઝિટીવ સાથે નેગેટિવ જાય,
કોરોના નહીં તો ફ્લુ થાય.
***         ***        ***
સો દહાડા સેનિટાઈઝરના,
એક દહાડો કોરોનાનો.
***         ***        ***
પોઝિટીવનાં પાપ છાપરે ચડીને પોકારે.
***        ***        ***
લેવા ગયા ’તા દુપટ્ટા,
લઈને આયા માસ્ક.
***        ***        ***
સિવિલમાં સો બિમારી,
પ્રાયવેટમાં ખિસ્સા ખાલી.
***         ***        ***
!

141.

गत वर्ष 9 अप्रैल को ही लाईटबंदोत्सव मनाए थे,
पर पता नही किसकी जलती रही बत्ती।
जिसके बाद भी जुल्मढाही कोरोना तो भाग न सका,फिर से लगा लाॅकडाऊन जो आज अकेले अकेले  खेल रहे तास पत्ती।।

खूँटातोङ,पिछले साल बिजली बत्ती बुझवानेवाला ही शायद आमादा है बुझा देने को गराबो का चूल्हा।
मऊर मोजरी खरीदने को भी कन्फ्यूज है 2021 में शादी करनेवाला दुल्हा।।

फिर 10 अप्रैल को रात 10 बजे ,10 मिनट के लिए बुझा देना चाहिए अपने अपने घर का लाईट।
तभी शायद कोरोना भाग जाएगाअंधेरा देखकर और हम सब जंग जीत सकते है जो लङ रहे है पिछले वर्ष से फाईट ।।
😀😀😃😜
कवि:खूँटातोङ 
मुंबई/कल्याण

142.
 
चैन छीन रहा कोरोना का खौफ,नींद में खलल कर मच्छर मचाते उत्पात।
पंद्रह सौ करोङ का राफेल भी इन सबके समक्ष ,दिखा भी न सके अपनी औकात।।
दिखा भी न सके अपनी औकात,पांच छह साल पहले भी ऐसा ही था हाल ।
फिर क्या फायदा मिला इतने महंगे सौदे का खरीदीकर ,क्यो मचा था इसपर बवाल।।
खूँटातोङ,मारक क्षमता का बखान कर दूर होती नही मुसीबतें,परेशान कर सकता है निकटतम और करीबी।
यह कोई जरूरी नही कि वह सिर्फ वायरस या मच्छर ही हो ,अकल ठिकाने लगा भी सकती है अपनी सगी बीबी।।
😄😄😄🤓😜

143.

💁कोविड गाइडलाईन के मुताबिक अगर सारे भारतीय दो मीटर की दूरी रखेंगे, 


तो आधे भारतवासी तो पड़ोसी देश में पहुंच जायेंगे ..😅


*एक चिंतित पटवारी*🤔😃😜

144.

ચાર કિલોમીટર સુધી ટ્રકનો પીછો કર્યા પછી ખબર પડી કે

 Remdesivir નહીં

 *Ramdevpir લખેલું હતુ.*

145.


146.


147.


148.


149.


150.


😎
थोड़ा हंस लीजिये.. 
😁😁😁
कौन बनेगा करोड़पति के कुछ सवाल- 

1- For 1000 Rs : 
कोरोना कहाँ पैदा हुआ?

जवाब : चीन में...

2- For 2000 Rs : 
कोरोना दुनिया भर में कैसे फैल गया?

जवाब : मुल्कों के बीच सफर करने से.

3- For 5000 Rs : मुल्कों के बीच सफर कैसे होता है?

जवाब : हवाई जहाज़ से.

4- For 10000 Rs :  हवाई जहाज़ कहाँ उतारते हैं?

जवाब : एअरपोर्ट पर...

5- For 20000 Rs : तो कोरोना देश में कहाँ से घुसा??

जवाब : एयरपोर्ट से...

6- For 50000 Rs :  हमारे देश में कितने इंटरनेशनल एयरपोर्ट हैं?

जवाब : 34 .

7- For 1 Lakh Rs : ये सारे एयरपोर्ट्स किसकी निगरानी में हैं?

जवाब : केंद्र सरकार के...

अब है बड़ा सवाल

8- For 2 lakh Rs : 34 एयरपोर्ट लॉक डाउन करना आसान था या सारा देश?

जवाब : एयरपोर्ट...

9- For 3 Lakh Rs :  चीन में कोरोना के क़हर की खबर दुनिया भर में पहली बार कब फैली?

जवाब : 8 दिसम्बर को।

10- For 6 Lakhs Rs : जनवरी में एयरपोर्ट क्यों नहीं बंद किये गये?

जवाब : क्योंकि 24 फ़रवरी को डोनाल्ड ट्रंप को भारत आना था.

11- For 12 Lakhs Rs : 
तो क्या तब तक एयरपोर्ट से निकलने वाले हर व्यक्ति का कोरोना टेस्ट कराया गया?

जवाब : नहीं...

12- For 25 lakhs Rs : 
WHO ने कब भारत को लाकडाउन की हिदायत दी थी?
 
जवाब : 1फरवरी से.

13-for 50 Lakh Rs :
तो सरकार ने लोकडॉन क्यों नहीं लगाया?
 
जवाब : क्योंकि मध्यप्रदेश में सरकार गिरानी थी 

14- for 1 cr Rs : 
तो फिर देश में कोरोना फैलने के लिये कौन जिम्मेदार है?

*जवाब : नेहरू, क्योंकि नेहरू ने ही एयरपोर्ट बनाये थे*

आप एक करोड़ रुपये की राशि जीत गये

🤣😂😄😇

अब सबसे बड़ा सवाल 7 करोड़ के लिए 👉

*कोरोना से छुटकारा कैसे मिलेगा ?*

*जवाब  : सारे एअरपोर्ट बेच देने से, क्योंकि यही कोरोना की जड़ हैं*

😉😉😉😂😂😂 #😛 व्यंग्य 😛

151. 17.4.21

एक *सौ साल* के *बुजुर्ग* दारु पी रहे थे।
किसी *पत्रकार* ने प्रश्न किया :- बाबा जी,  क्यों *पीते* हो ? इससे *लीवर* खराब हो जाता हैं! *आदमी* जल्दी *मर* जाता है ।

 *बुज़ुर्ग* बोला: क्या करूँ बेटा *आदत* पड़ गई है । *शराब* पिये बिना *चैन* नहीं आता ।

 *पत्रकार* : आपको कोई *टोकता* नहीं ?
 *बाबा* : बेटा क्या बताऊँ जो *लोग टोका टाकी* करते थे वे *सब कोरोना की वजह से  ऊपर चले* गए । 
 *आज बहुत दिनों बाद तुमने टोका है। अपना ध्यान रखना।* 
😁  😅  😂

152. 17.4.21

*કોરોના એ 1 વર્ષ પહેલાં જ કીધું તુ*
*કે હોસ્પીટલો વધારો*

*પણ  આ ભાઈ યે*
*દાઢી વધારી.........*
🤣👌

153.


154.


155. વારંંવાર આપવી પડતી જાહેરાત 


156.


157.



158.


159.


160.



161.



162.



163.



164.



165. હજારો લોક મરી રહ્યાં 
  


166.



167.



168.



169.


170. પોટલીનો પ્રકાર બદલાયો...


171.


172.


173.


174.

175.



176.


177.


178.


179.


180.



181.


182.


183.


184. એક હોસ્પિટલનું દ્રશ્ય...


185.


186.


187.


188.


189.


190.


191.


192.


193.


194.


195.


196.


197. 100થી વધુ ભેગાં થવા અંગે...

ગઈકાલે પાડોશમાં એક ફંકશન હતુ, 
મને ખબર નથી કે શેનું હતુ, પણ જોતાં જ મને ખાવાનું મન થવા લાગ્યું,  
થોડો સજીધજીને જમવા પહોંચી ગયો, પણ ફંકશન મર્યાદીત સંખ્યામાં હોઇ કોઈ ને શક થઈ ગયો,  ને મને પકડ્યો, 
પૂછવાનું શરૂ કર્યું .. 
જાન મા કે  માંડવાવાળા?
મેં કહ્યું: હું એક શિક્ષક છું, 
આ વખતે, અમારી સરકારે લગ્નમાં માણસોની ગણતરી કરવાની કામગીરી સોપી છે, 
એવું કહેવામાં આવ્યુ છે કે જો 100 થી વધુ હોય તો તરત જ ઉપરોક્ત અધિકારીને કહો. 

આ સાંભળીને મને  ખૂબ જ સન્માન મળ્યું 
અને નીકળતી વખતે મીઠાઇઓનો ડબ્બો આપ્યો…🤪🙂😊

198.

सारी उम्र बात दिल की करते रहते हैं लोग ...🤔

कमबख्त ....
इस वायरस ने बताया...
कि जिंदगी के लिए 
फेफड़े भी जरूरी हैं ...🙄🤨

😳😱🤪😂😂😂

199.

सुबह - सुबह अखबार में पढ़कर धक्का सा लगा।

"नोबेल फॉर आसाराम बापू!"

सुनकर  बाॅस बोले, "जरा एक बार और पढो तो ..! दो शब्दों के बीच सुरक्षित अंतर रखो और फिर से पढो!"

जब ठीक से पढ़ा तो समझ आया कि लिखा था 

"नो बेल फॉर आसाराम बापू!"

सच में -
Social Distancing बहोत ज़रूरी है !!

😜😜😜😜😜😜😂😂😂😂

200.

गुमान था कि प्लाट मिलेंगे वादी-ए-कश्मीर मे...

अनुभव ये रहा, 

बैड तक न नसीब हुए अस्पताल मे..

🤣🤣 बजाओ🔔🥢🛎🥁

201.

*😳 This is the limit🤭*

*Today the milkman asked, " Would you like to have the special IMMUNITY milk from tomorrow ? It would cost Rs.10/- per litre extra !".* "What's so special about that ?" I asked..
*He said, " we feed the cow with Tulsi patta, black pepper,  Jaggery, Cardmom, turmeric, kiwi fruit etc twice daily. We also give lemon and sweet lime juice ever day. Due to which the milk gets enriched with vitamin C and other minerals. We make the cow sit in the sun for 1 hour daily which ensures Vitamin D also . Consuming her milk will surely boost your Immunity ".😇😇 
I said to myself, " Chal tu hi bach gaya tha...chal tu bhi loot le ab." 

Thank God he has not taught his cows to do Yoga, else he would have asked for 20/- per litre more ........
🤩🤩🤩

202.

कोरोना संक्रमण को रोकने के लिए ऐसा भी यह एक  सुझाव हो सकता है  कि ..जो *_ट्रक_* 🚛 के पीछे लिखा होता है..
*_Keep distance_*

अब उससे भी सबक लेकर उसका उसी तरह पालन भी करना  चाहिए....

😬🤣😍😆😆😅

203.

विधायक तुरंत खरीद लेते हैं, 
दवाई और वेंटिलेटर के लिए पैसा नहीं है।

204.

 मुझे डर है कि..

मृतकों की संख्या को देखते हुए साहब कहीं शमशान भी अड़ानी या अंबानी ग्रुप को न दे दें...

205.

कोरोना के लिए अब...
PM ने अपना जिम्मा CM पर छोड़ दिया है।
CM ने DM पर
DM ने नगर प्रशासन पर
नगर प्रशासन ने दुकानदारों पर
दुकानदारों ने लोगों पर
और लोगों ने खुद को "राम-भरोसे" छोड़ दिया है...!!

और इस तरह कोरोना से मुकाबला करने के लिए भारत "आत्मनिर्भर" हो गया है..!!🤪🤪

206.

बंद कार में मास्क लगाओ...
और कुंभ मेले में नंगा नहाओं...

🤔😟🤔

धरती सुनहरी अंबर नीला हर मौसम रंगीला...
ऐसा देश है मेरा..

210.


211.


212.


213.




214.

આવતા શુક્રવારે રિલીઝ થતી નવી ફિલ્મો
૧) રસી મૂકવો તમે બાવડે રે લોલ
૨)જય રેમ દેસિવિર
૩) સાયબો લાયો સેનેટાઈઝર
૪)કેસ રે જોયા અમે ટેસ્ટ રે જોયા
૫)માસ્ક થોડું ઉંચુ પેરો મારા વાલમ
૬)છેલ્લો દિવસ ભાગ -૨
૭)કોરોના કાળજા ને કોરમાં
૮) રસી - એક ડર
૯) છેટા રેજો રાજ
૧૦) હાલ ગોરી તને દવાખાના માં ખાટલો દેવરાવું
😜😜✌🏻✌🏻

215.

हरिद्वार के कुम्भ से लौटे सज्जनों से
दूरी बनाकर रखें

कहीं ऐसा न हो:

क़ि वो हरिद्वार से लौटे
और आप लोटे में हरिद्वार पहुंचे। 🤣😂😝

216.

*તમે એક વસ્તુ જોયું..*

બારેમાસ લોકોને ઉપદેશો અને ભાષણ આપવાવાળી આખી ગેંગ ગાયબ થઈ ગઈ છે.

૧) કથાકારો, 
૨) સ્વામીઓ, 
૩)બાબાઓ, 
૪) ૧૦૧% ગેરંટીવાળા જ્યોતિષ, 
૫) પપુધધુઓ, 
૬) મહંતો, 
૭) મઠાધિષો, 
૮) આચાર્યો, 
૯) મહારાજશ્રીઓ, 
૧૦) પ્રગટ બ્રહ્મસ્વરૂપો,
૧૧) મહામંડલેશ્વરો,
૧૨) ૧૦૦૮વાળાઓ,
૧૩) વેદાંતાચાર્યો,
૧૪) ગોલ્ડમેડાલીસ્ટ જ્યોતિશો, 
૧૫) પગે લાગવાની લાઈન હોય એવા મહંતો,
૧૬) ભૂવાઓ, 
૧૭) કલિયુગના સતગુરુઓ,
૧૮) મોટિવેશન ઈસ્પીકરો
૧૯) ઈશ્વરના એજન્ટો
૨૦) આસ્થા, લક્ષ, સંસ્કાર જેવી ટીવી ચેનલોમાં અને યુટ્યુબમાં 24 કલાક બકવાસ કરનારાઓ 
21) મૌલાનાઓ તાવીજ બાંધી આપનારો
સહિત કેટલાય નામી-અનામીઓ....

ટૂંકમાં આખી ઉપદેશ આપવાવાળી ગેંગ જ ગુમ થઈ ગઈ છે...

જોયું ને? જોયું ? 
આ ગેંગને જોઈ લેજો..હો
મુશ્કેલીના ટાઈમમાં આખી ગેંગ ક્યાંક ગાયબ થઈ ગઈ છે.
 
જેવો વાયરસ ખતમ થાશે એટલે આ ગાયબ થઈ ગયેલા ઉપરના 21 વાયરસ પાછા આવશે..

અસલી વાયરસ ઓળખો..

અસલી ધર્મ
માનવતા ઓળખો.

217.

કોરોના કાળમાં અમદાવાદથી દિકરાએ એના પિતા ને ફોન કર્યો :- *પપ્પા અમે ગામડે એક મહિનો રહેવા માટે આવીએ છીએ..!!*

*પિતા :- બેટા,તારી વહુને લાવતો નહિ, લગ્ન પહેલાં વેવાઈએ શરત રાખી હતી કે અમારી દીકરી ગામડે નહિ રહે, એને શહેરમાં રાખવી પડશે.., અને હું વેવાઈને આપેલું  વચન તોડી ન શકું. હું એ પ્રમાણે જ રહેવા માગું છું..!!*

😌😌😌

218.


219.


220.


221.



222.


223.


224.


225.



226.

😀 *રવિવારીય હાસ્ય માણીએ..!*😃

*મહાન* વ્યક્તિઓના જીવનમાં હંમેશા મુસીબતો આવે જ છે...

*રામ* ૧૪ વરસના *વનવાસમાં,*

*પાંડવો* ૧૨ વરસના *અજ્ઞાતવાસમાં,* 

*કૃષ્ણ*  *કારાવાસમાં,* 

*અને* અત્યારે  *હું* મારા *આવાસમાં...!*

*સુપ્રભાતમ્*💐🙏🌹😜🤣

227.

कितना धार्मिक देश बना दिया रे बावले...
हर तरफ...
'राम नाम सत्य है' 
की गूंज...😢

228.


... 229 ...



... 230 ...



... 231 ...



... 232 ...


... 233 ...


😷😷આવું ને આવું હજી
1 વર્ષ ચાલશે તો

બિલ્ડર આવી જાહેરાત મુકશે...

2 બેડ રૂમ
હોલ કિચન
*1 સેલ્ફ આઇશોલેશન રૂમ વિથ વેંટીલેટર અને ઓક્સિઝન પાઇપલાઇન. બિલ્ડીંગનો પોતાનો ઓક્સિજન પ્લાન્ટ છે.*

••• 234 •••

🌶️
કોરોના મા લોકો એ એટલા બધા ઉપાય બતાવ્યા કે હવે ખાલી
નાકમાં એક
વઘાર કરવાનો
બાકી રહ્યો છે..!!

😍

••• 235 •••

લગ્નમાં ધ્યાન રાખવા જેવી મહત્વની ગાઈડ લાઇન....

(1).આજુબાજુના રસ્તાનો બહોળો અનુભવ હોવો જોઈએ 
(2).જ્યાં આવવા જવાનો એકજ રસ્તો હોય ત્યાં જમણવારમાં ના જવું જોઈએ.
(3).બન્ને ત્યાં સુધી ખુલ્લામાં જમવાનું પસંદ કરવું
(4).જેમ બને તેમ ટોળા વચ્ચે ઉભું રહેવું નહિ જેથી કરીને દોડવામાં સરળતા રહે.
(5).ચારે તરફ સતત નજર રાખવી.
(6).ઉભા રહીનેજ જમવાનો આગ્રહ રાખવો
(7).જમ્યા પછીજ ચાંલ્લો કરવો.
(8).વાતોમાં મશગુલ ના રહેવું.
(9).સબંધીને ત્યાં લગ્નમાં જતા પહેલાં દોડવાની અને દીવાલ કુદવાની પ્રેકટીસ અવસ્ય કરવી.
(10).જૂતા પહેરેલા રાખવા

પોલીસ ગમે ત્યારે ત્રાટકી શકે નક્કી ના કહેવાય...
કોરોના અને પોલીસ બન્નેથી બચો
😂😂😂😂😂

••• 236 •••

જીવાત જેવી જીંદગી 
થઈ ગઈ છે સાલી, 
જ્યાં જઈએ ત્યાં 
તરત સ્પ્રે મારે છે.
🤣😷🤣😷🤣😷

••• 237 •••
 
देश में लॉकडाउन का पालन करना अगर जनता का कर्तव्य हैं ,तो जनता की ज़रूरतों को पूरा करना भी सरकार का कर्तव्य हैं !!👍

••• 238 •••

अच्छे दिनों की आस में,
बस्तियाँ बदल गई लाश में;

ज़माने भर के टैक्स भरने के बाद भी अगर बिस्तर, दवाई, इंजेक्शन, ऑक्सीजन की कमी से आपकी मौत हो रही है, तो यकीन मानिए, “आपकी हत्या हो रही है”।
😷😷😷😷

••• 239 •••

••• 240 •••


••• 241 •••


••• 242 •••

ચાર બોટલ લઈને બેઠેલાંં બાર યોદ્ધા 

••• 243 •••


••• 244 •••


••• 245 •••


••• 246 •••


••• 247 •••


••• 248 •••


•••• 249 •••


••• 250 •••


••• 251 •••


••• 252 •••


••• 253 •••


••• 254 •••


••• 255 •••

*રામના નામે મત આપ્યા એટલે તો અકસીર દવા Ramdesivir નું નામ પણ Ram~ રામ ના નામથી શરૂ થાય છે... -- લિ.એક દેખતો ભક્ત*

••• 256 •••

 *સોશિયલ મીડિયાની મજા જ અલગ છે...!* 

 *તમે લખો કે* 
*મારો રીપોર્ટ પૉઝીટીવ આવ્યો તો એ પોસ્ટ પર Likes ૧૦૦ ને પાર જાય* 

*અને લખો કે*
*ભગવાનની દયાથી રીપોર્ટ નેગેટિવ આવ્યો તો કોઈ ઘ્યાનમા પણ લેતા નથી......* 

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

••• 257 •••

આવુંને આવુંહજી લાંબું ચાલ્યું તો,
બિલ્ડરો આવી જાહેરાત છપાવશે
2બેડ રૂમ, હોલ, કિચન, એક
આઈસોલેશનમ, સેલ્ફ
આઈસોલેશન અવિથ વેંટીલેટર
એન્ડ ઓક્સિજનપાઈપલાઈન,
અને સોસાયટીનું પોતાનું સ્મશાન
😳😥😆😆🤔

••• 258 •••

🤣🤣🤣🤣
આ કોરોના કંડકટર જેવો છે.
રોજ ઘરે ઘરે જઈને પૂછે છે-
     
       *કોઈ બાકી......?*

😜😜😜😜😜😍

••• 259 •••

प्यारे देशवासीयों...
जब तक दवाई नहीं, तब तक ढीलाई नहीं...
लगातार हाथ धोते रहीए...
कभी साबुन से तो कभी सेनिटाईज़र से...
कभी नौकरी से तो कभी सैलरी से...
कभी पेंशन से तो कभी बिज़नेस से...
सरकार आपके साथ है।
😂🤣😂

••• 260 •••

🐰🐰સમય ની વાત છે 🐰🐰

પહેલા રૂપિયા ની હવા હતી

આજે હવા ના રૂપિયા છે...

🤣 🤣 🤣

••• 261 •••

સરકારે ઓક્સિજન નું કામ બુટલેગરો ને આપી દેવું જોઈએ.
દારૂ બન્ધી હોવા છતાંય ક્યારેય માલ ખૂટવા નથી દીધો...
🤣🤣🤣🤣

••• 262 •••


••• 263 •••


••• 264 •••


••• 265 •••


••• 266 •••


••• 267 •••


••• 268 •••

😄😄😄😄😄😄😄
*આવતી પેઢી ના છોકરા કંઇક*
*આવી કવિતા ગાતા થશે...🤷‍♂*

કોરોના કોરોના રમતા તા. 😷
ડરી ડરી ને ફરતા તા.🤦🏼‍♂️
બીતા બીતા જીવતા તા. 🤭
ઘરમાં ને ઘરમાં રેહેતા તા. 🏠
ઘરના કામમાં મદદ કરતા તા.🚶🏼‍♂️
ઘરવાળાનું કીધું કરતા તા. 🧏🏻
જે મળે એ ખાતા તા.🍲
દૂધ ને શાક લાવતા તા.🥒🍆🥛
પોલીસ જોઈ ભાગતા તા.🏃‍♂️
દવાખાનાથી બીતા તા.🏥
માસ્ક પેરી ફરતા તા.😷
વારંવાર  હાથ ધોતા તા.🙌🏻
છીંક ખાતા બીતા તા.😩
સામાજિક અંતર રાખતા તા.🧍‍♀️🧍
રોજ રામાયણ જોતા તા.📺
ટીવી મોબાઈલ જોતા તા. 🖥️📱
સંગીત ઘર માં ગાતા તા. 🎤🎼
ગંજીપત્તા રોજ રમતા તા. 🎲
પૂરું નેટ વાપરતા તા.📱
વજન ખૂબ વધાર તા.💪🏻🧔🏻
રોજ ઉકાળા પીતા તા.🥃
રોજ નવું-નવું  ખાતા તા.
🍔🍝🥝🍎🍉🥭🍍
ચીન ને ગાળો દેતા તા.😛🧟‍♀️
આમ જ દાડા કઢતા તા. 🙋‍♂️
આને લોકડાઉન કેતા તા.🔐

*એકદમ નવું છે,શેર કરજો*
*😅હસો અને હસાવો.🤣*

••• 269 •••


••• 270 •••


••• 271 •••


••• 272 •••


••• 273 •••


••• 274 •••


••• 275 •••


••• 276 •••

ભારતીય રસીકરણ કાર્યક્રમ...
જાન્યુઆરી..૨ ડોઝ વચ્ચે ૨૮ દિવસ.
માર્ચ...........૨ ડોઝ વચ્ચે ૪૫ દિવસ.
મેં.............. ૨ ડોઝ વચ્ચે ૯૦ થી ૧૨૦  દિવસ.
જૂન............૧ ડોઝ પણ ચાલશે.
ઓગસ્ટ.......ઘરના એક જણે લીધી હશે તો પણ ચાલશે.
ઓક્ટોબર.....અરે હજી તમે જીવો છો ? તમારે રસીકરણ ની જરૂર નથી.
મઝા કરો...😠😠

••• 277 •••

વૈધજી પાસે ગયો અને કીધું કોરોના ની માટેનો કોઈ કાઢો બતાવો.
વૈધજીએ 7 પ્રકારનો "કાઢો"બતાવ્યો.
પહેલો- લોકડાઉન ઘરમાં જ *કાઢો* 
બીજો- પરિવાર માટે સમય *કાઢો* 
ત્રીજો- જરૂરિયાત હોય એટલા જ રૂપિયા બેંકમાંથી *કાઢો*
ચોથો- કસરત માટે સમય *કાઢો*
પાંચમો- બીજાની ભૂલો ના *કાઢો*
છઠ્ઠો- ભારે અને પચે નહિ તેવો આહાર ભાણા માથી *કાઢો*
સાતમો અને મહત્વનો- કોરોના નો   ડર મનમાંથી *કાઢો*

••• 278 •••










Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...