Wedlock Bio-Data
[25/11, 17:43] W Arpita Christian Wedlock Admin 2: *ગ્રુપમાં જોડાવવા માટે*
અત્યારની પરિસ્થિતીમાં ખ્રિસ્તી સમાજ માટે લગ્ન એ ખુબજ વિકટ પ્રશ્ન છે, તેમાં સહાયરૂપ બનવા “ક્રિશ્ચિયન વેડલોક” નામનું આ વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે. કેથલિક, મેથોડીસ્ટ, સાલ્વેશન આર્મી, સી.એન.આઈ, અલાયન્સ... જેવા દરેક પંથના લોકોનો આવકાર છે. આ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરશો. આ ગ્રુપમાં તે લોકોના જ બાયોડેટાની ટૂંકી માહિતી મુકવામાં આવશે જે લોકોએ ૧૦૦/- ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું હશે.
*ફી ભરવા માટે*
(9879440180 - રોયલ ખ્રિસ્તી ઉપર ફોન પે અને 8347402137-અર્પિતા ક્રિશ્ચિયનને ગુગલ પે દ્વારા અથવા SBI - P B Bhavan, Nadiad. IFSC- SBIN0008076 Ac. 30859137934 - Royalkumar Ambalal Khristi)માં આપ જમા કરાવી શકો છો.
ત્યારબાદ જમા કર્યાની પાવતી/સ્ક્રીનશોટ તથા બાયોડેટા 8347402137-અર્પિતા ક્રિશ્ચિયનને મોકલી આપવા વિનંતિ. આ ગ્રુપ ફક્ત ખ્રિસ્તી સમાજ માટેનું એક સામાજિક સેવા કાર્ય છે જેથી આ લીન્ક અન્ય ધાર્મિક લોકો કે અન્ય ધાર્મિક ગ્રુપમાં ફોરવર્ડ ના થાય તેની કાળજી રાખશો. આભાર....🙏
https://chat.whatsapp.com/KGwc0BPqwfjE6C3OU1jWYl
*નોંધ : કોઈએ આ બન્ને નંબર ઉપર ફોન કરવો નહીં જે કોઈ પ્રશ્ન હોય તે વોટ્સઅપ ઉપર મેસેજ છોડવો. અમારી ફુરસદે આપને જવાબ આપવામાં આવશે.*
[25/11, 17:43] W Arpita Christian Wedlock Admin 2: *સૂચનાઓ :*
• “ક્રિશ્ચિયન વેડલોક” વોટ્સએપ ગ્રૂપ કોઈ મેરેજ બ્યૂરો કે સંસ્થા નથી.
• આપણાં ખ્રિસ્તી સમાજમાં લગ્નના પ્રશ્નને નિવારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી સોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા આ એક સ્વૈચ્છીક સેવા કાર્ય છે.
• બાયોડેટાને વ્યવસ્થિત મેનેજ કરવા અને તેની સુરક્ષા તથા અમુક પ્રશ્નોના નિરાકરણ માટે સામાન્ય એવી ૧૦૦/- રુ ફી રાખેલ છે.
• જો કોઈને પાત્ર પસંદ આવે અને પૂરી માહિતી (બાયોડેટા) મેળવવી હશે તો જેઓએ ૧૦૦/- રુ ફી ભરી રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તથા બાયોડેટા આપ્યો હશે, તેમને જ પુરી માહિતી આપવામાં આવશે.
• ગ્રૂપમાં બાયોડેટા મૂકવાનો કે કોઈપણ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત એડમીનને જ રહેશે.
• યુવતીઓની સુરક્ષા હેતુસર પહેલા તેઓને યુવકનો બાયોડેટા બતાવવામાં આવશે. તેઓની પરવાનગી બાદ જ યુવકને યુવતીનો પૂરો બાયોડેટા આપવામાં આવશે.
• જે યુવક યુવતીઓની વિગતો મેચ થતી હોય તેઓએ જાતે જ બાયોડેટામાં આપેલ નંબર ઉપર “ક્રિશ્ચિયન વેડલોક”નું નામ આપી, એકબીજાનો સંપર્ક કરી વાતને આગળ વધારવાની રહેશે. અમારી બીજી કોઈ પણ પ્રકારની ફી કે મધ્યસ્થી રહેશે નહીં.
• આપની પરવાનગી બાદ જ આપની ટૂંકી વિગત અને ફોટો સોસીયલ મીડિયા ઉપર જાહેર કરવામાં આવે છે. અમો સાવચેતીનું પુરુ ધ્યાન રાખીએ છીએ છતાં કોઈ દ્વારા દુરુપયોગ થાય તો અમારી કોઈ જવાબદારી રહેશે નહિ.
• આ ગ્રુપ કે ગ્રુપ એડમીનના નામે બહારની કોઈપણ વ્યક્તિ આપણા ગ્રુપની માહિતીના આધારે કે વાત બતાવવાના બહાને કોઈપણ જાતના પૈસા માંગે તો આપશો નહિ.
• આ ગ્રુપ દ્વારા જો કોઈની લગ્નની વાત નક્કી થાય તો ગ્રુપ એડમીનને અવશ્ય જાણ કરશો. જેથી તેઓને શુભેચ્છા પાઠવી શકાય અને અમારા રેકોર્ડમાં રાખી શકાય.
• આ ગ્રુપમાં મુકવામાં આવેલ બાયોડેટાની વિગતો જો કોઈ દ્વારા દુરુપયોગ થયાનું માલુમ પડશે તો તેમને ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવશે. તથા તેમનો નંબર બ્લોક કરવામાં આવશે.
• આ ગ્રૂપ દ્વારા કોઈપણ વાત નક્કી થયા પછી જો કોઈ અડચણ કે કાયદાકીય ગૂંચ ઊભી થાય તો આ ગ્રૂપની કે ગ્રૂપ એડમીનની કોઈ જવાબદારી રહેશે નહિ.
Comments
Post a Comment