ટ્રમ્પની ભારત/ગુજરાત મુલાકાત
1.
બનાસકાંઠા બાજુના એક દાદા કહે કે.. ગુજરાતમાંથી તીડ ભાગી ગ્યા પછી અમેરીકાથી દવા છાટવાનો પંપ કેમ આવે છે ?*
*એ ડોહા તારી ભલી થાય પંપ નહીં ટ્રંપ આવે છે..*
2.
*ટ્રમ્પ ખાલી 3 કલાક માટે આવવાનો છે એના માટે અમદાવાદની 100 ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ...70-80 કરોડ રસ્તા નો ખર્ચ...8-10 કરોડ ખાવા-પીવાનો ખર્ચ....ન્યૂઝમાં ટોટલ 100 કરોડ ખર્ચ બતાવે છે પણ ખર્ચ ડબલ જ હશે..10000 પોલીસ સુરક્ષામાં ( 800 PSI...200PI...કેટલાય DYSP...IPS )...ઝુંપડા ઢાંકવા દીવાલ બનાવી...નદીમાં ખલ-ખલ પાણી બતાવવા નર્મદામાંથી પાણી છોડવાનું ચાલુ રખાશે...અંદાજે 500 એસટી બસમાં નવરી પ્રજાને લાવવામાં આવશે...બેનરો-સજાવટમાં કરોડો નો ખર્ચ..!!*
*આ બધું કોના ખર્ચે..?* *મોદી...કમિશનર...મેયર...સીએમ નહિ આપે...આ પબ્લિકના જ પૈસા...ગાડીઓ ઉપાડી જાય એ પૈસા...કોર્પોરેશનના ટેક્સના પૈસા...દોઢ વર્ષ પહેલાં લાખો લોકોના તલાટીના ફોર્મના પૈસા...રેલવે પરીક્ષાના 1 કરોડ ઉમેદવારોની ફી ના પૈસા...આવી કેટલીય લૂંટના પૈસા..!!*
*સુપ્રીમ કોર્ટ સાચું જ કેહ છે : યે દેશ છોડના બહેતર હૈ..!!*
3.

4.
5.
6.
7.
8.
9. Video
10. Audio
https://drive.google.com/file/d/1sAYQxD-naTi2MhYd9d9N1MLyLV6eBb4o/view?usp=drivesdk
11.
ટ્રંપ અમદાવાદમાં આવે છે એટલે કાર્યક્રમનું નામ
*“કેમ છો ટ્રંપ?”* રાખ્યુ છે.
જો સુરેન્દ્રનગરમાં કે રાજકોટમાં આવવાનો હોત તો
કાર્યક્રમનું નામ *“કાં ટ્રંપ?”* રાખવાનું હતું..
મારા મિત્રએ કહ્યુ કે, મેહોણોમાં આવવાનો હોત તો
*“ચમ સે, લ્યા ટ્રંપ?”* રાખવાનું હતુ..
આણંદ આવવાનો હોત તો *“-લી ટ્રંપડી, ચ્યેમની છુ, દિયોર?”* રાખત..
અને સુરતમાં આવવાનો હોત તો...????
કલ્પના કરો....😁😂
12.
*ટ્રમ્પ* આવવાના હોવાથી ગુજરાત માં બે દિવસ દારુ ની છુટ આપેલ છે..!
જેથી બધા અધિકારિઓ અને મંત્રી ઓ આસાની થી અંગ્રેજી બોલી શકે..!
😂😂😂😂😂
13.
મોટેરાના નવા સ્ટેડિયમમાં પહેલી જ મેચ ગોળા ફેંક ની રમાશે.
ઇન્ટરનેશનલ ફેકું V/S નેશનલ ફેકું😜😂
Comments
Post a Comment