Posts

Showing posts from January, 2021

વિચિત્ર માન્યતાઓ...

 1. ફેબ્રુઆરી આવવું એ તમારા જીવન સમયમાં ફરી આવી શકશે નહીં.  કારણ કે આ વર્ષે 2021 ફેબ્રુઆરીએ છે-                    4 રવિવાર,                    4 સોમવાર,                    4 મંગળવાર,                    4 બુધવાર,                    4 ગુરુવાર                    4 શુક્રવાર                        અને                   4 શનિવાર  * આ દર 823 વર્ષમાં એકવાર થાય છે. *  * આને મની બેગ કહેવામાં આવે છે.  *  તેથી ઓછામાં ઓછા 5 લોકોને અથવા 5 જૂથને મોકલો અને પૈસા 4 દિવસની અંદર આવશે.  ચાઇનીઝ ફેંગ શુઇ પર આધારિત છે.  વાંચનના 11 મિનિટની અંદર મોકલો

શિક્ષક વિદ્યાર્થી જોક્સ્

Image
1. *ટીચર : બોલો, તાજમહેલ કયાં આવ્યો છે?* વિધાર્થીઓ : આગ્રામાં. *ટીચર : આગ્રામાં નહી, દિલ્હીમાં આવેલ છે....!* આ વાત પ્રિન્સીપાલ પાસે પહોંચી.... પ્રિન્સીપાલ : (ટીચરને) તમે કેમ તાજમહેલ દિલ્હીમાં આવેલ છે એમ શીખવાડો છો? *ટીચર : જયાં સુધી છ મહિનાનો બાકી પગાર નહીં મળે ત્યાં સુધી તાજમહેલ દિલ્હીમાં જ રહેશે...!!!*  😜😜🤭 2. 3. કોરોના પછી શાળાના પ્રથમ દિવસે- સાહેબ : આજે પ્રથમ દિવસ છે. તો તમારે કંઈ પૂછવું હોય તો પૂછો બાળકો.  ભૂરો : સાહેબ, વેકેશન કયારે પડશે.?  પછી તો ભૂરાને સાહેબે આખા વરહનો ભેગો માર્યો હોં..  4. *શિક્ષક* : "દાજ્યા ઉપર ડામ" કહેવત ઉદાહરણ દ્વારા સમજાવ. *વિદ્યાર્થી* :  સર, પેટ્રોલપંપ ઉપર નરેન્દ્રમોદીનો હસતા ચહેરાવાળો ફોટો!   *શિક્ષક*: શાબાશ! 5. ટીચર :-  બોલ ભુરા,  ખોળાના ખુંદનાર ને અંગ્રેજી માં શું  કહેવાય? ભુરો :લેપટોપ...! 🤣🤣🤣🤣🤣 6. બકો અંગ્રેજીનાં ઉચ્ચાર શીખતો હતો. શિક્ષિકાએ Hour, Honest, Honorમાં H સાયલન્ટ આવે. બોલાય નહીં એ શીખવ્યું... કલાસ પછી ટીચરે બકાને ટિફિન ગરમ કરી લાવવાનું કહ્યું... બકો ટીચરનું ટિફિન ખાઈ, સફાચટ કરી ખાલી ટિફ...

ગાયનું મહત્વ...

સમુદ્ર મંથનમાં ઘણા બધા અનમોલ  રત્ન અને બીજી અમુલ્ય ચીજવસ્તુ ઓ મળી હતી.  તેમાંથી એક કામધેનું ગાય પણ હતી જે ગુરુ વસિષ્ઠ દેવને આપવામાં આવી તેમની પાસે  ૮ થી ૯  પ્રકારની ગાયો હતી. જેમાં કામધેનું, કપિલા, દેવની, નંદની અને ભૌમા વગેરે ખુબ જ મહત્વની અને પ્રમુખ ગાયો હતી. ઘણા ઋષિ મુનિઓએ અને રાજાઓએ કામધેનું ગાય માટે યુદ્ધ કર્યું પરંતુ ગુરુ વશિષ્ઠે 100 પુત્ર ગુમાવ્યા પણ કામધેનું ના આપી. આથી કહેવાય છે કે, પછીથી રાજા ઇન્દ્રે ગુરુ વશિષ્ઠની કામધેનું ગાય ચોરી લીધી. આમ પૌરાણિક કથા અનુસાર ગાય ખુબ જ મહત્વ ધરાવે છે. 🐄 હિંદુધર્મ માં ગાયનું સ્થાન. મિત્રો એવું કહેવાય છે કે ગાય નું પૂરું શરીર દેવ ભૂમિ છે.  જ્યાં તમામ 33 પ્રકારના દેવી દેવતાઓ નિવાસ કરે છે. પુરાણોમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. જેમાં ગાયમાં ક્યાં ક્યાં દેવતાઓ નો વાસ થાય છે તે સ્પષ્ટ રીતે લખાયું છે. ગાયના પીઠના ભાગમાં બ્રમ્હદેવ   કંઠમાં વિષ્ણુ ભગવાન અને મુખ પ્રદેશમાં ભગવાન શિવનો વાસ થાય છે. બાકી બધા દેવી દેવતાઓ ગાયના મધ્ય ભાગમાં નિવાસ કરે છે. ગાયના દરેક રોમમાં ઋષિમુનીઓ તો, પુંછમાં અનંત નાગનો નિવાસ થાય છે. ગાયના નેત્ર...

WhatsApp વોટ્સેપ નવી પોલિસી...

 1.  શું છે વ્હોટ્સએપની નવી પોલિસી? વ્હોટ્સએપ પર નવાં ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસીની અપડેટ મળવા લાગી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, યુઝર્સે નવી શરતોનું પાલન કરવું પડશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે જો યુઝર્સ તેને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. 2. વ્હોટ્સએપે આ નિર્ણય શા માટે લીધો? આ પોલિસી લાગુ કર્યા બાદ વ્હોટ્સએપ પોતાના 200 કરોડથી વધારે યુઝર્સના ડેટાનો એક્સેસ કરી શકશે. અર્થાત કંપની આ ડેટા અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકશે. નવી પોલિસી મુજબ, વ્હોટ્સએપ યુઝર્સનો ડેટા તેની પેરન્ટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરશે. અર્થાત વ્હોટ્સએપ પોતાના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરી પૈસા કમાવી શકે છે. 3. યુઝર પર પોલિસીન...

શિક્ષક કભી સાધારણ નહીં હોતા...(શિક્ષક કથાઓ)

1. સાચુકલા માણસ સાથે ઇરાદાપૂર્વક થતો અન્યાય ભયંકર ઝંઝાવાત પેદા કરતો હોય છે.આવા અન્યાયની પીડા માણસના સત્વને હણી લેતી હોય છે.યોગ્ય સમયે એનો યોગ્ય ઈલાજ ન થાય તો એના ગંભીર પરિણામો આવતા હોય છે.વાંચો આવા ઈરાદાપૂર્વકના અન્યાયનો ભોગ બનેલ માણસની સત્યકથા...          'એક શિક્ષકના હૃદયપલટાની રસપ્રદ વાત...'     હું બોટાદ નગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો.શરૂઆતમાં એકથી છ ધોરણ અને મારા સહિત બે જ શિક્ષકોને કારણે ભારે મુશ્કેલીઓ પડી રહી હતી.શિક્ષકો ફાળવવા અંગેની મારી વારંવારની માંગણી પછી પણ કોઈ ઉકેલ આવતો નહોતો.બદલી કેમ્પ સિવાય  શિક્ષક ફાળવવા શક્ય નહોતા.આમેય શિક્ષકોની  પહેલેથી જ ઘટ ચાલી રહી હતી.વળી, અમારી શાળા છેવાડાના વિસ્તારમા હોવાથી દૂર પડવાના કારણે પણ કોઈ સ્વૈચ્છિક આવવા રાજી ન થાય એ સ્વાભાવિક હતું.      કાળી ચીકણી માટી વાળા ખેતરમાં નવી સોસાયટી બની હતી અને સ્કૂલ પણ સોસાયટીમાં છેક છેલ્લે હતી.એટલે ચોમાસામાં સ્કૂલ સુધી પહોંચવાનો રસ્તો કાચો હોવાથી બાઈક કે સાઈકલ દૂર રોડે મૂકવા પડતા.ભૂલમાં પણ બાઈક કે સાઈકલ ચલાવવાનો પ્રયત...

Happy New Year

Image