કુંભ મેળો પ્રયાગરાજ





* નહાવા માટે ના બે ઉત્તમ સ્થળ.*

*એક કુંભ નો મેળો 

અને 

બીજુ શેરબજાર.* 

*કુંભ ના મેળા માં ડૂબકી લગાવો એટલે પાપ અને કર્મો ની સાફસફાઈ થાય છે.*

*અને શેરબજાર માં ડૂબકી લગાવો એટલે તિજોરી અને બેંક એકાઉન્ટ ની સાફસફાઈ થાય છે.*

😄🙏🤣

[25/01, 19:01] BL Mahendra Ambalal Moti: 

40 હજાર ની એક ટીકીટ છે તો પણ અમદાવાદ- પ્રયાગરાજ ની દિવસ ની રોજ ૧૨ ફ્લાઇટ ફુલ જાય છે  

બધીજ ફ્લાઇટ માં બધા ફક્ત કપલ જ છે, બધા ને એકજ આશા છે કે, ધર્મ પત્ની કુંભના મેળામાં ખોવાઈ જાય અને કદાચ ૧૨ વર્ષ પછી આવતા કુંભ મેળામાં પાછી મળે તો પણ

🤓😝😎😂🤣

૧૨ વર્ષ ની શાંતિ માટે, ૪૦ હજાર રૂપિયા ખુબજ સસ્તા છે 

અમદાવાદી ભારે હુંશીઆર છે હૉ 

🤣😂😎😝🤓🤣😂😎🥳🥳🥳🥳🥳

[25/01, 19:44] +91 63522 69656: 

ગળતેશ્વર મહાદેવ ના દર્શન કરી ત્યાં નાહી લેવાનું prayagraj કુંભ મેળા માં ના જવાય અત્યારે આડા દીવસે જાવ તો મજા આવે ત્યાં ના એક FB મિત્ર નું કેહવું છે ત્યાં અત્યારે અપાર ગંદકી થઈ ગઈ છે મીત્રો જતા હોય તો કેન્સલ કરી દેજો મિત્ર નું કહવું છે કે 3 મહીના માં આવજો

[25/01, 21:39] BL Rajendra Durgaprasad Maheta: 

વોટ્સએપ ની સ્થિતિ કુંભ ના મેલા જેવી થઈ ગઈ છે...

ચારે બાજુ અખાડા જ અખાડા (ગ્રુપ જ ગ્રુપ)....

કોઈ મા એક તો કોઈ મા ૨,૩,૪ મહંત (એડમીન) છે...

કોઈ સાધુ નિયમિત પ્રવચન કરે છે...

તો કોઈ અઠવાડિયે એક બે વાર...

અને કોઈ સાધુ તો એવી સાધના મા લીન બેઠા હોય છે, તે પ્રવચન પણ કરતા નથી અને દર્શન પણ નથી આપતા.!!!

😁😭🤣😟🙏🏻🌹

[27/01, 14:29] +91 63522 69656: *નહાવા માટે ના બે ઉત્તમ સ્થળ.*

*એક કુંભ નો મેળો 

અને 

બીજુ શેરબજાર.* 

*કુંભ ના મેળા માં ડૂબકી લગાવો એટલે પાપ અને કર્મો ની સાફસફાઈ થાય છે.*

*અને શેરબજાર માં ડૂબકી લગાવો એટલે તિજોરી અને બેંક એકાઉન્ટ ની સાફસફાઈ થાય છે.*

😄🙏🤣

[28/01, 10:51] +91 84601 20397: ગંગા માં નાવાથી પાપ ધોવાઈ જતા હોત તો ? ભીષ્મપિતામાં તો ગંગાપુત્ર હતાં ...!

હિસાબ 

 કર્મનો થશે ધર્મનો નહીં...

[29/01, 08:20] +91 63522 69656: 

*મહાકુંભમાં નાસભાગમાં 10થી વધુના મોતની આશંકા, આજનો અમૃત સ્નાન રદ્દ, PM મોદીએ યોગીને ફોન કર્યો*

મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા. 

*ભીડનું વધારે દબાણ હોવાથી ઘટના બની હોવાનું તારણ...*

મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી. 

*આજનો અમૃત સ્નાન રદ* 

નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક કરીને સ્નાન રદ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવશે. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

*પીએમ મોદીએ સીએમ યોગીને કર્યો કોલ* 

નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજેમૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ નોઝ પર ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.

[31/01, 09:08] +91 63522 69656: 

હજારો થી ઉપર કુંભ મેળામાં લોકોના મોત થયા છે ને પોલીસ અને સરકાર કહે છે કે એટલું બધું કશું જ નથી થયું ખોટી અફવાઓ નાં ફેલાવશો. 

બધી જ બાબતો માં વિઆઈપી લોકો ને ફુલ ફેસેલીટી મળે. 

નોટબંધીમા કોઈ વિઆઈપી લાઈનમાં ઉભેલો દેખાણો??

કોરોના વખતે હોસ્પિટલમાં કે સ્મશાનમાં કોઈ વિઆઈપી લાઈનમાં ઉભેલો દેખાણો?? 

આધારકાર્ડ ની લાઈનમાં??

આધારકાર્ડ લીંક કરવાની લાઈનમાં? 

દરેક બાબતોમાં વોટ આપનાર ટેક્ષ આપનાર જનતા નો જ મરો 

😡

[31/01, 11:18] +91 63522 69656: 

*મુંબઇ-બેંગકોક નું પ્લેન ની ટીકીટ*

 *મુંબઇ-પ્રયાગરાજ કરતા અડધી છે* 

* પાપ કરવા સસ્તા છે,* 

 *પાપ ધોવા મોંઘા છે.*

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...