Posts

Showing posts from June, 2025

લોકગીતો

Image
  હાલો ને કીડીબાઇની જાનમાં….  કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન હાલો ને કીડીબાઇની જાનમાં…. મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન, હાલો ને કીડીબાઇની જાનમાં…. મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય હાલો ને કીડીબાઇની જાનમાં…. મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન હાલો ને કીડીબાઇની જાનમાં…. ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ હાલો ને કીડીબાઇની જાનમાં…. ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ જાવું છે કીડીબાઇની જાનમાં…. વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ હાલો ને કીડીબાઇની જાનમાં…. કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ હાલો ને કીડીબાઇની જાનમાં…. કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય...

ફિલ્મી ગીતો....

Image
મિત્રો આજે માણીએ થોડાં ફિલ્મી ગીતોઃ સં. હસમુખ ગોહીલ ફિલ્મ:પહેચાન(1970),ગાયક:મુકેશ બસ યહી અપરાધ મૈં હર બાર કરતા હૂઁ આદમી હૂઁ આદમી સે પ્યાર કરતા હૂઁ એક ખિલૌના બન ગયા દુનિયા કે મેલે મેં કોઈ ખેલે ભીડ મેં કોઈ અકેલે મેં મુસ્કુરા કર ભેંટ હર સ્વીકાર કરતા હૂઁ આદમી હૂઁ આદમી સે પ્યાર કરતા હૂઁ ... મૈં બસાના ચાહતા હૂઁ સ્વર્ગ ધરતી પર આદમી જિસ મેં રહે બસ આદમી બનકર ઉસ નગર કી હર ગલી તૈય્યાર કરતા હૂઁ આદમી હૂઁ આદમી સે પ્યાર કરતા હૂઁ ... હૂઁ બહુત નાદાન કરતા હૂઁ યે નાદાની બેચ કર ખુશિયાઁ ખરીદૂઁ આઁખ કા પાની હાથ ખાલી હૈં મગર વ્યાપાર કરતા હૂઁ આદમી હૂઁ આદમી સે પ્યાર કરતા હૂઁ ... 👉🌹 ફિલ્મ: બાલિકા બધૂ,ગીતકાર: આનંદ બક્ષી  ગાયક: અમીતકુમાર બડે અચ્છે લગતે હૈં, યે ધરતી, યે નદિયા, યે રૈના ઔર? ઔર તુમ... ) - ૨ ઓ માઝી રે, જઇયો પિયા કે દેસ (હમ તુમ કિતને પાસ હૈં કિતને દૂર હૈં ચાઁદ સિતારે  સચ પૂછો તો મન કો ઝૂઠે લગતે હૈં યે સારે ) - ૨ મગર સચ્ચે લગતે હૈં, યે ધરતી, યે નદિયા, યે રૈના, ઔર તુમ બડે અચ્છે... (તુમ ઇન સબકો છોડકે કૈસે કલ સુબહ જાઓગી  મેરે સાથ ઇન્હેં ભી તો તુમ યાદ બહુત આઓગી ) - ૨ બડે અચ્છે... 👉🌹 ...

વિમાન દુર્ઘટના અમદાવાદ ૧૨.૬.૨૫

Image
  [12/06, 14:33] Suresh Asha Langotiyo: *અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન કેર્સ ની ઘટના ની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.* [12/06, 14:33] Suresh Asha Langotiyo: લંડનની ફ્લાઇટ ટેકઓફ સમયે ક્રેશ થયાની પ્રાથમિક માહિતી [12/06, 14:33] Suresh Asha Langotiyo: અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયા મુસાફર વિમાન દુર્ઘટનાગ્રસ્ત 133 મુસાફરો સવાર હતા વિમાનમા [12/06, 16:49] Suresh Asha Langotiyo: *37 વર્ષે ફરી એ જ જગ્યાએ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું:* 133 લોકોનો ભોગ લેનાર એ દુર્ઘટનામાં શું થયેલું? અમદાવાદના વેપારી સહિત માત્ર બે જ જણા બચેલા  https://divya.bhaskar.com/VYLcWzbw8Tb  37 વર્ષ જૂની આ ઘટના પણ મને યાદ છે 😢 [13/06, 16:58] BL Hitesh Phillip Mahiji: અમદાવાદ પ્લેન ક્રેશ  આનું નામ કહેવાય ઈશ્વર કૃપા  પૂરી વિગત જાણો- ભૂમિ ચૌહાણ ગઈ કાલે અમદાવાદ પોતાના ઘરેથી લંડન જવા માટે નિકળી પરંતુ રસ્તામાં એટલો બધો ટ્રાફિક હતો કે તે  એરપોર્ટ માત્ર ૧૦ મીનીટ મોડી પડી, બધું જ કન્ફમ હોવા છતાં તેને સમય પૂરો થયો એટલે પ્લેનમાં જવા ન દીધી  આ છોકરી ખુબ નિરાશ થઈ ગઈ, અંદર  પરસા...