Posts

Showing posts from September, 2019

Christian Pride 1

શુ તમે જાણો છો ?   • વિમાનની શોધ કરનાર CHRISTIAN • ‎ટેલિફોનની શોધ કરનાર CHRISTIAN • ‎રેલવે લાવનાર CHRISTIAN • ‎રેડીઓ શોધનાર CHRISTIAN • ‎ચંદ્ર પર પ્રથમ જનાર CHRISTIAN • ‎અંગ્રેજી માધ્યમને જન્મ આપનાર CHRISTIAN • ‎ભારતમાં દવાખાના અને મેડિકલનું શિક્ષણ લાવનાર     CHRISTIAN • ‎તાવની જાણકારી આપનાર થર્મોમીટર શોધનાર CHRISTIAN • ‎પેટ્રોલ, ડીઝલ શોધનાર CHRISTIAN • ‎Allopathy ની શોધ કરનાર CHRISTIAN • ‎હોમિયોપેથીના જનક CHRISTIAN • ‎એન્જીનીયરીંગ અને મેડિકલના પુસ્તકોના મૂળ લેખકો CHRISTIAN • ‎X-RAYS,CT SCAN,MRI, SONOGRAPHY ઇત્યાદિની શોધ કરનાર CHRISTIAN • ‎મહાત્મા ગાંધીએ જે પુસ્તકમાંથી " અહિંસા " નો બોધપાઠ લીધો તે ધર્મગ્રંથ બાઈબલને માનનાર CHRISTIAN • ‎દુનિયાને કોમ્પ્યુટરની ભેટ આપનાર CHRISTIAN • ‎વીસ કરોડથી વધુ ભારતીય બાળકો તથા ગરીબ મહિલાઓ માટે વિવિધ સેવાઓ શરૂ કરનાર બિલ ગેટ્સના પત્ની મિલિન્ડા ગેટ્સ CHRISTIAN • ‎ડૉ. અબ્દુલ કલામને પ્રયોગશાળા માટે પોતાનું ધાર્મિક સ્થળ આપનાર CHRISTIAN • ‎દુનિયાના પ્રથમ નર્સ ' ફ્લોરેન્સ નાઈટીંગેલ ' પણ CHRISTIAN • ‎જીલેટિન શોધનાર CHRIST...

ઢીંચણીયા...

Image
                        *ઢીંચણીયા* આ લાકડામાંથી બનાવેલું એક ઉપસ્કરણ છે. વર્ષો પહેલાના આપણા વડવાઓ એનો ઉપયોગ કરતા હતા. એના વિષે શ્રી જીલુભાઇ ખાચરે કાઠી સંસ્કૃતીમાં પણ નોંધ્યું છે. પહેલાના લોકો જયારે જમવા બેસતા ત્યારે આને પોતાના ઢીંચણ નીચે મુકતા હતા. આ કારણે એને ઢીંચણિયું કહેવાય છે. ઢીંચણિયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ છે. એ અનુસાર જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે. ઘન પદાર્થ જેવા કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો વગેરે મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચદ્રંનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય. આવો તમને કાઠીઓના ભોજનના ઈતિહાસ વિષે જણાવીએ જેથી તમે એમના વિષે થોડી જાણકારી મેળવી શકો. મિત્રો  આજનું સૌરાષ્ટ્ર જૂના સમયમાં કાઠીયાવાડ તરીકે ઓળખાતું હતું. પહેલાના સમયમાં પંજાબમાં ...

નવા ટ્રાફિક નિયમો વિષે ટિપ્પણીઓ...

Image
1. *પણ સરકારે આટલું જરૂર કરવુ પડશે.* 👇 👉 *₹૧૦૦ માં સરળતાથી લાઈસન્સ મળી જવું જોઈએ,* જેના અત્યારે એજન્ટો દ્વારા ₹૨૦૦૦ થી ₹ ૩૦૦૦ લૂટી લેવાય છે. 👉 *₹૨૦૦ માં હેલ્મેટ મળવું જોઈએ.* (સરકારના સહયોગથી) જેના આજે ₹ ૧૨૦૦ થી ₹ ૨૫૦૦ લેવાય છે. 👉 *વાર્ષિક ₹ ૨૦૦ માં વીમો/ અથવા ફ્રી વીમો સરકાર દ્વારા મળવો જોઈએ.* (જેના આજે ₹ ૨૩૦૦ થી શરૂ કરી ₹ ૪૫૦૦ સુધી લેવાય છે. તેમ છતા  વીમો પાકતો નથી અને જો પાકે તો વીમા કંપની જુદા જુદા નિયમો બતાવી ઊચા હાથ કરી દે છે. 2. કાઠીયાવાડી#Special આજ કાલ નિયમો બહુ સખત છે... દરેક ચાર રસ્તે હેલ્મેટ ચેકીંગ છે. એક છોકરો ઘરે આવ્યો તો એના હેલ્મેટ નો કાચ આછો લાલ હતો, છાતી પર લાલ ધબ્બા... ઘરવાળા ગભરાયા.... તાત્કાલિક બે જણ ટેકો આપી ઘરમાં લાવ્યા .. એક જણ ચપ્પલ કાઢ્યા, એક જણો પેપર થી હવા નાખે... બધા ડઘાઈ ગયા કે આટલું લોહી ક્યાં થી? છોકરા ને પૂછ્યું શું થયો..? કોઈ એક્સીડન્ટ થયું..? પડી ગયો?? છોકરો બોલ્યો, ના રે પ્રેક્ટિસ નથી ને હેલ્મેટ પેહરવાની.. તો માવો થુકતી વખત ભૂલી ગયો કે કાચ બંધ છે. 3. આજ ચાર રસ્તે એક શીક્ષકની આંખમાં ખુશીનાં આંસુ આવી ગયા જ્યારે ટ...

હેલ્થ છે તો બધુ છે....

મનોહર પારિકર જી, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી... આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું પણ વ્યસ્તતા ને કારણે કદાચ હેલ્થ પર ધ્યાન ના આપી શક્યા અને જીવ ગુમાવ્યો એમ કહી શકાય... જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા... જલેબી, સમોસા ફેવરિટ હતા અને નોનવેજ પણ પ્રિય અને ઉપર થી હેવી ડાયાબિટીસ હતું એટ્લે કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું... જેટલી જી ની એવી ઈચ્છા હતી કે પહાડો ની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું... આ કિસ્સાઓ પર થી આપણે શું શિખવાનું ??? *વૃધ્ધતા ના લીધે મોત આવે એ વ્યાજબી પણ બીમારી ના લીધે મરવું પડે એ ખોટું.* હું ઈશ્વર ને હમેશા એ જ પ્રાર્થના કરું કે 10 વર્ષ ઓછું જિવાડજો પણ ટપક મોત આપી દેજો બસ... કોઈ બીમારી નહીં બસ... આ બધુ થવાના મુખ્યત્વે 2 કારણ કહી શકાય... *[1] વધુ પડતો શારીરિક આરામ* અને *[2] વધુ પડતો માનસિક થાક...* બસ આ 2 બાબતો થી પોતાની જાત ને બચાવી લેજો...🤔 કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં... પોતાના બાળકો માટે પણ નહીં... કેમ કે *તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જાતા બાળકો નું ધ્યાન રાખી શકસો અને એની માથે બોજ બની ને નહીં...

શિક્ષક દિન વિશેષ...

Image
1. *गुमनामी के अंधेरे में था, पहचान बना दिया* *जीवन की हर मुश्किल और उलझन को आसान बना दिया* *गुरु की कृपा ने मुझे एक अच्छा इंसान बना दिया।।*                                    2.                                                                        3. 4. A teacher affects eternity; he can never tell where his influence stops.          Henry Adams શિક્ષક અનંત કાળ સુધી (એની) અસર છોડે છે; એ ક્યારેય કહી ના શકે કે એની અસર ક્યારે પુરી થશે.          હેન્રી એડમ્સ 5. 6. ૫ મી સપ્ટેમ્બર   શિક્ષકદિન  "જીવન પત્તાની બાજીનો ખેલ છે  ન તો આ રમત આપણે શોધી છે કે ન તો પતા આપણે બનાવ્યા છે  રમતના નિયમો પણ આપણે ઘડયા નથી...