Christian Pride 1

શુ તમે જાણો છો ?
 
• વિમાનની શોધ કરનાર CHRISTIAN
• ‎ટેલિફોનની શોધ કરનાર CHRISTIAN
• ‎રેલવે લાવનાર CHRISTIAN
• ‎રેડીઓ શોધનાર CHRISTIAN
• ‎ચંદ્ર પર પ્રથમ જનાર CHRISTIAN
• ‎અંગ્રેજી માધ્યમને જન્મ આપનાર CHRISTIAN
• ‎ભારતમાં દવાખાના અને મેડિકલનું શિક્ષણ લાવનાર     CHRISTIAN
• ‎તાવની જાણકારી આપનાર થર્મોમીટર શોધનાર CHRISTIAN
• ‎પેટ્રોલ, ડીઝલ શોધનાર CHRISTIAN
• ‎Allopathy ની શોધ કરનાર CHRISTIAN
• ‎હોમિયોપેથીના જનક CHRISTIAN
• ‎એન્જીનીયરીંગ અને મેડિકલના પુસ્તકોના મૂળ લેખકો CHRISTIAN
• ‎X-RAYS,CT SCAN,MRI, SONOGRAPHY ઇત્યાદિની શોધ કરનાર CHRISTIAN
• ‎મહાત્મા ગાંધીએ જે પુસ્તકમાંથી " અહિંસા " નો બોધપાઠ લીધો તે ધર્મગ્રંથ બાઈબલને માનનાર CHRISTIAN
• ‎દુનિયાને કોમ્પ્યુટરની ભેટ આપનાર CHRISTIAN
• ‎વીસ કરોડથી વધુ ભારતીય બાળકો તથા ગરીબ મહિલાઓ માટે વિવિધ સેવાઓ શરૂ કરનાર બિલ ગેટ્સના પત્ની મિલિન્ડા ગેટ્સ CHRISTIAN
• ‎ડૉ. અબ્દુલ કલામને પ્રયોગશાળા માટે પોતાનું ધાર્મિક સ્થળ આપનાર CHRISTIAN
• ‎દુનિયાના પ્રથમ નર્સ ' ફ્લોરેન્સ નાઈટીંગેલ ' પણ CHRISTIAN
• ‎જીલેટિન શોધનાર CHRISTIAN
• ‎ભારતને ટાઈ, સુટ, બુટ થી અપડેટ કરનાર CHRISTIAN
• ‎ભરતને ટૂથ પેસ્ટ હાથમાં ઝલાવનાર CHRISTIAN
• ‎પીટર ઇંગ્લેન્ડ થી લઈ મોટાભાગના અવલ દરજાના ફેબ્રિકના નિર્માતા CHRISTIAN
• ‎ભારતના ખેતરો ખૂંદી વળતા Feguson, john deer, ford જેવા ટ્રેક્ટરો પણ CHRISTIAN
• ‎Wolks wagon_ CHRISTIAN
• ‎Royal Royce_ CHRISTIAN
• ‎BMW_ CHRISTIAN
• ‎ODI_ CHRISTIAN
• ‎Jaguar_ CHRISTIAN
• ‎L&T_ CHRISTIAN
• ‎Tata અને Mahindra ના ટોપ મોસ્ટ એન્જીનિયર તથા ટેક્નોલોજીસ્ટ CHRISTIAN
• ‎વીજળીની શોધ કરનાર CHRISTIAN
• ‎પ્રિન્ટીંગ પ્રેસ શોધનાર CHRISTIAN
• ‎ભારતમાં દૂધીયાળી (સ્વેતક્રાંતિ) લાવનાર CHRISTIAN
• ‎ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પણ CHRISTIAN
• ‎દુનિયામાં સૌથી વધુ સંખ્યા CHRISTIAN
• ‎પ્રત્યેક 6 સેકન્ડે છપાઈને પ્રકાશિત થતો ધર્મગ્રંથ બાઇબલ પણ CHRISTIAN
• ‎દુનિયામાં સૌથી વધુ અનાથ આશ્રમો ચલાવનારો સમૂહ એટલે CHRISTIAN
• ‎ભારતમાં શોષીતો, વાંચીતોને શિક્ષણ આપનાર CHRISTIAN
• ‎જન્મદિને કેક નો રિવાજ લાવનાર CHRISTIAN
• ‎બેસ્ટ ટ્રેનિંગ અને સર્વિસ આપનાર એન્જીનિયર ડોકટર્સ અને નર્સ CHRISTIAN
• ‎ભારતીય ફિલ્મ સંગીતને નવી ઊંચાઈ આપનાર સંગીતકાર પણ CHRISTIAN
• ‎હાર્મોનિયમ ગિટાર ના શોધક CHRISTIAN

પારકાના અપરાધોને પોતીકા કરી લઈ જગતના પાપોની પૂરેપૂરી કિંમત ચૂકવવા પોતાના લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું વહાવી દેનાર મુક્તિદાતા " ઈસુ " ના મૂલ્યોને નિર્ભયપણે ઉજાગર કરનાર સમૂહ એટલે CHRISTIAN.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...