નવા ટ્રાફિક નિયમો વિષે ટિપ્પણીઓ...

1.

*પણ સરકારે આટલું જરૂર કરવુ પડશે.* 👇

👉 *₹૧૦૦ માં સરળતાથી લાઈસન્સ મળી જવું જોઈએ,* જેના અત્યારે એજન્ટો દ્વારા ₹૨૦૦૦ થી ₹ ૩૦૦૦ લૂટી લેવાય છે.

👉 *₹૨૦૦ માં હેલ્મેટ મળવું જોઈએ.* (સરકારના સહયોગથી) જેના આજે ₹ ૧૨૦૦ થી ₹ ૨૫૦૦ લેવાય છે.

👉 *વાર્ષિક ₹ ૨૦૦ માં વીમો/ અથવા ફ્રી વીમો સરકાર દ્વારા મળવો જોઈએ.* (જેના આજે ₹ ૨૩૦૦ થી શરૂ કરી ₹ ૪૫૦૦ સુધી લેવાય છે. તેમ છતા  વીમો પાકતો નથી અને જો પાકે તો વીમા કંપની જુદા જુદા નિયમો બતાવી ઊચા હાથ કરી દે છે.

2.

કાઠીયાવાડી#Special

આજ કાલ નિયમો બહુ સખત છે... દરેક ચાર રસ્તે હેલ્મેટ ચેકીંગ છે.
એક છોકરો ઘરે આવ્યો તો એના હેલ્મેટ નો કાચ આછો લાલ હતો,

છાતી પર લાલ ધબ્બા...

ઘરવાળા ગભરાયા....

તાત્કાલિક બે જણ ટેકો આપી ઘરમાં લાવ્યા ..
એક જણ ચપ્પલ કાઢ્યા, એક જણો પેપર થી હવા નાખે...
બધા ડઘાઈ ગયા કે આટલું લોહી ક્યાં થી?
છોકરા ને પૂછ્યું શું થયો..?
કોઈ એક્સીડન્ટ થયું..?
પડી ગયો??
છોકરો બોલ્યો, ના રે પ્રેક્ટિસ નથી ને હેલ્મેટ પેહરવાની..
તો માવો થુકતી વખત ભૂલી ગયો કે કાચ બંધ છે.

3.

આજ ચાર રસ્તે એક શીક્ષકની આંખમાં ખુશીનાં આંસુ આવી ગયા જ્યારે ટ્રાફીક હવાલદારે કીધુ: ગુરુજી હું ભુરો....

તમારા ક્લાસમાં લાસ્ટ બેંચમાં બેહતો.

4.

1 सितंबर से लागू मोटर व्हीकल एक्ट में ....

*सरकार ये भी जोङ दे कि अगर रोड गड्ढ़ा युक्त है तो जुर्माने का दसगुना घायल व्यक्ति को सरकार दे...*


😡नोट:
👉🏻 *पहले सड़के ठीक करे फिर कानून लागू करे*

👉🏻 *पहले सड़को से आवारा जानवर हटे फिर कानून लागू करे*

👉🏻 *सड़को से ठेले व अतिक्रमण हटाया जाए उसके बाद कानून लागू करे*

👉🏻 *पार्किंग की क्या व्यवस्था सरकार ने करी है समझाए फिर कानून लागू करे*

पैसा वसूली का धंदा न बनाये,पहले ही पब्लिक मंदी, टैक्स ,Gst ,महगाई से परेशान है।

5

પોલીસ:- ગાડી ના પેપર બરાબર છે, ઇન્સ્યોરન્સ ના પેપર બરાબર છે, હૅલ્મેટ પણ બરાબર છે. છતાં પણ 2000 નો દંડ થાશે.
ગાડીવાળો :- કેમ સાહેબ 🤔?
પોલીસ :-  કારણ કે તમે આ બધાં પેપર સાચવીને જે પ્લાસ્ટિક ની થેલી માં મુક્યા છે, તે પ્લાસ્ટિક ની થેલી ઉપર પ્રતિબંધ છે.

6.

ભાઈ ગાડી ની ચાવી આપ તો
 ૫ મિનિટ માં આવું.
આ રિવાજ ૧૫/૦૯/૨૦૧૯ થી સંપુર્ણ બંધ કરેલ છે જેની સર્વ મિત્રો એ નોંઘ લેવી.😄

લી. 🙏🏻 *દંડ ના ડર થી ગાડી માલિક.🙏🏻*

7.

ટ્રાફિકના નિયમોનું પાલન ચોક્ક્સ થશે.
👇 પણ સરકારે આટલું જરૂર કરવુ પડશે.👇
👉 ₹૧૦૦ માં સરળતાથી લાઈસન્સ મળી જવું જોઈએ, જેના અત્યારે એજન્ટો દ્વારા ₹૨૦૦૦ થી ₹ ૩૦૦૦ લૂટી લેવાય છે.
👉 ₹૨૦૦ માં હેલ્મેટ મળવું જોઈએ.(સરકારના સહયોગથી) જેના આજે ₹ ૧૨૦૦ થી ₹ ૨૫૦૦ લેવાય છે.
👉 વાર્ષિક ₹ ૨૦૦ માં વીમો/ અથવા ફ્રી વીમો સરકાર દ્વારા મળવો જોઈએ. (જેના આજે ₹ ૨૩૦૦ થી શરૂ કરી ₹ ૪૫૦૦ સુધી લેવાય છે. તેમ છતા  વીમો પાકતો નથી અને જો પાકે તો વીમા કંપની જુદા જુદા નિયમો બતાવી ઊચા હાથ કરી દે છે.

8.

बिना हेल्मेट बाइक चलाने का जुर्माना तो सिर्फ 100 रुपये ही है बाकी 900 रुपये तो बिना दिमाग लगाएं वोट डालने का जुर्माना है !!

9.

જો કોઈ સ્ત્રી ને જોડિયા નાના બાળકો હોય અને તે બન્ને ને સ્ફુટી પર સેર કરાવે તો દંડ થાય ? ટ્રિપલ સવારી ગુનો કહેવાય ?
10.

વાહન પરિવહન માં અદભૂત સફણતા થયા બાદ મોદી સરકાર નવો કાયદો લાવી રહી છે

તમારે હવે marreige cirtificate લેવું પડશે. તે પણ જોડે રાખવું પડશે.

 જો નહિ રાખો તો પાછળ બેઠેલ ladies તમારી ઘરવાની નથી એમ સમજી ને જપ્ત કરવા માં આવશે.

11.

આજે મારે એક વાત કરવી છે..

મારે ફકત એટલું જ કહેવું છે
કે...

મેમો આપ્યા કરતા,તમે જે કારણ
થી મેમો આપો છો તે કારણ નું જ
નિવારણ કરો ને..

1) હેલ્મેટ ના પહેર્યું હોય તો 500
રૂપિયા લઇ ને હેલ્મેટ આપી દો..

2 ) વીમો ના  હોય તો સ્થળ પર
જ વીમો લેવરાવી લો..

3) પીયુસી ના હોય તો સ્થળ પર
જ પીયુસી કઢાવી નખાવો..

4) લાઇસન્સ ના હોય તો...
તાત્કાલિક લાઇસન્સ ની સુવિધા
કરાવો....
ત્યાં જ ઉભા ઉભા ઓનલાઇન
અરજી કરાવી દો...

આ બધું જો ચાર્જ લઈને ને જ
કરો ને તો પબ્લિક ને એક વાર
તકલીફ પડશે.....

પણ રોજ રોજ મેમો નો સામનો
તો ના કરવો પડે ને..

અને પબ્લિક ને પણ ફાયદો થશે...

અને ભ્રષ્ટાચાર પણ અટકશે.

12.

આજ કાલ નિયમો બહુ સખત છે... દરેક ચાર રસ્તે હેલ્મેટ ચેકીંગ છે...

એક છોકરો ઘરે આયો તો એના હેલ્મેટ નો કાચ આછો લાલ હતો, છાતી પર લાલ ધબ્બા...

ઘરવાળા ગભરાયા....

તાત્કાલિક બે જન સહારો આપી ઘરમાં લાયા..

એક જણ સેન્ડલ કાઢ્યા, એક જણ પેપર થી હવા નાખે...

બધા ડઘાઈ ગયા કે આટલું લોહી ક્યાં થી?

છોકરા ને પૂછ્યું શું થયું..?
કોઈ એક્સીડન્ટ થયું..?
પડી ગયો??

છોકરો બોલ્યો ના રે પ્રેક્ટિસ નથી ને હેલ્મેટ પેહરવા ની..
તો માવો થુકત્તી વખતે  ભૂલી ગયો કે કાચ બંધ છે..

13.


14

ભાઈ ગાડી ની ચાવી આપ તો
 ૫ મિનિટ માં આવું.
આ રિવાજ ૧૫/૦૯/૨૦૧૯ થી સંપુર્ણ બંધ કરેલ છે જેની સર્વ મિત્રો એ નોંઘ લેવો....
લી, દંડ ના ડર થી ગાડી માલિક.

15.

 ટ્રાફિકના નિયમોનું પાલન ચોક્ક્સ થશે.
👇 પણ સરકારે આટલું જરૂર કરવુ પડશે.👇
👉 ₹૧૦૦ માં સરળતાથી લાઈસન્સ મળી જવું જોઈએ, જેના અત્યારે એજન્ટો દ્વારા ₹૨૦૦૦ થી ₹ ૩૦૦૦ લૂટી લેવાય છે.
👉 ₹૨૦૦ માં હેલ્મેટ મળવું જોઈએ.(સરકારના સહયોગથી) જેના આજે ₹ ૧૨૦૦ થી ₹ ૨૫૦૦ લેવાય છે.
👉 વાર્ષિક ₹ ૨૦૦ માં વીમો/ અથવા ફ્રી વીમો સરકાર દ્વારા મળવો જોઈએ. (જેના આજે ₹ ૨૩૦૦ થી શરૂ કરી ₹ ૪૫૦૦ સુધી લેવાય છે. તેમ છતા  વીમો પાકતો નથી અને જો પાકે તો વીમા કંપની જુદા જુદા નિયમો બતાવી ઊચા હાથ કરી દે છે)
      મિત્રો જો આ વાત ગમે તો આગળ મોકલો જેથી નેતાઓ/ સરકાર સુધી પહોંચી જાય.
16.

30 રૂપિયાનુ #PUC નહીં મળે ત્યાં સુધી તમારુ વાહન પ્રદૂષણ ફેલાવે છે!
 તે મળ્યા પછી, વાહન તુરંત ઓક્સિજન છોડવાનું શરૂ કરે છે !!

14.

18 થી ઓછી ઉંમરના બાળકોને વ્હીકલ ચલાવવા આપવું નહીં,

નહિતો જેના નામની ઞાડી હશે એને જેલ થઈ શકે છે,

આ સાંભળીને અમુક લોકો એ ઞાડીઓ પોતાની પત્નીઓ ના નામે કરી લીધી છે,
અને છોકરાઓ ને કહી દીધું છે કે તમ તમારે ચલાવો,
ટેન્શન ના લેતા.

15


16

અમે RTO ના બધા જ નિયમો પાળીશું અને ના પાળીએ તો ભારે દંડ ભરીશું...તો RTO પણ નિયમો પાળે અને દંડના નિયમો નક્કી કરે :- રોડ પર ગાયો નહિ ફરવા દઈએ એક ગાયના 10000 દંડ
- રોડ પર ભયજનક ખાડાના 1 કી. મી. દીઠ 20,000 દંડ
- ખતરનાક બમ્પ, બમ્પ પર પટ્ટા ના હોય તો 
50,000 દંડ
- ગેરકાયદેસર બમ્પ ના 40,000
- ટ્રાફિક જામમાં 1 કલાક વાહન રોકાય તો 30,000 
વાહન દીઠ વળતર
- ઉપરોક્ત કારણોને લીધે ઇજા થાય તો 10 લાખ ને મૃત્યુ થાય તો 40 થી 50 લાખ વળતર.RTO દંડ વ્યક્તિગત હોય તે વ્યક્તિગત ચુકવી દેવા અને સામૂહિક અસરકર્તા દંડની રકમ દર મહિને વાહનધારકોને ભાગે પડતા વહેંચી દેવા.બધા નિયમો વાહન ચાલકો માટે જ હોય? RTO ને કોઈ નિયમ નહિ?

17.



18



19

ટ્રાફિક પોલીસે એક  મહિલાને મેમો પકડાવ્યો
 મહિલા:ભાઈ ઠીક ઠીક ભાવ લગાવો.
અમે કાયમ અહીથી જ મેમો ફડાવિયે છીએ!

20


21


22


24


25.

હવે પછીની ગુજરાતી ફિલ્મો:

"પ્રિત, પિયુ ને પીયુસી".

"હેલ્મેટ પહેરી તારાં નામની."

"મેમા વેરાણા ચોકમાં."

"હેલ્મેટ ઉતારો રાજ."

"વીર હેલ્મેટ વાળો." 

"પંચનાથનું પીયુસી ને હાથીખાનાની હેલ્મેટ." 

26


27


28.
*હવે "નમો નમો"ના જાપ*
       *જપવાનું બંધ કરો...*

*નવો મંત્ર આવ્યો છે...*
*_હર હર મેમો... ઘર ઘર મેમો.._*

29

ગબ્બર : ઈતના સન્નાટા કયું હૈ ભાઈ...ગ્રુપ મેં?? 

શાંભા : બધા પીયુસી કઢાવવા ગયા છે. 

30

મોબાઇલ રિચાર્જ સુધી તો બરાબર હતું જાનુ,
પણ હવે આ મેમો ભરવાવાળો પ્રેમ આપણાંથી નહીં થાય..!

31

બીજેપી એટલે,
 પાઈની પેદાશ નહિ,
અને ઘડીની નવરાશ નહિ.
રોજગારની ચિંતા નહિ, ને પેનેલ્ટી નો પાર નહીં.

32.

કોઈ એક પોઈન્ટ ઉપર
100 લોકોના 1,000 રુપિયાના મેમા ફાડે એટલે
100 × 1,000 = 1 લાખ રૂપિયા

ધારો કે સુરતમાં ઓછામાં ઓછા 100 પોઈન્ટ પર દંડ ઉઘરાવે એટલે
1 લાખ × 100 = 1 કરોડ રૂપિયા

ગુજરાત રાજ્યમાં કુલ 28 શહેરો છે
1 કરોડ × 28 = 28 કરોડ રૂપિયા

ભારત દેશમાં કુલ 4,000 થી વધુ શહેરો છે
1 કરોડ × 4,000 = 40,00,00,00,000
(40 અરબ રૂપિયા)

ફક્ત એક દિવસમાં સરકાર અંદાજીત 40 અરબ રૂપિયા ટ્રાફિક દંડના નામે ઉઘરાવે છે...
એનુ એ લોકો કરે છે શું ?

ચંદ્રયાન-2 નો ખર્ચ
9 અરબ 78 કરોડ હતો...

33

*હેપી ન્યુ ટ્રાફીક યર.*
                    આજથી શરૂ થતું ન્યુ ટ્રાફીક યર આપને તથા આપનાં પરિવારને મેમા મુક્ત રાખે તથા આપના વાહનો CCTV કેમેરામાં કેદ ના થાય તેવી અંતઃ કરણ થી શુભ કામના.

34


35




36



37


38.

સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકાદ રૂપિયો વધારી દે અને તમામ લાયસન્સ ધારકોને વીમો ફરજીયાત આપી દે તો આ વીમા કંપનીઓvv  પાસે જવાની જરૂર  જ ના રહે.
જે વ્યક્તિ  હેલ્મેટ વગર આવે તેને દંડ આપવા કરતા ફરજિયાત 500 રૂપિયામાં હેલ્મેટ આપી દે અને પહેરાવી દે તો શું વાંધો?? !? !!!
PUC ના  હોય  તેને એકાદ છોડ આપી દેવો જોઈએ અને તેને વાવી મોટો કરવાની જવાબદારી સોંપવી જોઈએ..
 લાયસન્સ મળ્યા પછી જ લોકો અકસ્માત વધુ કરે છે જાણે કે અકસ્માતની પરમિશન મળી ગઈ હોય. 
જેની પાસે લાયસન્સ નથી તેતે બિચારો ધીમે ધીમે જ ચલાવે છે.

39.

આજે એક ભક્ત રડમસ અવાજે  પુછતો હતો ....રાજુભાઈ, લોકસભા ની ચુટંણી ક્યારે છે ????            પછ્યુ ,કેમ ભૈ !!!!!!!                      બિચારો રડ્યો પણ કંઇ  ના બોલ્યો !!!


40. 

"मै भी चोकीदार " કહેવાવાળા મેમાની બીકે નાની નાની શેરી/ગલીઓ પાર રખડવા લાગ્યા છે, અને પાછા પુછે છે કે "આગળ ચેકીંગ તો નથી ને  !!!!!

41.

છોકરીવાળા : મહિનામાં કેટલું કમાઈ લે છોકરો ?
છોકરાવાળા : મહીને ચાર વખત ટ્રાફીકનો દંડ ભરી શકે એટલું...
છોકરીવાળા : તો કરો કંકુ ના.

42.

" મૈયર મા મનડુ નથી લાગતુ " ની અપાર સફળતા બાદ 

ગોવિંદભાઇ પટેલ નું નવું નજરાણું

" હેલ્મેટ મા માથુ નથી આવતુ !" 

43.

જટિલ માં જટિલ સમસ્યાનો ૧ કલાકમાં 
ઉકેલ લાવનાર 
તાંત્રિક બાબા ભૈરવનાથ 

PUC માટે ૫ કલાક થી લાઈનમાં ઉભા છે!

44.

ભૂલો ભલે બીજું બધું. RC બુક, લાઈસન્સ,
     વિમા પોલિસી, હેલ્મેટ ભૂલશો નહીં.
          અગણિત છે દંડ એના,
           એહને વિસરશો નહિ.

45.


*પાચ વરસ થી પ્રાઇવેટ સ્કુલ ની ફી ની લૂંટ ચાલે છે*
*તેના ઉપર અંકુશ લાવવા નો કાયદો લાગુ નથી થતો,*

*હેલ્મેટ, પીયુસી નો કાયદો  તત્કાળ લાગુ..!!*

*વાહ રે વાહ અભણો*

46.

 *જુના મા હેલીકોપ્ટર ધ્યાન મા*
*હોય તો કેજો એકાદુ લેવુ છે*
આ  ખાડા માં બાઈક હાંકી હાંકી ને થાકી ગ્યા.  ને
ચલણ ભરવા કરતા સસ્તું ય પડે.. 

*વિકાસ હવે ઉડવા માંગે છે.* 

47.


*अर्ज किया है !*

वो मना रहे हैं अपना 69 वां जन्मदिवस

पूरे देश की जनता की *लगा कर वाट* 

48.


*नोटबंदी* - गाड़ी बिकना बंद

*GST* - गाड़ी बनना बंद

*Motor Vehicle Act* - गाड़ी चलना बंद !

49.

મમ્મી: જો બેટા આજે તારા પપ્પા
આવે ત્યારે ડાહ્યો ડમરો થઇ ભણવા બેસી જજે

ટીંકુ: કેમ મમ્મી?

મમ્મી: તારા પપ્પા નો ફોન હતો આજે એમના ત્રણ મેમો ફાટયા છે,
 નકામો તું કુટાઇ જઇશ..

50.


નમો નમો માંથી   મેમો મેમો થઈ ગયુ
નવો મંત્ર આવ્યો 
હર હર મેમો.. ઘર ઘર મેમો
ભર ભર મેમો.


51.


પોલીસે કહ્યું .. વાહનના દસ્તાવેજો બરાબરછે .. વીમા્ બરાબર છે.હેલ્મેટ બરાબર છે .. પણ રૂ.  2000 ..દંડ તો થશે
 .
 .
 વાહન ચાલક:કેમ
 .
 .
 કારણ કે બધા દસ્તાવેજો પ્લાસ્ટિકની થેલીમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા .. અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે .

52.


18 થી ઓછી ઉંમરના બાળકોને વ્હીકલ ચલાવવા આપવું નહીં,

નહિતો જેના નામની ગાડી હશે એને જેલ થઈ શકે છે,

આ સાંભળીને અમુક લોકો એ ગાડીઓ પોતાની પત્નીઓ ના નામે કરી લીધી છે,
અને છોકરાઓ ને કહી દીધું છે કે તમ તમારે ચલાવો, 
ટેન્શન ના લેતા.

53.


54.




55.




56.



57.

નવા ટ્રાફિક નિયમોની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ભાઈઓ. 👆🏻


3000  ના મેમા સાથે ખીમજી  ભાઈ રાજકોટ ની સીટ પર  થી આગળ😆😆😆


 *અમદાવાદના લલીતભાઈ ડાભી 33000 ના મેમો લીડથી સૌથી આગળ....*

😆😆😆


રૂઝાન આવવાના શરુ... 5000ના મેમો સાથે સુરતથી ગોવિંદભાઇ આગળ  😂👏


તાજા રૂજાન
જુનાગઢની કણજા બેઠક ઉપરથી મેઘણઆતા ૫૬૦૦૦ ના મેમા સાથે સમગ્ર ગુજરાતમા આગળ..
હજી પીયુસી અને લાઈસન્સ રિન્યુના મેમા ખુલવાના બાકી


મોડાસા માં 7200 રૂપિયા ના મેમા સાથે વિનોદભાઈ ગુજરાત માં પ્રથમ...



વડોદરા ગ્રામ્ય સીટ ઉપરથી  જોધાબાપાનો  ૩૮૦૦૦ મેમા સાથે ઐતિહાસિક વિજય.


હમણા જ તાજા સમાચાર મળતા
સુત્રાપાડા ના ભુવાટીબી ગામના અમરસિંહ પરમાર  4500 ના મેમાં થી સમગ્ર ગીર સોમનાથ જીલ્લામા આગળ ચાલી રહ્યા છ

પાટણ થી દિનેશભાઈ ભરવાડ 7600 ની લીડ થી આગલ...

58.

હુ બાયડી છોકરાને સાથે ફેરવતો નથી, ને કોઈને ફેરવવા દઈશ નહી. 
તમારો લાડલો નરેન્દ્રભાઈ દામોદર મોદી

59.

પહેલા બેંકના ખાતા ખોલવા માટે ઊભા રાખ્યા,
પછી બેંકમાં રૂપિયા જમા કરવા માટે ઉભા રાખ્યા,
 રૂપિયા ઉપાડવામાં ઉભા રાખ્યા,
લાયસન્સ કાઢવામાં ઉભા રાખ્યા,
પી યુ સી કઢાવવા માં ઉભા રાખ્યા,
નક્કી હવે  ગાડી વેચવા માટે ઊભા રાખશે,
પછી સાઈકલ લેવા માટે ઊભા રાખશે.

60.

સિંહ બે ડગલા પાછો ખસે એનો મતલબ એવો નથી કે સિંહ ડરી ગયો, 
.
.
.
.
બની શકે કે આગળ ટ્રાફિક વાલા ઉભા હોય એટલે સિંહ પતલી ગલી પકડવા પાછો વળ્યો હોય 

61.


*સૌરાષ્ટ્ર નો સાવજ* એવું ગાડીમાં લખાવવા વાળા ને આજે   
નાની ગલીયુ માથી જતા જોયા છે...

62.


વાત ગુજરાત ની અને ગુજરાત માં બનેલ કાયદાની.
આમ જોવાં જાય તો ગુજરાત માં સરેરાશ 6.5કરોડની જનસંખ્યા સામે 3કરોડ વાહનો છે.
(આ આંકડો આર ટી ઓ ઓફીસર દ્વારા જાણવાં મળેલ છે)
હવે કાયદા અને એનાં  ફાયદાઓ (બીજનેસ સમજવું)વીશે.
તો આ કાયદામાં મુખ્ય પાંચ ધંધાને આવરી લેવામાં આવ્યા છે.
જેમાં પહેલો ધંધો છે.
વીમા કંપનીનો જેનો આંકડો આપણી કલ્પના બહારનો છે.
ત્રણ કરોડ વાહનો માંથી ફકત ફોર વ્હીલ વાહન માટે અંદાજીત આંકડો લય એ તો પચ્ચીસ લાખ(2500000) વાહનોની સંખ્યા પ્રમાણે એક વાહન દીઠ સામાન્ય માં સામાન્ય વાર્ષીક પ્રીમિયમ ગણીયે અઢાર હજાર રૂપિયા (18000)
એટલે કે 18000×2500000=45,000,000,000,
ઓહ બાપ રે પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયા 🙄🙄🙄🤔🤔

હવે તમે આર બી આઈ માંથી રીઝર્વ રકમ ના રોદણા રોવો છો એનાં પેટનું પાણી પણ નથીં હલવાનુ.(1,76લાખ કરોડ)😊

હવે બસ નો આંકડો પણ લય એ.
તો બસુ હાલતી હશે 1લાખ આસપાસ જેમાં પ્રાઈવેટ અને સરકારી સ્કુલ બસ મીની બસ બધી નો સમાવેશ કરી શકાય છે.!!
તો એક લાખ બસની વીમાની રકમ પણ લય એ તો એક લાખ બસે થતી રકમ આ પ્રમાણે છે 
35000×100000=35,000,000,00
ઓહ બાપ રે બાપ 🙄🙄
આ મીનીમમ પ્રીમીયમ છે અને એ પણ વાર્ષીક.
હવે ખટારા અને હેવી વ્હીકલ ના વીમા પણ લેવાં પડે તો એ વ્હીકલ ના આંકડા પણ 
1લાખ આસપાસ તો હોવા જ જોઈએ.
હૈવી વ્હીકલ 100000×50000=5,000,000,000

આ આંકડા અને પૈસા નો ખેલ જુવો કેવી રીતે તમે વીમા કંપનીને કેટલી ધનવાન બનાવો છો.
તમારી ગમે તેવી સરકાર હોય રાતો રાત ખરીદી શકે છે 
હજુ તો ત્રણ કરોડ વાહનો માંથી ફકત 27લાખ વાહનો જ લીધાં છે.
એટલે આજનાં આંકડા મુજબ વીમા પોલીસી કંપની ને જનતાનાં પૈસે કેવાં લીલાં લહેર છે એ જાણશુ.
તો આ સત્યાવીસ લાખ વાહનોની વીમાની રકમ ટોટલ આ પ્રમાણે છે 
ફોર વ્હીલ ની રકમ👉45,000,000,000
બસ ની રકમ.    👉   35,000,000,00
હૈવી વ્હીકલ રકમ👉   5,000,000,000

ટોટલ રકમ થાય છે 👉 535,000,000,00

આટલી મોટી રકમ માં તમે શું ના કરી શકો એ કલ્પના કરો.

બની શકે કે તો આ મેસેજ ગુજરાત ના તમામ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી આપની.

63.


64.




65.




66.




67.




68.




69.




70.





71.




72.




73.




74.




75.




76.




77.




78.




79.




80.




81.

🤫🤫🤫🤫🤫🤫🤫

હેલ્મેટના નિર્ણય થઈ રાજકોટ અમદાવાદ વડોદરા સુરત વગેરે મોટા શહેરો વાળા એ બહુ હરખાવું નહીં

*અમદાવાદ* માં SG HIGHWAY છે તો રિંગ રોડ પણ HIGJWAY છે..અરે જુહાપુરા વાળો રસ્તો પણ HIGHWAY જ છે ને નારોલ વાળો કે ctm વાળો રસ્તો પણ  હાઈવે છે

*વડોદરા*  તો ચારે બાજુથી હાઈવેથી  હી હાઈવે જ છે.

અને *સુરત* તો હાઈવે પરથી જ આવાં જવાન કરવી પડે

*રાજકોટ* વાળા તો ચૌધરી હઈસ્કૂલથી PDM જવું હોય રો ગોંડલ રો હાઈવે છે
કિસાન પરથી શરૂ કરોને છેક ડ્રાઇવે ઇન અને ન્યારી સુધી કાલાવડ રોડ હાઈવે જ છે
તો જામનગર રોડ કે કુવાડવા રોડ બન્ને હોસ્પિટલ ચોકથી શરૂ કરો તે HIGHWAY જ છે..
મોરબી રોડ હોઈ કે બન્ને રિંગ રોડ ...હાઈવે જ છે

*ટૂંકમાં  હેલ્મેટ સાથે રાખવી*😊😊😊 ક્યારે હાઈવે પર ચડી જાવ ને ક્યારે મહાનગરના રસ્તા પર હો તેની તમને ખબર જ નહીં પડે પણ *પોલીસ વાળા* તો ધારશે તેની હાઈવેમાં ગણતરી કરીને દંડ ફટકારી શકશે હો...😜😜😜😜

સરકારે બહુ ચતુરાઈ પૂર્વક નિર્ણય લીધો છે..

82.


83.



84. 


85.



86. 









The Nose wins over the Head .....

seems like “Khushbhu Gujarat ki “ is smelt best without the helmet ....!!!!! 

હાઈવે ઉપર *હેલ્મેટ* ના પહેર્યુ હોય અને પોલીસ પાછળ પડે અને આપણે *સીટી* માં ઘુસી જઈએ તો *દંડ ભરવો પડે કે નો ભરવો પડે?*

આ તો નવરો હતો એટલે થયુ કે લાવ *ગ્રુપ*
માં પુછી લવ.

🤔🤔🤔

વધું સમય મળશે ત્યારે✍




સંકલન અને રજૂઆત :
જે.આઈ.પરમાર


Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...