Posts

Showing posts from August, 2020

નવી કહેવતો...

કોરોના વિષે  ***        ***        *** માણસ માત્ર માસ્કને પાત્ર. ***        ***        *** જાગ્યા ત્યાંથી… હાથ ધૂઓ. ***        ***        *** ઝાઝા ટેસ્ટ રળિયામણા. ***        ***        *** હોઠ સાજા તો માસ્કથી ઢાંક્યા. ***        ***        *** જેટલા મોં એટલા ઇલાજ. ***       ***        *** બાર ગાઉએ ઝોન બદલાય. ***        ***        *** …. પ્રભાતે આંકડા દર્શનમ્ ! ***        ***        *** નવો દરદી નવ વાર હાથ ધૂએ. ***        ***        *** જીવતો નર 'નેગેટિવ'  પામે. ***         ***        *** ઘેર ઘેર કોરોનાના ઉકાળા. ***         ***  ...

લસણની ઉપયોગીતા...

હૃદયરોગ,તાવ,કબજીયાત, અરુચી, ઉધરસ, સોજો, કોઢ, કૃમિ, શ્વાસ અને કફ માટે નું અકસીર લસણ એક ઉત્તમ ખાદ્યપદાર્થ પ્રસિદ્ધ રસાયણ છે.પ્રાચીનકાળથી ભારતમાં લસણનો ખાવામાં અને ઔષધમાં ઉપયોગ થતો આવ્યો છે.લસણના બી થતા નથી ભાદરવા કે આસો માસમાં તેની કળીઓ રોપીને જ તેનું વાવેતર કરવામાં આવે છે. રેતાળ કે સારા નિતારવાળી જમીન લસણના પાકને વધુ અનુકૂળ આવે છે. આરોગ્ય માટે લસણ અતિ ગુણકારી હોવાથી આપણા પ્રાચીન આચાર્યોએ તેને અમૃત સમાન ગણેલ છે.વાઘ ભટ્ટ લસણ ની ઉપયોગીતા સમજાવતા કહે છે કે… ‘विघते वायो न द्रव्य लशुनात्परमा’ વાયુરોગ પર લસણ કરતા બીજી કોઈ સારી ઔષધિ નથી. લસણમાં વાયુનો નાશ કરવાની શક્તિ છે. દર શિયાળાની ઋતુમાં જો વિધિપૂર્વક લસણનું સેવન કરવામાં આવે તો મનુષ્ય નીરોગી, તેજસ્વી અને બળવાન બની દીર્ઘ આયુષ્ય ભોગવે છે.લસણ ઉત્તમ રસાયણ છે. એ બુદ્ધિ, આયુષ્ય, વીર્ય અને પુરુષત્વવર્ધક છે, તેથી શિયાળામાં અને ચોમાસામાં તેનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. દુબળા માણસને આસંધના ચૂર્ણ સાથે, સ્વરભેદવાળાએ જેઠીમધ સાથે, ગળાના દર્દીને તલના તેલ સાથે, કોઢ વાળાએ ખેરની છાલ સાથે,ક્ષયના રોગીએ ઘી અને દૂધ સાથે, અર્શના રોગીએ કડાછાલ સાથે, ઉદર કૃમિ વા...

Pride of India...

Image
He is Maharaja Simarjit Singh of Baroda, She is Maharani Radhika Raje of Baroda,   See the decorum of royalty, their palace is on 500 acres with 176 rooms, way bigger than Buckingham palace.  Just have a glimpse. *Radhika Raje has been declared as most beautiful women of Indian Kingdom Dynasty by FORBES Magazine.*👇👇

Craft Work

Image

Creative Photoes

Image