પ્રોફેશનલ ડેવલપમેન્ટની તક...
વિધ્યાનગરની ખ્યાતનામ સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ગુજરાતની ટોપ ટેન કોલેજમાં સ્થાન ધરાવતી જીસેટ એન્જિનિયરિંગ કોલેજના એપ્લાઇડ સાયન્સ એન્ડ હ્યુમેનિટીસ્ વિભાગના ઉપક્રમે સ્કૂલ-કોલેજના ઋણાનુબંધને પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આયોજિત એક દિવસીય STEM (Science, Technology, Engineering and Mathematics) આધારિત એક દિવસીય એનરીચમેન્ટ ટ્રેઈનીંગ પ્રોગામમાં ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશનના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે ભાગ લઈ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.
Comments
Post a Comment