[03/10, 21:16] +91 94274 96099: એક વિધાર્થીના એલ.સી માં એડ્રેસ લખવામાં ભૂલ થઈ છે હવે એ વિધાર્થી કહે છે મને સુધારી નવું એલ.સી કેપીટલ અક્ષરમાં આપો તો શું નવું એલ.સી આપી શકાય [03/10, 21:18] +91 94268 71796: હા, આપી શકાય [03/10, 21:19] +91 94274 96099: એનો કોઈ જી.આર હોય તો મોકલશો સાહેબ [03/10, 21:21] +91 99985 68177: મિત્રો આવા સમયે કોઈ માર્ગદર્શન આપે એની પાસે બધી સાબિતીઓ ના માગવાની હોય આવા પ્રશ્નો જોઈને કોઈને જવાબ આપવાનું પણ મન ના થાય [03/10, 21:22] +91 94274 96099: સાબિતી નથી માગતો પણ શું આધાર તો જોઈ એ ને સાહેબ [03/10, 21:24] +91 94276 14956: બધી બાબતોના જીઆર કે પરિપત્ર નં હોય... કેટલાક નિર્ણયો સ્વવિવેક અને સૂઝબૂઝના આધારે હોય [03/10, 21:25] +91 99259 72930: જ્યાં ભૂલ થઈ હોય ત્યાં સુધારો કરો ..ત્યાં સહિ કરો ...નવું LC આપવા ની જરૂર નથી .. [03/10, 21:25] +91 94285 55933: આધાર નથી પણ એ ભૂલ વાળું એલ સી પરત લઈ નવું જીઆર માં લખેલું હોય એવું જ ફરીથી લખી આપી દેવું [03/10, 21:26] +91 94274 96099: મેં એને એ જ કહ્યું પણ એ એવું કહે છે મને નવું આપો નહીં તો હું ડી.ઓ માં જ ઈશ [0...