UPS

 [24/08, 19:45] +91 94090 47517: 💥💥💥

NPS ની જગ્યાએ UPS નામે નવી પેંશન યોજના લાગુ થશે.

[24/08, 19:47] +91 90672 33380: મિત્રો બેઝિકના 50% એટલે ઓછું પેન્શન મળે ,

પહેલા OPS માં છેલ્લા કુલ પગાર 50% મળતું હતું એ વધારે પેન્શન મળે

[24/08, 19:47] +91 94287 85535: બોવ કરી

[24/08, 19:48] +91 90672 33380: સરકારે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે OPS નથી આપ્યું

[24/08, 19:55] +91 99985 83631: Be positive

[24/08, 19:55] +91 94276 14956: केंद्र सरकार के कर्मचारियों के लिए बड़ी खबर


ओपीएस, एनपीएस के बाद अब आया यूपीएस।


कैबिनेट ने दी यूपीएस यानी यूनीफाइड पेंशन स्कीम को मंजूरी।


केंद्र सरकार के कर्मचारियों को एनपीएस या यूपीएस में से एक चुनने का विकल्प होगा


अगले साल एक अप्रैल से होगी लागू यूपीएस


यूपीएस की खूबियां-


अगर किसी कर्मचारी ने न्यूनतम 25 साल तक काम किया तो रिटायरमेंट के तुरंत पहले के अंतिम 12 महीने के औसत वेतन का कम से कम 50 प्रतिशत पेंशन के रूप में


अगर किसी पेंशनभोगी को मौत होती है तो उसके परिवार को मृत्यु के वक्त मिलने वाली पेंशन का 60 प्रतिशत परिवार को 


अगर 10 साल के बाद नौकरी छोड़ते हैं तो दस हजार रुपए पेंशन मिलेगी


कर्मचारियों को अलग से अंशदान नहीं करना होगा, केंद्र सरकार 18 प्रतिशत अंशदान करेगी, कर्मचारी का अंशदान एनपीएस की ही तरह दस प्रतिशत


महंगाई इंडेक्सेशन का लाभ मिलेगा


रिटायरमेंट पर ग्रेच्युटी के अलावा इकट्ठा राशि से अलग से


हर छह महीने की सेवा के बदले मासिक वेतन (वेतन+डीए) का दसवाँ हिस्सा जुड़ कर रिटायरमेंट पर मिलेगा

[24/08, 20:00] +91 99255 41991: ૨૦૦૫ પહેલા કે ૨૦૦૫ પછીના ને ? કે બધાને પેન્શન ?

[24/08, 20:00] +91 94084 04124: બધાને

[24/08, 20:03] +91 98988 83035: જૂની પેન્શન માં basic ના 50% + મોંઘવારી જ મળે છે.

એવું જ હશે

[24/08, 20:03] +91 75672 91920: केंद्र सरकार के कर्मचारियों के लिए बड़ी खबर


ओपीएस, एनपीएस के बाद अब आया यूपीएस।


कैबिनेट ने दी यूपीएस यानी यूनीफाइड पेंशन स्कीम को मंजूरी।


केंद्र सरकार के कर्मचारियों को एनपीएस या यूपीएस में से एक चुनने का विकल्प होगा


अगले साल एक अप्रैल से होगी लागू यूपीएस


यूपीएस की खूबियां-


अगर किसी कर्मचारी ने न्यूनतम 25 साल तक काम किया तो रिटायरमेंट के तुरंत पहले के अंतिम 12 महीने के औसत वेतन का कम से कम 50 प्रतिशत पेंशन के रूप में


अगर किसी पेंशनभोगी को मौत होती है तो उसके परिवार को मृत्यु के वक्त मिलने वाली पेंशन का 60 प्रतिशत परिवार को 


अगर 10 साल के बाद नौकरी छोड़ते हैं तो दस हजार रुपए पेंशन मिलेगी


कर्मचारियों को अलग से अंशदान नहीं करना होगा, केंद्र सरकार 18 प्रतिशत अंशदान करेगी, कर्मचारी का अंशदान एनपीएस की ही तरह दस प्रतिशत


महंगाई इंडेक्सेशन का लाभ मिलेगा


रिटायरमेंट पर ग्रेच्युटी के अलावा इकट्ठा राशि से अलग से


हर छह महीने की सेवा के बदले मासिक वेतन (वेतन+डीए) का दसवाँ हिस्सा जुड़ कर रिटायरमेंट पर मिलेगा

[24/08, 20:04] +91 94269 28470: નવું ગાજર આપ્યું ખરું !!!

[24/08, 20:06] +91 81282 93315: લોલીપોપ

[24/08, 20:07] +91 83207 47569: વાઘ આવ્યો વાધ આવ્યો!

[24/08, 20:07] +91 81282 93315: આગળ ના વર્ષ મા નિવૃત્ત થયા એમને શું લાભ

[24/08, 20:07] +91 99254 73151: વાઘને આવવા દો.....

[24/08, 20:08] +91 97370 44455: *હવે,2005 પહેલાં અને પછી નું કોકડું વધુ ગૂંચવાયું...* 😓

-

*રોજ રોજ આંદોલન અને ઘેરાવ કરવાની વાતો નું શું કરીશું?*

-

*સંઘો OPS અપાવી શક્યા નહીં,તે વાત નો સ્વીકાર કરવો રહ્યો.*

-

*OPS*

*NPS*

Now _*UPS*

- Next ....?

[24/08, 20:08] +91 90672 33380: હા, આ નવું ગાજર જ છે

નિયમોને સમજ્યા વગર ખુશ થવાની ઉતાવળ ન કરાય,

[24/08, 20:10] +91 99243 47880: આ મુજબ 25 વર્ષ કામ કરનારને OPS?

[24/08, 20:11] +91 94090 47517: NPS નો વિકલ્પ આપ્યો એટલે જાજો ફરક લાગતો નથી UPS અનેNPS બન્ને મા

[24/08, 20:12] +91 94084 04124: જેમના10 કરતા ઓછા વર્ષ થાય એમને માટે NPS

[24/08, 20:14] +91 97370 44455: ✌️


*2005 પહેલાં નિમણૂંક પામેલ ને કાનૂની રાહે Old Pension Scheme મળવાની પૂરેપૂરી શક્યતા ઓ...*


🥳

[24/08, 20:17] +91 81282 93315: 25 વર્ષ ની નોકરી એટલે હવે 20 વર્ષ ની નોકરી પછી સ્વૈછિક રાજીનામું આપી એ તો ફાયદો નહિ થાય

[24/08, 20:33] +91 98792 76805: *કેન્દ્રએ યુનિફાઇડ પેન્શન સ્કીમ(UPS)ને મંજૂરી આપી:* 1 એપ્રિલ 2025થી લાગુ થશે, 23 લાખ કેન્દ્રીય કર્મચારી- રાજ્ય સરકાર સ્વીકારે તો 67 લાખને ફાયદો 

https://divya.bhaskar.com/QSOzsjpdkMb

[24/08, 20:39] +91 99259 72930: No UPS only OPS

[24/08, 20:55] +91 97370 44455: દિવ્ય ભાસ્કર લખે છે કે સરકાર સ્વીકારે તો ૬૭ લાખ ને ફાયદો..

-

ફાયદા ની વિગતો જાણવી જરૂરી..

[24/08, 21:15] +91 97370 44455: Unified Pension Scheme approved by PM Modi-led Cabinet; check salient features https://flip.it/Qyx2JT

[24/08, 21:20] +91 99259 72930: એક વાર ભૂલ કરી છે ..હવે કરવા જેવી નથી ..UPS ન સ્વીકારે એવું કરો ...

[24/08, 21:20] +91 99259 72930: મિત્રો ? ક્રુષિ કાનૂન ની જેમ UPS ખૂબ સારી છે એવી વાહિયાત દલીલો TV ડિબેટ ચાલું થઈ જશે ! ...NPS અને UPS એક માતા ના જોડીયા સંતાનો છે ! એનાથી વિશેષ હરખાવાની જરૂર નથી ...આપણી એક જ માંગ ...એક જ મુદો ...NPS& UPS GO beak .....OPS COME beak ...

[24/08, 21:20] +91 99259 72930: No UPS only OPS

[24/08, 21:31] +91 99259 72930: તબેલા માંથી ઘોડા છૂટી જાય પછી તબેલા ને તાડુ ( લોક ) મારવા ન જવાય ! બસ અત્યાર થી જ UPS નો બહિષ્કાર ચાલું કરીએ ...

[24/08, 21:45] +91 97370 44455: *Unified Pension Scheme (UPS)* નું સરળ સમજૂતી


Unified Pension Scheme (UPS) એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પેન્શન યોજના છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે.

આ યોજનાની મુખ્ય ત્રણ બાબતો છે:


 *નિશ્ચિત પેન્શન:*

   *જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલી પેન્શન મળશે.

   *જો કોઈ કર્મચારી 25 વર્ષથી ઓછી નોકરી કરે છે, તો તેને તેના સેવાકાળના પ્રમાણમાં ઓછી પેન્શન મળશે. જો કે, ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને પેન્શન મળશે.


 *પરિવાર પેન્શન:*

   જો કોઈ કર્મચારીનું નિધન થાય છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ પહેલા મળતી પેન્શનના 60% જેટલી પેન્શન મળશે.


 *ન્યૂનતમ પેન્શન:*

   જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી દર મહિને ઓછામાં ઓછા રૂ. 10,000/-ની પેન્શન મળશે.


સરળ શબ્દોમાં કહીએ તો:

 *UPS એ સરકારી કર્મચારીઓ માટે એક સુરક્ષિત પેન્શન યોજના છે.

 * આ યોજના હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે.

 * જો કર્મચારીનું નિધન થાય છે, તો તેના પરિવારને પણ પેન્શન મળે છે.

 * ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને નિવૃત્તિ પછી ઓછામાં ઓછી રૂ. 10,000/-ની પેન્શન મળશે.

[24/08, 21:55] +91 94279 41503: નહિ મામા કરતા કાણો મામો શું ખોટો

મામો તો કેવા થાય

[24/08, 22:01] +91 94274 23270: UPS સરળ સમજુતી મારી સમજ મુજબ

૧ છેલ્લા બાર મહિનાના બેઝિકની સરાસરીના 50% એસયોરડ પેન્શન મળશે.

૨ પેન્શન ઉપર નિયમો અનુસાર મોંઘવારી ભથ્થું મળશે

૩ કર્મચારીએ પોતાનું 10% કોન્ટ્રીબ્યુશન આપવાનું ચાલુ રહેશે

૪ કર્મચારી 25 વર્ષ નોકરી કરશે તો તેને 50% પેન્શન અને તેનાથી ઓછા હશે તો તેની ત્રિરાશી મૂકી એટલે કે પ્રપોશનેટ કરી અને પેન્શન મળશે.


ડો. શૈલેષ સોજીત્રા

[24/08, 22:10] +91 99259 72930: NPS માં સફળતા ના મળી એટલે.....                       


U - ઉપચારાત્મક.     

P - પેન્શન                          

S - સ્કીમ


😃😃😃🤣🤣🤣

[24/08, 22:12] +91 94264 52633: Ullub


Pention 


Scam

[24/08, 22:26] +91 90672 33380: મિત્રો , 

ભૂતકાળમાં NPS ની નવી સ્કીમ સ્વીકારી એના વર્ષો પછી આપણને ખબર પડી કે સાલા આ તો આપણને છેતરી ગયા ,


એજ લોકો આજે ફરી નવી સ્કીમ UPS લઈને આવ્યા છે , અને તેમના ઈશારે મીડિયામાં ચારે બાજુ વાહ વાહ થવા લાગી છે પરંતુ હવે NPS ની જેમ UPS સ્વીકારીને તેનો અનુભવ કરવા ફરી વર્ષોના વર્ષો બગાડવા નથી ,


આપણે OPS માટે આ ટેકાવાળી સરકાર સામે આપણું આંદોલન ચાલુ જ રાખવું જોઈએ , હવે કોઈ નવી સ્કીમ નહીં , કોઈ સમાધાન નહીં ......માત્ર અને માત્ર OPS જોઈએ

[24/08, 22:29] +91 97370 44455: 🫡


*વાદ નહીં વિવાદ નહીં,OPS સિવાય વાત નહીં..*


🤝

[24/08, 22:35] +91 97370 44455: 💫

*2005* પહેલાં ને OPS આપે નહીં તો _,

એક સૂર એકમત થઇ પહેલાં તો આપણા યુનિયન લીડર શ્રી ઓ ને જગાડવા નીચે મુજબ વિચારી શકાય..

- બોર્ડ સભ્ય ચૂંટણી નો બહિષ્કાર 

- ધારાસભ્ય ચૂંટણી માં NOTA પર વોટ

- તાલુકા જિલ્લા પંચાયત,નગર પાલિકા માં નિવૃત્ત NPS ધારક અપક્ષ માં ઉમેદવારી કરે,તેમને મત આપવા

- આપણા સંઘો ના કાર્યક્રમો નો ત્યાગ..

[24/08, 22:38] +91 90672 33380: 👆🏻 સાંભળો NPSની જેમ UPSમાં પણ કર્મચારીએ પોતાના પગારમાંથી કપાત કરીને પોતાનો ફાળો જમા કરાવવાનું ચાલુ રાખવું પડશે તેની સામે સરકાર પોતાનો જે ફાળો આપતી હતી તેમાં માત્ર વધારો કરેલો છે બીજું કંઈ નથી

[24/08, 23:04] +91 94285 55933: 1 4 2005 કેટલી જગ્યાએ ફંગોળશે?

પહેલા ઓપીએસ માંથી એનપીએસ માં લઈ ગયા ત્યાંથી પાછો નવું આયુ યુપીએસ 

નિવૃત્ત થતા થતા આખી એબીસીડી પૂરી કરે તો નવાઈ નહીં🤣😀

[24/08, 23:04] +91 94285 55933: 2008 ની ભરતી હોય અને 20 વર્ષ ની ઉંમરે નોકરી લાગ્યા હોય એ ઉમેદવાર નું છેલ્લું બેઝિક 83,500/- થાય છે .....મતલબ એનું ups 41750/- થાય....તો nps માં 1 લાખ ઉપર પેન્શન બને છે....🤪🤪🤪🤪 

બકરું કાઢતા ઊંટ પેઠું ......

[24/08, 23:07] +91 99259 72930: NPS મા 4000 થી 5000 રૂપિયા પેન્શન થાય ..

[24/08, 23:08] +91 99259 72930: UPS :--- ઉલ્લુ પેન્શન સ્કેમ

[24/08, 23:09] +91 94285 55933: પેન્શન કી ગારંટી,યે હૈ...... સરકાર કી ગારંટી....

ભક્તોએ પ્લીઝ માથે ના લેવું 🤣😀

[24/08, 23:14] +91 97272 06863: N p s ma 1 lakh pagar??kyu logic ke ganatari karo chho?

[24/08, 23:15] +91 99259 72930: એક લાખ પેન્શન થતું હોય તો કોઇએ આંદોલનો કરવા ની જરૂર પડે ?

[24/08, 23:17] +91 94285 55933: NPS ભંડોળ કુલ ૧.૫ કરોડ થાય તો મંથલી ૧ લાખ વ્યાજ થાય ગણતરી કરજો

[24/08, 23:18] +91 99259 72930: ઉપલેટા ની સ્કુલ ના નિવૃત આચાર્ય પાઉ ભાજી ની લારી ચલાવે છે ..અરે 50 હજાર રૂપિયા પેન્શન થાય તો પણ એ ધંધો ન કરે !

[24/08, 23:18] +91 75672 91920: જે કર્મચારીને ૩૦ વર્સ કરતાં વધું કપાત nps માં થાય એને ops,ups કરતાં વધુ ફાયદો થાય. એટલે જેની નોકરી ૩૫ વરસની થાય તે વ્યક્તિ માટે nps સારુ છે

[24/08, 23:22] +91 94279 41503: ૨૦૦૫ ma નોકરી લાગ્યા

૨૦૧૦ ફૂલ પગાર

અત્યારે CPF rakam nsdl ma ૨૭ lakh

હજી ૨૦૩૭ સુધીમાં કદાચ બીજા ૩૦ લાખ જમા થાય

ટોટલ ૫૭લાખ

નિવૃત્તિ વખતે ૬૦ ટકા પરત

એટલે કે ૩૪ લાખ 

બાકી ૨૩ લાખ રોકવાના જેનું પેન્શન જે મળે તે

[24/08, 23:24] +91 94285 55933: તમારી હાલની 27 લાખની મૂડી હોય અને હજુ તમારી 13 વર્ષની નોકરી બાકી છે તો તો તમારી કુલ મૂડી લગભગ હાલની પરિસ્થિતિ જોતા 80 90 ની આસપાસ થાય એટલે તમારું પેન્શન એટલે કે વ્યાજ ૬૦ હજારની આસપાસ થાય 

અત્યારે સિનિયર સિટીઝનો ને 30 લાખે મહિને 20,000 પેન્શન મળે છે એ રીતે ગણતરી કરીએ તો 90 લાખની મૂડીએ 60000 પેન્શન થાય

[24/08, 23:28] +91 99254 75476: 90 માંથી 40 % એટલે 36 લાખ નું રોકાણ..

વ્યાજ કેટલાં ટકા મળશે 

જો 7% ગણીએ તો પણ 21000 પૅન્શન થશે...

[24/08, 23:30] +91 94285 55933: હું કુલ મૂડી ની વાત કરું છું બધી મૂડીનું રોકાણ કરવું જોઈએ એટલે કે પેન્શન પણ માં છે એ તો પેન્શનમાં ફંડમાં જ રહેવાની પણ 60% પરત આવવાની છે એને પણ રોકવી પડે

[24/08, 23:57] +91 99791 57239: सुन रहें हैं सरकार nps के 'n' को उल्टा करके *'u'* (ups) कर दिए हैं । 


लगे रहिए दोस्तो वो दिन दूर नही जब 'u' भी गोल होकर *'0'* (ops) हो जाएगा ।

[25/08, 03:18] +91 97233 23704: અહીં ભારતમાં **યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)** વિશેના 50 મહત્વના મુદ્દા છે:


 ### સામાન્ય ઝાંખી

 1. **યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ): સરકારી કર્મચારીઓ માટે એક વ્યાપક પેન્શન સિસ્ટમ.

 2. **અમલીકરણ તારીખ**: એપ્રિલ 1, 2025 થી અમલમાં આવશે.

 3. **ઉદ્દેશ**: નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવી.


 ### ખાતરીપૂર્વકનું પેન્શન

 4. **પાત્રતા**: 25 વર્ષની ન્યૂનતમ લાયકાત સેવા.

 5. **પેન્શનની રકમ**: છેલ્લા 12 મહિનામાં લીધેલા સરેરાશ મૂળભૂત પગારના 50%.

 6. **પ્રમાણસર પેન્શન**: 10 થી 25 વર્ષની વચ્ચેની સેવા માટે.

 7. **ગણતરીનો આધાર**: છેલ્લા 12 મહિનાનો સરેરાશ મૂળભૂત પગાર.


 ### ખાતરીપૂર્વકનું કુટુંબ પેન્શન

 8. **પાત્રતા**: મૃત સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યો.

 9. **પેન્શનની રકમ**: કર્મચારીના પેન્શનના 60%.

 10. **તાત્કાલિક અસર**: કર્મચારીના અવસાન પછી તરત જ અસરકારક.


 ### ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન

 11. **પાત્રતા**: સેવાના ઓછામાં ઓછા 10 વર્ષ.

 12. **પેન્શનની રકમ**: દર મહિને ₹10,000.

 13. **ન્યૂનતમ સેવા આવશ્યકતા**: ઓછામાં ઓછા 10 વર્ષ.


 ### વધારાના લાભો

 14. **મોંઘવારી ગોઠવણ**: ફુગાવા સાથે તાલમેલ રાખવા માટે સમયાંતરે સુધારાઓ.

 15. **તબીબી લાભો**: કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) હેઠળ કવરેજ.

 16. **કુટુંબ કવરેજ**: તબીબી લાભો પરિવારના સભ્યો સુધી વિસ્તરે છે.


 ### વહીવટી વિગતો

 17. **કેન્દ્રીય સરકારી કર્મચારીઓ**: મુખ્યત્વે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે છે.

 18. **રાજ્ય સરકારી કર્મચારીઓ**: રાજ્ય-વિશિષ્ટ સૂચનાઓ અનુસાર રાજ્યના કર્મચારીઓ સુધી વિસ્તરી શકે છે.

 19. **પેન્શન વિતરણ**: પેન્શન વિતરણ સત્તાધિકારી દ્વારા સંચાલિત.


 ### નાણાકીય સુરક્ષા

 20. **નિવૃત્તિ પછીની સુરક્ષા**: નિવૃત્તિ પછી નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે.

 21. **કૌટુંબિક સમર્થન**: મૃત કર્મચારીઓના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડે છે.

 22. **ન્યૂનતમ પેન્શન ગેરંટી**: ન્યૂનતમ પેન્શન રકમની ખાતરી કરે છે.


 ### કાનૂની અને નિયમનકારી માળખું

 23. **સરકારી સૂચના**: સરકાર દ્વારા જારી કરાયેલ વિગતવાર માર્ગદર્શિકા.

 24. **પાલન**: સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને નિયમોનું પાલન.

 25. **સામયિક સમીક્ષાઓ**: યોજનાની નિયમિત સમીક્ષાઓ અને અપડેટ્સ.


 ### પેન્શનની ગણતરી

 26. **મૂળભૂત પગારની વિચારણા**: છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના આધારે.

 27. **સેવાનાં વર્ષો**: 25 વર્ષથી ઓછી સેવા માટે પ્રમાણસર પેન્શન.

 28. **પૂર્ણ પેન્શન**: 25 વર્ષ કે તેથી વધુ સેવા માટે.


 ### કૌટુંબિક પેન્શન વિગતો

 29. ** તાત્કાલિક કુટુંબ**: જીવનસાથી અને આશ્રિત બાળકો.

 30. **વિસ્તૃત કુટુંબ**: અમુક કિસ્સાઓમાં આશ્રિત માતાપિતાનો સમાવેશ થઈ શકે છે.

 31. **પેન્શન ચાલુ રાખવાનું**: જીવનસાથીના મૃત્યુ અથવા પુનઃલગ્ન સુધી ચાલુ રહે છે.


 ### ન્યૂનતમ પેન્શન વિગતો

 32. **ન્યૂનતમ રકમ**: દર મહિને ₹10,000.

 33. **સેવાની આવશ્યકતા**: ઓછામાં ઓછી 10 વર્ષની સેવા.

 34. **ગેરન્ટેડ પેન્શન**: સેવાની લંબાઈને ધ્યાનમાં લીધા વિના ન્યૂનતમ પેન્શનની રકમની ખાતરી કરે છે.


 ### મોંઘવારી ગોઠવણ

 35. **સામયિક પુનરાવર્તનો**: ફુગાવા સાથે ગતિ જાળવી રાખવા માટે ગોઠવણો.

 36. **જીવવાની કિંમત**: પેન્શન જીવન ખર્ચ સાથે જળવાઈ રહે તે સુનિશ્ચિત કરે છે.

 37. **નિયમિત અપડેટ**: પેન્શનની રકમ માટે નિયમિત અપડેટ.


 ### તબીબી લાભો

 38. **CGHS કવરેજ**: કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ તબીબી લાભો.

 39. **કુટુંબ કવરેજ**: કુટુંબના સભ્યો સુધી વિસ્તરે છે.

 40. **કોમ્પ્રીહેન્સિવ કેર**: તબીબી સેવાઓની વિશાળ શ્રેણીનો સમાવેશ કરે છે.


 ### અમલીકરણ અને અસર

 41. **અસરકારક તારીખ**: એપ્રિલ 1, 2025.

 42. **નાણાકીય સુરક્ષા**: નિવૃત્ત લોકો માટે નાણાકીય સુરક્ષા વધારે છે.

 43. **જીવનની ગુણવત્તા**: નિવૃત્તિ પછીના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે.


 ### વહીવટી પ્રક્રિયા

 44. **પેન્શન વિતરણ સત્તામંડળ**: પેન્શન વિતરણ માટે જવાબદાર.

 45. **અરજી પ્રક્રિયા**: નિવૃત્ત લોકો માટે સરળ અરજી પ્રક્રિયા.

 46. ​​**દસ્તાવેજીકરણ**: પેન્શનના દાવા માટે જરૂરી દસ્તાવેજો.


 ### કાનૂની માળખું

 47. **સરકારી માર્ગદર્શિકા**: સરકાર દ્વારા જારી કરાયેલ વિગતવાર માર્ગદર્શિકા.

 48. **અનુપાલન**: કાનૂની અને નિયમનકારી આવશ્યકતાઓનું પાલન.

 49. **સામયિક સમીક્ષાઓ**: યોજનાની નિયમિત સમીક્ષાઓ અને અપડેટ્સ.


 ### વધારાની માહિતી

 50. **સત્તાવાર સૂચનાઓ**: કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ.

[24/08, 20:28] Tr Rashid Ganchi: આવી સ્કીમ નેતાઓના પેન્શનમાં પણ આવવી જોઈએ. એમના માટે તો આવી કોઈ સ્કીમ આવતી જ નથી.

[24/08, 20:39] +91 97375 56600: Pention ne mogvari jode jodvani vat News ma.karvama avi che

[24/08, 20:40] +91 97375 56600: Pan atyre je 10 % ke 14% kapvama ave che a kapse ke su

[24/08, 20:43] 1 ABG+Nita+Sanjana+Yuvraj: આમાં બીજા બધા લાભો મળશે કે માત્ર નિશ્ચિત રકમ જ મળશે

[24/08, 21:36] Tr Rashid Ganchi: ખુશ હમણાં ન થવું કોથળા માંથી બિલાડુ કાઢશે જ, D A ની કોઈ વાત નથી, પેન્શન પાત્ર નોકરી OPS મા 20 વર્ષે થઈ જતી એ હવે 25 કરી, એટલે થોડા તો એમ જ નીકળી જશે

[24/08, 21:37] +91 98983 39185: D .A aapse

[24/08, 21:37] +91 98983 39185: News ma Avu aavyu tu

[24/08, 21:38] 1 ABG+Nita+Sanjana+Yuvraj: Only ops j chle 🙏

[24/08, 21:40] +91 94288 77063: 2005 pachhina ne Kai natu madvanu aena karta saru j chhe je mde te.2005 pahela na mitrone ops api devu joiae.

[24/08, 21:54] +91 99256 13970: 25 વર્ષની નોકરી નથી થતી 24 વર્ષ ની થાય છે તો 10000 જ મળે કે વધારે ???

[24/08, 21:56] Tr Rashid Ganchi: જે લાગુ કરવું હોય એ લાગુ કરો પણ એ સૌથી પહેલા સંસદ સભ્ય અને ધારાસભ્ય પર લાગુ કરો તરત ખબર પડી જશે સારુ છે કે ખરાબ ?

[24/08, 21:58] +91 99256 13970: જાણકાર તર્ક લગાવી જવાબ આપો

[24/08, 23:08] +91 95586 15316: ઓછા માં ઓછા 10 વર્ષની નોકરી માટે 10000 છે એની ઉપરની નોકરીમાં તમારી જમા રકમ મુજબ 50℅ કરતા ઓછું મળશે મારા મત મુજબ


*UPSની સીધી અને સરળ સમજ*


ચાલો મિસ્ટર નામના કર્મચારીને ધ્યાનમાં લઈએ. નીચેની વિગતો સાથે:


 - *સરેરાશ મૂળભૂત પગાર (છેલ્લા 12 મહિના)*: દર મહિને ₹80,000

 - મોંઘવારી ભથ્થું (DA): ₹20,000 પ્રતિ મહિને

 - **કુલ માસિક ઈમોલ્યુમેન્ટ્સ (પે + DA)**: ₹100,000

 - **સેવાના વર્ષો**: 30 વર્ષ


 1. **એશ્યોર્ડ પેન્શન*

    - **ગણતરી* ₹80,000 ના સરેરાશ મૂળભૂત પગારના 50% (કારણ કે શ્રી કુમારની સેવા 25 વર્ષથી વધુ છે).

    - **એશ્યોર્ડ પેન્શન**: ₹80,000 નું 50% = ₹40,000 પ્રતિ માસ.


 #### 2. **એશ્યોર્ડ ફેમિલી પેન્શન**:

    - **ગણતરી**: શ્રી કુમારની ખાતરીપૂર્વકની પેન્શન રકમના 60%.

    - **એશ્યોર્ડ ફેમિલી પેન્શન**: ₹40,000 નું 60% = ₹24,000 પ્રતિ માસ.


 #### 3. **અશ્યોર્ડ ન્યુનત્તમ પેન્શન**:

    - શ્રી કુમારનું ₹40,000નું ગણતરીપૂર્વકનું પેન્શન ₹10,000ના નિશ્ચિત લઘુત્તમ પેન્શન કરતાં વધારે હોવાથી, આ કિસ્સામાં તેમને ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન લાગુ પડતું નથી.


 #### 4. **ફુગાવો સૂચકાંક**:

    - **ઉદાહરણ**: જો ફુગાવાના કારણે જીવન ખર્ચમાં 5% વધારો થાય છે, તો ₹40,000 નું પેન્શન તે મુજબ ગોઠવવામાં આવશે. જો મોંઘવારી રાહત એડજસ્ટમેન્ટ 5% છે, તો નવી પેન્શન રકમ બનશે:

    - **મોંઘવારી-વ્યવસ્થિત પેન્શન**: ₹40,000 + (₹40,000 માંથી 5%) = ₹40,000 + ₹2,000 = ₹42,000.


 #### 5. **સુપરવૃત્તિ પર એકમ-રકમ ચુકવણી**:

    - **ગણતરી**: સેવાના દર છ મહિના માટે માસિક વેતનનો 1/10મો.

    - **30 વર્ષમાં છ મહિનાના સમયગાળાની સંખ્યા**: 30 વર્ષ × 2 = 60 છ મહિનાનો સમયગાળો.

    - **એકમ રકમની ચુકવણીની ગણતરી**: ₹100,000 નો 1/10મો (માસિક વેતન) = ₹10,000.

    - **કુલ લમ્પ-સમ ચુકવણી**: ₹10,000 × 60 = ₹600,000.


 ### શ્રી નિવૃત્તિ લાભોનો સારાંશ:


 - **માસિક પેન્શન**: ₹40,000 (જરૂર મુજબ ફુગાવા માટે એડજસ્ટ)

 - 

 - **એશ્યોર્ડ ફેમિલી પેન્શન (મૃત્યુ પછી): ₹24,000 પ્રતિ મહિને

 - 

 - **સુપરવૃત્તિ પર એકમ રકમની ચુકવણી**: ₹600,000

 - 

 - **એશ્યોર્ડ ન્યુનત્તમ પેન્શન**: આ કિસ્સામાં લાગુ પડતું નથી કારણ કે પેન્શનની રકમ ₹10,000 થી વધુ છે


*_Congratulations!, especially to the brothers and sisters appointed after 2004!_*

------

UPS પેન્શન યોજના

01.04.2025 થી અમલ

🪷🪷🪷🪷🪷🪷🪷

⚜️નોકરીના વર્ષ×50÷25= મળવાપાત્ર ટકા.


જો કોઈની 25 વર્ષની નોકરી હોય તો તેમને 50% પેન્શન મળે, અને જો કોઈની 24 વર્ષની નોકરી હોય તો તેમને 48% પેન્શન મળે, પણ જો કોઈની 15 વર્ષની નોકરી હોય તો 30% પેન્શન મળે...

જૂઓ...

24 ×50÷25= 48%

23×50÷25= 46%

22×50÷25= 44%

21×50÷25= 42%

20×50÷25= 40%

19×50÷25= 38%

18 ×50÷25= 36%

17×50÷25= 34%

16×50÷25= 32%

15×50÷25= 30%

14×50÷25= 28%

13×50÷25= 26%

12×50÷25= 24%

11×50÷25= 22%

10×50÷25= 20%


🔖આમ નોકરીના વર્ષો બમણા કરવાથી મળવાપાત્ર ટકા મળશે. 10 થી 24 વર્ષોની નોકરી હોય તો આ રીતે ગણતરી કરવી.

🔖25 વર્ષથી વધુ નીકરી હોય તો 50% મળવાપાત્ર થશે.

🔖10 વર્ષથી ઓછી નોકરી હોય તો 0% મળવાપાત્ર થશે.

🔖 છેલ્લા 12 મહિના જન્મ તારીખ પ્રમાણે ગણવાના હોય છે. સત્રનો લાભ આપ્યો હોય તે વધારાના મહિના ગણતરીમાં લેવાના હોતા નથી.

🔖 છેલ્લા 12 મહિનાના મૂળ પગારના સરેરાશ કાઢવા. મળેલ રકમ મુજબ લઘુતમ મળવાપાત્ર પેન્શન નક્કી થશે. 

🔖10 વર્ષથી વધુ નોકરી હોય અને લઘુતમ મળવાપાત્ર પેન્શન 10000 થી ઓછું હોય તો પણ તેને 10000 રુપિયા પેન્શન અવશ્ય મળશે.

📢આ લઘુતમ પેન્શન ફીક્સ થઈ જશે. આ રકમમાં વધારો કરવામાં આવશે નહીં. 

દા.ત. 2033 માં લઘુતમ પેન્શન 40000 

મળવાપાત્ર થાય તો તેને આજીવન 40000 મળશે. તેના અવસાન પછી વારસદારને 60% એટલે કે 24000 પેન્શન મળશે.

તેમના સંતાનને કોઈ રકમ મળશે નહી.

🪷🪷🪷🪷🪷🪷🪷



Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...