After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...

 





ENGLISH 
After the Calcutta incident, mothers, sisters, daughters need to be more careful.

 *Save Betty, Save Betty, Save Betty*

 1. A man is a man after all. We have to draw a line of trust on it. Determine the eligibility of faith by making a circle. In the first circle put 100% trustworthy men...starting with dad. If possible, do not hide anything from them. Their advice can also be taken.

 2. Have a safe relationship with up to 50% trusted men.

 3. Avoid relationships with men of lower percentage.

 4. Keep on evaluating the worldliness based on experience, conversation from time to time.

 5. Look suspiciously at all male strangers. Especially those who come forward to help in any way.

 6. Avoid going to unknown or isolated places. If you have to leave, tell someone nearby and say "My work is for so long and check on me if I don't come back soon." Then or inform the family by message. Even after the work is done, leave the message at home.

 7. Do not be under the illusion that I am very clever, careful, strong... I can manage...no.no.no. Do not be under such illusions at all.

 8. Instead of traveling alone, have a friend or two with you. Keep evaluating these sahelis from time to time as well.

 9. Keep safety equipment like chili spray, blade, rope etc.

 10. Courageously face the situation of crisis or attack without losing courage. Quickly identify an attacker's weakness and attack it.

 11. Do not show humanity or kindness in an attack situation as your life is at risk. Hit him without being defensive. If you have to kill him for the last chance, do that too. Then we will fight.

 12. Other people or police are there to save us but there is no guarantee that they will save us. So self defense is our first security duty.

HINDI

कलकत्ता की घटना के बाद माताओं, बहनों, बेटियों को और अधिक सावधान रहने की जरूरत है।

*बेटी बचाओ, बेटी बचाओ, बेटी बचाओ*

1. आदमी आखिर आदमी ही होता है। हमें उस पर विश्वास की एक रेखा खींचनी होगी। एक घेरा बनाकर विश्वास की पात्रता निर्धारित करें। पहले घेरे में 100% भरोसेमंद पुरुषों को रखें...शुरुआत पिताजी से करें। हो सके तो उनसे कुछ भी न छिपाएँ। उनकी सलाह भी ली जा सकती है।

2. 50% तक भरोसेमंद पुरुषों के साथ सुरक्षित संबंध रखें।

3. कम प्रतिशत वाले पुरुषों के साथ संबंध बनाने से बचें।

4. समय-समय पर अनुभव, बातचीत के आधार पर दुनियादारी का मूल्यांकन करते रहें।

5. सभी अजनबी पुरुषों को संदेह की दृष्टि से देखें। खासकर उन लोगों को जो किसी भी तरह से मदद के लिए आगे आते हैं।

6. अनजान या सुनसान जगहों पर जाने से बचें। अगर जाना ही पड़े तो आस-पास किसी को बता दें और कहें कि "मेरा काम इतने दिनों का है और अगर मैं जल्दी वापस नहीं आता तो देख लेना।" फिर या फिर परिवार को मैसेज करके बता दें। काम हो जाने के बाद भी घर पर संदेश छोड़ दें।

7. इस भ्रम में न रहें कि मैं बहुत होशियार हूँ, सावधान हूँ, ताकतवर हूँ... मैं संभाल लूँगा... नहीं.नहीं. ऐसे भ्रम में बिल्कुल न रहें।

8. अकेले यात्रा करने के बजाय अपने साथ एक या दो दोस्त रखें। समय-समय पर इन सहेलियों का भी मूल्यांकन करते रहें।

9. मिर्च स्प्रे, ब्लेड, रस्सी आदि सुरक्षा उपकरण साथ रखें।

10. संकट या हमले की स्थिति का हिम्मत से सामना करें बिना हिम्मत हारे। हमलावर की कमजोरी को तुरंत पहचानें और उस पर हमला करें।

11. हमले की स्थिति में मानवता या दया न दिखाएँ क्योंकि आपकी जान जोखिम में है। बिना बचाव के उस पर वार करें। अगर आखिरी मौके पर उसे मारना पड़े तो वह भी कर दें। फिर हम लड़ेंगे।

12. दूसरे लोग या पुलिस हमें बचाने के लिए हैं लेकिन इस बात की कोई गारंटी नहीं है कि वे हमें बचा लेंगे। इसलिए आत्मरक्षा हमारा पहला सुरक्षा कर्तव्य है।


GUJARATI

કલકત્તાના બનાવ પછી મા, બહેનો, દીકરીઓએ વધારે ચોકન્ના રહેવાની જરૂર છે.

* બેટી બચાવો, બેટી બચાવો, બેટી બચાવો *

1. પુરુષ આખરે પુરુષ હોય છે. એના પરની વિશ્વાસની રેખા આપણે દોરવાની હોય છે. સર્કલ બનાવી વિશ્વાસની પાત્રતા નક્કી કરો. પ્રથમ સર્કલમાં 100 % વિશ્વાસ રાખી શકાય એવાં પુરુષો...પપ્પાથી શરૂ કરીને એમાં મૂકો. શક્ય હોય તો એમનાથી કશું છુપું ના રાખો. એમની સલાહ પણ લઈ શકાય.

2. 50 % સુધીના વિશ્વસનીય પુરુષોથી સલામત સંબંધ રાખો.

3. એથી ઓછી ટકાવારી વાળા પુરુષો સાથે સંબંધ રાખવાનું ટાળો.

4. વિશ્વનીયતાનું સમયાંતરે અનુભવ, વાતચીતને આધારે મૂલ્યાંકન કરતાં રહો.

5. તમામ અજાણ્યા પુરુષોને શંકાસ્પદ નજરે જુઓ. ખાસ એ કોઈ પણ રીતે સામે ચાલીને મદદ માટે આવતાં હોય.

6. અજાણી કે એકાંત જગ્યાએ જવાનું ટાળો. જવાનું થાય તો નજીકની કોઈ વ્યકિતને જણાવો અને કહો કે " મારું કામ આટલાં સમયનું છે અને હું આટલી વારમાં પરત ન આવું તો મારી તપાસ કરજે."તથા અથવા પરિવારને મેસેજથી જાણ કરો.કામ પૂર્ણ થઈ જાય પછી પણ ઘરે મેસેજ છોડી દો.

7. એવા ભ્રમમાં ન રહો કે હું બહુ જ હોંશિયાર છું, સાવધ છું, તાકાતવાન છું... આઈ કેન મેનેજ...નો.નો.નો. આવા ભ્રમમાં બિલકુલ ન રહો.

8. એકલા ફરવાને બદલે સાથે કોઈ એક કે બે સહેલીઓને રાખો. આ સહેલીઓનું પણ સમયાંતરે મૂલ્યાંકન કરતાં રહો.

9. સલામતીના સાધનો જેવાં કે ચીલી સ્પ્રે, બ્લેડ, દોરી વગેરે રાખો.

10. વિકટ કે હુમલાની પરિસ્થિતિમાં હિંમત ન હારતાં, હિંમતપૂર્વક સામનો કરો. હુમલાખોરની નબળાઈને ત્વરાથી ઓળખી લઈ એની પર વાર કરો.

11. હુમલાની પરિસ્થિતિમાં આપના જીવનું જોખમ હોવાથી માનવતા કે દયા ના રાખો. ડીફેન્સીવ ન રહેતાં એને મારો. લાસ્ટ ચાન્સ માટે એને મારી નાખવાનો થાય તો એ સાહસ પણ કરી નાખો. પછી અમે લડી લઈશું.

12. અન્ય લોકો કે પોલીસ આપણને બચાવવા માટે તો છે પણ એ બચાવશે જ એની કોઈ ગેરંટી નથી. માટે સ્વ બચાવ એ પ્રથમ સુરક્ષાની આપણી ફરજ છે.

13.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...