Posts

ઉપયોગી લિન્કો...

1. કોવિડ વિષે જાણકારી... આખા વિશ્વનો નકશો છે, હાથથી ગોળ ફરી શકે છે. જગતના કોઈપણ દેશને સ્પર્શ કરો,તે દેશની કોરોના સ્થિતિની જાણ મળશે                 covidvisualizer.com Really Great. સરસ છે 2. વાવાઝોડાની માહિતી... *વાવાઝોડું ક્યાં પહોચ્યું, એ જોવા માટે ચેક* 👇🏼 *windy.com* સાચી લિંક...👆 3.

કોરડો...by પારુલ ખખ્ખર

Image
  ••• 1 ••• આપણે ત્યાં લોકશાહી છે કે રોકશાહી?  એક કવયિત્રી, નામે પારુલ ખખ્ખરે કોરોનાકાળમાં શાસનતંત્રની નિષ્ફળતાને ચાબખા મારતું મરશિયું લખ્યું અને રાતોરાત ગુજરાતીઓની જનચેતના ઢંઢોળી નાંખી. ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ કોઈ કવિતા આ હદે વાઇરલ થવાનો કોઈ કિસ્સો સ્મરણમાં આવતો નથી. આ કવિતાની જ સિદ્ધિ હતી કે એના ચાહકો અને ટિકાકારો –બંનેમાંથી કોઈ એના તરફ દુર્લક્ષ સેવી ન શક્યું. કવયિત્રી પર ચારેતરફથી પુષ્પવર્ષાની સાથે જબરદસ્ત પથ્થરવર્ષા પણ થઈ. અમરેલીની સિંહણે તો પોતાની વૉલ પરથી એ કવિતા હટાવી નહીં પણ અન્ય ઘણા મિત્રોને હટાવી લેવાની ફરજ પડી એ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી કમનસીબ ઘટના લેખી શકાય. ભાગ્યે જ કોઈ નામી સાહિત્યકાર અને કવિઓ આ યુગપ્રવર્તક રચના અને રચનાકારના ટેકામાં આગળ આવ્યા એ એનાથીય મોટી કમનસીબી.       કવિતાને કવિતાની નજરથી જોવાનું આપણે ક્યારે શીખીશું? કવિનું કામ કવિતા કરવાનું છે, સમાજસેવા કરવાનું નહીં. પહેલાના જમાનામાં યુદ્ધમેદાનોમાં ભાટ-ચારણોનું આગવું સ્થાન રહેતું. ભાટ-ચારણો કવિતા લલકારીને સૈન્યને પોરસ ચડાવતા. પણ ભાટ-ચારણોએ તલવાર લઈને યુદ્ધમેદાનમાં ઝંપલાવવું નહોતું પ...

Holy Mass Channels

 ••• 1 ••• BBN ••• 2 ••• Ahemadabad Diocese  ••• 3 ••• Maninagar Church ••• 4 ••• आजकी रोटी,  ••• 5 ••• Vetican Rome  ••• 6 ••• https://youtu.be/WeBc32q6GvM

હ્રદયસ્પર્શી/ચોટદાર કથાઓ...માઈક્રો ફિક્શન...

 🌹નાનકડી કથા-૧ 🌹 માતાનાં નામે હતી તે જગ્યા પોતાનાં નામે કરી લેવાની ઈચ્છાથી બંને ભાઈઓ મા પોતાના ઘરે રહે ,તે બાબત ને લઈને ઝઘડવા લાગ્યા.તેઓએ મા ને પૂછ્યું તો મા એ કહ્યું, 'હું જે ત્રણ ગોળીઓ લઉં છું,તેના નામ જે બતાવી આપે - તેના ઘરે હું જઈશ.બંન્નેય ભાઈઓ નીચું જોઈ ગયા. 🌹નાનકડી કથા-૨🌹 ભણવા માટે દૂર ગયેલા દીકરાએ માતાને પત્ર લખ્યો કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં.પત્ર વાંચીને માએ એક વખતનું ભોજન બંધ કર્યુ. કેમ કે પત્રના અંતમાં પુત્રનાં હસ્તાક્ષર પરની શાહી બગડેલી હતી. 🌹નાનકડી કથા-૩🌹 દાદાની લાકડી પકડીને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, 'જોજે, ધીમે ધીમે...દાદા પડી ન જાય.દાદા હસીને બોલ્યા, " એમ તે હું કંઈ પડતો હોઉં ! મારી પાસે બે લાકડીઓ છે." 🌹નાનકડી કથા-૪🌹 કેરીનાં ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાનાં વાંસામાં રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી દીધો.કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહિં ! 🌹નાનકડી કથા-૫🌹 ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા. તે જોઈને રાત્રે દિકરીએ પિતાજીની પીઠ પર માલીશ કર્યુ...

બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ...

Image
 ચબરાકિયા..... 😂 એક સારા ગુજરાતી હોવા છતાં બંગાળની જીતથી તમે ખુશ છો.. એનો મતલબ તમે સારા ભારતીય પણ છો.. 😆કેવળ બંગાળ ચૂંટણી માટે જ દાઢુ વધાર્યું હોય તો.... હવે કાઢી નાખવુ જોઈએ.. 😉મમતાએ મદનો નાશ કર્યો છે.. 😐હમણાં જ શરમ મને PM હાઉસનું સરનામું પુછતી હતી.. 😌જયશ્રી રામ નહિ.. જય સિયારામ.. 🤑એક પગનું ફ્રેકચર ઘણાંના ટાંટિયા તોડી શકે છે.. 🤪બંગાળમા કશુંય ખરીદી શકાય એવુ પરિણામ નથી આવ્યું.. ને કોઈ વેચાય શકે એવું પણ નહિ 🧐એક કોબ્રા તરફડી રહ્યો છે....પોતાના જ ઝેરથી... 😧તમારા રાજ્યનું પરિણામ તમારા રાજ્યના શિક્ષણ દર ઉપર આધારિત છે.. તામિલનાડુ અને કેરલ આ વાતની સાક્ષી પુરે છે.. 🥴સત્તાના માછલાંને મારવા કોઈ હથિયારની જરૂર નથી.. એને સત્તામાથી દુર કરો આપોઆપ મરી જશે.. 😲સાહેબને ખબર પડી જ ગઈ હશે કે ગૂંગળામણ કોને કહેવાય..       ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા