બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ...
ચબરાકિયા.....
😂 એક સારા ગુજરાતી હોવા છતાં બંગાળની જીતથી તમે ખુશ છો.. એનો મતલબ તમે સારા ભારતીય પણ છો..
😆કેવળ બંગાળ ચૂંટણી માટે જ દાઢુ વધાર્યું હોય તો.... હવે કાઢી નાખવુ જોઈએ..
😉મમતાએ મદનો નાશ કર્યો છે..
😐હમણાં જ શરમ મને PM હાઉસનું સરનામું પુછતી હતી..
😌જયશ્રી રામ નહિ.. જય સિયારામ..
🤑એક પગનું ફ્રેકચર ઘણાંના ટાંટિયા તોડી શકે છે..
🤪બંગાળમા કશુંય ખરીદી શકાય એવુ પરિણામ નથી આવ્યું.. ને કોઈ વેચાય શકે એવું પણ નહિ
🧐એક કોબ્રા તરફડી રહ્યો છે....પોતાના જ ઝેરથી...
😧તમારા રાજ્યનું પરિણામ તમારા રાજ્યના શિક્ષણ દર ઉપર આધારિત છે.. તામિલનાડુ અને કેરલ આ વાતની સાક્ષી પુરે છે..
🥴સત્તાના માછલાંને મારવા કોઈ હથિયારની જરૂર નથી.. એને સત્તામાથી દુર કરો આપોઆપ મરી જશે..
😲સાહેબને ખબર પડી જ ગઈ હશે કે ગૂંગળામણ કોને કહેવાય..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
Comments
Post a Comment