C to C Activities

26.1.2021

સી ટુ સી પરિવાર દ્વારા ૨૨૫ માં રવિવારે નૂતનવર્ષે ઉજણવીરૂપે આપણે રીક્ષા ચાલકો ને ડસ્ટબીન તથા મીઠાઈ આપી રવિવાર ઉજવ્યો હતો. ત્યાર પછી બીજા ૧૦ રવિવાર સુધી આપણે કોવીડ પરિસ્થિતિ ને કારણે ભેગા થયા વગર જ આપણી પ્રવુતિ ચાલુ જ રાખી. ઘણા લોકોએ ઘર-આંગણે, પોતાની સોસાયટી માં સફાઈ કરતા ફોટો પણ મોકલ્યા. બધા ને ખુબ ખુબ અભિનંદન. 

24 જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સી ટુ સી પરિવાર ના ૨૩૫ રવિવાર પુરા થઈ રહ્યા છે.  અને ૨૬ જાન્યુઆરી પણ આવી રહી છે. ગત ૨૬ જાન્યુઆરીએ આપણે એક ઐતિહાસિક બાઈક રેલી (સરદાર સ્વચ્છતા યાત્રા) નું આયોજન કર્યું હતું. આ વખતે પણ ખુબ મોટા કાર્યક્રમ નું  આયોજન હતું. પણ પરમીશન ના ઇસ્યુ ને કારણે મોકૂફ રાખી છે.

*છતાં પણ આપણે આ યાત્રા કરીશું..* (જે આવવા ઇચ્છતા હોય તેઓંએ તા. ૨૫ , બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જણાવી દેવું)

૨૬ જાન્યુઆરી  *સવારે ૯.૦૦ કલાકે ચરોતર ગેસ પાસે ધ્વજવંદન કરીને* આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થઈશું.

7.2.2021

સી ટુ સી પરિવાર દ્વારા ટી.પી. ૮ વિસ્તારની સોસાયટીમાં *તા. ૭ ફેબ્રુઆરી, રવિવાર * ના રોજ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે.

૧) હેરીટેજ રેસીડેન્સી,

(સવારે ૯.૪૫ - ૧૦.૩૦)

૨) ક્રિષ્ના બંગ્લોઝ,

(સવારે ૧૦.૩૦ - ૧૦.૪૫)

૩) ત્રિશા હાઇટ્સ, 

(સવારે ૧૦.૩૦ - ૧૦.૪૫)

૪) કેશવી બંગ્લોઝ,

(સવારે ૧૧.૦૦ - ૧૧.૩૦)

૫) કલ્પતરુ બંગ્લોઝ

(સવારે ૧૧.૦૦ - ૧૧.૩૦)

ઉપરોક્ત સોસાયટીમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન કરવામાં આવશે તથા સોસાયટી સ્વચ્છ રાખવા માટે આપણે ભેગા મળી સપથ ગ્રહણ કરીશું.

જય હિન્દ!

14.2.2021 *૨૩૮ મો સી ટુ સી રવિવાર *

સી ટુ સી પરિવાર દ્વારા ટી.પી. ૮ વિસ્તારની સોસાયટીમાં *તા. 14 ફેબ્રુઆરી, રવિવાર * ના રોજ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે. 

૧) જાનકી 26

(સવારે ૧૦.૦૦)

૨) નવકાર નગર

(સવારે ૧૦.૩૦)

૩) શ્રી હરી દર્શન

(સવારે  ૧૧ .૦૦)

ઉપરોક્ત સોસાયટીમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન કરવામાં આવશે તથા સોસાયટી સ્વચ્છ રાખવા માટે આપણે ભેગા મળી સપથ ગ્રહણ કરીશું.

જય હિન્દ!

21.2.2021 *૨૩૯ મો સી ટુ સી રવિવાર *

સી ટુ સી પરિવાર દ્વારા ટી.પી. ૮ વિસ્તારની સોસાયટીમાં *તા. ૨૧ ફેબ્રુઆરી, રવિવાર * ના રોજ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે. 

૧) કલ્પતરુ એલીગન્સ (10.00 am)

૨) તુલસીશ્યામ બંગ્લોઝ (10.30 am)

૩) સાઈ વૃંદ (11.00 am)

ઉપરોક્ત સોસાયટીમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન કરવામાં આવશે તથા સોસાયટી સ્વચ્છ રાખવા માટે આપણે ભેગા મળી સપથ ગ્રહણ કરીશું.

જય હિન્દ!

28.2.2021 *૨૪૦ મો સી ટુ સી રવિવાર *

સી ટુ સી પરિવાર દ્વારા ટી.પી. ૮ વિસ્તારની સોસાયટીમાં *તા. ૨૮ ફેબ્રુઆરી, રવિવાર * ના રોજ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે. 

૧) વિક્રમભાઈ (આકાશદીપ સોસાયટી) (10.00 am)

૨) કેલ્વીનભાઈ (ક્રિષ્ના પાર્ક) (10.30 am)

૨) એસ.બી. પઢીયાર (શ્યામસુંદર સોસાયટી) (10.30 am)

૩) કિરીટભાઈ (તપ બંગ્લોઝ) (11.00 am)

ઉપરોક્ત સોસાયટીમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન કરવામાં આવશે તથા સોસાયટી સ્વચ્છ રાખવા માટે આપણે ભેગા મળી સપથ ગ્રહણ કરીશું.

જય હિન્દ!

7.3.2021 *241મો સી ટુ સી રવિવાર*

તા. 7 માર્ચ, 2021, રવિવાર - સવારે 10-00 કલાકે

સ્થળ: ક્રિષ્ના ટાવર, વિદ્યાનગર રોડ, ગોલ્ડ સિનેમા પાસે, આણંદ.

આર્યાભિષક યોગાપેથી ટ્રસ્ટ આયોજીત *મહાશિવરાત્રી યજ્ઞ નિમિત્તે* સી ટુ સી પરિવાર દ્વારા ક્રિષ્ણા ટાવર, વિવેકાનંદ નગર, દેના પરીવાર સામે ના વિસ્તારની સોસાયટીમાં સ્વસ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન.

14.3.2021 *૨૪२ મો સી ટુ સી રવિવાર *

સી ટુ સી પરિવાર દ્વારા ટી.પી. ૮ વિસ્તારની સોસાયટીમાં *તા. ૧૪ માર્ચ, રવિવાર * 

૧) રાજુભાઈ (સંગમ સોસાયટી) (10.00 am)

૨) જીતેન્દ્રભાઈ (શ્રીજી આંગન) (10.30 am)

૨) પ્રદીપભાઈ (જૈતુન પાર્ક) (11.00 am)

જય હિન્દ!

21.3.2021

જય હિન્દ,

9.5.2021

9 મે 2021 ના રોજ સી ટુ સી પરિવાર ના 250 રવિવાર છે તે નિમિત્તે ખાસ સી ટુ સી પરિવાર ના મિત્રો તેમની ફેમીલી માટે "ડબલ લેયર માસ્ક" વિનામૂલ્યે લઇ શકે છે. 

ખાસ વિનંતી કે પોતાની ફેમીલી માટેજ માસ્ક લઈ જવા (આડોશી-પાડોસી કે મિત્રો માટે લેવા નહી).

માસ્ક પહેરી ને ફોટો / સેલ્ફી લઇ સોસીયલ મીડિયા પર અપલોડ કરો અને સી ટુ સી પરીવાર ના સોશિયલ મીડિયા પર ટેગ/પોસ્ટ  કરો..

ખાસ લોકોને માસ્ક પહેરવા માટે, રસીકરણ માટે, ધીરજ રાખવા, પ્રોત્સાહિત કરો... 

હું મારા દેશ નો જાગૃત અને જવાબદાર નાગરિક છું..

હું બહાર નીકળીશ એટલે અવશ્ય માસ્ક પહેરીશ.... મારો વારો આવે એટલે રસી લઇશ... વારવાર હાથ ધોઈશ અને બે વ્યક્તિ વચ્ચે અતર રાખીશ.

હું બીક ને કારણે નહિ પણ સમજણ  ને કારણે નિયમોનું પાલન કરીશ

હું બીક પણ નહિ રાખું અને લાપરવાહી પણ નહિ રાખું....

માસ્ક મેળવવાનું સ્થળ: વકરાંગી કેન્દ્ર, જનતા ચોકડી પાસે, અર્થ આઇકોન કોમ્પ્લેક્ષ (નામ, નંબર અને કેટલા માસ્ક લીધા તે રજીસ્ટરમાં નોધવા વિનતી)

જય હિન્દ!

facebook

https://www.facebook.com/CtoCfoundation

twitter

@CtocmediaInfo

instagram

https://www.instagram.com/ctocmedia/

YouTube

https://www.youtube.com/channel/UCreWynJSrwopDIay1a6aVyA

16.5.2021

23.5.2021

ઉનાળાની અસહ્ય ગરમીમાં તથા કુદરતી આફતમાં ઘણા બધા પક્ષીઓ ને માઠી અસર પહોંચે છે, તે ધ્યાનમાં રાખી સી ટુ સી પરીવાર દ્વારા માટીના ઠીબ (ચણ/પાણી માટે) નું  વિનામૂલ્યે વિતરણ નો કાર્યક્રમ ઉમા ભવન ખાતે  રાખવામાં આવ્યો છે. 

દરેક માનવીના હદયમાં પશુ-પક્ષી માટે પ્રેમ હોય જ છે તો આપણે આપણા ઘર/દુકાનના ખૂણા માં થોડીક જગ્યા આપીને આ અબોલ પક્ષીઓ નું જીવન બચાવવા નિમ્મિત બનીએ.

તો સહુ પક્ષી-પ્રેમીઓએ વધુ ને વધુ લાભ લેવા વિનતી. 

તા. 23 May 2021, રવિવાર

સમય: સવારે 10.00 કલાકે

સ્થળ: ઉમા ભવન, આણંદ-સોજીત્રા રોડ, આણંદ

ખાસ નોંધ: વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી માસ્ક અવશ્ય પહેરવું, તથા એકબીજા થી અંતર રાખવું. સરકાર ની ગાઈડ લાઇનનું પાલન કરવું. સહકાર આપવો.

30.5.21

તા. 30 May 2021, રવિવાર

સમય: સવારે 10.00 કલાકે

સ્થળ: ઉમા ભવન, આણંદ-સોજીત્રા રોડ, આણંદ

ખાસ નોંધ: વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી માસ્ક અવશ્ય પહેરવું, તથા એકબીજા થી અંતર રાખવું. સરકાર ની ગાઈડ લાઇનનું પાલન કરવું. સહકાર આપવો.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...