Posts

Showing posts from January, 2020

સાચવવા જેવી, રાખવા જેવી, અજોડ બાબતો

Image

ટીપ...

ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ  કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા. ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર.  કદાચ હમણાં જ થયેલી ડીલના આંકડા ગણી રહ્યા હતા.  સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો.  વચ્ચે બે - ત્રણ વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરી. ચારે બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા. હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું. પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતાં સુખદેવને ભારે સંકોચ થયો હતો.  સુખદેવ, ટેબલ ક્લીન કરી નાખ. ત્રણ હજારનું બિલ અને સાલાઓએ એક પૈસો પણ ટીપમાં નથી મૂક્યો. મેનેજર બબડતો હતો. ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો  પેપર નેપ્કિન ઉપાડ્યો.  બિઝનેસ ચલાવતા લોકોએ પેનથી કદાચ પેપર નેપ્કિન પર પણ આંકડા માંડ્યા હતા.  ફેંકી દેતા પહેલાં એનાથી પેપર નેપ્કિન તરફ જોવાઈ ગયું. તને ટ...

સુખ એટલે પતંગિયું...

કોઈક ની લખાયેલી આ આંખો ખેલનારી વાત.....      આજની શનિવારની સવારે જર્સીસીટીથી પાંચેક માઈલ દૂર સ્પ્રિંગવેલી લાઇન પર નેનુટન  ગામની સીમમાં આવેલાં હાલમાં સુકાભઠઠ, લહેરાતાં ખેતરોની વચ્ચે બનેલ ટ્રેન સ્ટેશન બાજુમાં આવેલી નાનકડી કેડી પર હું ફરવા નીકળ્યો. આજુબાજુ પાંચ પાંચ માઈલ સુધી કોઇ પણ પ્રકારનું કોમર્શિયલ ડેવલપમેન્ટ ન થયું હોવાનાં કારણે શુદ્ધ વાતાવરણ, છેક કેનેડાથી શાંતાદાદા, અને હડસનમૈયા બાકીના તેંત્રીસ કરોડનાં આશીર્વાદ લઇને દોડી આવતા હાડ થીજાવી દેતા પવન અને કુદરતનાં માનીતા જીવ એવાં ચકલા-ચકલીનો મધુર ધ્વની સિવાય આજુબાજુ ફક્ત હું અને મારા બેરહમીથી ભટકતા વિચારો સિવાય કોઇ જ નહતું. એવામાં એક ખેતરના છેવાડે બનાવેલી જરજરિત કોમ્યુનમાં મારી નજર પડી. એક વયોવૃદ્ધ ભાભા અને એક નાનું અમથું ભૂલકું એક તૂટેલી કટાયેલી ટ્રક પાર્ક કરીને અબજો રૂપિયાની સંપત્તિથી પણ ન ખરીદી શકાય એવી મોજ માણતા હતા. આમ તો હું એ જાણતો જ હતો કે સરળતામાં જ સુખ છે. આજે એ સુખ માણતાં જોઇને મને આપણી સ્થિતિ પર દયા ઊપજી. કેટલાં લાચાર છીએ આપણે! આપણને બાંધી રાખતી, જકડી રાખતી કેટલા બધા પ્રકારની સાંકળો (ભૌતિક) આપણે જ ખ...

કોન્ટ્રોવર્સી...

*|| વિદેશીયો ઘ્વારા કરેલી શોધ ||* 1-- મોબાઈલ 2-- ફેસબૂક 3-- વ્હાટસએપ 4-- ઈમેઈલ 5-- પંખા(Fan) 6-- જહાજ (વહાણ) 7-- રેલ ગાડી 8-- રેડીયો 9-- ટેલીવિઝન(ટીવી) 10-- કમ્યૂટર 11-- પ્રિન્ટર 12-- વોશિંગ મશીન 13-- A.C 14-- ફ્રીઝ 15-- નાઈટ વિઝન (દૂરબિન) 16-- સેટેલાઈટ 17-- ચૂંબક 18-- રોબોટ 19-- મેટ્રો ટ્રેન 20-- બૂલેટ ટ્રેન 21-- પરમાણૂ બૉમ્બ વગેરે વિદેશીઓ એ આવી શોધો કરી અને પોતાના દેશ ને પ્રગતિ ના પંથે વહેતો કર્યો અને મજબૂત કર્યો *|| ભારતિયો ની શોધ ||* 1-- ભૂત પ્રેત 2-- રાક્ષસ જાત 3-- ચૂડેલ આત્મા 4-- વ્રત ઉપવાસ 5-- પાખંડી ગૂરૂ 6-- જ્યોતિષ વિધાઁ 7-- વશીકરણ 8-- વાસ્તૂ શાસ્ત્ર 9-- બાલ વિવાહ 10-- સતી પ્રથા 11-- જાતી વાદ 12-- ભુવા ભોપાળા 13-- બાધા આખડીયું... 14-- અને ભારતના યુવાનો ની નવી  શોધ - આ મસેજ 10 જણ ને મોકલો સાંજ સુધી મા સારા સમાચાર મળશે. આ મેસેજ 5 ગ્રુપ મા મોકલો ચમત્કાર થશે. તો આવી શોધો ભારત મા વિકસીત છે અંધ વિશ્વાસ માં થી બહાર આવો અને સમાજ, પરિવાર માટે આગે કૂચ કરો મેસેજ મોકલવાથી પૈસા નથી મળી જવાના. 10ને મોકલો નહીં તો કઇ અશુભ થશે અેવા મેસેજ કોઈ મોકલે ...

સાયટીકાનો ઉપચાર...

આરોગ્ય ચિંતનઃ વૈદ્ય મનુભાઈ ગૌદાની આપણા શરીરની અંદર અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુમાં “ સાયટીકા” નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી પગની પાછળનો ભાગ આચ્છાદિત કરે છે, સાયટીકાને આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકવ્યવહારની પરિભાષામાં “ રાંઝણ” કહેવામાં આવે છે. આ સાયટીકાનો દુઃખાવો ઉત્પન્ન થવાનું મૂળ કારણએ સ્થાન પર કંઈ માર લાગવો ગણાવાયો છે. આ સિવાય વધારે સમય બેસી રહેવું, એકાએક કમરમાંથી વાંકાવળીને નમવું, વજન ઉપાડવું, પડી જવું, કમરમાં ઝટકો-જર્ક લાગવો, સેક્સમાં વધારે પડતા પગ વાળવા વગેરે કારણોને લીધે સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી તેમાં સોજો આવે છે તેની ગાદી ખસી જાય છે મણકાની તકલીફથી પણ સાયટીકાની તકલીફ થાય છે. નિતંબથી લઈને પગની પાની સુધી, પગની પાછળના ભાગમાં ઉઠતા, બેસતા,  ચાલતા, સખત દુખાવો થવો, એ સાયટીકા-ગૃધ્રસી રોગનું લક્ષણ છે. આયુર્વેદમાં “ દુખાવો” એ વાયુ પ્રકોપનું પ્રધાન લક્ષણ છે.  આયુર્વેદિય સિધ્ધાંત પ્રમાણે વાયુના પ્રકોપ વગ...

ETIQUETTE...

1. Don’t call someone more than twice continuously. If they don’t pick up your call, presume they have something important to attend to; 2. Return money that you have borrowed even before the other person remembers asking for it  from  you. It shows your integrity and character. Same goes with umbrellas, pens and lunch boxes; 3. Never order the expensive dish on the menu when someone is giving you a lunch/dinner. If possible ask them to order their choice of food for you; 4. Don’t ask awkward questions like ‘Oh so you aren’t married yet?’ Or ‘Don’t you have kids’ or ‘Why didn’t you buy a house?’ Or why don't you buy a car? For God’s sake it isn’t your problem; 5. Always open the door for the person coming behind you. It doesn’t matter if it is a guy or a girl, senior or junior.  You don’t grow small by treating someone well in public; 6. If you take a taxi with a friend and he/she pays now, try paying next time; 7. Respect different shades of opinions. Rememb...

*उद्यमो भैरव:*...

*“Udyamao Bhairavah”* When you put in full effort the you experience completeness. “Udyamao” means effort. Give your 100 percent in action, speech and thought, and the energy that is generated by the union of these three will raise you up to a higher level. Udyamo is what supports us. In life, we do so little. We do not give our full effort anywhere and even worry half-heartedly, here and there. If you want to worry, then sit down and worry 100 percent. Are you worried that you may drown or fall sick? You may die, and that is all. If you die, then there will be nothing to worry about. Anyway, everyone has to die. What is worry ? Worry means not applying your efforts 100 percent. You may be worrying about today, tomorrow or even the coming decade. If you are going to worry, then worry big. Worry about how the world will be after 100 or 5000 years. There is so much pollution already in the world today. What will happen after another 15 or 20 years? If you are going to worry, then do...

Confusing,Amusing,Amazing...

When you are bored just think about a few things that don't make sense ...like ; 🤔 1. If poison expires, is it more poisonous or is it no longer poisonous? 🤔 2. Which letter is silent in the word "Scent," the S or the C? 🤔 3. Do twins ever realise that one of them is unplanned? 🤔 4. Why is the letter W, in English, called double U? Shouldn't it be called double V? 🤔 5. Maybe oxygen is slowly killing you and It just takes 75-100 years to fully work. 🤔 6. Every time you clean something, you just make something else dirty. 🤔 7. The word "swims" upside-down is still "swims" 🤔 8. 100 years ago everyone owned a horse and only the rich had cars. Today everyone has cars and only the rich own horses. 🤔 9. If you replace "W" with "T" in "What, Where and When", you get the answer to each of them. 🤔 Four great confusions still unresolved 😄😂 1. At a movie theatre, which arm rest is yours?...

Pencil Art

Image
Wonderful Pencil Lead Art Work.

આગમવાણી...

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ; ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે, સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે; જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ, બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ ! ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત, કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત, ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે, એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે; જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત, ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત ! વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ, સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ; નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો, બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો; જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ, વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ ! વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ, ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ; નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે; જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ, વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ ! દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર, જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર; વસ્તિનો થશે ...

કક્કાવાણી...

*આ કક્કો જો આવડી જાય તો* *જીવનમાં કોઈ તકલીફ ન આવે.*  *ક* - કંચન, કામિની ને કાયા          એ ત્રણેય સંસારની માયા. *ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા           શક્તિનો વિચાર કરજો. *ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ           એ ત્રણે સરખાં સમજુ. *ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી          એમાં જિંદગી આખી બાળી. *ચ* - ચોરી, ચુગલી અને ચાડી           એ ત્રણેય દુર્ગતિની ખાડી. *છ* - છોરુંની ભૂલ છાવરશો તો           લોહીનાં આસું સારશો. *જ* - જાગ્યાં તેનો જશ ગવાશે            ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે. *ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની           એ ફેલને માર્ગે લઈ જવાની. *ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે          એ પુણ્ય બાળે ને પાપ ભરે. *ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ          એમાં અભિમાન ને અક્કડાઈ. *ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો   ...

નિરોગી રહેવાનો નુસખો...

*એક એનઆરઆઈ ડૉક્ટરની આરોગ્ય સાધનાઃ* તેમણે બાર વર્ષથી રોટલી-રોટલો, દૂધ, મીઠાઈ, તળેલું, રાંધેલું ખાધું નથીઃ શરીરમાં ઘૂસેલા તમામ રોગોને ઊભી પૂંછડીએ ભગાડ્યા... આલેખનઃ રમેશ તન્ના મૂળ વઢવાણના અને અત્યારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી. પાસેના એક નગરમાં વસતા ડૉ. નીતિન દોશીએ તપ શરૂ કર્યું છે. એ તપ છે આરોગ્યનું... તેમણે ૧૨ વર્ષથી રોટલી-રોટલો-ભાખરી ખાધાં નથી. બાંધેલું અને રાંધેલું તેઓ ખાતા નથી. લોટવાળી વસ્તુ નહીં ખાવાનો તેમણે સંકલ્પ કર્યો છે. દૂધ અને દૂધની તમામ બનાવટો બંધ કરી છે. મીઠાઈ સામું તો જોતા પણ નથી.  ગળ્યું, તળેલું, રાંધેલું નહીં ખાવાનું તો પછી જીવવા માટે ખાવાનું શું ? ફળ-ફળાદિ, કાચાં શાકભાજી, કુદરતે પોતે જે બનાવ્યું છે તે.  કુદરતની મદદથી જે પાક્યું હોય તે જ ખાવાનું. કૃત્રિમ રીતે પકવેલું નહીં ખાવાનું. વિનોબા ભાવે કહેતા કે બાર વર્ષ એટલે એક તપ. આવું આકરું તપ નીતિનભાઈએ શું કામ કર્યું અને તેનાં પરિણામો શું આવ્યાં ? અત્યારે નીતિનભાઈ ૬૭ વર્ષના છે. તેઓ ૫૫ વર્ષના હતા ત્યારે ચૂપચાપ તેમના શરીરમાં ડાયાબિટીસે પધરામણી કરી. તેને કંપની આપવા બ્લડ પ્રેશર પણ આવ્યું. આ જોઈને કોલોસ્...

गौतम बुद्ध के सुविचार ..

.... जो गुजर गया उसके बारे में मत सोचो और भविष्य के सपने मत देखो केवल वर्तमान पे ध्यान केंद्रित करो ।                    *– गौतम बुद्ध* .... आप पूरे ब्रह्माण्ड में कहीं भी ऐसे व्यक्ति को खोज लें जो आपको आपसे ज्यादा प्यार करता हो, आप पाएंगे कि जितना प्यार आप खुद से कर सकते हैं उतना कोई आपसे नहीं कर सकता।                    *– गौतम बुद्ध* .... स्वास्थ्य सबसे बड़ा उपहार है, संतोष सबसे बड़ा धन और विश्वास सबसे अच्छा संबंध।                   *– गौतम बुद्ध* .... हमें हमारे अलावा कोई और नहीं बचा सकता, हमें अपने रास्ते पे खुद चलना है।                     *– गौतम बुद्ध* .... तीन चीज़ें ज्यादा देर तक नहीं छुपी रह सकतीं – सूर्य, चन्द्रमा और सत्य                    *– गौतम बुद्ध* .... आपका मन ही सब कुछ है, आप जैसा सोचेंगे वैसा बन जायेंगे । ...
 Boarding for Flight 2020 has been Announced. Your Luggage Should Contain Only the Best Souvenirs from 2019. The Duration of the Flight will be 12 Months. So, Please Tighten Your Seat Belts!!!! The Next Stop Over will be of Health, Love, Joy, Harmony, Well-being & Peace. Following Menu will be Served In the Flight.... A Cocktail of Friendship A Supreme of Health A Gratin of Prosperity A Bowl of Excellent News A Salad of Success A Cake of Happiness. All Accompanied by a Burst of Laughter😀😀 Wishing You All Family an Enjoyable Trip on Board Flight 2020 Before 2019 Ends, Let me Thank every every person who Made 2019 Beautiful for Me. Have a Great   Last Days of the Year. Wishing you all a Very Happy New Year 🌹🛬🛫🎂🛸🚁🛩🚀🍧🌟🌷😍🤝